Professional Documents
Culture Documents
સોરઠી બહારવટીયા - ભાગ ત્રીજો_મોવર સંધવાણી - વિકિસ્રોત
સોરઠી બહારવટીયા - ભાગ ત્રીજો_મોવર સંધવાણી - વિકિસ્રોત
સો.બ.3.4મોવર સંધવાણી.ogg
37:48
સો.બ.3.4મોવર સંધવાણી.ogg
મોવ૨ સંધવાણી
સંવત ૧૯૩૪ થી ૧૯૪૦
ઐતિહાસિક વિગતો
કીનકેઈડ:-
XXX
♣
૧
♣
મોવરના માશીઆઈ પેથા જામને અલાણા
નામનો દીકરો હતો. જુ વાન અલાણો
મોવરની ટોળીમાં ભળી ગયો હતો. આખરે
પેથા જામના દબાણથી મોવરે અલાણાને
સુપ્રત કરી દેવો એવું ઠર્યું. અલાણાને સોંપવા
મેાવર માળીએ આવ્યો. પડખેના ખડ
ભરવાના વાડામાં બે અમલદાર હાજર હતા,
એક બાવામીંયા માજીસ્ટ્રેટ એને બીજો
ગિરધરલાલ કામદાર. બેઉએ પેથા જામની
મારફત કહેવરાવ્યું કે “અમે અલાણાને કાંઈ
સજા નહિ પડવા દઈએ.”
"શું ?"
"https://gu.wikisource.org/w/index.php?
title=સોરઠી_બહારવટીયા_-_ભાગ_ત્રીજો/
મોવર_સંધવાણી&oldid=106834" થી મેળવેલ
વિકિસ્રોત