Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 6

તારીખ : 27/08/2023 પ્રશ્નો : 50

સમય : 45 મમમિટ
311, Shalin Galleria Complex, G1 Circle Gandhinagar
Helpline No : 96 24 94 39 20

ભારતીય અર્થવ્યવસ્થા અન
ે આયોજન - 5
DySo Prelims Mock Test Series

Ans Key

001) ગુજરાતિા અર્થતંત્ર બાબતે યોગ્ય મિકલ્પ પસંદ કરો.


(A) ગુજરાત બજેટ 2023-24 મુજબ રાજ્યિી સૌર્ી િધુ આિક રાજ્ય િેરા (રાજ્ય GST મસિાય) ર્ી પ્રાપ્ત ર્ાય છે.
(B) ગુજરાત બજેટ 2023-24 મુજબ રાજ્યિી જાહેર દેિાર્ી પ્રાપ્ત ર્તી આિક ત્રીજા ક્રમે છે.
(C) A અિે B બંિે યોગ્ય છે.
(D) A અિે B બંિે અયોગ્ય છે.
002) ગુજરાતમાં જંગલોિી સ્થર્મતિા આધારે િીચે પૈકી કયું/કયાં મિધાિ/મિધાિો યોગ્ય છે?
1. ગુજરાત રાજ્યિો િિ મિથતાર, રાજ્યિા કુલ ભૌગોમલક મિથતારિા આશરે 11.15% જેટલો છે.
2. ગુજરાત રાજ્યિે િિ મિથતાર ક્ષેત્રે દેશમાં અગ્રેસર રાજ્ય બિાિિા ગુજરાત િિ મિભાગ દ્વારા ‘સામામજક િિીકરણ કાયથક્રમ’ અમલમાં
મુકિામાં આવ્યો છે.
(A) માત્ર 1 (B) માત્ર 2
(C) 1 અિે 2 બંિે (D) િ તો 1 િ 2
003) િીચે પૈકી કઈ યોજિાિું અમલીકરણ “ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બોર્થ” દ્વારા કરિામાં આિી રહ્યં છે?
1. મિશેષ િણકરી િણાટ સાધિ યોજિા
2. પ્રધાિમંત્રી રોજગાર સજથિ કાયથક્રમ (PMEGP)
3. િિા ચરખા આપિાિી યોજિા
(A) માત્ર 1 (B) માત્ર 2, 3
(C) 1, 2, 3 (D) માત્ર 1, 3
004) િીચે પૈકી કોિા દ્વારા ગુજરાત ઇસ્ટટગ્રેટેર્ લોમજથટીક્સ એટર્ લોમજથટીક્સ પાકક પોમલસી – 2021 તૈયાર કરિામાં આિેલ છે?
(A) ગુજરાત આંતરમાળખાકીય મિકાસ બોર્થ (GIDB)
(B) ગુજરાત ઔદ્યોમગક મિકાસ મિગમ (GIDC)
(C) ગુજરાત ઉજાથ મિકાસ સંથર્ા (GEDA)
(D) ઉપરોક્ત પૈકી એકપણ િહીં
005) િેશિલ ઇસ્ટથટટ્યુટ ઓફ મિટર્ એિજી મુજબ 100 મીટર ઊંચાઈ પર ગુજરાતિી સંભમિત પિિ મિદ્યુત ઉત્પાદિ ક્ષમતા કેટલી છે?
(A) 10,500 મેગાિોટ (B) 25,000 મેગાિોટ
(C) 45,000 મેગાિોટ (D) 85,000 મેગાિોટ
006) િીચે પૈકી કયું દેશિું પ્રર્મ ગ્રીિ ફફલ્ર્ બંદર છે જે ગુજરાતમાં આિેલું છે?
(A) દીિદયાળ પોટટ (B) મુંદ્રા પોટટ
(C) પીપાિાિ પોટટ (D) દહેજ પોટટ
007) ગુજરાત રાજ્ય આપમિ વ્યિથર્ાપિ સિામંર્ળ (GSDMA) િા સંદભથમાં કયું/કયાં મિધાિ/મિધાિો અયોગ્ય છે?
1. રાજ્યપાલિાં િટહુકમ દ્વારા િષથ 2005માં તેિી થર્ાપિા કરિામાં આિી હતી.
2. તેિા પદેિ અધ્યક્ષ રાજ્યિા મુખ્યમંત્રી હોય છે.
3. તેિા દ્વારા પરંપરાગત બચાિ અિે પુિિથસિ મોર્ેલિે અપિાિિા માટે ફર્ઝાથટર ફરથક મેિેજમેટટ પ્રોગ્રામ શરૂ કરાયો હતો.
(A) માત્ર 1, 2 (B) માત્ર 2
(C) માત્ર 1, 3 (D) માત્ર 2, 3

1
008) સામાટય િહીિટી મિભાગ દ્વારા રાજ્યમાં SDGS િા અમલીકરણ માટે ગુજરાત સથટેિેબલ મિઝિ – 2030િે કેટલા ભાગમાં બહાર પાડ્ું હતું?
(A) બે (B) ત્રણ
(C) પાંચ (D) ચાર
009) દફરયાિા ખારા પાણીમાંર્ી મીઠું પાણી બિાિિા માટે િીચે પૈકી કયા થર્ળે ર્ી – સેલીિેશિ પ્લાટટિી થર્ાપિા કરિામાં આિી છે?
1. પોરબંદર
2. કચ્છ
3. દેિભૂમમ દ્વારકા
4. ગીર સોમિાર્
(A) 1, 2, 3, 4 (B) માત્ર 2, 3, 4
(C) માત્ર 1, 2, 3 (D) માત્ર 1, 2, 4
010) િીચે પૈકી કઈ સંથર્ા દ્વારા રચિાત્મક રીતે સહભાગી પદ્ધમતર્ી ગ્રામ મિકાસિી તમામ યોજિા માટે તમામ થતરિા પદામધકારી અિે અમધકારીઓિે
તાલીમ આપિામાં આિે છે?
(A) રાજ્ય ગ્રામ મિકાસ સંથર્ા (SIRD)
(B) મજલ્લા ગ્રામ મિકાસ સંથર્ા (DIRD)
(C) ગુજરાત કો – ઓપરેફટિ ટ્રેમિંગ ફેર્રેશિ (GCTF)
(D) એકપણ િહીં
011) રાજ્ય કક્ષાિા જથ્ર્ાબંધ ભાિ સૂચકાંક (WPI) િા ઉપયોગિા સંદભે યોગ્ય મિધાિ/મિધાિો જણાિો.
1. રાજ્યિા GSDP િી ગણતરીિા એક મિદેશક તરીકે કરિામાં આિે છે.
2. અર્થતંત્રમાં ફુગાિાિા દરિે માપિા માટે.
(A) માત્ર 1 (B) માત્ર 2
(C) 1 અિે 2 બંિે (D) િ તો 1 િ 2
012) રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા – 2013િા સંદભથમાં કયું/કયાં મિધાિ/મિધાિો યોગ્ય છે?
1. અંત્યોદય કુટુંબોિે મામસક ધોરણે કાર્થદીઠ 35 Kg અિાજિું મિતરણ કરિામાં આિે છે.
2. આ યોજિા હેઠળ અિાજ મિતરણ દરમમયાિ ર્તા અટય ખચાથઓ કેટદ્ર અિે રાજ્ય િચ્ચે 50:50િા દરે ભોગિિામાં આિે છે.
(A) માત્ર 1 (B) માત્ર 2
(C) 1 અિે 2 બંિે (D) િ તો 1 િ 2
013) સમગ્ર દેશમાં ગુજરાત દૂધ ઉત્પાદિમાં કયા થર્ાિે છે?
(A) ત્રીજા (B) ચોર્ા
(C) પાંચમા (D) પ્રર્મ
014) ગુજરાત રાજકોષીય જિાબદારી અમધમિયમ (GFRA) અંતગથત રાજ્ય સરકારિી જિાબદારીઓ િીચેિા પૈકી કઈ છે ?
i. મહેસૂલી ખાધ ઘટાર્િી
ii. રાજકોષીય સ્થર્રતા ઊભી કરિી
iii. કરિેરા ઘટાર્િા
(A) માત્ર i અિે ii (B) માત્ર ii અિે iii
(C) માત્ર i અિે iii (D) ઉપરોક્ત તમામ
015) રાજ્ય સરકારિી અંદાજ સમમમતિું/િાં કાયથ/કાયો શું છે?
i. યોગ્ય િહીિટી સુધારા માટેિાં સૂચિો કરિાં.
ii. મિધાિસભા/મિધાિસભા અધ્યક્ષે સોંપેલ અંદાજો અર્િા તો તેિે યોગ્ય લાગે તે અંદાજો તપાસિા.
(A) માત્ર i (B) માત્ર ii
(C) i અિે ii બંિે (D) ઉપરોક્ત પૈકી એક પણ િહીં
016) ગુજરાતિાં સહકારી ક્ષેત્ર બાબતે િીચેિા પૈકી કયું/કયાં મિધાિ/મિધાિો સત્ય છે?
(A) તે મહારાષ્ટ્ર બાદ સૌર્ી િધુ સહકારી બેટકો ધરાિે છે.
(B) રાજ્યિા તમામ ખાંર્ એકમો સહકારી ક્ષેત્રિા છે.
(C) A અિે B બંિે
(D) ઉપરોક્ત પૈકી એક પણ િહીં.
2
017) ગુજરાતિી સમુદ્રરેખા પર આિેલ કેપ્ટીિ જેટી અિે તેિે આધાફરત ઉદ્યોગોિા જોર્કાં જોર્ો .
બંદર ઉદ્યોગિું િામ
1. હજીરા a. એથસાર બલ્ક ટમમથિલ લી.
2. મસક્કા b. ફદસ્ગ્િજય મસમેટટ કંપિી
3. પીપાિાિ c. અલ્ટ્રાટેક મસમેટટ કંપિી લી.
4. જખૌ d. સાંઘી ઇટર્થટ્રીઝ લી.
(A) 1–a, 2-b, 3-c, 4-d (B) 1–a, 2-b, 3-d, 4-c
(C) 1–c, 2-d, 3-a, 4-b (D) 1–d, 2-c, 3-a, 4-b
018) ગુજરાત ગારમેટટ અિે એપરેલ પોમલસી હેઠળ િીચેિા પૈકી કઈ સહાયો પૂરી પાર્િામાં આિે છે?
i. વ્યાજ સહાય
ii. િીજળી પર સબમસર્ી
iii. પે-રોલ સહાય
(A) માત્ર i અિે ii (B) માત્ર ii અિે iii
(C) માત્ર i અિે iii (D) ઉપરોક્ત તમામ
019) રાજ્યિા એકંદર ઘરગથ્ર્ુ ઉત્પાદિ (GSDP)ર્ી સંબંમધત સત્ય મિધાિ / મિધાિો જણાિો.
i. GSDP એ રાષ્ટ્રિી GDP સમાિ છે, પરંતુ તે રાજ્ય કક્ષાએ માપિામાં આિે છે.
ii. GSDP એટલે રાજ્યિી સીમાિી અંદર ઉત્પાફદત ઉત્પાદિોિું કુલ મૂલ્ય. તેમાં રાજ્યિા અર્થતંત્રિા દરેક ક્ષેત્ર (પ્રાર્મમક, ફદ્વતીયક અિે
તૃતીયક)િો સમાિેશ ર્ાય છે.
(A) માત્ર i (B) માત્ર ii
(C) i અિે ii બંિે (D) ઉપરોક્ત પૈકી એક પણ િહીં.
020) ‘કલ્પસર પફરયોજિા’ર્ી સંબંમધત અસત્ય મિધાિ/મિધાિો જણાિો.
i. આ પફરયોજિા કચ્છિા અખાતિા મિકાસર્ી સંબંમધત છે.
ii. આ પફરયોજિા અંતગથત કચ્છિા અખાતમાં બંધિું મિમાથણ કરીિે મીઠા પાણીિા સરોિરિી રચિા કરિામાં આિશે.
(A) માત્ર i (B) માત્ર ii
(C) i અિે ii બંિે (D) ઉપરોક્ત પૈકી એક પણ િહીં
021) ગુજરાતિા િીચેિા પૈકી કયાં શહેરો ‘થમાટટ મસટી પ્રોજેક્ટ’ અંતગથત સમામિષ્ટ છે?
i. દાહોદ ii. જામિગર iii. રાજકોટ
(A) માત્ર i અિે ii (B) માત્ર ii અિે iii
(C) માત્ર i અિે iii (D) ઉપરોક્ત તમામ
022) ‘ફકસાિ સૂયોદય યોજિા’ર્ી સંબંમધત અસત્ય મિધાિ/મિધાિો જણાિો.
i. આ યોજિા અંતગથત ખેર્ૂતોિે ખેતીિાર્ી ફીર્ર ઉપર ફદિસ દરમમયાિ સિારે 5:00 ર્ી રામત્રિા 9:00 િાગ્યા દરમમયાિ િીજ પુરિઠો આપિામાં
આિશે.
ii. આ યોજિા હાલ પાયલટ પ્રોજેક્ટ હેઠળ છે.
(A) માત્ર i (B) માત્ર ii
(C) i અિે ii બંિે (D) ઉપરોક્ત પૈકી એક પણ િહીં
023) ‘સાગરમાલા યોજિા’ અંતગથત ગુજરાતિાં કયા બંદરો (Ports) સમામિષ્ટ છે?
i. મસક્કા બંદર ii. હજીરા બંદર iii. મુટદ્રા બંદર
(A) માત્ર i અિે ii (B) માત્ર ii અિે iii
(C) માત્ર i અિે iii (D) ઉપરોક્ત તમામ
024) ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં શરૂ કરિામાં આિેલા ‘મસગ્નલ થકૂલ પ્રોજેક્ટ’ર્ી સંબંમધત અસત્ય મિકલ્પ જણાિો.
(A) ગુજરાત સરકાર, ગુજરાત થટેટ લીગલ સમિથમસઝ ઓર્ોફરટી અિે અમદાિાદ મહાિગરપામલકાિા મ્યુમિમસપલ થકૂલ બોર્થિા સંયુક્ત સહયોગર્ી
આ પ્રોજેક્ટ શરૂ કરિામાં આવ્યો છે.
(B) આ પ્રોજેક્ટ અંતગથત અમદાિાદિા અલગ-અલગ મસગ્નલ પર સિાર અિે સાંજિા સમયે મસગ્નલ થકૂલ મારફતે બાળકોિે મશક્ષણ આપિામાં
આિશે.
(C) A અિે B બંિે
(D) ઉપરોક્ત પૈકી એક પણ િહીં.

3
025) રાજ્ય આપમિ પ્રમતમક્રયા મિમધ (State Disaster Response Fund – SDRF) ર્ી સંબંમધત સત્ય મિધાિ / મિધાિો જણાિો.
i. ગુજરાત સરકારે 15મા િાણાપંચિી ભલામણ અિુસાર આ ફંર્િી રચિા કરી હતી.
ii. આ ફંર્માં કેટદ્ર અિે રાજ્યિો ફાળો 75 : 25 િો હોય છે.
(A) માત્ર i
(B) માત્ર ii
(C) i અિે ii બંિે
(D) ઉપરોક્ત પૈકી એક પણ િહીં
026) ગુજરાત સરકાર દ્વારા બજેટમાં દશાથવ્યા મુજબ િષથ 2030 સુધીમાં ફરટયુએબલ ઊજાથિો મહથસો િધારીિે _____ % સુધી લઈ જિાિું લક્ષ્ય રાખિામાં
આવ્યું છે.
(A) 42 (B) 45
(C) 50 (D) 35
027) િીચેિા પૈકી કયા િેરા રાજ્ય સરકાર દ્વારા લેિામાં આિે છે?
i. જમીિ મહેસૂલ ii. િીજળી િેરો iii. કંપિી િેરો
(A) માત્ર i અિે ii (B) માત્ર ii અિે iii
(C) માત્ર i અિે iii (D) ઉપરોક્ત તમામ
028) મુખ્યમંત્રી શહેરી મિકાસ યોજિાિે કયા િષથ સુધી લંબાિિામાં આિી છે?
(A) 2024 (B) 2025
(C) 2030 (D) આપેલ પૈકી એક પણ િહીં
029) ગુજરાત સરકારિા કયા મિભાગ/મિભાગો દ્વારા જેટર્ર બજેટ તૈયાર કરિામાં આિે છે?
i. િાણા મિભાગ
ii. મમહલા અિે બાળ મિકાસ મિભાગ
iii. સામામજક ટયાય અિે અમધકાફરતા મિભાગ
(A) માત્ર i અિે ii (B) માત્ર ii અિે iii
(C) માત્ર i અિે iii (D) ઉપરોક્ત તમામ
030) િીચે આપેલા મુદ્દાઓમાંર્ી કયો/કયા ગુજરાત બજેટ 2023-24િા 5 મુખ્ય થતંભોમાંર્ી િર્ી?
1. ગરીબોિે સામામજક સુરક્ષા
2. આંતરમાળખાકીય સુમિધા ઊભી કરિી
3. થિાથથ્ય ક્ષેત્ર પર ભાર
4. મશક્ષણ ક્ષેત્રિો મિકાસ
5. માિિ સંસાધિિો મિકાસ
(A) માત્ર 2, 3 અિે 4 (B) માત્ર 3, 4 અિે 5
(C) માત્ર 1, 2, 4 અિે 5 (D) માત્ર 3 અિે 4
031) ગુજરાત બજેટ 2023-24 માં જાહેર મુખ્યમંત્રી આફદમજામત સિાાંગી ઉત્કષથ યોજિા, જે આફદમ જૂર્ો માટે શરૂ કરી છે, તેમાં િીચેિામાંર્ી કયા
જૂર્િો સમાિેશ ર્ાય છે?
1. કોલઘા 2. કાર્ોર્ી 3. પઢાર 4. રાઠિા
(A) માત્ર 1, 2 અિે 4 (B) માત્ર 2 અિે 4
(C) માત્ર 1, 2 અિે 3 (D) માત્ર 1 અિે 3
032) ગુજરાત બજેટ 2023-24 સંદભે િીચેિાં મિધાિો ધ્યાિે લો.
1. સામામજક સુરક્ષાિી મિમિધ કલ્યાણકારી યોજિાઓિો લાભ રાજ્યિા જરૂફરયાતમંદો સુધી પહોંચે તે માટે પ્રત્યેક કુટુંબિે કુટુંબ ઓળખપત્ર
આપિાિી જોગિાઈ છે.
2. ગુજરાતિાં મિમિધ યાત્રાધામોિે એકબીજા સાર્ે જોર્િા માટે ‘પફરક્રમા પર્’ યોજિાિી જાહેરાત કરાઈ છે.
ઉપરોકત મિધાિોમાંર્ી કયું/કયાં મિધાિ/મિધાિો અસત્ય છે?
(A) માત્ર 1
(B) માત્ર 2
(C) 1 અિે 2 બંિે
(D) એકપણ િહીં

4
033) ગુજરાત બજેટ 2023-24 માં િીચેિામાંર્ી કયાં પ્રિાસિ થર્ળો એિાં 5 થર્ળોમાં સામેલ છે, જેિા મિકાસ માટે 5 િષથમાં રૂ.8 હજાર કરોર્ ખચથ
કરાશે?
1. થટેચ્યુ ઓફ યુમિટી 2. ધોળાિીરા 3. દ્વારકા
(A) માત્ર 1 અિે 2 (B) માત્ર 2
(C) માત્ર 2 અિે 3 (D) 1, 2 અિે 3
034) ગુજરાત બજેટ 2023-24 સંદભે િીચેિાં મિધાિો ધ્યાિે લો.
1. બજેટમાં આગામી 5 િષથમાં ગુજરાતિું સકલ ઘરેલું ઉત્પાદિ (GSDP) રૂ.100 લાખ કરોર્ર્ી િધુ કરિાિું લક્ષ્ય રખાયું છે.
2. બજેટ 2023-24માં મૂર્ી ખચથમાં ગયા િષથ કરતાં ઘટાર્ો કરિામાં આવ્યો છે.
ઉપરોકતમાંર્ી સત્ય મિધાિ/મિધાિો જણાિો.
(A) માત્ર 1 (B) માત્ર 2
(C) 1 અિે 2 બંિે (D) ઉપરોકત પૈકી એક પણ િહીં.
035) ગુજરાત બજેટ 2023-24 અંગે િીચેિાં મિધાિો ધ્યાિે લો.
1. 2023-24 િું બજેટ રૂ. 3 લાખ 1 હજાર 22 કરોર્િું છે.
2. આ બજેટ િષથ 2022-23 િા બજેટ કરતાં લગભગ બમણા કદિું છે.
સત્ય મિધાિ/મિધાિો જણાિો.
(A) માત્ર 1 (B) માત્ર 2
(C) 1 અિે 2 બંિે (D) એક પણ િહીં.
036) ગુજરાત બજેટ 2023-24 સંદભે િીચેિાં મિધાિો ધ્યાિે લો.
1. શ્રમમક અન્નપૂણાથ યોજિા અંતગથત શ્રમમકોિે રૂ.5 િા િજીિા દરે ભોજિ ઉપલબ્ધ કરાિાશે.
2. 1000 ITI િે મેગા ITI માં રૂપાંતફરત કરિાિી જોગિાઈ છે.
3. Drone MANTRA લેબોરેટરી દ્વારા ડ્રોિ ટેક્નોલોજીિા સંશોધિિી જોગિાઈ છે.
ઉપરોકત પૈકી અસત્ય મિધાિ/મિધાિો જણાિો.
(A) માત્ર 2 (B) માત્ર 1 અિે 2
(C) માત્ર 3 (D) માત્ર 2 અિે 3
037) ગુજરાત બજેટ 2023-24િા સંદભથમાં મિભાગિાર બજેટ ફાળિણી (રૂમપયામાં)િી દૃસ્ષ્ટએ ચઢતા ક્રમમાં હોય તેિો યોગ્ય મિકલ્પ કયો છે?
(A) માગથ અિે મકાિ મિભાગ; મમહલા અિે બાળ મિકાસ મિભાગ; ગૃહ મિભાગ
(B) મમહલા અિે બાળ મિભાગ; ગૃહ મિભાગ; માગથ અિે મકાિ મિભાગ
(C) ગૃહ મિભાગ; માગથ અિે મકાિ મિભાગ; મમહલા અિે બાળ મિભાગ
(D) મમહલા અિે બાળ મિભાગ; માગથ અિે મકાિ મિભાગ ; ગૃહ મિભાગ
038) ગુજરાત બજેટ 2023-24 િા સંદભથમાં િીચેિા મિધાિોમાંર્ી સત્ય મિધાિ/મિધાિો શોધો.
1. આ બજેટમાં મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજિાિી શરૂઆત કરિામાં આિી.
2. કામધેિુ યુમિિમસથટી થર્ાપિાિી જાહેરાત કરિામાં આિી.
3. સુપોમષત માતા – થિથર્ બાળ યોજિા લોટચ કરિામાં આિી.
(A) માત્ર 1 અિે 2 (B) માત્ર 2
(C) માત્ર 2 અિે 3 (D) ઉપરોકત પૈકી એક પણ િહીં
039) ગુજરાત બજેટ 2023-24માં િીચેિામાંર્ી કયા થર્ળોએ િિી મેફર્કલ કોલેજો શરૂ કરિાિી જાહેરાત કરિામાં આિી છે?
1. અરિલ્લી 2. છોટા ઉદેપરુ 3. મહીસાગર
(A) માત્ર 1 (B) માત્ર 2 અિે 3
(C) માત્ર 1 અિે 3 (D) 1, 2 અિે 3
040) સેમમકટર્ક્ટર ઉત્પાદિ એકમ બાબતે િીચે આપેલ પૈકી અયોગ્ય મિકલ્પ પસંદ કરો.
(A) ભારતિો સૌપ્રર્મ સેમમકટર્ક્ટર ઉત્પાદિ એકમ ગુજરાતિાં ધોલેરા ખાતે બિાિિામાં આિશે.
(B) આ સેમમકટર્ક્ટર ઉત્પાદિ એકમ િેદાટતા અિે ફોક્સકોિ દ્વારા બિાિિામાં આિશે.
(C) A અિે B બંિે
(D) આપેલ પૈકી એકપણ િહીં.

5
041) ગુજરાતિી કઇ મજલ્લા પંચાયત તાજેતરમાં કાગળમુક્ત િહીિટ શરૂ કરિાર રાજ્યિી પ્રર્મ મજલ્લા પંચાયત બિી?
(A) અમદાિાદ (B) ગાંધીિગર
(C) ભાિિગર (D) રાજકોટ
042) ગુજરાતિા ચાર ગામિી તાજેતરમાં સ્િિ-ગ્રીિ એિજીિા મોર્ેલ તરીકે પસંદગી કરિામાં આિી છે, િીચેિા પૈકી તેમાં કયા ગામિો સમાિેશ ર્તો
િર્ી?
(A) મોર, સુરત (B) િળીમધિી, િલસાર્
(C) સણોસરા, ભાિિગર (D) કોસીમદા, ર્ાંગ
043) તાજેતરમાં કયા રાજ્ય દ્વારા પ્રી-પ્રાઇમરી મશક્ષણ પોમલસી–2023 જાહેર કરિામાં આિી?
(A) ગુજરાત (B) મહારાષ્ટ્ર
(C) તમમલિાર્ુ (D) કેરળ
044) મુખ્યમંત્રી ભૂપેટદ્ર પટેલે તાજેતરમાં રાજ્યિા કેટલા ગામોિે ‘થમાટટ મિલેજ’ જાહેર કયાથ છે?
(A) 35 (B) 37
(C) 30 (D) 33
045) મમશિ થકૂલ ઑફ એક્સલેટસિા સંદભથમાં, િીચે આપેલ મિધાિો પૈકી કયું/કયાં મિધાિ/મિધાિો યોગ્ય છે?
1. તે ગુજરાત રાજ્યિો અત્યાર સુધીિો સૌર્ી મોટો સામામજક ક્ષેત્રિો પ્રોજેકટ છે.
2. તેમાં મિશ્વ બેટક અિે એમશયિ ઇટરાથટ્રકચર ઇટિેથટમેટટ બેટક દ્વારા ભંર્ોળ પૂરં પાર્િામાં આવ્યું હતું.
(A) માત્ર 1 (B) માત્ર 2
(C) 1 અિે 2 બંિે (D) િ તો 1 િ 2
046) ગુજરાત IT / ITeS િીમતિા સંદભથમાં િીચે પૈકી કયું/કયાં મિધાિ/મિધાિો યોગ્ય છે?
1. તેિો સમયગાળો 2022 ર્ી 2027 સુધી 5 િષથિો છે.
2. IT કૌશલ્યિી વૃમદ્ધ માટે દરેક યુિાિ દીઠ રૂ. 50,000 સુધીિું પ્રત્યક્ષ લાભ હથતાંતરણ આપિામાં આિશે.
3. IT / ITeS એકમોિે મૂર્ી ખચથ સહાયિી સાર્ે સાર્ે સંચાલિ ખચથ માટેિી સહાય પણ આપિામાં આિે છે.
(A) માત્ર 1, 2 (B) માત્ર 2, 3
(C) માત્ર 1, 3 (D) 1, 2 અિે 3
047) સૌિી યોજિા ગુજરાતિાં કયા મિથતારિી પાણીિી સમથયાિો કાયમી ઉકેલ લાિિાર્ી સંબંમધત છે?
(A) મધ્ય ગુજરાત (B) સૌરાષ્ટ્ર
(C) દમક્ષણ ગુજરાત (D) ઉપરોક્ત તમામ
048) ગુજરાત રાજ્યિા, િસતી ગણતરી, 2011િા આંકર્ાિા સંદભથમાં િીચે પૈકી કયુ/ં કયાં મિધાિ/મિધાિો યોગ્ય છે?
1. ગુજરાત રાજ્યિો દશકીય વૃસ્ધ્ધ દર 17.7% હતો જે ભારતિા દશકીય િસતી વૃમદ્ધ દર કરતાં િધુ છે.
2. રાજ્યિા ત્રણ મજલ્લા અમદાિાદ, સુરત અિે િર્ોદરા, રાજ્યિી કુલ િસતીિો 29% મહથસો ધરાિે છે.
(A) માત્ર 1 (B) માત્ર 2
(C) 1 અિે 2 બંિે (D) િ તો 1 િ 2
049) ગુજરાત સરકારિા અંદાજપત્રમાં શાિો સમાિેશ ર્ાય છે?
(A) આકસ્થમક ફંર્ (B) જાહેર મહસાબ
(C) A અિે B બંિે (D) ઉપરોક્ત પૈકી એક પણ િહીં
050) રાજ્ય સરકારિા જાહેર મહસાબમાં િીચેિા પૈકી કઈ બાબતોિો સમાિેશ ર્ાય છે?
i. િાિી બચત, ભમિષ્યિી મિમધ
ii. અિામત મિમધ
iii. રોકર્ મસલક
iv. ર્ાપણો
(A) માત્ર i, ii અિે iii (B) માત્ર i, ii અિે iv
(C) માત્ર i, iii અિે iv (D) ઉપરોક્ત તમામ

You might also like