Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 1

મોજે-શિયાળ ,તા-બાવળા ના સર્વે નં.

જૂનો-૩૩૭પૈકી,નવો-૧૬૦૦

ખાલી પ્લોટનો અઘાટ વેચાણ કરાર

વેચાણ આપનાર :- ભરતભાઈ પાંચાભાઈ પઢાર


ઉ.વ.પુખ્ત,ધર્મે.હિન્દુ ,ધંધો.ખેતી
રહે,મોજે-શિયાળ
તા-બાવળા,જિલ્લો-અમદાવાદ

જેમને હવે પછી આ વેચાણ કરારમાં તમો લખી આપનાર ( વેચાણ આપનાર )

અમો અમારા એ રીતે સંબોધવામાં આવ્યા છે.જે શબ્દના અર્થમાં અમો વેચાણ આપનારા તથા

તમારા વંશ,વાલી,વારસો,એડમીનીસ્ટરો,એક્ઝિક્યુટર,એટર્નીઓ,ઈત્યાદી વગેરે તમામનો

સમાવેશ થાય છે.

વેચાણ રાખનાર :- ...............................................................

ઉ.વ.પુખ્ત,ધર્મે-હિન્દુ ધંધો..............

રહે મોજે...................

તા-...................... જિલ્લો- ................................

You might also like