નમું આજ આદિત્યને હાથ જોડી

You might also like

Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 1

નમું આજ આદિત્યને હાથ જોડી રદિ ધમમને કમમનો તું સાખી, સહાય કરો મજને તું જ પાખી.

સિા દિન ઊગે િળી રાત આિે, બધા ફે રફારો પ્રભજી દનભાિે;
દપતા સૂયમ તારી સ્તદત સખકારી, દનભાિો તમે જીતિાું જગત માુંહી.
નમું આજ આદિત્યને હાથ જોડી, પ્રભ કમમનાું બુંધનો નાખ તોડી;
િળી દજું િગીની પડે રાત જ્યારે, પડું ઘોર દનદ્રામહીું હેઠ ત્યારે;
રદિ ભાિથી તજને દિિ નામ,ું કૃ પા દ્રદિથી જો મજ રું ક સામ.ું
રદિ તારા દકરણની િોરી ઝાલી, હું તો સૂક્ષ્મ િે હે ત્યાું આિું ચાલી.
કરું દિનુંતી આજ હું િદ્ધ થાિા, ઊઠયું મનડું તાહરા ગણ ગાિા;
સમાિી તું લેજ ે મને તારા િે હે, નદહ જન્મ ને મૃત્યનાું કિ રહે;
િુંિ દનમમળી બદદ્ધ પ્રેદરત િાણી, તમે િદ્ધ દ્યો અક્ષરો ભક્ત જાણી.
રદિ પાઠ સાચો ભણે ભાિ રાખી, થિે ન્યાલ તે જગતનાું સખ સાચી.
અહો કે મ હું િણમિું િાત તારી, રહ્યો માનિી અલ્પ છે બદદ્ધ મારી;
કિી િીખે ક્ષત્રી રણક્ષેત્રે જીતે, નદહ ત્રાસ પામે કિી યદ્ધ દિિે;
બધા િે િને ક્રોડ તેત્રીસ માુંહે, રદિ તજથી ઉપરી કોણ થાએ?
ચતિેિનું પણ્યને દિપ્ર પામે, િધે બ્રહ્મનું તેજ ને િુઃખ િામે.
મદણ માત્રના તેજ તે તુંથી રીઝે , નથી ઉપમા જગતમાું તારી બીજે;
િીખે િૂદ્ર જો ઊઠીને દનત્ય ગાયે, તેના જન્મનાું િુઃખ-રોગ-િાદરદ્ર જાયે;
સહ તીથમમાું શ્રેષ્ઠ છે તેજ તારું , દનહાળી થયું તિ આ મન મારું .
કૃ પા માગિાું આટલા છું િ ગાયા, િીખે ગાય ને સાુંભળે દનત્ય ડાહ્યા.
ધરાને દનભાિે તું આકાિિાસી, નિે ખુંિમાું તું રહ્યો પ્રકાિી;
ભણે િાસ 'િસુંત' એ િે િ એિો, કોદટ કમમ છૂટે જો આદિત્ય સેિો;
રદિ ઊગતાું પદ્મનાું પષ્પ ફૂટે, ધરે ધ્યાન સૌ કમમના બુંધ છૂટે .
મને જોતાું કૈ લાસમાું થોભે િે જો, મજ િાુંક અનેકને સાુંખી લેજ.ે
પ્રભાતે સહ કામધુંધે ગૂુંથાયે, મદન ગર આરાધિા બેસી જાયે;
ધરે ધ્યાન તારું જપે મુંત્ર માળા, િિે સૂયમના શ્લોક સિે રસાળા.
ટળે તાપ સુંતાપ સૌ પાપ કાપે, પ્રભ ભક્તને ઝટ તું મદક્ત આપે;
ધરા સૂયમનાું દકરણથી િદ્ધ થાયે, િળી િૃક્ષને પ્રાણી સૌને દજિાડે.
િીતે રજની ને ઉષા કાળ થાયે, કરે પુંખી કલ્લોલ ને ગીત ગાયે;
િળી પુંથી ને તસ્કરોની ભ્ાુંદત ભાગે, કરે કામ ને જગતના જીિ જાગે.
સહ િે િમાું િે િ આદિત્ય સાચો, નદહ એ મહારાજ સુંિેિ િાુંચ્યો;
નમે જગત આખું િળી દિશ્વ િેલી, નમે પુંદડતો મનનાું ગિમ મેલી.
નમે િે િતા િાનિો રું ક રાય, ગણો દિષ્ણ બ્રહ્મા તથા રદ્ર ગાય;
ફૂલો ચુંિને બોળી તને િધાિે, તેને યમના િૂ ત પાસે ન આિે.
ટળે િે હનાું િુઃખ િાદરદ્ર્ય જાયે, રદિ પૂજતા એટલું પણ્ય થાયે;
ધરા મેર આકાિને માન દસુંધ, સહમાું રહ્યો તું એક િીનબુંધ.
ઘણું િું કહું ગપ્ત છે િાત મારી, રદિ પાઠ પરાણ છે ગ્રુંથ ભારી;
કહું ટૂું કમાું તે ઘણું માની લેજો, ભિસાગરે ડૂ બતાું થોભ િે જો.
રદિ તારણ કારણ િેિિાણી, સિા િણમ રાખો મને િીન જાણી;
મને તારા પત્રની બીક ઝાઝી, હું તો િણમ આવ્યો થઈ મન રાજી.
કરું યાચના ભાિથી આજ તારી, સહ સુંકટો નાથ નાખો દનિારી;

You might also like