Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 2

બિજા હક્ક દાખલ/કમી કરવાની નોધ હક્ક પત્રકે દાખલ કરવાની અરજીનો નમુનો

અરજદાર :

સરનામું :

તારીખ :

મો.

પ્રતિ.
મામલતદાર શ્રી,
ઇ-ધરા કેન્દ્ર-વિસાવદર
વિષય :: હક્ક પત્રકે નોધ દાખલ કરવા અંગે.

જય ભારત સાથ અમો ઉપર જણાવેલ અરજદારની વિસાવદર તાલુકાનાં


મોજે.................ગામની નીચેની વિગતેની જમીનના બીજા હક્કમાં ફેરફાર થતો હોય તે અંગે

ગામ નમૂના નં. ૬ હક્ક પત્રકે નોંધ દાખલ કરવાની માગણી છે.
ક્રમ નામ ખાતા નંબર સર્વે નંબર ક્ષેત્રફળ

આ જમીન રેવન્યુ સર્વે.નં...................ક્ષેત્રફળ હે.આરે............. ની જમીનમાં અમારે

બીજા હક્કની નોધ દાખલ/કમી કરવા અન્વયે....................................... ની નોધ

દાખલ/કમી કરાવવાની છે. આ અંગેની નોધ ગામ નમૂના નં.૭/૧૨ના બીજા હક્કમાં

દાખલ/કમી કરવા વિનંતી છે. આ સાથે નિચે મુજબના આધારો રજુ કરું છું.

અન્ય કોઈ વિગત ...........................................................................

બિડાણ :
(૧) ૭/૧૨ ૮-અ ની નકલો
(૨) સોગંદનામું અરજદારની સહિ
(૩) પક્ષકારોના સરનામાં

You might also like