B Ed Ss

You might also like

Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 3

શ્રી મહાલક્ષ્મી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન

શાળાનું નામ : નારણપુરા શાળા નં:4

વિદ્યાર્થીનીનું નામ : ...................................................................

રોલ નંબર : ............................... વિષય : .................................

તારીખ : .................................... કુલ ગુણ (25) : ........................

............................................................................................

*પ્રશ્ન : 1 નીચેના વિકલ્પો મથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને તેની સામે (✓) ની નિશાની કરો :

કુલ ગુણ (11)

(1) ઇ.સ. 1999 વિશ્વની વસતી કેટલી હતી?

( A) એક અબજ. (B) ત્રણ અબજ. (C) છ અબજ

(2) વિશ્વની 90 % વધારે વસ્તી પૃથ્વીના કેટલા વિસ્તારમાં વસવાટ કરેં છે ?


(A)20% (B)10%. (C) 30%

(3) 2000 11 વર્ષ પ્રમાણે ભારતની વસતી કેટલી હતી?

(A) 282. (B) 382. (C) 232

(4) વસતી વિતરણ પર અસર કરતા પરિબળો કેટલ l છે?

(A) 3. (B) 6. (C) 4

(5) ભૌગોલિક પરિબળો કયા છે ?

(A) પરિવાર (B) ધર્મ. (C) આબોહવા

(6) વસતી વિતરણ પર અસર કરનારા પરિબળો નીચે માંથી ગયા નથી ?

(A) સામાજીક (B) આર્થિક. (C) પ્રાથમિક

(7) હીરાની ખાણો ક્યાંથી મળી આવે છે?


(A) દક્ષિણ આફ્રિા. (B) અમેરિકા (C) ભારત

(8) કેવી જમીન ખેતી માટે ઉપયોગી હોય છે ?

(A) ફળદ્રુપ. (B) પડતર. (C) બિન ફળદ્રુપ

(9) ગીચ વસતી ધરાવતા વિસ્તારો કયા નથી?

(A) બ્રહ્મપુત્ર. (B) નાઈલ. (C) સરસ્વતી

(10) એશિયા ખંડમાં કયા વિસ્તારમાં સૌથી વધુ વસ્તી ગીચતા છે?

(A) ઉત્તર. (B) પૂર્વ મધ્ય. (C) દક્ષિણ મધ્ય

(11) કયું સંસાધન એ અંતિમ સંસાધન છે ?

(A) માનવ. (B) પ્રાકૃતિક. (C) કૃત્રિમ

*પ્રશ્ન : 2 નીચે આપેલ ખાલી જગ્યા પૂરો. *કુલ ગુણ (5)

(1) વિશ્વમાં વસતીની દૃષ્ટિએ ભારત ખાલી _______ ક્રમે છે.

(2) ભારત માં સ્ત્રી-પુરુષનું પ્રમાણ _________ છે.

(3) ભારતમાં __________ રાજ્યમાં સાક્ષરતાનો દર સૌથી વધુ છે.

(4) ગુજરાતમાં વસ્તી ગીચતાનું પ્રમાણ ___________ છે.

(5) પ્રતી 1 ૦૦૦ પુરુષો ની સંખ્યા માં સ્ત્રી નું પ્રમાણ ____________ છે .

*પ્રશ્ન : 3 નીચે આપેલા વાક્ય ખરું છે કે ખોટું તે જણાવો. *કુલ ગુણ (9)

(1) પ્રકૃતિ એજ રાષ્ટ્રનું સૌથી મોટું સંસાધન છે.

(2) પૃથ્વીની સપાટીની એકમ ક્ષેત્રમાં વસવાટ કરનારા લોકોની સંખ્યાને

વસ્તીગીચતા ગીચતા કહે છે.

(3) આપણા દેશમાં પુરુષો કરતાં સ્ત્રીઓનું પ્રમાણ ઓછું છે ?

(4) ભારતની વસ્તીનું વિતરણ અસમાન છે.


(5) જળ અને જમીન એ આર્થિક પરિબળો છે.

(6) ક્ષેત્રફળની દ્રષ્ટિએ રાજસ્થાન ભારતનું સૌથી મોટું રાજ્ય છે.

(7) ખનિજ સંસાધનવાળા વિસ્તારમાં વધુ વસતી જોવા મળે છે ?

(8) પૃથ્વી સપાટી પર જે પ્રકારે વસ્તી ફેલાય છે એ ને વસ્તી-વિભાજન કહે છે.

(9) રણ વિસ્તારો ખૂબ વધુ વસ્તી ધરાવે છે.

You might also like