Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 2

શ્રી મહાલક્ષ્મી જિલ્લા શિક્ષણ અનેતાલીમ ભવન

શાળાનું નામ : નારણપુરા શાળા નં:4

વિદ્યાર્થીનીનું નામ : ..................................................................

રોલ નંબર:............................ વિષય: .....................................

તારીખ : ............................... કુલ ગુણ (25)............................

.........................................................................................

*પ્રશ્ન:1. નીચે આપેલ વાક્ય ખરું કે કે ખોટું તે જણાવો.

(1) ઝવેરચંદ પહાડ, ઝરણાં, વનરાજી વચ્ચે મોટા થયા.

(2) ઝવેરચંદે બધી વાર્તા જેમ બોલતી હોય એમજ લખી છે.

(3) ઝવેરચંદ મેઘાણી લોકકથાકર તરીકે પ્રખ્યાત છે.

(4) મેઘાણી ના પિતા કાળીદાસ પોલીસ જમાદાર હતા.

(5) બગસરા માં મેઘાણી કોઈક સગા ને ત્યાં રહી ને ભણતા હતા.

(6) ઠેલી બહેન એક મેરાની હતા.

(7) હરીબાઈ નામની ચારણ કન્યા 14 વર્ષ નાઈ હતી.

*પ્રશ્ન :2 નીચે આપેલ ખાલી જગ્યા યોગ્ય વિકલ્પ પસંદ કરી ને પૂરો:

(1) પિતા કાળીદાસ __________ જમદાર હતા. ( પોલીસ). (પોલિસ)

(2) એ ડુંગરની બખોલો તેમના બાણપણ ના__________________ હતા. (સંગી) (સંધી)

(3) મોટી મોટી આંખ્યું _________ ઠાડી ને મારે આંગણે ઇવડા ઈ ઊભા હતા. (નીસી)

(નીચી)

(4) અમે બધા મિત્ર ના ___________ માં બેઠા હતા. સૂર્ય હજી હમણાં જ આથ મેલો

__________ હોવાથી હજી અંધારું ઉતર્યું ન હોતું. તેવા માં ____________ સંભળાયા. અમે બધા
લાકડીઓ લઈ ને આવાજની દિશા માં ઘસી ગયા. પહોચતા જોયું કે સિહે ગાય ની __________

નો શિકાર કરેલો અને એક ચારણ છોકરી___________લઈ ને ___________ ની સામે થયેલી.

*પ્રશ્ન:3 . નીચેના વિકલ્પો માથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને તેની સામે (✓) ની નિશાની કરો.

(1) ઝવેરચંદ મેઘાણી નો જન્મ કયાં થયો હતો ?

(A) વડોદરા. (B) ચોટીલા. (C) મુંબઇ

(2) ઝવેરચંદ મેઘાણીના માતાનું નામ સુ હતું ?

(A) ધોળીબાઈ. (B) રમાબાઇ. (C) કોકિલા

(3). ઝવેરચંદ મેઘાણીના પિતા નું નામ શું હતું ?

(A) કાળીદાસ. (B) રામાજી. (C) સુરદાસ

(4). ઝવેરચંદ મેઘાણી 1916 માં કઇ ભાષા સાથે B.a થયા હતાં?

(A) અંગ્રેજી- સંસ્કૃત (B) મરાઠી- પંજાબી (C) ગુજરાતી – હિન્દી

(5) ઝવેરચંદ મેઘાણી B.a માં વધુ શિક્ષણ માટે ક્યાં ગયા હતા ?

(A) પાવાગઢ. (B) જૂનાગઢ (C) વઢવાણ

(6). અમરેલી બગસરા થી કેટલાં કિમી દૂર છે ?

(A). દસ- બાર. (B) આઠ- નવ. (C) છ- સાત

(7). સત્યાગ્રહ આંદોલન કઈ સાલ માં થયું હતું ?

(A) 1930. (B) 1822. (C) 1723

(8). ઝવેરચંદ મેઘાણીએ ઈ. સ 1913 માં કઈ કોલેજ એમાં પ્રવેશ લીધો ?

(A) ભાવનગર. (B) અમદાવાદ. (C) ગાંધીનગર

(9). ઝવેરચંદ મેઘાણી નું ઉપનામ શું હતું ?

(A) વિલાપી. (B) કાળીદાસ. (C) મોહનદાસ

You might also like