PG

You might also like

Download as rtf, pdf, or txt
Download as rtf, pdf, or txt
You are on page 1of 3

નામ : ............................................................................................

સરનામું : .........................................................................................................
...................................................................................................................
................................................................................

મોબાઈલ નંબર :...........................................................................

જન્મતારીખ: ............................ ઉંમર : ................. જાતિ : ...............

અભ્યાસ /નોકરી: .....................

શાળા/કોલેજ/નોકરીનું નામ :.........................................................

શાળા/કોલેજ/નોકરી મોબાઈલ નંબર: ................................................

માર્ગદર્શક નું નામ મો...................................................

પિતાનું નામ :....................................MO:...................................

માતાનું નામ :...................................MO: ..........................

ભાઈ : .........................................બહે ન:....................................

જોડાવાની તારીખ :..................................... સહી :.............................

૧. ૨૪ કલાક પાણી ની સુવિધા ( ગરમ/ ઠં ડુ )

૨. વ્યક્તિગત સૂવાની અનુકૂ ળ વ્યવસ્થા.

૩. ઘર જેવું સારું જમવાનું


૪. ઘરેલુ વાતાવરણ

૫. સારું તથા સુરક્ષિત સ્થળ

PG Rules :

૧. વધારાની સુવિધાનો અલગથી ચાર્જ રહે શે.

૨. સોમવાર થી શુક્રવાર ૧૨:૦૦ વાગ્યે દરવાજો બંધ થઈ જશે એ પેહલા પહોચવું જરૂરી રહે શે, ન આવવાનું હોય

ત્યારે અગાઉથી જાણ કરવાની રહે શે,શનિવાર તથા રવિવારે ૧:૩૦ વાગ્યા સુધી નીછૂટ મળશે.

3. સવારે ચા નાસ્તા નો સમય ૮ થી ૧૦ નો રહે શે. બપોરે જમવાનો સમય ૧ થી ૩ નો રહે શે.રાત્રે જમવાનો સમય ૮ થી ૧૦

નો રહે શે.

૪. ઘર ની તોડફોડ નો ખર્ચ પોતાને આપવાનો રહે શે.

૫. પોતાનો સામાન પૈસા કે કીમતી વસ્તુ ની જવાબદારી પોતાની રહે શે.

૬. કોઈ પણ કારણો સર રૂમ બદલવાનો થાય તો સાથ સહકાર આપવો.

૭. જો cloth washing નું package તો સવારે ૯ વાગ્યા પેહલા નક્કી કરેલ સ્થાને મૂકી આપવાના રહે શે અને

સમય અનુસાર રાત્રે લઈ લેવાના રહે શે.


૮. PG માં કોઈ પણ જાતની ગેર પ્રવુત્તિ કે અભદ્ર શબ્દ નો ઉપયોગ કરવો નહીં.

૯. અખાદ્ય પદાર્થ કે નશાકારક વસ્તુઓની મનાઈ રહે શે.

૧૦. અન્ય કોઈપણ વ્યક્તિ PG મા રજા વગર આવવાનું રહે શે નહી.

૧૧. કોઈ પણ નિયમોમાં ફે રફાર PG ના માલિક ના રજા સિવાય થય શકસે નહી.

હું ઉપરના બધા નિયમો નું ચોક્કસ પણે પાલન કરીશ એવી ખાત્રી આપું છું .

સહી.

વધારાની સુવિધાઓ :

૧. cloth washing : 800.

૨. tifin 80 rs.per plate.

You might also like