Book

You might also like

Download as xlsx, pdf, or txt
Download as xlsx, pdf, or txt
You are on page 1of 1

1. પશુપાલન વ્યવસાય માંથી સમગ્ર રાષ્ટ્રીય આવકના કે ટલા ટકા આવક મળે છે ?

A 2o B 22 C 24
2. ડુ ક્કરના વાળમાંથી શું બનાવવામાં આવે છે ? ?
A બ્રશ. B. કાસ્કો C. રબર
3. દુ નિયાની પશુ વસ્તી ના કે ટલા ટકા પશુઓ આપણી પાસે છે ? A20 B22 C23 D34
૪ દુ નિયાની પશુ વસ્તીના કે ટલા ટકા પશુ આપણી પાસે છે ? A20 B 22 C 23
૫ વિશ્વ આરોગ્ય સંસ્થા પ્રમાણે દરેક કે ટલા ગ્રામ દૂધ મળવું જોઈએ?
A 280. B 250 C260
૬ અમૃત મહાલ ઓલાદની ગાય કે વા પ્રકારની ઓલાદ છે ?A કામણ B દુ ધાળા C ગામણ
૭ ભારત માટે કે વી ઓલાદ ઘણી મહત્વની છે ? A દ્વિઅર્થી B ત્રિઅર્થી C એક અર્થી
૮ ભારતમાં સૌથી મોટામાં મોટી ગાયની ઓલાદ કઈ છે ? A સિંગી B ડિં ગી C વિંગી
૯ ગીર ઓલાદ નું વતન કયું છે ? A સૌરાષ્ટ્ર B મહારાષ્ટ્ર C ગુજરાત
૧૦ યુરોપિયન દ્વિઅર્થી ઓલાદો દૂધ અને______માટે ઉછે રવામાં આવે છે ?
A માસ B હાડકા C ચામડુ
૧૧ ઘાસ ચારાઓમાં રેસાનું પ્રમાણ કે વું હોય છે ? A ઓછું B વધારે C મધ્યમ
૧૨ ખાણ દાણ માં પોષક તત્વો કે વું હોય છે ? A ઓછું B વધારે C મધ્યમ
૧૩ કાંકરેજ ઓલાદની ગાય કે વા પ્રકારની ઓલાદ છે ? A ત્રિ અર્થી B દ્વિ અર્થી C એક અર્થી
૧૪ કાંકરેજ ઓલાદનો રંગ કે વો છે ? A કાળો B સફે દ C લાલ
૧૫ કે વી ગાય એ કામણ ઓલાદ છે ? A ગામણ B દુ ધાળ C ધાવણ
૧૬ કાંકરેજ ગાય એ કે વી ઓલાદ છે A ત્રિ અર્થી B દ્વિ અર્થી C એક અર્થી
૧૭ ભેસે ઓલાદ નું મૂળ વતન કયું છે ? A લંડન B ઇંગ્લેન્ડ C રસિયા
૧૮ બકરી ને ગરીબની શું કહે વામાં આવે છે A વાઘ B ગાય Cસિંહ
૧૯ ઘોડાના બચ્ચાને શું કહે વાય? A વાછરડું B વછે રૂ C મદનિયું
૨૦ કોને રણનું વાહન કહે છે ? A વાઘ B ઉંટ C સિંહ

You might also like