Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 3

1. પશુપાલન વ્યવસાય માંથી સમગ્ર રાષ્ટ્રીય આવકના કેટલા ટકા આવક મળે છે?

A 2o B 22 C 24
2. ડુક્કરના વાળમાંથી શું બનાવવામાં આવે છે?

A બ્રશ. B. કાસ્કો C. રબર

3. દુ નિયાની પશુ વસ્તી ના કેટલા ટકા પશુઓ આપણી પાસે છે? A20 B22 C23 D34

4. દુ નિયાની પશુ વસ્તીના કેટલા ટકા પશુ આપણી પાસે છે? A20 B 22 C 23

5. વિશ્વ આરોગ્ય સંસ્થા પ્રમાણે દરેક કેટલા ગ્રામ દૂધ મળવું જોઈએ? A 280. B 250 C260

6. અમૃત મહાલ ઓલાદની ગાય કેવા પ્રકારની ઓલાદ છે?A કામણ B દુ ધાળા C ગામણ

7. ભારત માટે કેવી ઓલાદ ઘણી મહત્વની છે? A દ્વિઅર્થી B ત્રિઅર્થી C એક અર્થી

8. ભારતમાં સૌથી મોટામાં મોટી ગાયની ઓલાદ કઈ છે? A સિંગી B ડિંગી C વિંગી

9. ગીર ઓલાદ નું વતન કયું છે? A સૌરાષ્ટ્ર B મહારાષ્ટ્ર C ગુજરાત

10. યુરોપિયન દ્વિઅર્થી ઓલાદો દૂધ અને______માટે ઉછેરવામાં આવે છે?

A માસ B હાડકા C ચામડુ

11. ઘાસ ચારાઓમાં રેસાનું પ્રમાણ કેવું હોય છે? A ઓછું B વધારે C મધ્યમ

12. ખાણ દાણ માં પોષક તત્વો કેવું હોય છે? A ઓછું B વધારે C મધ્યમ

13. કાંકરેજ ઓલાદની ગાય કેવા પ્રકારની ઓલાદ છે? A ત્રિ અર્થી B દ્વિ અર્થી C એક અર્થી

14. કાંકરેજ ઓલાદનો રંગ કેવો છે? A કાળો B સફેદ C લાલ

15. કેવી ગાય એ કામણ ઓલાદ છે? A ગામણ B દુ ધાળ C ધાવણ

16. કાંકરેજ ગાય એ કેવી ઓલાદ છે A ત્રિ અર્થી B દ્વિ અર્થી C એક અર્થી

17. ભેસે ઓલાદ નું મૂળ વતન કયું છે? A લંડન B ઇંગ્લેન્ડ C રસિયા

18. બકરી ને ગરીબની શું કહેવામાં આવે છે A વાઘ B ગાય C સિંહ

19. ઘોડાના બચ્ચાને શું કહેવાય? A વાછરડું B વછેરૂ C મદનિયું

20. કોને રણનું વાહન કહે છે? A વાઘ B ઉંટ C સિંહ

૨૧ પશુપાલન દ્વારા થતી આવક ગુજરાત રાજ્યની કુ લ આવકના કે ટલા ટકા જેટલું છે? A20 B 22 C15

૨૨ બકરાના વાળ શું બનાવવા માં ઉપયોગ થાય છે A રમકડા B વાળ C દોરડા

૨૩ વિશ્વના કુ લ દૂધ ઉત્પાદનમાં ભારતનો ફાળો કે ટલા ટકા છે? A12 B 15 C 13

૨૪ ધાબળો ખુંદ ધરાવતી ગાયોનું સસિત્ય નામ શું છે ?A ભેંસ B પાડો C બ્રોસ ઈન્ડકરા

૨૫ ગીર ગાયોની આંખો કે વી લાગે છે? A પૃષ્ઠ B જાડી C સૃષ્ટિ

૨૬ ફિમિ યન ગાયના દૂધમાં કે ટલા ટકા ચરબી હોય છે? A 4.5 B 5.4 C 3.5

૨૭ સુરતી ભેસ નું ઉછેર કયા પ્રદે શમાં કરવામાં આવે છે? A ભર્સ B ફિનિ ય ન C ચરોતર

૨૮ દુનિયાની ભેંસોની વરિતાને કે ટલા ટકા ના પશુ આપણે કહીએ છી? A 43 B45 C 56.61
૨૯ સુરતી ભેંસના શિંગડા કોના જેવા હોય છે? A કુ હાડી B ચાંદા C દાતરડા

૩૦ ઘેટા ઉછેર વ્યવસાય પર જ ભારતની કે ટલા ટકા આવક છે ? A 20 B 30 C 50 થી 60

૩૧ વિદે શી ઓલાદોમાં સૌથી નાના પશુ કઈ ઓલાદના છે? A ભેંરસ B ફિનિયન C ચરોતર

૩૨ વિદે શી ગાયોમાં સૌથી વધારે દુધાળ ગાય કઈ છે A ફીનીયન B ચરોતર C ભેરસ

૩૩ સૌરાષ્ટ્રમાં કઈ ભેંસ જોવા મળે છે ? A જાફરાબાદી B મહે સાણી C ચરોતર

૩૪ કે વી ભેંસ સરકરા ઓલા છે ? A મેસાણી B જાફરાબાદી C ચરોતર

૩૫ ભારતની ભેસોની કઈ ઓલાદ ભેંસોથી મોટી અને વજનમાં સૌથી ભારે છે? A જાફરાબાદી B મહે સાણી c ચરોતરી

૩૬ ઘેટાના ભાગ ફળ કે ટલા સરેરાશ માસનું હોય છે ? A 5 B 6 C 7

૩૭ ખેતીો અવરોધ કે ટલું ગણાય છે ?A 6-7 B 5-4 C 3-2

૩૮ બકરીનો દાભાળ સમય કે ટલા દિવસનો છે? A 150 B 160 C 180

૩૯ બકરીના પ્રથમ વિયાણું કે ટલા માસનું હોય છે? A 15 થી 16 B 16 થી 17 C 17 થી 18

૪૦ વચ્ચે રિયા કે ટલા મહિનાની વયે ઋતુમાં આવે છે? A 30 B 20 C 40

૪૧ મૃત પશુઓના હાડકાનો ઉપયોગ શું બનાવવામાં થાય છે? A દવા B ખાતર C રમતના સાધન

૪૨ ગોડ આઈલેન્ડ રેડ જાતનું મરઘા નું વજન કે ટલા કિલો છે? A 2 B 4 C 6

૪૩ કઈ જાતના મરઘા ની કલગી નારાણા જેવી છે? A વાઇરસ B અસીલ C વાઇટ લેગ હોન

૪૪ મરઘામાં રોગ શાનાથી ફે લાય છે? A જીવાણુ B વાઇરસ C ખોરાક

૪૫ પશુ પોતાના કયા અંગને અવાજની દિશા તરફ ફે રવી શકે છે? A આંખ B કાન C ચાંચ

૪૬ કોષરસ પટે લનો પાતળું પદ કે વા પ્રકારનું હોય છે? A પારદર્શક B અર્ધપારદર્શક C અપારદર્શક

૪૭ ગુજરાતમાં કુ લ દૂધ ઉત્પાદનમાં ભેંસોનો ફાળો કે ટલા ટકા છે? A 62 B 63 C 64

૪૮ આપણા દે શમાં ઘેટાં ઉછેર કરોનારા વ્યવસાયકાર કે વો જીવન જીવે છે? A સ્થાયી B વિલાસી C ભટકતું

૪૯ ઉત્પાદકનો રાજા ગણાતી કઈ ઓલાદ છે? A જાફરાબાદી B મહે સાણી C મેરી નો

૫૦ બંગાળ બકરાને કઈ ઓલાદ છે? A હાડકા B વજન C માસાળ

૫૧ બકરામાં ઓલાદમાં કઈ ઓલાદ દુધાળ છે? A જાફરાબાદી B અમદાવાદી C સુરતી

૫૨ વાલાણી ગોધાણની પાંચ વર્ષની ઉંમર થાય ત્યારે કે ટલી ગોળીયાને ફે રવી શકે છે? A 90 B 20 C 80 થી 90

૫૩ સામાન્ય રીતે વચેરાને કે ટલા મહિના સુધી ધવડવામાં આવે છે? A 9 B 6 C 3 થી 8

૫૪ ઉંટણીનું દૂધનું ઉત્પાદન કે ટલા ટકા છે? A 2500 B 2700 C 2800

૫૫ ઊંટના વાળમાંથી શું બને છે? A સાંડવી B વાદળી C ધાબળા

૫૬ મરઘા ના કીડા ને સેવવાથી કે ટલા દિવસે બચ્ચા બહાર આવે છે? A 22 B 25 C 21

૫૭ જીવરચના અપ્રારાય ક્રિયામાં_______ વપરાય છે? A ખોરાક B પાણી C શક્તિ


૫૮ કે વા ઘોડાની ઓલાદ દે શી છે? A કાઠીયા વાડી B જાફરાબાદી C અમદાવાદ

૫૯ ઉટ ના બચ્ચાને શું કહે છે ? A બોતડુ B ગાદરુ C ખોલવું

૬૦ સપાટ રસ્તા પર ઊંટ એક દિવસમાં કે ટલા કિલોમીટર અંતર કાપે છે? A160 B150 C 140

૬૧ વાઈટ લેખ હોર્ન મરઘી નું વજન કે ટલા કિલો છે A 2 B 4 C 6

૬૨ નાની ઉંમરે પશુના શિંગડા નાબૂદ કરવાથી શું થાય છે? A કે ન્સર B તાવ C ખાસી

૬૩ પશુના પાચનતંત્રમાં નહીં પચેલો ખોરાક સામા મળ રૂપે બહાર નીકળે છે? A ગુદા B અન્નનળી C આંતરડા

૬૪ પશુ પોતાના રક્ષણ માટે શાનો ઉપયોગ કરે છે? A શીંગડા B પગ C કાન

૬૫ પ્રાણી શરીર કે વા પ્રકારનું છે? A ચેતા B સ્થિર C અસ્થિર

૬૬ વાગોળના શરીરમાં કોના જેવા દાંત હોતા નથી? A શુંલદાત B દુધિયા દાંત C રાક્ષસી દાંત

૬૭ કે વા પ્રકારની હોજરીમાં ખોરાક દળાય છે? A બીજા B પહે લા C ત્રીજા

૬૮ ભારતમાં દૂધ ઉત્પાદન માટે કયા પ્રાણી રાખવામાં આવે છે? A ગાય B ભેસ C તમામ

૬૯ ભેંસના દૂધમાં ઘી સિવાય ના પદાર્થ કે ટલા ટકા હોય છે? A 7 થી 7.5 B 8 C 9

૭૦ ભેંસ શામાં નિરાંતે બેસે છે ? A ઘાસચારામા B ઘરમાં C કાદવ કિચડ માં

૭૧ ભેંસનું કે વું દૂધ લોકોને વધારે ગમે છે? A જાડુ સફે દ B ઘીવાળું મીઠું C તમામ

૭૨ ભારતના વાર્ષિક દૂધ ઉત્પાદનમાં ભેંસોનો હિસ્સો કે ટલો છે? A 52 B 53 C 56.6

૭૩ ઉત્તર ભારતમાં પાડા ને સાની સાથે જોડવામાં આવે છે? A હળ B ગાડુ C બંને

૭૪ માણસની જીભ ઉપર કે ટલી સ્વાદ કલિકાઓ આવેલી છે? A 2000 B 3000 C 9000

૭૫ કઈ ચરબી વાળા પદાર્થો પાચન માટે જાણીતા છે? A લાઈપેજ B વાઈટ C પ્રોટીન

૭૬ ભેસ ના દૂધમાં સરેરાશ કે ટલા ટકા પ્રોટીન હોય છે? A 7 થી 7.5 B 8 C 9

૭૭ સહકારી ડેરીઓ શાના આધારે દૂધની કિં મત ચૂકવે છે? A ફે ટ ચરબી B પ્રોટીન C વિટામીન

૭૮ દુનિયાની ગાયોની વસ્તી કે ટલા ટકા છે? A 12 B 13 C 14

૭૯ ભારતમાં ભેંસોની વસ્તી કે ટલા મિલિયન છે? A 83.50 B 52 C 54

૮૦ ગુજરાતમાં દૂધ ઉત્પાદનમાં ગાયોનો ફાળો કે ટલો છે? A 32 B 33 C 34

You might also like