Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 2

Letter No: TDD/0142/05/2023 Dt: 10-05-2023

આ દ િત િવકાસ િવભાગ હ તકની સરકારી છા ાલયોની


મા ય સં યા ઉપરાંત કુ લ ૪૦૦નો વધારો મંજૂર કરવા માટે
.૧૨૦.૦૦ લાખની નવી બાબતને વહીવટી મંજૂરી આપવા
બાબત.

ગુજરાત સરકાર
આ દ િત િવકાસ િવભાગ,
ઠરાવ માંક: TDD/CTL/e-file/25/2023/0250/G
સિચવાલય, ગાંધીનગર.

વંચાણે લીધા:-

(૧) િનયામક ી(આ.િવ)ની કચેરીનો તા.૦૧/૦૨/૨૦૨૩નો પ નં.આિવ/છતલ/૦૧/ફા.નં./૨૦૨૨-૨૩ તથા તા:૧૧/૦૨/ ૨૦૨૩ નો


પ નં.આિવ/છતલ/૦૧/ફા.નં./૨૦૨૨-૨૩

આમુખ :-

અનુસૂિચત જન િતના મોટાભાગના લોકો ડાણવાળા જગ ં લ િવ તારમાં રહે તા હોય છે તેઓની આિથક પ રિ થિત નબળી
હોવાના કારણે તેઓ તેમના બાળકોને દુરના થળે ઉ ચ અ યાસ માટે મોકલી શકતા નથી. જેના કારણે તેઓ િશ ણથી વંિચત
રહે વા પામે છે . અનુસૂિચત જન િતના આવા જ રીયાતવાળા બાળકોને રહે વાની અને જમવાની યવ થા મળી રહે તે માટે રા ય
સરકાર ારા જુ દાજુ દા થળોએ સરકારી છા ાલયો ચલાવવામાં આવે છે . પરંતુ છા ાલયની અપુરતી મા ય સં યાના કારણે ઘણા
િવ ાથ ઓ છા ાલયમાં વેશથી વંિચત રહે તા હોય છે . આવા જ રીયાતવાળા િવ ાથ ઓની શૈ િણક કાર કદ ના ભાિવને યાને
રાખી અનુસૂિચત જન િતના િવ ાથ ઓમાં િશ ણનું માણ વધે અને તેઓ સરકારી છા ાલયોમાં રહી ઉ ચ િશ ણ મેળવી શકે તે
માટે િબનઆ દ િત િવ તાર પેટા યોજના હે ઠળના સરકારી છા ાલયોમાં હાલની મા ય સં યા ઉપરાંત ૪૦૦નો સં યા વધારો મંજૂર
કરવા માટે .૧૨૦.૦૦લાખની નવી બાબતની ગવાઈ માંગણી માંક:૯૩ (આયોજન) ડીએસટી સદર હે ઠળ સને ૨૦૨૩-૨૪માં
સમાવેશ કરવા માટે ઉપરો ત વંચાણે લીધેલ માંક (૧) સામેના પ થી િનયામક ી (આ.િવ)એ દરખા ત કરે લ. જેની વહીવટી મંજૂરી
આપવાની બાબત સરકાર ીની િવચારણા હે ઠળ હતી.

ઠરાવ :

પુ ત િવચારણાના અંતે આ દ િત િવકાસ િવભાગ હ તકના સરકારી છા ાલયોમાં હાલની મા ય સં યા ઉપરાંત કુ લ ૪૦૦
સં યા વધારો મંજૂર કરવા માટે .૧૨૦.૦૦ લાખની નવી બાબતની ગવાઈ માંગણી નં.૯૩ (આયોજન) ડીએસટી સદર હે ઠળ સને
૨૦૨૩-૨૪ના અંદાજપ માં થયેલ ગવાઈની નવી બાબતને નીચેની શરતોને આધીન આથી વહીવટી મંજૂરી આપવામાં આવે છે .

શરતો:-

1. આ યોજના હે ળ િનયત થયેલ લાભાથ ઓની મયાદામાં જ તેમજ અંદાજપિ ય ગવાઇની મયાદામાં જ સહાય ચુકવવાની
રહે શે. કોઇપણ સં ગોમાં આ યોજના હે ઠળ િનયત નાણા કય મયાદા અને લાભાથ ની સં યા વધે નહી તે મુજબનું આયોજન
કરવાની તકે દારી િનયામક ી (આ.િવ)એ રાખવાની રહે શે.
2. આ યોજનાનો અમલ િનયામક ી, આ દ તી િવકાસ, ગુજરાત રાજય,ગાંધીનગર નોડલ એજ સી મારફતે કરવાનો રહે શે.
3. પારદશક યા અનુસરી લાભાથ ની પસંદગી કરવાની રહે શે.
4. ઓનલાઇન અર કરવાનું અને મંજૂરી આપવાનું ાવધાન રાખવાનું રહે શે.
5. સાધન અથવા કીટ આપવાના ક સામાં ખરીદી ગવનમે ટ ઇ-માકટ લેસ (GeM) પોટલ મારફતે કરવા તેમજ ખરીદ પ ધિત
મુજબની ખરીદી માટે ની સુચનાઓનું ચુ તપણે પાલન કરવાનું રહે શે. તથા તે મુજબ ખરીદી કરવાની રહે શે. પરંતુ જે વ તુઓ
GeM Portal પર ઉપલ ધ ન હોય એવી વ તુઓની ખરીદી માટે ઉ ોગ અને ખાણ િવભાગના તા.૦૧/૧૦/૨૦૧૮ ના ઠરાવ
મુજબ ઉ ોગ અને ખાણ િવભાગ પાસેથી ના વાંધા માણ પ (No Objection Certificate) મેળ યા પછી જ ખરીદી કરવાની
રહે શે. યારબાદ વખતો વખત થયેલ સુધારાઓનું ચુ તપણે પાલન કરવાનું રહે શે.સાધન/ કીટની ગુણવતા સુિનિ ત કરવાની
રહે શે.
6. નાણા કય સહાય િનયત કરે લ સમયાંતરે DBT પ ધિતથી જ આપવાની રહે શે.
7. આ યોજનાને DBT Portal ઉપર ફર યાત ન ધવાની રહે શે.
8. C.M Dash Board સાથે યોજના Link કરવાની રહે શે.
9. યોજનાના મોનીટર ગની યો ય યવ થા કરવાની રહે શે.
10. Social Audit અને Third party Verification પણ સમયાંતરે કરાવી સરકાર ીને રજુ કરવાનું રહે શે.
11. યોજનાકીય મેનપાવરની મયાદામાં જ ખચ કરવાનો રહે શે.
12. કે સહાિયત યોજનામાં ફંડ કે સરકાર ફાળવે તે મુજબ જ યોજનાકીય લાભ લાભાથ ને આપવાનો રહે શે.
13. વતમાન યોજનાના નો સ અને સહાયની રકમોમાં ફે રફાર કરવાનો થતો હોય તો તે અંગે રાજય સરકારના આદેશો મેળવી

Signature Not Verified


File No: TDD/CTL/e-file/25/2023/0250/G Section
Signed by:Jaydevsinh K.
Vaghela Approved By: S Murli Krishna(Head,TDD)
Under Secretary
Date: 2023.05.11 16:55:48
+05:30
Letter No: TDD/0142/05/2023 Dt: 10-05-2023

લેવાના રહે શે.


14. આ મંજૂરી અ વયે કરવાનો થતો ખચ જે તે વષની અંદાજપ ીય ગવાઈને આધીન અને નાણાં િવભાગ ારા વખતોવખત
ફાળવવામાં આવતી ાંટની મયાદામાં કરવાનો રહે શે.
15. તુત કામ માટે વતમાન િનયમોને આધીન ચાલુ તથા આગામી નાણાકીય વષમાં પયા ત અંદાજપ ીય ગવાઈ કરાવી
લેવાની રહે શે.
16. આ અંગેનું ખચ રાજય સરકારના થાયી તેમજ વખતો-વખત લાગુ પડતા ઠરાવો/પ રપ ો અને િનયમોની ગવાઈઓ મુજબ
િનયત પ ધિતથી કરવાનું રહે શે.
17. આ મંજૂરી અંગે કરવાના થતા ખચ અંગે નાણાકીય ઔિચ યના િસ ધાંતોનો અમલ કરવાનો રહે શે.
18. આ મંજૂરી અ વયે ફાળવેલ ાંટનો અ ય હે તુ માટે ઉપયોગ કરી શકાશે નહ . બચત રહે તી રકમ વષ આખરે સર ડર કરવાની
રહે શે.
19. યોજના હે ઠળ િનયત કરવામાં આવેલ શરતોનું ચૂ તપણે પાલન કરવાનું રહે શે.
20. સદર વહીવટી મંજુરી અ વયે સતત ણ વષ સુધી ખચ ન થાય તો આ વહીવટી મંજુરી આપોઆપ રદ ગણાશે.
21. આ દ િત િવકાસ િવભાગ હ તકની સરકારી છા ાલયોમાં હાલની મા ય સં યા ઉપરાંતની સં યા વધારાને સમાવવા માટે
પયા માળાખાકીય સુિવધાઓ મળી રહે તે િનયામ ી (આ.િવ) એ સુિનિ ત કરવાનુ રહે શે.

આ અંગેનો ખચ માંગણી માંક: ૯૩ (આયોજન), મુ ય સદર: ૨૨૨૫- અનુસૂિચત િતઓ, અનુસૂિચત આ દ િતઓ, અ ય
પછાતવગ અને લઘુમતીઓનું ક યાણ, પેટા મુ ય સદર: ૦૨-અનુસૂિચત આ દ િતઓનું ક યાણ, ગૌણ સદર: ૨૭૭ િશ ણ, પેટા
સદર-૧૫-VKY-૧૨ સરકારી છા ાલયોની થાપના અને િવકાસ તેમજ િનભાવ હે ઠળ થયેલ ગવાઈમાંથી મેળવવાનું તેમજ
ઉધારવાનું રહે શે.

આ હુકમો આ િવભાગની સરખા માંકની ફાઈલ પર નાણાિવભાગની તા.૦૬/૦૫/૨૦૨૩ની ન ધથી મળેલ અનુમિત અ વયે
બહાર પાડવામાં આવે છે .

ગુજરાતના રા યપાલ ીના હુકમથી અને તેમના નામે,

(જયદેવિસંહ વાઘેલા)
ઉપ સિચવ
આ દ િત િવકાસ િવભાગ

િત

માન.રા યપાલ ીના અ સિચવ ી, રાજભવન, ગાંધીનગર.


માન.મુ ય મં ી ીના અ સિચવ ી, વિણમ સંકુલ-૧, સિચવાલય, ગાંધીનગર.
માન.મં ી ી, (આ.િવ.)ના અંગત સિચવ ી, વિણમ સંકુલ-૧, સિચવાલય, ગાંધીનગર.
માન.રા.ક.મં ી ી, (આ.િવ.)ના અંગત સિચવ ી, વિણમ સંકુલ-૨, સિચવાલય, ગાંધીનગર.
અ સિચવ ી (આ.િવ)ના અ રહ ય સિચવ ી,અ દ િત િવકાસ િવભાગ, સિચવાલય, ગાંધીનગર.
િનયામક ી(આ.િવ.), િબરસામુંડા ભવન, ગાંધીનગર, તરફ ણ તેમજ ઘટતી કાયવાહી સા .
નાણા સલાહકાર ી (આ.િવ.), લોક નં.૯/૩ માળ, સિચવાલય, ગાંધીનગર.
મહાલેખાકાર ી, ગુજરાત રા ય, અમદાવાદ, રાજકોટ.
પગાર અને હસાબી અિધકારી ી, ગાંધીનગર.
સવ િજ ા િત રી અિધકારી ી
ઉપસિચવ ી (બજેટ), આ દ િત િવકાસ િવભાગ, સિચવાલય, ગાંધીનગર.
સી ટમ મેનેજર ી, આ દ િત િવકાસ િવભાગ, સિચવાલય, ગાંધીનગર.
શાખા િસલે ટ ફાઈલ.
ના.સે.અ. િસલે ટ ફાઈલ

Signature Not Verified


File No: TDD/CTL/e-file/25/2023/0250/G Section
Signed by:Jaydevsinh K.
Vaghela Approved By: S Murli Krishna(Head,TDD)
Under Secretary
Date: 2023.05.11 16:55:48
+05:30

You might also like