Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 14

અઘાટ વેચાણ દ તાવેજ

િપયા ૨૦,૫૦,૦૦૦/-પુરાનો
(અંકે િપયા વીસ લાખ પચાસ હ ર પુરાનો)

જત ડી ી ટ ખેડા સબ ડી ી ટ – નડીઆદ તાલુકે – નડીઆદના મોજે ગામ - યોગીનગરની

સીમના રે.સ.નંબર – ૫૮-૧ જે ના હે.આર.એ. ૦-૮૩-૯૭ યાને કે ૮૩૯૭.૦૦ ચો.મી. વાળી
રહેણાંક હેતુ માટેની બીનખેતીની પરવાનગી વાળી જમીનમાં આવેલ મકાન નંબર - ૦૪ જે ના
૭૦.૯૨ ચો.મી. વાળી લોટની જમીન તથા વરાડે પડતા વણવહેચાયેલ રોડ-ર તા, કોમન લોટના
૪૯.૦૬ ચો.મી. મળી કુલ ૧૧૯.૯૮ ચો.મી. વાળી જમીન તથા ાઉ ડ લોર અને ફ ટ લોરના
૭૮.૪૮ ચો.મી. વાળા બાંધકામ સહીતના મકાનનો અઘાટ વેચાણ દ તાવેજ લેખ |.
૨૦,૫૦,૦૦૦/- અંકે િપયા વીસ લાખ પચાસ હ ર પુરાનો.....

જત ડી ી ટ ખેડા સબ ડી ી ટ – નડીઆદ તાલુકે – નડીઆદના મોજે ગામ – યોગીનગરની સીમના રે.સ.નંબર – ૫૮-૧
જે ના હે.આર.એ. ૦-૮૩-૯૭ યાને કે ૮૩૯૭.૦૦ ચો.મી. વાળી રહેણાંક હેતુ માટેની બીનખેતીની પરવાનગી વાળી
જમીનમાં આવેલ મકાન નંબર – ૦૪ જે ના ૭૦.૯૨ ચો.મી. વાળી જમીન તથા વરાડે પડતા વણવહેચાયેલ રોડ-ર તા, કોમન
લોટના ૪૯.૦૬ ચો.મી. મળી કુલ ૧૧૯.૬૨ ચો.મી. વાળી જમીન તથા ાઉ ડ લોર અને ફ ટ લોર ના ૭૮.૪૮
ચો.મી. વાળા બાંધકામ સહીતનુ મકાન

.............................. .............................
(વેચાણ દ તાવેજ લખી આપનાર) (વેચાણ દ તાવેજ લખાવી લેનાર)
(તારીખ - ૨૬/૦૩/૨૦૨૪)
1
સંવત ૨૦૮૦ ના ફાગણ વદ – ૦૧ ને મંગળવાર તારીખ ૨૬ માહે માચ – ૨૦૨૪ ના
દીને......
વેચાણ દ તાવેજ લખાવી લેનાર
(એક તરફવાળા) :-
(૧) દનાબેન મણીલાલ મહેરીયા ઉ.વ.આ. ૫૫ ધંધો – ઘરકામ
(પાન નંબર – HNXPM0378E)
રહે. ૩, કેશવ પાક, બિધર િવ યાલય સામે, યોગીનગર પાસે, નડીઆદ.

(જે મને હવે પછી આ વેચાણ લેખમાં તમો અથવા લખાવી લેનાર તરીકે સંબોધવામાં આ યા છે . તે શ દ ના અથમાં
તમો અથવા વેચાણ રાખનાર, વેચાણ લેનાર ના વંશ, વાલી, વારસો, ફરજં દો, એ ઝીય યુટરો, મે ટેટરો, સ સેરો
ઇ યાદી એટોન ઓ િવગેરે તમામનો સમાવેશ થાય છે .)

વેચાણ દ તાવેજ લખી આપનાર

(બી તરફવાળા) :-
સાંવિલયા એ ટર ાઇઝના વ.ક.ના ભાગીદાર
(પાન નંબર - ACBFS0613C)
(૧) નરેશભાઇ વણભાઇ પટેલ ઉ.વ.આ. ૫૦ ધંધો – ખેતી /વેપાર
(પાન નંબર – AHPPP4923K)
રહે. - ૬,અજ ટા પાક, આઇ. .માગ, નડીઆદ.
(જે મને હવે પછી આ વેચાણ લેખમાં અમો અથવા લખી આપનાર તરીકે સંબોધવામાં આ યા છે . તે શ દ ના
અથમાં વેચાણ આપનારના વંશ, વાલી, વારસો, ફરજં દો, એ ઝીય યુટરો, મે ટેટરો, સ સેરો ઇ યાદી એટોન ઓ
િવગેરે તમામનો સમાવેશ થાય છે .

જત ડી ી ટ ખેડા સબ ડી ી ટ – નડીઆદ તાલુકે – નડીઆદના મોજે ગામ –

યોગીનગરની સીમના રે.સ.નંબર – ૫૮-૧ જે ના હે.આર.એ. ૦-૮૩-૯૭ યાને કે ૮૩૯૭.૦૦ ચો.મી.
વાળી રહેણાંક હેતુ માટેની બીનખેતીની પરવાનગી વાળી જમીનમાં આવેલ મકાન નંબર - ૦૪ જે ના

જત ડી ી ટ ખેડા સબ ડી ી ટ – નડીઆદ તાલુકે – નડીઆદના મોજે ગામ – યોગીનગરની સીમના રે.સ.નંબર – ૫૮-૧
જે ના હે.આર.એ. ૦-૮૩-૯૭ યાને કે ૮૩૯૭.૦૦ ચો.મી. વાળી રહેણાંક હેતુ માટેની બીનખેતીની પરવાનગી વાળી
જમીનમાં આવેલ મકાન નંબર – ૦૪ જે ના ૭૦.૯૨ ચો.મી. વાળી જમીન તથા વરાડે પડતા વણવહેચાયેલ રોડ-ર તા, કોમન
લોટના ૪૯.૦૬ ચો.મી. મળી કુલ ૧૧૯.૬૨ ચો.મી. વાળી જમીન તથા ાઉ ડ લોર અને ફ ટ લોર ના ૭૮.૪૮
ચો.મી. વાળા બાંધકામ સહીતનુ મકાન

.............................. .............................
(વેચાણ દ તાવેજ લખી આપનાર) (વેચાણ દ તાવેજ લખાવી લેનાર)
(તારીખ - ૨૬/૦૩/૨૦૨૪)
2
૭૦.૯૨ ચો.મી. વાળી લોટની જમીન તથા વરાડે પડતા વણવહેચાયેલ રોડ-ર તા, કોમન લોટના
૪૯.૦૬ ચો.મી. મળી કુલ ૧૧૯.૯૮ ચો.મી. વાળી જમીન તથા ાઉ ડ લોર અને ફ ટ લોર ના
૭૮.૪૮ ચો.મી. વાળા બાંધકામ સહીતનુ મકાન – િમ કતને હવે પછી આ વેચાણ દ તાવેજમાં સદરહુ
મકાન-િમલ ત તરીકે સંબોધવામા આવશે.

તમો વેચાણ લેનાર સદરહુ મકાન- િમ કત વેચાણ રાખવા ઇ છા ધરાવતા હોવાથી અને અમો
વેચાણ આપનારા મજકુર િમ કતનુ વેચાણ કરવા ઇ છતા હોવાથી વેચાણ આપનારાઓ સદરહુ સમ
જમીન અંગન
ે ા ગામ નમુના નંબર ૭ અને ૧૨, ગામ નમુના નંબર ૬ ની તમામ નોધો, બીનખેતીનો
ઉપયોગ કરવાની પરવાનગીની ન લ, વેચાણ આપનારના નામના દ તાવેજો ઇ યાદી તમામ તથા
સદરહુ જમીન અંગન
ે ા તમામ પેપસ તથા મંજુર કરવામાં આવેલ લે-આઉટ લાનની નકલ, યોગીનગર
ામ પંચાયતની પરમીશનની નકલ તમો વેચાણ લેનારને આપેલા છે . તથા તમોને મળી ગયેલા છે .
તેમજ સદરહુ “રામ શરણ”ના નામથી ઓળખાતી યોજના અંગન ે ી તથા તેમાં આવેલ કોમન
એમીનીટીઝ રોડ-ર તા િવગેરે અંગન
ે ી સંપણ
ુ માિહતી પણ વેચાણ આપનારાએ વેચાણ લેનારને
આપેલી છે . અને તે તમામ વેચાણ લેનારે જોઇ તપાસીને સદરહુ મકાન-િમ કત પર વેના તેમજ
“રામશરણ” ના નામથી ઓળખાતી યોજનાની જમીન પર વેના વેચાણ આપનારના રાઇટસ,
ટાઇટ સ, અને ટરે ટ લીયર અને માકટેબલ હોવાનુ કબુલ , મંજુર રાખેલ છે . અને તે બાબતે વેચાણ
લેનારને પુરો સંતોષ થયેલ છે . અને તેવા ટાઇટલ ની ચકાસણી વેચાણ લેનારે તેમના એડવોકેટ ી /
સોલીસીટર ી મારફતે કરાવી લીધેલ છે . આમ સદરહુ “ રામશરણ” ના નામથી ઓળખાતી યોજનાની
જમીન પર વેના ટાઇટલ અંગન ે ી કોઇ કાયવાહી વેચાણ લેનારે કરવાની બાકી રહેતી નથી. આમ સદરહુ
મકાન-િમ કત તમો એકતરફવાળાએ વેચાણ લેવાનુ ન કી કરતા અમો બી તરફવાળાએ તે તમોને
વેચાણ આપવાનુ ન કી કરેલ છે . જે નું િવગતવાર વણન નીચેના પ રિશ માં કરેલ છે .

જત ડી ી ટ ખેડા સબ ડી ી ટ – નડીઆદ તાલુકે – નડીઆદના મોજે ગામ – યોગીનગરની

સીમના રે.સ.નંબર – ૫૮-૧ જે ના હે.આર.એ. ૦-૮૩-૯૭ યાને કે ૮૩૯૭.૦૦ ચો.મી. વાળી
રહેણાંક હેતુ માટેની બીનખેતીની પરવાનગી વાળી જમીનમાં આવેલ મકાન નંબર - ૦૪ જે ના
૭૦.૯૨ ચો.મી. વાળી લોટની જમીન તથા વરાડે પડતા વણવહેચાયેલ રોડ-ર તા, કોમન લોટના

જત ડી ી ટ ખેડા સબ ડી ી ટ – નડીઆદ તાલુકે – નડીઆદના મોજે ગામ – યોગીનગરની સીમના રે.સ.નંબર – ૫૮-૧
જે ના હે.આર.એ. ૦-૮૩-૯૭ યાને કે ૮૩૯૭.૦૦ ચો.મી. વાળી રહેણાંક હેતુ માટેની બીનખેતીની પરવાનગી વાળી
જમીનમાં આવેલ મકાન નંબર – ૦૪ જે ના ૭૦.૯૨ ચો.મી. વાળી જમીન તથા વરાડે પડતા વણવહેચાયેલ રોડ-ર તા, કોમન
લોટના ૪૯.૦૬ ચો.મી. મળી કુલ ૧૧૯.૬૨ ચો.મી. વાળી જમીન તથા ાઉ ડ લોર અને ફ ટ લોર ના ૭૮.૪૮
ચો.મી. વાળા બાંધકામ સહીતનુ મકાન

.............................. .............................
(વેચાણ દ તાવેજ લખી આપનાર) (વેચાણ દ તાવેજ લખાવી લેનાર)
(તારીખ - ૨૬/૦૩/૨૦૨૪)
3
૪૯.૦૬ ચો.મી. મળી કુલ ૧૧૯.૯૨ ચો.મી. વાળી જમીન તથા ાઉ ડ લોર અને ફ ટ લોર ના
૭૮.૪૮ ચો.મી. વાળા બાંધકામ સહીતનુ મકાન જે ની સંપણ
ુ િવગત નીચે મુજબ છે .

-: વેચાણ આપેલ િમ કતનું પ રિશ :-

ગામ રે.સ.નંબર સીટી સવ નંબર હે.આર.એ

યોગીનગર ૫૮-૧ NA 58-૧ ૮૩૯૭.૦૦ ચો.મી.
વોડ -યોગીનગર (બીનખેતી)
વાળી રહેણાંક હેતુ માટેની બીનખેતીની પરવાનગી વાળી જમીનમાં આવેલ મકાન નંબર - ૦૪ જે ના
૭૦.૯૨ ચો.મી. વાળી લોટની જમીન તથા વરાડે પડતા વણવહેચાયેલ રોડ-ર તા, કોમન લોટના
૪૯.૦૬ ચો.મી. મળી કુલ ૧૧૯.૯૮ ચો.મી. વાળી જમીન તથા ાઉ ડ લોર અને ફ ટ લોર ના
૭૮.૪૮ ચો.મી. વાળા બાંધકામ સહીતનુ મકાન

વેચાણ આપેલ મકાન નંબર - ૦૪ ના માપની િવગત

પુવ – પિ વમ – ૧૦.૬૬ મીટર
ઉતર – દિ ણ – ૬.૬૫ મીટર
વાળી ૭૦.૯૨ ચો.મી. વાળી જમીન તથા વરાડે પડતા વણવહેચાયેલ રોડ-ર તા, કોમન લોટના
૪૯.૦૬ ચો.મી. મળી કુલ ૧૧૯.૯૮ ચો.મી. વાળી જમીન તથા ાઉ ડ લોર અને ફ ટ લોર ના
૭૮.૪૮ ચો.મી. સહીતના બાંધકામ વાળુ મકાન
વેચાણ આપેલ મકાન નંબર - ૦૪ ના ખુટં ની િવગત
પુવ – સોસાયટીનો કોમન લોટ આવેલો છે .
પિ વમે – સોસાયટીનો સહીયારો રોડ આવેલો છે .
ઉતરે – મકાન નંબર – ૦૫ આવેલ છે .
દિ ણે - મકાન નંબર – ૦૩ આવેલ છે . જે ની વ ચેની દવાલ સહીયારી બનાવવાની છે .

જત ડી ી ટ ખેડા સબ ડી ી ટ – નડીઆદ તાલુકે – નડીઆદના મોજે ગામ – યોગીનગરની સીમના રે.સ.નંબર – ૫૮-૧
જે ના હે.આર.એ. ૦-૮૩-૯૭ યાને કે ૮૩૯૭.૦૦ ચો.મી. વાળી રહેણાંક હેતુ માટેની બીનખેતીની પરવાનગી વાળી
જમીનમાં આવેલ મકાન નંબર – ૦૪ જે ના ૭૦.૯૨ ચો.મી. વાળી જમીન તથા વરાડે પડતા વણવહેચાયેલ રોડ-ર તા, કોમન
લોટના ૪૯.૦૬ ચો.મી. મળી કુલ ૧૧૯.૬૨ ચો.મી. વાળી જમીન તથા ાઉ ડ લોર અને ફ ટ લોર ના ૭૮.૪૮
ચો.મી. વાળા બાંધકામ સહીતનુ મકાન

.............................. .............................
(વેચાણ દ તાવેજ લખી આપનાર) (વેચાણ દ તાવેજ લખાવી લેનાર)
(તારીખ - ૨૬/૦૩/૨૦૨૪)
4
આ રીતે ખુટં ચાર વ ચેનો મકાન નંબર - ૦૪ અમો વેચાણ આપનારે તમો વેચાણ લેનારને
।.૨૦,૫૦,૦૦૦/- અંકે િપયા વીસ લાખ પચાસ હ ર પુરા માટે અઘાટ વેચાણથી આકાશ પાતાળ
સુધીના તમામ તના હ કો સાથે સો યો છે . મકાન અને જમીનનો તમામ ક જો તમોને સો યો છે .
ઉપરની લોટની જમીન – મકાનના અમારી જ યાએ તમો ક જે દાર, માિલક બ યા છો. આ લોટની
જમીન - મકાનમાં અમારો કે અમારા વાલી, વારસ, ફરજં દોના કોઇના કોઇપણ તના હ કદાવા કે
હીત સંબધ
ં ર ા નથી ફરીથી હકક દાવો કે હીત સંબધ
ં કરીએ કરાવીએ કે થાય તો તે આ લેખથી
રદબાતલ ગણવાના છે .

ઉપરો ત સવ નંબર વાળી બીનખેતીની જમીન અમોએ ગામ કમળાના પંડયા દલીપકુમાર
િવનોદચ િવગેરે પાસેથી ર . દ તાવેજ નંબર - ૫૯૨૨ તારીખ - ૦૮/૦૭/૨૦૨૨ ના રોજ
ન ધાયેલા વેચાણ લેખના આધારે વેચાણ રાખેલી છે . જે સીટી સવના રેવ યુ રેકડ ઉપર ફેરફાર ી
નંબર – ૪ તારીખ ૦૫/૦૮/૨૦૨૨ થી અમારા નામે માણીત થયેલી છે . તે યારથી અમો લખી
આપનારની વપા ત, વતં માિલકી, કબ , ભોગવટા, વાપર ઉપભોગની અમારા િસવાય બી
કોઇના લાગભાગ કે હ ક િહત સંબધ ં વગરની કોઇપણ ઇસમના કોઇપણ તના બો વગરની ત ન
ચો ખી તેમજ થળ ઉપરના અમારા એકામતના ય કબ ની અને તેના તમામ ટાઇટલ લીઅર
સહીતની અને તમામ કારે માકટેબલવાળી આવેલી છે .

આમ ઉપરો ત દ તાવેજની ઇએ અમો વેચાણ આપનાર સાંવિલયા એ ાઇઝના ભાગીદારો

(૧) રાજે શભાઇ વણભાઇ પટેલ તથા (૨) નરેશભાઇ વણભાઇ પટેલ તથા (૩) દીપભાઇ
રેવાભાઇ પટેલ તથા (૪) વણભાઇ રેવાભાઇ પટેલ સદરહુ ં સમ જમીનના કુલ વતં માિલક,
ક જે દાર, ભોગવટેદાર થાિપત થયેલા હતા.

યારબાદ વણભાઇ રેવાભાઇ પટેલ તારીખ ૨૫/૧૨/૨૦૨૩ ના રોજ અવસાન થતા તેમના
મરણદાખલા તથા નરેશભાઇ વણભાઇ પટેલે નોટરી અધીકારી આર.આર. પટેલ સમ કરેલ
પેઢીનામાં અંગન
ે ા સોગંદનામા ના આધારે વારસાઇ કરાવતા તેમના વારસદારો (૧) ચંપાબેન તે
વણભાઇ પટેલની િવધવા પિ ન તથા (૨) રાજે શભાઇ વણભાઇ પટેલ તથા (૩) નરેશભાઇ

જત ડી ી ટ ખેડા સબ ડી ી ટ – નડીઆદ તાલુકે – નડીઆદના મોજે ગામ – યોગીનગરની સીમના રે.સ.નંબર – ૫૮-૧
જે ના હે.આર.એ. ૦-૮૩-૯૭ યાને કે ૮૩૯૭.૦૦ ચો.મી. વાળી રહેણાંક હેતુ માટેની બીનખેતીની પરવાનગી વાળી
જમીનમાં આવેલ મકાન નંબર – ૦૪ જે ના ૭૦.૯૨ ચો.મી. વાળી જમીન તથા વરાડે પડતા વણવહેચાયેલ રોડ-ર તા, કોમન
લોટના ૪૯.૦૬ ચો.મી. મળી કુલ ૧૧૯.૬૨ ચો.મી. વાળી જમીન તથા ાઉ ડ લોર અને ફ ટ લોર ના ૭૮.૪૮
ચો.મી. વાળા બાંધકામ સહીતનુ મકાન

.............................. .............................
(વેચાણ દ તાવેજ લખી આપનાર) (વેચાણ દ તાવેજ લખાવી લેનાર)
(તારીખ - ૨૬/૦૩/૨૦૨૪)
5
વણભાઇ પટેલ તથા (૪) મનીષાબેન તે વણભાઇ પટેલની દકરીના નામ દાખલ થયેલ હતા જે
સીટી સવ ના રેવ.રેકડમાં તા.૧૧/૦૧/૨૦૨૪ ના રોજથી ફેરફાર એ ી નંબર – ૨૩ થી નોધાયેલ છે .
જે સરકાર ીના કાયદાના િનયમો મુજબ વારસાઇની નોધ થયેલ છે .

યારબાદ વણભાઇ રેવાભાઇ પટેલે કરેલ ર .વીલ ના આધારે તેમના વીલમાં બતા યા
મુજબ તેમનો િહ સો તેમની પુ વધુઓ (૧) ક ણાબેન રાજે શભાઇ પટેલ તથા અલકાબેન નરેશભાઇ
પટેલને સરખે િહ સે આપવાનુ હેર કરતા તેમના નામો સીટી સવ ના રેવ યુ રેકડમાં તા.
૧૧/૦૧/૨૦૨૪ ના રોજથી ફેરફાર એ ી નંબર ૨૪ દાખલ થયેલ કરેલ છે .અને અ ય વારસદારોના
નામ કમી કરેલ છે .

આમ સદરહુ સમ જમીન રેવ યુ રેકડમાં અ ય સરકારી કે અધ સરકારી રેકડમાં માિલક,

ક જે દાર તરીકે અમો વેચાણ આપનાર સાંવિલયા એ ાઇઝના ભાગીદારો (૧) રાજે શભાઇ
વણભાઇ પટેલ તથા (૨) નરેશભાઇ વણભાઇ પટેલ તથા (૩) દીપભાઇ રેવાભાઇ પટેલ તથા
(૪) ક ણાબેન રાજે શભાઇ પટેલ તથા (૫) અલકાબેન નરેશભાઇ પટેલના નામે ચાલતી આવેલી છે .

ઉપરો ત રે.સ.નંબર વાળી જમીનની બીનખેતીની પરવાનગી ખેડા લા પંચાયત વારા

તારીખ : ૦૮/૦૬/૨૦૨૨ ના રોજ ના હુ મ નંબર – ૭૯૦/૧૬/૦૮/૧૦૫/૨૦૨૨ થી આપવામાં
આવેલ છે . તથા બાંધકામ પરવાનગી યોગીનગર ામ પંચાયત તરફથી તારીખ : ૨૭/૦૯/૨૦૨૨ ના
રોજના ઠરાવ નંબર – ૩૫/૩ થી આપવામાં આવેલ છે .

ઉપરો ત વેચાણ આપેલ મકાનમાં જવા – આવવાનો તમામ કારનો ર તો આ રે.સ.નંબર

વાળી જમીનની પુવ દશાએ આવેલ યોગીનગર – કમળા વાળા રોડ ઉપર થઇને સોસાયટીમાં
છોડવામાં આવેલ સહીયારા રોડ ઉપર થઇને છે તથા આ રોડ – ર તા ઉપર થઇને તમોને તમામ
કારનો જવા- આવવાનો, તના વાહનો, તમામ તના લાઇટ, પાણી, ગેસ તથા ગટરના કનેકશનો
લાવવા-લઇ જવાનો હ ક છે .

જત ડી ી ટ ખેડા સબ ડી ી ટ – નડીઆદ તાલુકે – નડીઆદના મોજે ગામ – યોગીનગરની સીમના રે.સ.નંબર – ૫૮-૧
જે ના હે.આર.એ. ૦-૮૩-૯૭ યાને કે ૮૩૯૭.૦૦ ચો.મી. વાળી રહેણાંક હેતુ માટેની બીનખેતીની પરવાનગી વાળી
જમીનમાં આવેલ મકાન નંબર – ૦૪ જે ના ૭૦.૯૨ ચો.મી. વાળી જમીન તથા વરાડે પડતા વણવહેચાયેલ રોડ-ર તા, કોમન
લોટના ૪૯.૦૬ ચો.મી. મળી કુલ ૧૧૯.૬૨ ચો.મી. વાળી જમીન તથા ાઉ ડ લોર અને ફ ટ લોર ના ૭૮.૪૮
ચો.મી. વાળા બાંધકામ સહીતનુ મકાન

.............................. .............................
(વેચાણ દ તાવેજ લખી આપનાર) (વેચાણ દ તાવેજ લખાવી લેનાર)
(તારીખ - ૨૬/૦૩/૨૦૨૪)
6
સદરહુ સોસાયટીમાં મુકવામાં આવેલ સહીયારા રોડની જમીનને તમો વેચાણ રાખનારાઓએ
સહીયારી સંયુ ત રીતે વાપર-ઉપભોગ કરવાનો છે . તથા તેમાં કોઇપણ તનું કોઇને અડચણ પ થાય તે
રીતે વાહનોનુ પાક ગ કે અ ય કોઇ ચીજ વ તુ મુકવાની નથી કે કોઇને અડચણ પ થાય તેવુ કાચુ કે
પાકુ બાંધકામ તમો વેચાણ રાખનારાઓ કરી શકશો નહી.

સદરહુ સોસાયટીમાં આવેલ કોમન લોટનો સોસાયટીના દરેક સ યએ સહીયારી રીતે વાપર –
ઉપભોગ કરવાનો હ ક છે તેમજ સોસાયટીમાં મુકવામાં આવેલ કોમન ફીસીલીટીઝનો સોસાયટીના
િનયમો મુજબ વાપર – ઉપભોગ કરવાનો હ ક છે . તેમજ સોસાયટી ફ ત રહેણાંક ના હેતુ માટેની હોઇ
સોસાયટીનો કોઇપણ સ ય કોઇપણ કારની ધંધાકીય કે યવસાયીક વૃતી કરી શકશે નહી. તેમજ
સોસાયટીના કોઇપણ સ યને નુકશાન કે કનડગત થાય તે રીતે પાલતુ નવર રાખી શકશે નહી.

સદરહુ સોસાયટીનુ નામ “ રામશરણ ” રાખવામાં આવેલ છે તે નામમાં પણ સોસાયટીના

દરેક સ યો સવ સંમિતથી પણ બદલાવ લાવી લ શે નહી.

આથી અમો વેચાણ દ તાવેજ લખી આપનાર તમોને બાંહધ ે રી આપી પાકો ભરોષો અને
િવ વાસ આપીએ છીએ કે વેચાણ આપેલ િમ કતના તમામ ટાઇટલ લીયર અને માકટેબલ છે . સદરહુ
િમ કતની ઇએ અમોએ કોઇ સોલવ સી સટ ફીકેટ પણ મેળવેલ નથી કે તેના કારણે અમો કોઇના
મીન થયા નથી. સદર િમ કત કોઇના કોઇપણ કારના ઇ વીટેબલ મોગજ કે ચાજમાં નથી કે
કોઇપણ યિ ત કે સં થાને કોઇપણ રીતે ક જે સોપેલ નથી. સદરહુ િમ કત અમો લખી આપનારના
અ ય કોઇ સરકારી જવાબદારીના ટાંચમાં મુકાયેલ નથી.

એ રીતેની ઉપર જણાવેલ મકાન નંબર - ૦૪ વાળી જમીન - િમ કતમાં અમો વેચાણ
દ તાવેજ લખી આપનાર િસવાય બી કોઇનો કોઇપણ તનો વારસાઇ, ખોરાકી, પોષાકી, ગીરો,
વેચાણ, બિ સ, તેમજ રહેઠાંણનો બીજો કોઇ હ ક કે બોજો નથી. આ લોટની જમીનનું ોસીડ ગસ
યાયની કોટમાં ચાલતુ નથી કે પે ડીગ નથી. આ લોટની જમીનને કોઇપણ અધીકારીએ એ વાયર
કરેલ નથી કે અનામત રાખેલ નથી. આ લોટની જમીન ઉપર અમોએ કોઇપણ બે કમાંથી િધરાણ

જત ડી ી ટ ખેડા સબ ડી ી ટ – નડીઆદ તાલુકે – નડીઆદના મોજે ગામ – યોગીનગરની સીમના રે.સ.નંબર – ૫૮-૧
જે ના હે.આર.એ. ૦-૮૩-૯૭ યાને કે ૮૩૯૭.૦૦ ચો.મી. વાળી રહેણાંક હેતુ માટેની બીનખેતીની પરવાનગી વાળી
જમીનમાં આવેલ મકાન નંબર – ૦૪ જે ના ૭૦.૯૨ ચો.મી. વાળી જમીન તથા વરાડે પડતા વણવહેચાયેલ રોડ-ર તા, કોમન
લોટના ૪૯.૦૬ ચો.મી. મળી કુલ ૧૧૯.૬૨ ચો.મી. વાળી જમીન તથા ાઉ ડ લોર અને ફ ટ લોર ના ૭૮.૪૮
ચો.મી. વાળા બાંધકામ સહીતનુ મકાન

.............................. .............................
(વેચાણ દ તાવેજ લખી આપનાર) (વેચાણ દ તાવેજ લખાવી લેનાર)
(તારીખ - ૨૬/૦૩/૨૦૨૪)
7
િમ કતનું વણન અને ફોટો

8

9
લીધેલ નથી કે ગીરો મુકલ
ે નથી. આ લોટની જમીનને કોઇને કોઇપણ તના ચાજમાં આપેલ નથી.
આ લોટની જમીનના તમામ ટાઇટલ લીયર અને માકટેબલ છે

રામશરણ સોસાયટીમાં દરેક સ ય પાસેથી મે ટેન સની કાયમી ઉ ચક રકમ ઉઘરાવવાની રહેશે અને
આ કાયમી રકમમાંથી પણ માિસક મે ટેન સ ખચ ચુકવી ન શકાયતો દરેક સ યએ વરાડે પડતો ખચ
ભોગવાનો રહેશ.ે અને દરેક સ યએ ફર યાત સ ય બનવાનુ રહેશે. તથા સોસાયટીએ બનાવેલ
કાયદેસરના િનિત-િનયમોનો સોસાયટીના હીતમાં અમલ કરવાનો રહેશે. વેચાણ રાખનારે મજકુર
યોજનાનો યો ય અને યવિ થત વહીવટ થાય તે સા “ રામશરણ ” માંના તમામ સબ-િમ કત
ધારકોએ સંયુ ત રીતે ભેગા મળી જે એસોિસએશન કે ર ટડ સોસાયટી બનાવવાની ન કી હોવાથી
તમોએ તેમના ફર યાત સ ય બનવાનુ છે અને તમો વેચાણ લેનાર બી તરફવાળાએ સ ય
બનાવવાનુ કબુલ, મંજુર અને બંધનકતા રાખીને જ આ વેચાણ દ તાવેજ કરાવેલ છે તમો
એસોિસએશન અગર સોસાયટીના સ ય બનતા તમોએ તેના િનિત-િનયમો અને ઠરાવોનુ પાલન
કરવાનુ ફર યાત છે . તથા સદર “ રામશરણ ” ના રોડ-ર તાઓ, કોમન પેસ સહીત તમામ કોમન
સુવીધાઓ વાપરવા, ભોગવવા હ કદાર છો અને રહેશો જે અ વયે જે તે સમયે સદરહુ કીમના
વહીવટકતાઓ ઠેરવે તે રકમ ભરવા / ચુકવવા તમો વેચાણ રાખનાર બી તરફવાળા બંધાયેલ છો અને
રહેશો.
સદર સોસાયટીમાં બાંધકામ કરવામાં આવેલ મકાનના બા એલીવેશનમાં તમો વેચાણ
રાખનાર ભિવ યમાં કોઇપણ તના ફેરફાર કરી શકશો નહી. તથા સોસાયટીના મેઇન ગેટ કે
સોસાયટીમાં મુકવામાં આવેલ રોડ-ર તા કે કોમન લોટ કે કોમન ફેસીલીટીઝ, તથા સોસાયટીમાં
નાખવામાં આવેલ પાણીની લાઇન, ગટર લાઇન, ગેસ લાઇન, તથા ઇલે ીક લાઇન તમો સોસાયટીના
સ યો સવ સંમિતથી પણ બદલી શકશો નહી.

સદરહુ િમ કતના આજ દન સુધીના તમામ વેરા, કરવેરા ચા સ, જમીન મહેસલ

ુ િવગેરે અમો
લખી આપનારે ભરપાઇ કરી દીધેલ છે , હવે પછીના તમામ કારના કરવેરા, મહેસલ
ુ ટે ભરવાની
જવાબદારી તમો વેચાણ રાખનારના શીરે છે . તેમ છતા વેચાણ દ તાવેજની તારીખ પહેલાના
(અગાઉના) કોઇ વેરા ભરવાના બાકી નીકળે તો તે ભરપાઇ કરી આપવાની જવાબદારી અમો વેચાણ

જત ડી ી ટ ખેડા સબ ડી ી ટ – નડીઆદ તાલુકે – નડીઆદના મોજે ગામ – યોગીનગરની સીમના રે.સ.નંબર – ૫૮-૧
જે ના હે.આર.એ. ૦-૮૩-૯૭ યાને કે ૮૩૯૭.૦૦ ચો.મી. વાળી રહેણાંક હેતુ માટેની બીનખેતીની પરવાનગી વાળી
જમીનમાં આવેલ મકાન નંબર – ૦૪ જે ના ૭૦.૯૨ ચો.મી. વાળી જમીન તથા વરાડે પડતા વણવહેચાયેલ રોડ-ર તા, કોમન
લોટના ૪૯.૦૬ ચો.મી. મળી કુલ ૧૧૯.૬૨ ચો.મી. વાળી જમીન તથા ાઉ ડ લોર અને ફ ટ લોર ના ૭૮.૪૮
ચો.મી. વાળા બાંધકામ સહીતનુ મકાન

.............................. .............................
(વેચાણ દ તાવેજ લખી આપનાર) (વેચાણ દ તાવેજ લખાવી લેનાર)
(તારીખ - ૨૬/૦૩/૨૦૨૪)
10
આપનારાઓની છે અને તે ભરપાઇ કરી આપવા અમો બંધાયેલ છે . સદર વેચાણ દ તાવેજના
અવેજની િવગત નીચે મુજબ છે .
- : અવેજની િવગત :-

અનુ રકમ િવગત

નંબર
૧. ૨,૦૫,૦૦૦/- અંકે િપયા બે લાખ પાંચ હ ર પુરાનો બક ઓફ બરોડાનો ચેક જે નો
ચેક નંબર – ૮૫૪૦૪૯ તારીખ – ૦૩/૦૧/૨૦૨૪ ના રોજનો
તમોએ સાંવિલયા એ ટર ાઇઝના નામનો આપેલ તે.
૨. ૧૬,૦૦,૦૦૦/- અંકે િપયા સોળ લાખ પુરાનો ટેટ બક ઓફ ઇ ડીયાનો લોન ખાતાનો
ચેક જે નો નંબર - ૦૧૦૮૬૨ તા. ૧૧/૦૩/૨૦૨૪ ના રોજ તમોએ
સાંવિલયા એ ટર ાઇઝના નામનો આપેલ તે.
૩. ૨,૪૫,૦૦૦/- અંકે િપયા બે લાખ પી તાળીસ હ ર પુરાનો ટેટ બક ઓફ
ઇ ડીયાનો લોન ખાતાનો ચેક જે નો નંબર – ૦૧૦૮૬૩ તા.
૧૧/૦૩/૨૦૨૪ ના રોજનો તમોએ સાંવિલયા એ ટર ાઇઝના નામનો
આપેલ તે.
ટોટલ ૨૦,૫૦,૦૦૦/- અંકે િપયા વીસ લાખ પચાસ હ ર પુરા

આમ કુલ ।. ૨૦,૫૦,૦૦૦/- અંકે િપયા વીસ લાખ પચાસ હ ર પુરાનો મનગમતો,

માંગણી મુજબનો અવેજ ઉપરની િવગતે અમો વેચાણ આપનારને મળેલ છે . જે અમો વેચાણ
દ તાવેજ લખી આપનારાઓને ચુ તે મ યા છે . અને તેની પહોચ વીકારીએ છીએ. તમો વેચાણ
લેનારા વારા ચુકવવામાં આવેલ વેચાણ અવેજમાં જણાવેલ ચેકો વીકારાઇ જવાની શરતે આ વેચાણ
દ તાવેજ કરવામાં આવેલ છે અને તમામ ચેકો વીકારાઇ ગયા બાદ જ સદરહુ વેચાણ દ તાવેજ
અમલમાં આવેલ ગણાશે તેમજ વેચાણ અવેજ પેટે આપવામાં આવેલ ચેકો વીકારાઇ નહી તો આ
વેચાણ દ તાવેજ બાદ વેચાણ લેનારા વારા મજકુર િમ કત અંગે કોઇપણ તના યવહારો જે વા કે
ગીરો, વેચાણ િવગેરે કરવામાં આવેલ હશે તે તમામ મા ય ગણાશે નહી અને શ આતથી જ રદબાતલ

જત ડી ી ટ ખેડા સબ ડી ી ટ – નડીઆદ તાલુકે – નડીઆદના મોજે ગામ – યોગીનગરની સીમના રે.સ.નંબર – ૫૮-૧
જે ના હે.આર.એ. ૦-૮૩-૯૭ યાને કે ૮૩૯૭.૦૦ ચો.મી. વાળી રહેણાંક હેતુ માટેની બીનખેતીની પરવાનગી વાળી
જમીનમાં આવેલ મકાન નંબર – ૦૪ જે ના ૭૦.૯૨ ચો.મી. વાળી જમીન તથા વરાડે પડતા વણવહેચાયેલ રોડ-ર તા, કોમન
લોટના ૪૯.૦૬ ચો.મી. મળી કુલ ૧૧૯.૬૨ ચો.મી. વાળી જમીન તથા ાઉ ડ લોર અને ફ ટ લોર ના ૭૮.૪૮
ચો.મી. વાળા બાંધકામ સહીતનુ મકાન

.............................. .............................
(વેચાણ દ તાવેજ લખી આપનાર) (વેચાણ દ તાવેજ લખાવી લેનાર)
(તારીખ - ૨૬/૦૩/૨૦૨૪)
11
ગણાશે. આમ વેચાણ આપેલી િમ કતનો મ બદલો સરકારી દ તરે તમો લેનારના ખચ અને જોખમે
કરાવી લેજો તે માટે ની જ રી સહી મ ાઓ અમો કરી આપીશુ. અમોએ તમોને ઉપર દશા યા માણે
।. ૨૦,૫૦,૦૦૦/- અંકે િપયા વીસ લાખ પચાસ હ ર પુરામાં હાલની બ ર કમત મુજબ આ
વેચાણ આપેલ મકાન વાળી મીનનો માિલકી હ ક તેમજ ય ક જો તમોને આજરોજ આ વેચાણ
દ તાવેજના આધારે સો યો છે . જે નો ય ક જો તમોએ વીકાય છે .
સદર મકાનના વેચાણ લેનાર આ દ તાવેજથી કુલ સંપણ
ુ માિલક ક જે દાર થયેલ હોઇ તેથી
મજકુર મકાનના વપરાશ-ઉપયોગ બાબતે યો ય યાન આપવામાં ન આવે તો તેવા સમયે મજકુર
મકાનને કે તેમના આંિશક ભાગને નુકશાન થવા સંભવ છે , જે વા કે સંડાશ, બાથ મ, કચન, વોશ
બેઝીનમાં એસીડ, કેમીકલ, અને ગરમ પાણીનો ઉપયોગ કરવાના કારણે તેના ,ુ નટ, બો ટ, વાઇસર,
પેક ગ ઢીલા કે બગડી શકે છે જે થી વેચાણ લેનારે આવી મુળભુત બાબતોની ણકારી રાખીને પોતાના
યુનીટનો અને કોમન સુિવધાઓનો વપરાશ ઉપયોગ કરવા- કરાવવાનો રહેશ.ે અ યથા આવી સમ યા
અને વપરાશી ભુલના કારણે ઉદભવતા નોના ખચ અને જોખમની જવાબદારી વેચાણ લેનારની
ગણાશે તેમા અમો વેચાણ આપનારની કોઇ જવાબદારી રહેશે નહી. તેમજ મજકુર યોજનાની તમામ
કોમન ફેસીલીટીઝ તથા એમીનીટીઝનો વાપર-ઉપયોગ વેચાણ લેનારે મજકુર યોજનાના અ ય સ યો
સાથે મળીને સંયુ ત રીતે તેમજ કાયદેસર અિધકૃત રીતે કરવાનો છે અને રહેશ.ે

વેચાણ લેનારે વેચાણ રાખેલ સદરહુ મકાન અ ય કોઇ મકાન સાથે વેચાણ આપનાર અગર
મજકુર સોસાયટીની તેમજ સ મ ઓથોરીટીની લેખીત પરવાનગી લીધા વગર કોઇપણ સંજોગોમાં
એક ીત કરવા- કરાવવાની નથી કે વેચાણ રાખેલ યુનીટનુ બે કે તેથી વધુ યુનીટમાં િવભાજન કરવા-
કરાવવાનુ નથી કે તેવા યુનીટોનુ વેચાણ કરવા-કરાવવાનુ નથી.

બી તરફવાળાએ વેચાણ રાખેલ મજકુર મકાન િસવાયની સદરહુ મજકુર યોજનાની કોઇપણ
િમ કત એટલે કે કોઇપણ મકાન એકતરફવાળા વેચાણ આપનાર પોતાની ઇ છા મુજબ કોઇપણ
યિ તને,સં થાને તેમજ કોઇપણ સમયે વેચાણ કરવા હ કદાર છે અને તે અંગે વેચાણ લેનારે કોઇપણ
તની તકરાર હાલ કે ભિવ યમાં કરવાની કે કરાવવાની નથી.

જત ડી ી ટ ખેડા સબ ડી ી ટ – નડીઆદ તાલુકે – નડીઆદના મોજે ગામ – યોગીનગરની સીમના રે.સ.નંબર – ૫૮-૧
જે ના હે.આર.એ. ૦-૮૩-૯૭ યાને કે ૮૩૯૭.૦૦ ચો.મી. વાળી રહેણાંક હેતુ માટેની બીનખેતીની પરવાનગી વાળી
જમીનમાં આવેલ મકાન નંબર – ૦૪ જે ના ૭૦.૯૨ ચો.મી. વાળી જમીન તથા વરાડે પડતા વણવહેચાયેલ રોડ-ર તા, કોમન
લોટના ૪૯.૦૬ ચો.મી. મળી કુલ ૧૧૯.૬૨ ચો.મી. વાળી જમીન તથા ાઉ ડ લોર અને ફ ટ લોર ના ૭૮.૪૮
ચો.મી. વાળા બાંધકામ સહીતનુ મકાન

.............................. .............................
(વેચાણ દ તાવેજ લખી આપનાર) (વેચાણ દ તાવેજ લખાવી લેનાર)
(તારીખ - ૨૬/૦૩/૨૦૨૪)
12
મજકુર મકાનના બાંધકામની િત અગર ખામી વેચાણ આપનારની િનયં ણ બહારના
સંજોગોને કારણે, કુદરતી આફતને કારણે, કારીગરીને કારણે અગર વેચાણ લેનાર, તેના કારીગરો સ યો
િવગેરન
ે ી ભુલના કારણે તેમજ તેના અયો ય વપરાશ કે ઉપયોગના કારણે કોઇ ખામી અગર િત થયેલ
હોયતો વેચાણ આપનાર તેવી ખામી અગર િત દુર કરી આપવા, અગર સુધારો કરી આપવા, અગર
વળતર આપવા બંધાયેલ નથી.

આ વેચાણ લેખની ટે પ યુટી અને વેચાણ દ તાવેજ નો તમામ કારનો ખચ તમો વેચાણ
લેનારે ભોગવવાનો રહેશ.ે

આ રીતે ઉપર મુજબ અમારો મન મા યો અવેજ વીકારી સદરહુ િમ કતનો અઘાટ વેચાણ
દ તાવેજ અમો વેચાણ દ તાવેજ લખી આપનારાઓએ અમારી સંપણ
ુ રા ખુશીથી, વે છાએ,
અમારી અ કલ હોશીયારીથી સંપણ
ુ પણે સાવધાનપણામાં રહી કોઇના કોઇપણ તના દાબ-દબાણ કે
શેહ શરમમાં આ યા વગર સમ િવચારીને, બીનકેફે કરી આપેલ છે તથા વાંચી, વંચાવી, સમ ,
િવચારી અમો તથા તમોએ સહીઓ કરેલી છે . તે અમો લખી આપનાર તથા અમારા વાલી વારસોને
કબુલ મંજુર અને બંધનકતા છે અને રહેશ.ે

મતુ તારીખ – ૨૬/૦૩/૨૦૨૪

થળ – નડીઆદ

અ .ે ................................................મતુ......................................................શાખ
સાંવિલયા એ ટર ાઇઝના વ.ક.ભાગીદાર
નરેશભાઇ વણભાઇ પટેલ
................................................. .................................................
................................................. .................................................

જત ડી ી ટ ખેડા સબ ડી ી ટ – નડીઆદ તાલુકે – નડીઆદના મોજે ગામ – યોગીનગરની સીમના રે.સ.નંબર – ૫૮-૧
જે ના હે.આર.એ. ૦-૮૩-૯૭ યાને કે ૮૩૯૭.૦૦ ચો.મી. વાળી રહેણાંક હેતુ માટેની બીનખેતીની પરવાનગી વાળી
જમીનમાં આવેલ મકાન નંબર – ૦૪ જે ના ૭૦.૯૨ ચો.મી. વાળી જમીન તથા વરાડે પડતા વણવહેચાયેલ રોડ-ર તા, કોમન
લોટના ૪૯.૦૬ ચો.મી. મળી કુલ ૧૧૯.૬૨ ચો.મી. વાળી જમીન તથા ાઉ ડ લોર અને ફ ટ લોર ના ૭૮.૪૮
ચો.મી. વાળા બાંધકામ સહીતનુ મકાન

.............................. .............................
(વેચાણ દ તાવેજ લખી આપનાર) (વેચાણ દ તાવેજ લખાવી લેનાર)
(તારીખ - ૨૬/૦૩/૨૦૨૪)
13
ઇ ડીયન ર શ
ે ન એ ટ ૧૯૦૮ ની કલમ ૩૨ – એ મુજબ પ રિશ
વેચાણ આપનારની સહી વેચાણ આપનારનો ફોટો વેચાણ આપનારના અંગઠુ ાનુ
િનશાન
સાંવિલયા એ ટર ાઇઝના
વ.ક.ભાગીદાર

(૧) ....................................
(નરેશભાઇ વણભાઇ પટેલ)

વેચાણ રાખનારની સહી વેચાણ રાખનારનો ફોટો વેચાણ રાખનારના અંગઠુ ાનુ
િનશાન

(૧) ....................................
( દનાબેન મણીલા મહેરીયા)

જત ડી ી ટ ખેડા સબ ડી ી ટ – નડીઆદ તાલુકે – નડીઆદના મોજે ગામ – યોગીનગરની સીમના રે.સ.નંબર – ૫૮-૧
જે ના હે.આર.એ. ૦-૮૩-૯૭ યાને કે ૮૩૯૭.૦૦ ચો.મી. વાળી રહેણાંક હેતુ માટેની બીનખેતીની પરવાનગી વાળી
જમીનમાં આવેલ મકાન નંબર – ૦૪ જે ના ૭૦.૯૨ ચો.મી. વાળી જમીન તથા વરાડે પડતા વણવહેચાયેલ રોડ-ર તા, કોમન
લોટના ૪૯.૦૬ ચો.મી. મળી કુલ ૧૧૯.૬૨ ચો.મી. વાળી જમીન તથા ાઉ ડ લોર અને ફ ટ લોર ના ૭૮.૪૮
ચો.મી. વાળા બાંધકામ સહીતનુ મકાન

.............................. .............................
(વેચાણ દ તાવેજ લખી આપનાર) (વેચાણ દ તાવેજ લખાવી લેનાર)
(તારીખ - ૨૬/૦૩/૨૦૨૪)
14

You might also like