Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 12

2 ગણિત

કે લેન્ડર
 કે લેન્ડર એે દિવસ, મદિના તથા વર્ષ વચ્ચેનાે પારસ્પદરક સંબંધ િર્ાષવે છે .
 એાપણે ગ્રેગેરીયન કે લેન્ડરનું એનુસરણ કરીએે છીએે, જેનાે પ્રથમ દિવસ 01/01/0001 (સાેમવાર) િતાે.
 એા પ્રકરણમાં એાપણે વધારાના દિવસાે, લીપવર્ષ, સામાન્ય વર્ષ, સમાન કે લેન્ડર વર્ષ તથા તારીખના એાધારે વાર મેળવવા
માટેની રીતાેનાે એભ્યાસ કરીર્ું.

 દિવસ :-
TM
 24 કલાકની સમય એવધી એેટલે દિવસ.

 અઠવાદિયું (સપ્તાહ) :-
 7 દિવસની સમય એવધી એેટલે એઠવાદિયું.
 જેમાં સાેમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, ર્ુક્રવાર, ર્નનવાર એને રવવવારનાે સમાવેર્ થાય છે .

 પખવાદિયું :-
 15 દિવસની સમયાવવધ એેટલે પખવાદિયું.

 માસ (મદહનાે) :-
 એેક વર્ષના સમયગાળામાં 12 મદિના િાેય છે . તથા િરે ક મદિનામા 28/29/30/31 દિવસાે િાેય છે .

મદહનાે દિવસાે

જાન્યુએારી 31
28 (સામાન્ય વર્ષ )
ફે બ્રુએારી
29 (લીપવર્ષ)
માર્ષ 31
એેપ્રપ્રલ 30
મે 31
જૂન 30
જુલાઇ 31
એાેગસ્ટ 31
સપ્ટેમ્બર 30
એાેક્ાેમ્બર 31
નવેમ્બર 30
દિસેમ્બર 31

1
• Ex : P, Q, R અને S ક્રમાનસાર ચાર મદહના છે . જેમાું S 29 દિવસનાે મદહનાે હાેય, તાે P કયાે મદહનાે િર્ાાવે ?
 એિીં, એાગળના કાેષ્ટકના એભ્યાસ પરથી, S માં 29 દિવસ િાેવાથી તે ફે બ્રુએારી મદિનાે િાેય તેવું નક્કી કરી ર્કાય.
P – 30 → નવેમ્બર
Q – 31 → દિસેમ્બર
R – 31 → જાન્યુએારી
S – 29 → ફે બ્રુએારી

• Ex : A, B, C અને D ક્રમાનસાર ચાર મદહના છે . જેમાું A અને D 30 દિવસના મદહના છે , તાે B કયાે મદહનાે િર્ાાવે?
 એિીં, એાગળના કાેષ્ટકના એભ્યાસ પરથી,
A – 30 → જૂન
B – 31 → જલાઈ TM
C – 31 → એાેગસ્ટ
D – 30 → સપ્ટેમ્બર

સામાન્ય વર્ા લીપ વર્ા

• સામાન્ય વર્ષમાં 365 દિવસાે િાેય છે . • લીપ વર્ષમાં 366 દિવસાે િાેય છે .
• ફે બ્રુએારી માસમાં 28 દિવસ િાેય. • ફે બ્રુએારી માસમાં 29 દિવસ િાેય.
• જે વર્ષને 4 વિે નન:ર્ેર્ ભાગી ન ર્કાય તે વર્ષ • જે વર્ષને 4 વિે નન:ર્ેર્ ભાગી ર્કાય તે વર્ષ લીપ વર્ષ
સામાન્ય વર્ષ િાેય. (જાે ર્તાબ્દી વર્ષ િાેય તાે 400 વિે ) િાેય. (જાે ર્તાબ્દી વર્ષ િાેય તાે 400 વિે ભાગવું)
• સામાન્ય વર્ષમાં 52 એઠવાિીયા એને 1 દિવસ િાેય છે . • લીપ વર્ષમાં 52 એઠવાિીયા એને 2 દિવસ િાેય છે .
• સામાન્ય વર્ષના પ્રથમ દિવસે જે વાર િાેય, તે જ વાર • લીપ વર્ષના પ્રથમ દિવસે જે વાર િાેય, તેના પછીનાે
વર્ષના એંવતમ દિવસે િાેય. વાર વર્ષના એંવતમ દિવસે િાેય.
• િા.ત : 1 જાન્યુએારી - મંગળવાર • િા.ત : 1 જાન્યુએારી - મંગળવાર
• 31 દિસેમ્બર - મંગળવાર • 31 દિસેમ્બર - બુધવાર

 ર્તાબ્દી વર્ા ( સેન્ચ્યરી વર્ા ) :


 100 વર્ષની સમય એવધીને ર્તાબ્દી વર્ષ કિે વાય, એથાષત....
 જે વર્ષ 100 વિે પૂણષત : વવભાનજત િાેય
 િા.ત - 1800, 1900, 1600, 1300 વગેરે.
ર્તાબ્દી વર્ા

ર્તાબ્દી લલપ વર્ા ર્તાબ્દી સામાન્ય વર્ા


 જે ર્તાબ્દી વર્ષને 400 વિે પૂણષત:  જે ર્તાબ્દી વર્ષને 400 વિે પૂણષત:
વવભાનજત કરી ર્કાય... વવભાનજત ન કરી ર્કાય...
 િા.ત : 1200, 1600, 2000.. વગેરે  િા.ત : 900, 1000, 1700... વગેરે

 કાેઈપણ ર્તાબ્દી વર્ષનાે એંવતમ દિવસ મંગળવાર, ગુરુવાર કે ર્નનવાર ન િાેય ર્કે એેટલે કે ર્તાબ્દી વર્ષના એંવતમ દિવસે
સાેમવાર, બુધવાર, ર્ુક્રવાર કે રવવવાર જ િાેય.
2
2
 ર્તાબ્દી વર્ષના પ્રથમ દિવસે સાેમવાર, મંગળવાર, ગુરુવાર, ર્ુક્રવાર કે ર્નનવાર િાેઈ ર્કે પરં તુ બુધવાર કે રવવવાર ન જ િાેય.

• Ex : નીચેનામાથી કયું લીપ વર્ા નથી.


(A) 488 (B) 1908 (C) 1800 (D) 2016
 જે વર્ષને 4 વિે તથા ર્તાબ્દી વર્ષ િાેય તાે 400 વિે નન:ર્ેર્ ભાગી ર્કાય તાે તે લીપ વર્ષ િાેય.
 એિીં 488, 1908 એને 2016 ને 4 વિે નન:ર્ેર્ ભાગી ર્કાય તેથી તે લીપ વર્ષ.
 વર્ષ 1800 ને 400 વિે (ર્તાબ્દી વર્ષ િાેવાથી) નન:ર્ેર્ ભાગી ર્કાય નિીં. જેથી તે લીપ વર્ષ નથી.
 જવાબ : (C) 1800

• Ex : 1 જાન્યઅારી 2007 ના રાેજ સાેમવાર હાેય તાે 31 દિસેમ્બર 2007ના રાેજ કયાે વાર હાેય?
 એિીં, 2007 એે સામાન્ય વર્ષ છે . TM
 તેથી, વર્ષના પ્રથમ દિવસે જે વાર િાેય તે જ વાર એંવતમ દિવસે િાેય.
 એામ, 31 દિસેમ્બર 2007ના રાેજ સાેમવાર જ િાેય.
વર્ા/ મદહનાે વધારાના દિવસાે

જાન્યુએારી 3
ફે બ્રુએારી 0 (સામાન્ય વર્ષ )
1 (લીપ વર્ષ )
માર્ષ 3
એેપ્રપ્રલ 2
મે 3
જુન 2
જુલાઇ 3
એાેગસ્ટ 3
સપ્ટેમ્બર 2
એાેક્ાેબર 3
નવેમ્બર 2
દિસેમ્બર 3
સામાન્ય વર્ષ 1
લીપ વર્ષ 2

ફે બ્રઅારી

28 દિવસ 29 દિવસ
 (કાેઈપણ વાર 5 વખત એાવતાે નથી)  (પ્રથમ દિવસે જે વાર િાેય તે એંવતમ દિવસે એાવે)
 (કાેઈ એેક વાર 5 વખત એાવે)

2
3
ફે બ્રઅારી સસવાયના માસ

30 દિવસ 31 દિવસ
 (કાેઈપણ 2 વાર 5 વખત એાવે)  (કાેઈપણ 3 વાર 5 વખત એાવે)

વર્ા

TM
સામાન્ય વર્ા (365 દિવસ) લીપ વર્ા (366 દિવસ)
 52 એઠવાદિયા + 1 દિવસ  52 એઠવાદિયા + 2 દિવસ
 કાેઈ એેક વાર 53 વખત એાવે.  કાેઈ બે વાર 53 વખત એાવે.

• Ex : ધારાે કે અાજે મુંગળવાર છે . તાે હવે પછીના 93માું દિવસે કયાે વાર હાેય?

 મંગળવાર + 2 દિવસ
= ગુરુવાર
 એામ, 93માં દિવસે ગુરુવાર િાેય.

• Ex : અાજે ર્લનવાર છે , તાે હવે પછીના બધવાર પછીના 29માું દિવસે કયાે વાર હાેય?
 એિીં, બુધવાર પછીના 29માં દિવસે એાવતાે વાર મેળવવાનાે છે .
 તેથી,

 બુધવાર + 1 દિવસ
= ગુરુવાર

4

2
Ex : 1 જાન્યઅારી 2010ના રાેજ ર્ક્રવાર હાેય, તાે 15મી અાેગસ્ટ 2010ના રાેજ કયાે વાર હર્ે?
મદહનાે દિવસાે
જાન્યુએારી = 30 (∵ 31 – 1 )
ફે બ્રુએારી = 28 (∵2010 સામાન્ય વર્ષ િાેવાથી )
માર્ષ = 31
એેપ્રપ્રલ = 30
મે = 31
જુન = 30
જુલાઇ = 31
એાેગસ્ટ = 15
226 TM
 િવે, 226ને 7 વિે ભાગતા ર્ેર્ (વધારાના દિવસ) 2 મળે.
 તેથી, ર્ુક્રવાર + 2 દિવસ = રવવવાર

સમાન કે લેન્ડર વર્ા

લીપ વર્ા લીપ વર્ા + 2


 પછી + 28 વર્ષ  પછી + 11 વર્ષ
 પિે લા – 28 વર્ષ  પિે લા – 11 વર્ષ
• Ex. 2000 લીપ વર્ા છે . • Ex. 2002 લીપ વર્ાથી +2 વર્ા છે .
∴ સમાન કે લેન્ડર વર્ષ ∴ સમાન કે લેન્ડર વર્ષ
2000 2000 2002 2002
+ 28 - 28 + 11 - 11
2028 1972 2013 1991
 1972 એને 2028 એે 2000ને  1991 એને 2013 એે 2002ને
સમાન કે લેન્ડર વર્ષ છે . સમાન કે લેન્ડર વર્ષ છે .

સમાન કે લેન્ડર વર્ા

લીપ વર્ા + 1 લીપ વર્ા + 3


 પછી + 6  પછી + 11
 પિે લા – 11  પિે લા – 6
 Ex. 2001 અે લીપ વર્ાથી + 1 વર્ા છે .  Ex. 2003 અે લીપ વર્ાથી +3 વર્ા છે .
∴ સમાન કે લેન્ડર વર્ષ ∴ સમાન કે લેન્ડર વર્ષ
2001 2001 2003 2003
+ 6 - 11 + 11 - 6
2007 1990 2014 1997
 1990 એને 2007 એે 2001ને  1997 એને 2014 એે 2003ને

2 સમાન કે લેન્ડર વર્ષ છે .


5
સમાન કે લેન્ડર વર્ષ છે .
• Ex : વર્ા 1998ને સમાન કે લેન્ડર વર્ા હવે પછી ક્યા વર્ામાું અાવર્ે?
 એિીં, વર્ષ 1998ને કાેષ્ટક મુજબ ગાેઠવતા
 1998 → ( 1996 + 2 ) એેટલે કે ( લીપવર્ષ + 2 ) થાય.
 તેથી, 1998
+ 11
2009
 એામ, વર્ષ 1998ને સમાન કે લેન્ડર વર્ષ 2009માં એાવે.

કે લેન્ડરની સુંભાવના
TM
વધારાના દિવસાે
 સંભાવના =
એઠવાદિયાના કુલ દિવસાે

મદહનાે વર્ા
 કાેઈ પણ વાર 4 વખત તાે એાવે જ.  િરે ક વર્ષમાં 52 એઠવાિીયા િાેય માટે કાેઈ પણ વાર
52 વખત તાે એાવે જ.

• Ex : દિસેમ્બર મદહનામાું 5 વખત મુંગળવાર અાવવાની સુંભાવના કે ટલી?


 દિસેમ્બર મદિનામાં 31 દિવસ િાેવાથી વધારાના દિવસ 3 મળે.

વધારાના દિવસાે
∴ સંભાવના =
એઠવાદિયાના કુલ દિવસાે
3
=
7

• Ex : સામાન્ય વર્ામાું 53 વખત સાેમવાર અાવવાની સુંભાવના કે ટલી?


 સામાન્ય વર્ષમાં 365 દિવસ િાેવાથી વધારાના દિવસ 1 મળે.

ર્ેર્
∴ સંભાવના =
7
1
=
7

તારીખ પરથી વાર મેળવવાે

6 4 2 0

1600 1700 1800 1900


સિીનાે કાેિ
2000 2100 2200 2300
2400 2500 2600 2700

6
2 વારનાે
કાેિ
0 1 2 3 4 5 6

રવવ સાેમ મંગળ બુધ ગુરુ ર્ુક્ર ર્નન

મદહનાનાે કાેિ

જાન્યુએારી 0
ફે બ્રુએારી 3
માર્ષ 3
એેપ્રપ્રલ 6
TM
મે 1
જુન 4
જુલાઇ 6
એાેગસ્ટ 2
સપ્ટેમ્બર 5
એાેક્ાેબર 0
નવેમ્બર 3
દિસેમ્બર 5

• Ex : 15 અાેગસ્ટ 1947ના દિવસે કયાે વાર હતાે?


 ઉપરાેક્ત કાેષ્ટકના એાધારે ગણતરી નીર્ે મુજબ કરવાથી જવાબ ઝિપી લાવી ર્કાય :
15 ← તારીખ
+ 02 ← મદિનાનાે કાેિ ( ∵ એાેગસ્ટ )
+ 00 ← સિીનાે કાેિ ( પૂણષ સિી ) ( ∵ 1900 )
+ 47 ← વર્ષ
+ 11 ← લીપવર્ષ (∵ એાપેલ વર્ાોને 4 વિે ભાગતા મળતું ભાગફળ)
75
 એા રીતે મળતા સરવાળાને 7 વિે ભાગવાથી જે ર્ેર્ મળે તે મુજબ વાર લખવાે.

 એામ, 15 એાેગસ્ટ 1947ના દિવસે ર્ુક્રવાર િાેય.

7
અગત્યના રાેમન અુંકાે

1–I 20 – XX 200 – CC
2 – II 30 – XXX 300 – CCC
3 – III 40 – XL 400 – CD
4 – IV 50 – L 500 – D
5–V 60 – LX 600 – DC
6 – VI 70 – LXX 700 – DCC
7 – VII 80 – LXXX 800 – DCCC TM

8 – VIII 90 – XC 900 – CM
9 – IX 100 – C 1000 – M
10 – X

• 11 → 10 + 1
→ X I
→ XI

• 23 → 20 + 3
→ XX III
→ XXIII

• 29 → 20 + 9
→ XX IX
→ XXIX

• 99 → 90 + 9
→ XC IX
→ XCIX

• 234 → 200 + 30 + 4
→ CC XXX IV
→ CCXXXIV

જાતે અાવા વધ Exampleની પેક્ટિસ


કરવા અાજે જ વસાવાે.

8
2
11
--------

You might also like