By WebSankul

You might also like

Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 4

WebSankul Mission GPSC બંધારણ

બંધારણ

કટાોકટીની જોગવાઈઓાો
❖ પ્રસ્તાવના:
❖ રાષ્ટ્રીય કટાોકટી
• બંધારણની રચના સમયે જે બાબતોએ મહત્ત્વપૂણણ ભૂમમકા ➢ રાષ્ટ્રીય કટાોકટી લાગુ કરવાનાો ઓાધાર
મનભાવી હતી તેમાં કટોકટી પણ સામેલ હતી. આઝાદી • જ્યારે દેશમાં અથવા તેના કોઈ પણ ભાગ ઉપર યુદ્ધ,
પછી અને તે પૂવેની ઘણી ઘટનાઓએ બંધારણના બાહ્ય આક્રમણ અથવા સશસ્િ મવરોહનું સંકટ હોય ત્યારે
ઘડવૈયાઓને આવી જોગવાઈઓ મવશે મવચાર કરવા માટે અનુચ્છેદ-352 અંતગણત, રાષ્ટ્રપમત રાષ્ટ્રીય કટોકટીની
મજબૂર કયાણ હતા. જાહેરાત કરી શકે છે.
• સંકટ સમયે દેશની સંપ્રભુતા, એકતા, અખંડડતતા અને • જ્યારે ‘યુદ્ધ / બાહ્ય આક્રમણ’ ના આધારે કટોકટી જાહેર
સુરક્ષા જાળવી રાખવા તેમજ લોકતાંમિક, રાજનૈમતક કરવામાં આવે તો તેને ‘બાહ્ય કટોકટી’ અને જ્યારે
વ્યવસ્થા તથા બંધારણની રક્ષા કરવા માટે શાસન ‘સશસ્િ મવરોહ’ ના આધારે કટોકટી જાહેર કરવામાં આવે
વ્યવસ્થામાં ચોક્કસ જરૂડરયાત ઊભી થાય ત્યારે રાષ્ટ્રપમત તેને ‘આંતડરક કટોકટી’ તરીકે ઓળખવામાં આવે છે.
દ્વારા કટોકટીની જાહેરાત કરવામાં આવે છે. (અનુચ્છેદ-352(1))
• બંધારણના ભાગ-18 માં અનુચ્છેદ-352થી અનુચ્છેદ- • રાષ્ટ્રીય કટોકટીની ઘોષણા રાષ્ટ્રપમત માિ મંિીમંડળની
360માં કટોકટીની જોગવાઈઓનો ઉલ્લેખ કરવામાં લેમખત ભલામણથી જ લાગુ કરી શકે છે, જે પહેલાં માિ
આવ્યો છે. આ જોગવાઈઓ કેન્દ્ર સરકારને કોઈ પણ વડાપ્રધાનની સલાહથી થઈ શકતી હતી, (અનુચ્છેદ -
અસામાન્દ્ય પડરસ્સ્થમતઓમાં શાસન-વ્યવસ્થા જાળવી 352(3)) પરંતુ 44મા બંધારણીય સુધારા, 1978 દ્વારા આ
રાખવાની શમિ આપે છે. પડરવતણન કરવામાં આવ્યુ.ં
❖ કટાોકટીની જોગવાઈઓાોના સ્ાોત:
નાોંધ:-
- ભારત સરકાર અમધમનયમ, 1935 - કટોકટીની - સશસ્િ મવરોહ શબ્દ 44મા બંધારણીય સુધારા
જોગવાઈઓ અમધમનયમ, 1978 અંતગણત ઉમેરવામાં આવ્યો. આ
- જમણનીનું વાઇમર બંધારણ- કટોકટી દરમમયાન મૂળભૂત પહેલાં ‘આંતડરક અશાંમત’ શબ્દનો ઉલ્લેખ થયેલો
અમધકારોનું સ્થગન. હતો.
• કટોકટી દરમમયાન કેન્દ્ર સરકાર સવોપરી/સવણશમિમાન - 38મા બંધારણીય સુધારા, 1975 અંતગણત રાષ્ટ્રીય
બની જાય છે. દરેક રાજ્ય કેન્દ્રના સંપૂણણ મનયંિણ હેઠળ કટોકટીને ન્દ્યામયક સમીક્ષાથી બહાર મૂકવામાં આવી
આવી જાય છે. સંઘીય વ્યવસ્થામાંથી કેન્દ્રીય/એકાત્મક હતી, જેને 44મા બંધારણીય સુધારા અમધમનયમ, 1978
સ્વરૂપમાં પડરવમતણત થઈ જાય છે. અંતગણત ફરી સમાવાઈ.
• ભારતમાં, બંધારણમાં સમામવષ્ટ અમુક જોગવાઈઓ
❖ રાષ્ટ્રીય કટાોકટી લાગુ કરવાની પ્રક્રિયા ઓનો તોની
અનુસાર આવા મનયંિણો લાદવામાં આવે છે, જેને
સમયાવધધ :-
સામાન્દ્ય રીતે કટોકટીની જોગવાઈઓ તરીકે ઓળખવામાં
આવે છે. • રાષ્ટ્રીય કટોકટીની ઉદઘોષણાના 1 મમહનામાં સંસદનાં
બંને ગૃહોની સ્વીકૃમત આવશ્યક છે. (પહેલાં આ
• કટોકટી જાહેર કરવાનો આદેશ ભારતના રાષ્ટ્રપમત દ્વારા
સમયગાળો 2 મમહનાનો હતો, પરંતુ 44મા બંધારણીય
કરવામાં આવે છે અને તે કેન્દ્રીય મંિીપડરષદની સલાહ
સુધારા, 1978થી તે ઘટાડીને 1 મમહનો કરવામાં આવ્યો
પર તેની જાહેરાત કરે છે.
છે.) (અનુચ્છેદ - 352(4))
• જોકે, કટોકટી દરમમયાન વાસ્તમવક શમિનો ઉપયોગ
• કટોકટીની જાહેરાત દરમમયાન જો લોકસભા મવસમજણત
વડાપ્રધાન દ્વારા કરવામાં આવે છે.
થઈ ચૂકી હોય, તો રાજ્યસભાની મંજૂરી આવશ્યક છે.
• કટોકટી દરમમયાન, રાજ્ય સરકારના સત્તામધકારીઓ ત્યારબાદ, નવી લોકસભાના સજણનની પ્રથમ બેઠકથી 30
કેન્દ્રના સત્તામધકારીઓ અમધનસ્થ પદ ધરાવે છે.
1
WebSankul Mission GPSC બંધારણ
ડદવસની અંદર કટોકટીની મંજૂરી જરૂરી છે, અન્દ્યથા - આ સુધારા નાણાકીય વષણ, કે જેમાં કટોકટી સમાિ થાય
કટોકટી રદબાતલ ગણાશે. ત્યાં સુધી અમલમાં રહે છે. આવો કોઈ પણ આદેશ
• બંને ગૃહોની મંજૂરી મળ્યા બાદ કટોકટી 6 મમહના સુધી રાષ્ટ્રપમતએ સંસદનાં બંને ગૃહોમાં પ્રસ્તુત કરવો જરૂરી
ચાલશે, ત્યાર બાદ દર 6 મમહને કટોકટી અંગે બંને ગૃહોની છે.
મંજૂરીથી અનંતકાળ સુધી લંબાવી શકાય છે. (સંયુિ ➢ લાોકસભા ઓનો રાજ્ય ધવધાનસભાના કાયયકાળ પર
બેઠકની જોગવાઈ નથી બંને ગૃહોમાં અલગ અલગ રીતે
ઓસર
પસાર થવું જરૂરી)
- કટોકટી દરમમયાન સંસદ કાયદા દ્વારા લોકસભા /
• કટોકટીની જાહેરાત તથા તેના પુનરાવતણન માટે બંને રાજ્ય મવધાનસભાના સામાન્દ્ય કાયણકાળ (5 વષણ)માં
ગૃહોની મવશેષ બહુમતી આવશ્યક છે. અથાણત, એકવારમાં 1 વષણનો વધારો (ગમે તેટલાં સમય સુધી)
- ગૃહના કુલ સભ્યોની બહુમતી કરી શકે છે, જે કટોકટીની સમામિ બાદ 6 મમહનાથી
- ગૃહના ઉપસ્સ્થત અને મતદાન કરનારાના 2/3ની વધુનો નહીં રહે.
બહુમતી - 5મી લોકસભા (1971-77) નો કાયણકાળ 2 વાર 1 વષણ
❖ રાષ્ટ્રીય કટાોકટીની ઓસરાો માટે લંબાવાયો હતો.
1) કેન્દ્ર – રાજ્ય સંબંધો પર અસર ➢ મૂળભૂત હકાો પર ઓસર
2) લોકસભા અને રાજ્ય મવધાનસભાના કાયણકાળ પર - બંધારણમાં ભાગ-18 ના અનુચ્છેદ-358 અને 359 એ
અસર કટોકટી દરમમયાન મૂળભૂત હકો પર શું અસર થાય છે,
3) મૂળભૂત હકો પર અસર તેનું વણણન કરે છે, જેમાં અનુચ્છેદ-358 એ અનુચ્છેદ-
➢ કો ન્દ્ર – રાજ્ય સંબંધાો પર ઓસર 19 ના મૂળભૂત અમધકારો મોકૂફ રાખવા સંબમં ધત છે
✓ ધારાકીય સંબંધાો પર ઓસર અને અનુચ્છેદ-359 એ અન્દ્ય મૂળભૂત હકો (અનુચ્છેદ-
- રાજ્ય મવધાનમંડળની ધારાકીય શમિઓ પર પ્રમતબંધ 20 અને અનુચ્છેદ-21 મસવાયના) ને મોકૂફ રાખવા
મૂક્યા વગર સંસદ રાજ્ય યાદીના મવષયો પર કાયદા સંબંમધત છે.
બનાવી શકે છે. અથાણત, ધારાકીય શમિઓ સંસદમાં ❖ ઓનુચ્છોદ-358 સંબંધધત ઓસરાો :
કેસ્ન્દ્રત થઈ જાય છે. • જ્યારે કટોકટીની જાહેરાત અનુચ્છેદ-358 અનુસાર થાય
- રાજ્ય યાદી પર સંસદ દ્વારા બનાવેલા કાયદા છે, ત્યારે અનુચ્છેદ-19 અંતગણત આવતા 6 મૂળભૂત હકો
કટોકટીની સમામિના 6 મમહના સુધી અમલમાં રહે છે. સ્વયં મોકૂફ થઈ જાય છે. તેના માટે આદેશની
- આ ઉપરાંત, જો સંસદ સિમાં ન હોય ત્યારે કટોકટી આવશ્યકતા નથી.
દરમમયાન રાષ્ટ્રપમત રાજ્ય યાદીના મવષયો પર • અથાણત કટોકટી દરમમયાન રાજ્ય અનુચ્છેદ-19 સંબંમધત
વટહુકમ પણ બહાર પાડી શકે છે. કોઈ પણ કાયદો બનાવી શકે છે (તેને ઘટાડવા સંબંમધત
✓ કારાોબારી સંબંધાો પર ઓસર પણ) અને આ બાબતને ન્દ્યાયાલયમાં પડકારી શકાતી
- સામાન્દ્ય પડરસ્સ્થમતઓમાં કેન્દ્ર રાજ્યોને અમુક બાબતો નથી (કટોકટીની સમામિ બાદ પણ નહીં). પરંતુ અિે
પર જ મનદેશ / સૂચન / આદેશ આપી શકે છે, જ્યારે નોંધપાિ છે કે, કટોકટીની સમામિ બાદ અનુચ્છેદ-19 ફરી
કટોકટી દરમમયાન કેન્દ્ર રાજ્યને કોઈ પણ મવષયે જીવંત થઈ જાય છે.
આદેશ / સૂચનો આપી શકે છે. ❖ ઓનુચ્છોદ-359 સંબંધધત ઓસરાો :
- એટલે કે, રાજ્ય સરકારોને બરતરફ કયાણ મવના રાજ્ય • અનુચ્છેદ-359 એ મૂળભૂત હકો પર પ્રમતબંધ મૂકતો નથી,
સરકારો સંપૂણણ રીતે કેન્દ્રને આધીન થઈ જાય છે. પરંતુ મૂળભૂત હકો (અનુચ્છેદ-20 અને અનુચ્છેદ-21
✓ નાણાકીય સંબંધાો પર ઓસર મસવાય)ના ઉલ્લંઘન અંતગણત ન્દ્યાયાલય જવા પર
- કટોકટી દરમમયાન રાષ્ટ્રપમત કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના પ્રમતબંધ મૂકે છે. અથાણત, મૂળભૂત અમધકારો તો જીમવત
કરના બંધારણીય મવતરણમાં ફેરફાર કરી શકે છે. જ રહે છે, પરંતુ તે અંતગણત ન્દ્યાયાલય જઈ શકાતું નથી.
અથાણત રાજ્યોને અપાતા કેન્દ્રીય અનુદાન • આ ઉપરાંત, જો રાષ્ટ્રપમત એ મૂળભૂત હકો (અનુચ્છેદ-20
(નાણાકીય)માં ઘટાડો / સમાિ કરી શકે છે. અપરાધો માટે દોષમસમદ્ધથી સંબંમધત અને અનુચ્છેદ-21
2
WebSankul Mission GPSC બંધારણ
પ્રાણ અને દૈમહક સ્વતંિતાનું રક્ષણ મસવાયના મૂળભૂત ત્યારે રાષ્ટ્રપમતએ કાયદેસર રીતે સ્સ્થમત સંભાળવી
અમધકારો) સ્થમગત કરવાનો સ્પષ્ટ આદેશ કયો હોય તો જરૂરી બને છે.
જ અને તેટલા જ હકો સ્થમગત થશે. (હુકમમાં સ્પષ્ટ
➢ રાષ્ટ્રપધત શાસન લાગુ કરવાની પ્રક્રિયા ઓનો તોની
ઉલ્લેખ જરૂરી)
સમયાવધધ
• આ ઉપરાંત, યુદ્ધ/ બાહ્ય આક્રમણના કારણે લાગુ થયેલી
- રાષ્ટ્રપમત શાસનની ઘોષણા થવાના 2 માસમાં સંસદનાં
કટોકટી દરમમયાન અનુચ્છેદ-358 અને અનુચ્છેદ-359
બંને ગૃહની (સામાન્દ્ય બહુમતી) મંજૂરી આવશ્યક છે.
લાગુ પડે છે. જ્યારે સશસ્િ મવરોહના ડકસ્સામાં માિ
અન્દ્યથા રાષ્ટ્રપમત શાસન રદ ગણાશે. (અનુચ્છેદ -
અનુચ્છેદ-359 લાગુ પડે છે.
356(3))
❖ રાષ્ટ્રીય કટાોકટીની ઓત્યાર સુધી કરવામાં ઓાવોલી - બંને ગૃહની સ્વીકૃમત બાદ રાષ્ટ્રપમત શાસન 6 મમહના
જહો રાતાો: સુધી ચાલે છે, જેને દર 6 મમહને મંજરૂ ી આપીને વધુમાં
• 1962માં ચીનના આક્રમણ દરમમયાન NEFA (North – વધુ 3 વષણ સુધી લંબાવી શકાય છે. (અનુચ્છેદ -
East Frontier Agency) અથાણત હાલના અરુણાચલ 356(4))
પ્રદેશ પર લાગુ કરવામાં આવી હતી. જે 1968 સુધી ચાલુ - રાષ્ટ્રપમત શાસનની મંજરૂ ી અથવા દર 6 મમહનાની
રહી. આથી 1965ના ભારત - પાડકસ્તાન યુદ્ધમાં નવી મંજૂરી દરમમયાન જો લોકસભાનું મવસજણન થયેલ હોય,
કટોકટી લાગુ કરવાની જરૂર ઊભી થઈ ન હતી. તો નવી લોકસભાની પ્રથમ બેઠકથી 30 ડદવસ સુધીમાં
• બીજી રાષ્ટ્રીય કટોકટી પાડકસ્તાનના આક્રમણ દરમમયાન આ પ્રસ્તાવ પસાર થવો અમનવાયણ છે. અન્દ્યથા તે
ડડસેમ્બર,1971માં લાગુ થઈ. (તેની સમામિ 1977માં થઈ) નામંજરૂ ગણાશે. (નોંધવું કે, આ દરમમયાન
• િીજી રાષ્ટ્રીય કટોકટી 1975માં ‘આંતડરક અશાંમત’ ના રાજ્યસભાની મંજૂરી લેવી આવશ્યક છે.)
આધારે લાગુ થઈ. કોંગ્રેસ પાટીની હાર બાદ આવેલી - અિે ઉલ્લેખનીય છે કે, 44મા બંધારણીય સુધારા, 1978
જનતા પાટીની સરકારે આ કટોકટીનાં કારણો અને અંતગણત વ્યવસ્થા કરવામાં આવી કે, રાષ્ટ્રપમત શાસન
પડરસ્સ્થમતઓની તપાસ માટે ‘શાહ કમમશન’ ની રચના 1 વષણથી વધારે લંબાવવા માટે નીચેનામાંથી કોઈ એક
કરી. જેમણે કટોકટીને અનુમચત ગણી, ત્યાર બાદ 44મો કારણ અમનવાયણ છે:
બંધારણીય સુધારો,1978માં લાવવામાં આવ્યો; જેમાં  સંપૂણણ દેશમાં અથવા સમગ્ર રાજ્યના કોઈ ભાગમાં
કટોકટીના દુરુપયોગને રોકવા માટેની જોગવાઈઓ રાષ્ટ્રીય કટોકટી અમલમાં હોય,
કરવામાં આવી.  સંબંમધત રાજ્યની મવધાનસભાની સામાન્દ્ય ચૂંટણીનું
• અિે એ ઉલ્લેખનીય છે કે, મમનવાણ મમલ્સ કેસ, 1980માં આયોજન શક્ય નથી એવું ચૂટં ણી પંચ પ્રમામણત
સવોચ્ચ ન્દ્યાયાલયે ચુકાદો આપ્યો હતો કે, રાષ્ટ્રીય કરે.
કટોકટીની જાહેરાતને સવોચ્ચ ન્દ્યાયલયમાં પડકારી શકાય - ઉપરોિ કારણોસર વધુમાં વધુ 3 વષણ સુધી રાષ્ટ્રપમત
છે. શાસન લંબાવી શકાય છે. એનાથી વધુ લંબાવવા માટે
બંધારણીય સુધારો જરૂરી છે. (ઉ.દા પંજાબમાં 1987માં
❖ રાષ્ટ્રપધત શાસન:-
લાગેલું રાષ્ટ્રપમત શાસન 68મા બંધારણીય સુધારા
➢ રાષ્ટ્રપધત શાસન લાગુ કરવાના ઓાધાર
અમધમનયમ, 1991 અંતગણત 5 વષણ માટે લંબાવાયું હતુ.ં )
- અનુચ્છેદ-356-: જ્યારે રાષ્ટ્રપમત એ સુમનમિત કરી લે
કે, રાજ્ય સરકાર બંધારણની જોગવાઈ અનુસાર કાયણ ➢ રાષ્ટ્રપધત શાસનની સમાધિ
કરી રહી નથી, ત્યારે તે રાજ્યના રાજ્યપાલની - રાષ્ટ્રપમત શાસનને રાષ્ટ્રપમત એક સામાન્દ્ય ઘોષણા દ્વારા
ભલામણ પર અને જો યોગ્ય લાગે તો ભલામણ વગર રદ કરી શકે છે. (સંસદની મંજરૂ ી જરૂરી નથી)
પણ અનુચ્છેદ–356 અંતગણત ‘રાષ્ટ્રપમત શાસન’ ની ➢ રાષ્ટ્રપધત શાસનની ઓસરાો
ઘોષણા કરી શકે છે.
- રાષ્ટ્રપમત રાજ્ય સરકાર / રાજ્યપાલ / રાજ્યની અન્દ્ય
- અનુચ્છેદ-365 કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલા કારોબારી સત્તામંડળોનાં કાયો અને સત્તા પ્રાિ કરે છે
આદેશો કે સૂચનાઓ પ્રમાણેની શાસન-વ્યવસ્થા તથા ઘોષણા કરી શકે છે કે સંસદ રાજ્ય મવધાનસભાની
જાળવવામાં રાજ્ય સરકાર મનષ્ફળ રહે તેમજ બંધારણ સત્તાઓનો ઉપયોગ કરશે. (અનુચ્છેદ - 357(1))
પ્રમાણે સંચાલન કરવા રાજ્ય સરકાર અસમથણ રહે
3
WebSankul Mission GPSC બંધારણ
- રાષ્ટ્રપમત સંબંમધત રાજ્યના મુખ્યમંિીના નેતૃત્વવાળા ➢ નાણાકીય કટાોકટી લાગુ કરવાની પ્રક્રિયા ઓનો
મંિીમંડળને મવસમજણત કરે છે. સમયાવધધ :
- સંસદ તે રાજ્ય માટે રાજ્ય યાદીના મવષયો પર ખરડા • નાણાકીય કટોકટીની ઘોષણાના 2 મમહનામાં જ સંસદનાં
અને તે રાજ્યનું બજેટ પસાર કરી શકે છે. બંને ગૃહોની સ્વીકૃમત અમનવાયણ છે, અન્દ્યથા આ કટોકટી
- સંસદ સિમાં ન હોય ત્યારે રાષ્ટ્રપમત સંબંમધત રાજ્ય રદ થશે. (આ માટે સામાન્દ્ય બહુમતી – હાજર રહીને મત
માટે વટહુકમ બહાર પાડી શકે છે. આપનારાઓનો બહુમતી પયાણિ છે.) (અનુચ્છેદ -
- સંસદ / રાષ્ટ્રપમત / અન્દ્ય પ્રામધકારી દ્વારા બનાવાયેલ 360(2))
કાયદા રાષ્ટ્રપમત શાસન બાદ પણ અમલમાં રહેશે, જેને • કટોકટીની જાહેરાતના 2 માસના અંત પહેલા જ જો
રાજ્ય મવધાનમંડળ રદ્દ / પડરવમતણત / પુનઃ લાગુ કરી લોકસભા મવસમજણત હોય, તો આ સમય દરમમયાન આ
શકે છે. પ્રસ્તાવ રાજ્યસભામાંથી પસાર થવો અમનવાયણ છે તથા
લોકસભાના રચનાની પ્રથમ બેઠકથી 30 ડદવસમાં આ
➢ ઓનુચ્છોદ-356 લાગુ કરવા સંબંધધત ન્યાયતંત્રનાો
પ્રસ્તાવ પસાર કરવો જરૂરી છે, અન્દ્યથા કટોકટી રદ
દૃષ્ટિકાોણ
ગણાશે.
- 38મા બંધારણીય સુધાર, 1975 અંતગણત રાષ્ટ્રપમત • એકવાર નાણાકીય કટોકટીની સંસદ તરફથી મંજરૂ ી મળ્યા
શાસનને ન્દ્યામયક સમીક્ષાથી બાકાત રાખવામાં આવ્યુ.ં બાદ એ ત્યાં સુધી અસ્સ્તત્વમાં રહેશે, જ્યાં સુધી તે પરત
એટલે કે, તેને કોઈ ન્દ્યાયાલયમાં પડકારી શકાય નહીં. ન લેવામાં આવે, કારણ કે આની સમય મયાણદા નક્કી
- 44મા બંધારણીય સુધાર, 1978 અંતગણત ઉપરોિ નથી અને તેને ચાલુ રાખવા માટે સંસદની પુનઃ મંજરૂ ી
જોગવાઈને સમાિ કરવામાં આવી. અથાણત રાષ્ટ્રપમત આવશ્યક નથી.
શાસન એ ન્દ્યામયક સમીક્ષાથી બાકાત નથી. ➢ નાણાકીય કટાોકટીની સમાધિ :
- એસ.આર. બોમ્માઈ કેસમાં સવોચ્ચ ન્દ્યાયાલયે - રાષ્ટ્રપમત (અથાણત મંિીમંડળ) કોઈ પણ સમયે એક
અનુચ્છેદ-356 લાગુ કરવા સંબંમધત ડદશા-મનદેશો અન્દ્ય ઘોષણા દ્વારા નાણાકીય કટોકટીની ઘોષણાને
આપ્યા, જે અંતગણત સુપ્રીમ કોટટ રાષ્ટ્રપમત શાસન સમાિ કરી શકે છે, જેને સંસદીય મંજૂરીની આવશ્યકતા
સંબંમધત મનણણયોની સમીક્ષા કરશે અને તેની સત્યાથણતા હોતી નથી.
ચકાસશે.
➢ નાણાકીય કટાોકટીની ઓસરાો :
➢ ઓનુચ્છોદ-356નાો ઓત્યાર સુધી થયોલ ઉપયાોગ
- કેન્દ્ર સરકાર / રાષ્ટ્રપમત (અથાણત, મંિીમંડળ) કોઈ પણ
- તેનો 1950થી અત્યાર સુધી 125 થી વધુ વાર ઉપયોગ રાજ્યને નાણાકીય જોગવાઈઓ અમલ માટે આદેશ /
થઈ ચૂકયો છે. સૌપ્રથમ 1951માં પંજાબમાં રાષ્ટ્રપમત મનદેશ કરી શકે છે.
શાસનનો અમલ કરવામાં આવ્યો હતો. સૌથી વધુ
- જાહેર સેવામાં જોડાયેલા બધા વગણના કમણચારીઓ
મમણપુરમાં અને ઉત્તર પ્રદેશમાં (10 વખત) રાષ્ટ્રપમત
(રાજ્ય અને કેન્દ્ર સેવા બંનેના) ના પગાર અને ભથથાં
શાસન લગાવાયુ છે. છત્તીસગઢ અને તેલંગાણામાં
ઘટાડી શકાય છે. આમાં, સવોચ્ચ ન્દ્યાયાલયના
અત્યાર સુધી આનો પ્રયોગ થયો નથી.
ન્દ્યાયાધીશો તથા ઉચ્ચ ન્દ્યાયાલયોના ન્દ્યાયાધીશો
❖ નાણાકીય કટાોકટી:- સમામવષ્ટ છે. (આમાં રાષ્ટ્રપમત, ઉપરાષ્ટ્રપમત અને
• જ્યારે સંપૂણણ દેશની અથવા તેના રાજ્યક્ષેિ નાણાકીય રાજ્યપાલ સમામવષ્ટ નથી) (અનુચ્છેદ - 360(4))
સ્સ્થરતાને જોખમ પહોંચે અથવા તેવી પડરસ્સ્થમત મનમમણત - રાજ્ય મવધાનમંડળમાંથી પસાર થયેલાં દરેક નાણાં
થાય એવું રાષ્ટ્રપમતને લાગે તો તેઓ અનુચ્છેદ–360 હેઠળ ખરડા/ નાણાકીય ખરડાને મવચારણા માટે રાષ્ટ્રપમત તેને
નાણાકીય કટોકટી / આમથણક કટોકટીની જાહેરાત કરી શકે પોતાની પાસે રાખવાની જોગવાઈ કરી શકે છે.
છે. (અનુચ્છેદ - 360(4))
• સંપૂણણ દેશ અથવા રાજ્યક્ષેિ પર નાણાકીય સંકટ આવે - ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી નાણાકીય કટોકટી લાગુ
ત્યારે રાષ્ટ્રપમત અનુચ્છેદ-360 અંતગણત નાણાકીય થઈ નથી. (1991ના નાણાકીય સંકટ છતાં)
કટોકટીની ઘોષણા કરે છે. (અનુચ્છેદ - 360(2))

You might also like