Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 2

સોગંદનામુ

અમો નીચે સહિ કરનાર :

અમો તમામ સોગંદપુર્વક જણાવીએ છીએ કે,

૧). અમો સોગંદનામુ કરનાર અમારા પરીવાર સાથે ઉપરોક્ત સરનામે રહીએ છીએ.

૨). આથી સોગંદનામાથી જાહેર કરીએ છીએ કે મોજે : દેત્રોજ, તાલુકો : દેત્રોજ-રામપુરા, જિલ્લો :

અમદાવાદના જુના સર્વે નંબર : ૧૯૯૫ પૈકી ના નવા સર્વે નંબર ૨૨૩૧,૨૨૩૨,૨૨૩૪ના રિ-સર્વેનો

સુધારો નીચેની અંદાજીત આક્રુતિ મુજબ કરી આપવામાં આવે તો અમો તમામ ખાતેદારો સંમત છીએ.

સર્વે નંબરની આક્રુતિ


૩). હાલમાં ઉપરોક્ત સર્વે નંબરોના દર્શાવેલ નક્શા આક્રુતિ મુજબ સુધારો કરવા માટે અમો તમામ

ખાતેદારો સંમત છીએ. ઉકત સોગંદનામુ કોઈપણ જાતના દાબ-દબાણ વગર સમજી, વિચારી,

વાંચી,વંચાવીને સહિઓ કરેલ છે. તથા સરકારી કચેરીમાં ખોટુ સુગંદનામુ રજુ કરી ફરજ પરના

અધિકારી/કર્મચારીને ગેરમારગે દોરવા તે સજાપાત્ર ગુનો છે. તેની અમો તમામ ખાતેદારો જાણ છે. તથા

ઉપરોક્ત નક્શા આક્રુતિ આધારે થયેલ સુધારા મુજબ અમોને કે અમારા વંશ-વારસોને અત્યારે કે

ભવિષ્યમાં કોઈ વાંધો કે હરકત રહેશે નહિ.

You might also like