Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 5

રાજ્યના બાળકાોનો ગુણવત્તાયુક્ત ભવવષ્યલક્ષી શાળાકીય શશક્ષણ (પ્રાથવિક, િાધ્યવિક અનો

ઉચ્ચત્તર િાધ્યવિક) પૂરું પાડવા વર્ષ 2024-25ના બજો ટિાું કુ લ અુંદાજો રૂ. 50,000 કરાોડની
જોગવાઈ.

છે લ્લા 20 વર્ાોમાાં ગુજરાત રાજ્યએે શાળાકીય શશક્ષણ ક્ષેત્રે ઘણી સિશિએાે હાાંિલ કરી છે . શાળાકીય શશક્ષણમાાં
ગુણવત્તાયુક્ત પરરવતતન કરવાની રિશામાાં રાજ્ય િરકાર દ્વારા ખૂબ એિરકારક એને પરીણામલક્ષી કામગીરી થઇ
રહી છે જેની નાોંધ િમગ્ર િેશમાાં એને વૈશિક સ્તરે પણ લેવામાાં એાવી રહી છે . શાળાકીય શશક્ષણ માટેની કુલ બજેટ
જેગવાઇ છે લ્લા પાાંચ વર્તમાાં બમણાથી વધુ કરવામાાં એાવી છે , જેમાાં ખાિ કરીને વિશન સ્કૂ લ્સ અાોફ અોક્સોલન્સ
અુંતગષત રૂ.12,000 કરાોડથી વધુના ખર્ચે રાજ્યમાાં પ્રાથમમક શશક્ષણમાાં એામૂલ પરરવતતન થઇ રહ્ુાં છે .

માનનીય વડાપ્રધાનશ્રીના વવકસિત ભારતના િાંકલ્પને સિિ કરવાના ઉદ્દે શ િાથે રાજ્યના વવધાથીએાેને
એમૃતકાળમાાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત ભવવષ્યલક્ષી શશક્ષણ એને કારકીિીની ઉત્તમ તકાે મળી રહે તે માટે વર્ત 2024-
25ના બજેટમાાં માધ્યમમક એને ઉચ્ચતર માધ્યમમક શશક્ષણનુાં િુદ્રઢીકરણ કરવા માટે વિશન સ્કૂ લ્સ અાોફ
અોક્સોલન્સ 2.0 શરૂ કરવામાાં એાવી રહ્ુાં છે . વધુમાાં વવદ્યાથીએાેને વવજ્ઞાન પ્રવાહનાાં શશક્ષણ માટે પ્રાેત્સાહન મળે
એને તેમાાં પણ કન્યાએાે ધાેરણ 12 િુધીનુાં શશક્ષણ પૂણત કરે તે હે તુથી વર્ત 2024-25ના બજેટમાાં મહત્વાકાાંક્ષી “નિાો
લક્ષ્િી” એને “નિાો સરસ્વતી” યાેજનાએાેનાે શુભારાં ભ કરવામાાં એાવી રહ્ાે છે .

1. નિાો લક્ષ્િી સ્કાોલરશીપ યાોજના


• રાજ્યની માધ્યમમક એને ઉચ્ચતર માધ્યમમક શાળાએાેમાાં એભ્યાિ કરતી કન્યાએાે ધાોરણ 9 થી 12 સુધીનાો
અભ્યાસ પૂણષ કરો તે હે તુથી કન્યાએાે માટે નિાો લક્ષ્િી યાેજના શરૂ કરવામાાં એાવી છે .
• નિાો લક્ષ્િી યાેજના ધાેરણ 9 થી 12નાે એભ્યાિ પૂણત કરે થી દરો ક કન્યાનો કુ લ રૂ.50,000/-ની સહાય
મળશે -
• ધાોરણ 9-10 માટે વાવર્િ ક રૂ.10,000/- (હાજરીના એાધારે િાશસક રૂ.500/- × 10 એને બાકી
50% ધાેરણ 10ની બાેડત પરીક્ષા પાિ કયાત બાિ ખાતામાાં જમા કરવામાાં એાવશે).
• ધાોરણ 11-12 માટે વાવર્િ ક રૂ.15,000/- (હાજરીના એાધારે િાશસક રૂ.750/- × 10 એને બાકી
50% ધાેરણ 12ની બાેડત પરીક્ષા પાિ કયાત બાિ ખાતામાાં જમા કરવામાાં એાવશે).
• એા યાેજનાનાે લાભ રાજ્યની િરકારી, એનુિાશનત તેમજ ખાનગી શાળાએાેમાાં ધાોરણ 9 થી 12િાું
અભ્યાસ કરતી અુંદાજજત 10 લાખ કન્યાઅાોનો મળશે.
• એા યાેજના એાંતગતત સરકારી અનો અનુદાજનત શાળાઅાોિાું ધાેરણ 8નાે એભ્યાિ પૂણત કરી ધાેરણ 9માાં
પ્રવેશ લેનાર તિાિ કન્યાઅાોનો અાવરી લોવાિાું એાવશે.
• તે ઉપરાાંત વાવર્િક રૂ. 6 લાખની કાૌટુુંશબક અાવક િયાષદાના અાધારો ખાનગી શાળાઅાોિાું ધાેરણ 8નાે
એભ્યાિ પૂણત કરી ધાેરણ 9માાં પ્રવેશ લેનાર કન્યાએાેને પણ એા યાેજનાનાે લાભ એાપવામાાં એાવશે.
• નમાે િરસ્વતી મેરીટ સ્ાેલરશીપ એાંતગતત લાભ લેનાર વવદ્યાથીનીએાેને નિાો લક્ષ્િી યાોજનાનાો લાભ
વધારાના લાભ તરીકો િળવાપાત્ર રહે શે.
• એા યાેજનાથી ધાોરણ 9 થી 12 િાું કન્યાઅાો વધુ સુંખ્યાિાું પ્રવોશ મેળવશે તેમજ એા ધાેરણાેમાાં કન્યાઅાોનાો
ડ્ાોપ અાઉટ રો ટ ઘટશો િાથે તેમના શશક્ષણ અનો પાોર્ણિાું સહાય િળશો જેનાથી કન્યા િશક્તક્તકરણ
થશે.
• એા યાેજના એાંતગતત વર્ત 2024-25માાં એાંિાશજત રૂ. 1,250 કરાોડની જોગવાઇ.

2. નિાો સરસ્વતી િોરીટ સ્કાોલરશીપ યાોજના


• વર્ત 2024-25થી ધાેરણ 11-12માાં વવજ્ઞાન પ્રવાહને પ્રાેત્સાહન એાપવા માટે રાજ્ય િરકાર દ્વારા િુખ્યિુંત્રી
વવજ્ઞાન સાધના િોરીટ સ્કાોલરશીપ યાોજના શરૂ કરવાની જેગવાઇ કરે લ છે .
• િુખ્યિુંત્રી વવજ્ઞાન સાધના િોરીટ સ્કાોલરશીપ યાેજના એાંતગતત ધાેરણ 10ની બાોડષ પરીક્ષા 50%થી વધુ
ગુણ િાથે પાિ કરનાર વવદ્યાથીને ગુજરાત માધ્યમમક એને ઉચ્ચતર માધ્યમમક શશક્ષણ બાેડતની િાંલગ્ન
શાળાએાેમાાં ધાેરણ 11-12માાં વવજ્ઞાન પ્રવાહ લેવા પર કુ લ રૂ.25,000ની સ્કાોલરશીપ મળશે -
o ધાોરણ 11 માટે વાવર્િ ક રૂ.10,000/- તોિજ ધાોરણ 12 માટે વાવર્િ ક રૂ.15,000/- અાપવાિાું અાવશો.
o જેમાાં 50% રકમ વર્તની વર્તની શરૂએાતમાાં પ્રવેશ લેવા પર એને બાકીની 50% રકમ બીજ િત્રમાાં
પ્રથમ િત્રની હાજરીના એાધારે ખાતામાાં જમા કરવામાાં એાવશે.
• િરકારી તેમજ એનુિાશનત શાળાએાેમાાંથી ધાેરણ 10 પાિ કરી ધાેરણ 11-12માાં વવજ્ઞાન પ્રવાહ લેનાર
વવદ્યાથીએાેને કાૈટાં ુ બક એાવક મયાતિા ધ્યાને લીધા વગર સ્ાેલરશીપ મળવાપાત્ર રહે શે. તેમજ ખાનગી
શાળાઅાોિાુંથી ધાોરણ 10 પાિ કરનાર વવદ્યાથીએાેને વાવર્િ ક રૂ. 6 લાખની કાૌટુુંશબક અાવક િયાષદાના
અાધારો સ્ાેલરશીપને પાત્ર થશે.
• નમાે લક્ષ્મી, જ્ઞાન િેતુ એને જ્ઞાન િાધના યાેજના એાંતગતત સ્ાેલરશીપનાે લાભ લેનાર વવદ્યાથીએાેને
વવજ્ઞાન સાધના સ્કાોલરશીપ યાોજનાનાો લાભ વધારાના લાભ તરીકો િળવાપાત્ર રહે શે.
• એા િાથે તમામ વવદ્યાથીએાે, વાલીએાે એને શશક્ષકાે વવવવધ સ્ાેલરશીપ યાેજનાએાેનાે કાેઇ રદ્વધા વગર
મહત્તમ લાભ લઇ શકે તે હે તુથી એા ત્રણોય િોરીટ સ્કાોલરશીપ યાોજનાઅાોનો નિાો સરસ્વતી િોરીટ
સ્કાોલરશીપ યાોજના અુંતગષત સુંકજલત કરવામાાં એાવશે, જેમાાં મુખ્ય ત્રણ પ્રકલ્પાે રહે શે –
1. ધાેરણ 6 થી 12 માટે – મુખ્યમાંત્રી જ્ઞાન સોતુ મેરીટ સ્ાેલરશીપ યાેજના (2 લાખ વવદ્યાથીએાે)
2. ધાેરણ 9 થી 12 માટે – મુખ્યમાંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્ાેલરશીપ યાેજના (1 લાખ વવદ્યાથીએાે)
3. ધાેરણ 11-12 વવજ્ઞાન પ્રવાહ માટે – મુખ્યમાંત્રી વવજ્ઞાન સાધના મેરીટ યાેજના (એાંિાજે 2 થી 5 લાખ
વવદ્યાથીએાે)
• િુખ્યિુંત્રી વવજ્ઞાન સાધના સ્કાોલરશીપ માટે રૂ. 250 કરાોડની જોગવાઇ િાથે નિાો સરસ્વતી િોરીટ
સ્કાોલરશીપ યાોજના અુંતગષત વર્ત 2024-25 માટે કુ લ રૂ. 414 કરાોડની જોગવાઇ કરવામાાં એાવી છે .

3. વિશન સ્કૂ લ્સ અાફ અોક્સોલન્સ 2.0


• રાજ્ય િરકાર દ્વારા િરકારી પ્રાથમમક શાળાએાેના િુદ્રઢીકરણ માટે વિશન સ્કૂ લ્સ અાોફ અોક્સોલન્સ
યાેજનાને વર્ત 2021-22થી એમલીકરણ કરવામાાં એાવેલ છે . જેના કારણે છે લ્લા ત્રણ વર્તમાાં પ્રાથમમક
શશક્ષણમાાં ખૂબ િારા પરરણામાે જેવા મળ્યા છે .

• એા િફળતાને પગલે રાજ્ય િરકાર દ્વારા હવે િાધ્યવિક અનો ઉચ્ચતર િાધ્યવિક શશક્ષણનો સુદ્રઢીકરણ
િાટો વિશન સ્કૂ લ્સ અાોફ અોક્સોલન્સ 2.0 શરૂ કરવામાાં એાવ્ુાં છે , જે હે ઠળ -
• વવદ્યા િમીક્ષા કે ન્દ્દ્રના ટાગોટેડ એેનાશલિીિ દ્વારા ધાોરણ 8 થી 9નાો ડ્ાોપ-અાઉટ રો ટ, જે 2021-
22માાં 24% હતાે, તેને ઘટાડીને વર્ત 2023-24માાં 3% જેટલાે થયાે છે .
• રાષ્ટ્રીય શશક્ષણ નીવત 2020ના એાધારે ધાોરણ 10 અનો 12ની બાોડષ પરીક્ષા પદ્ધવતિાું સરળીકરણ
માટે મહત્વના નીવત વવર્યક શનણતયાે કરી એમલમાાં મૂકવામાાં એાવ્ા છે .
• એનુિાશનત માધ્યમમક એને ઉચ્ચતર માધ્યમમક શાળાએાેમાાં વવદ્યાથીએાેની િાંખ્યાને એાધારે વગષ
વધારાની પ્રક્રિયાનુું સરળીકરણ કરવામાાં એાવ્ુાં છે .
• તમામ િરકારી એને એનુિાશનત શાળાએાેમાાં કાેઇપણ શશક્ષકની જગ્યા ખાલી ન રહે તે માટે હયાત
શશક્ષણ િહાયક યાેજના ઉપરાાંત જ્ઞાન સહાયક યાોજનાનુું અિલીકરણ કરવામાાં એાવ્ુાં છે .
• ગુજરાત સ્ટો ટ અાોપન સ્કૂ લના વ્ાપ એને કાયતમાાં વધારાે કરી િુદ્રઢીકરણ કરવામાાં એાવ્ુાં છે .
• પ્રાથમમક શાળાએાેની જેમ, તમામ િરકારી એને એનુિાશનત માધ્યમમક એને ઉચ્ચતર માધ્યમમક
શાળાએાેમાાં એભ્યાિ કરતા વવદ્યાથીએાેને પણ સ્કૂ લ ટ્રાન્સપાોટેશનનાો લાભ એાપવાની જેગવાઇ
કરે લ છે .
• નિાો લક્ષ્િી સ્કાોલરશીપ યાોજના એને નિાો સરસ્વતી સ્કાોલરશીપ યાોજનાના કારણો પણ િર
વર્ો માધ્યમમક એને ઉચ્ચતર માધ્યમમક શાળાએાેમાાં એભ્યાિ કરતા એાંિાજે 15 લાખ
વવદ્યાથીઅાોનો સીધા DBTથી સ્કાોલરશીપનાો લાભ મળશે.

• હવે એા જ સિલસિલાબાંધ કાયાોને એાગળ વધારી વિશન સ્કૂ લ્સ અાોફ અોક્સોલન્સ 2.0 અુંતગષત રાજ્યની
અાશરો 5,000 જોટલી સરકારી અનો અનુદાજનત િાધ્યવિક અનો ઉચ્ચતર િાધ્યવિક શાળાઅાોનુું
સુદ્રઢીકરણ કરવામાાં એાવશે, જેનાે િીધાે લાભ 17 લાખથી વધુ વવદ્યાથીએાેને થશે. જે માટે અાવનારા પાુંર્ચ
વર્ષિાું રૂ 2,000 કરાોડનાું ખર્ચે એા શાળાએાેમાાં વવવવધ િવલતાે ઉભી કરવામાાં એાવશે, જેવી કે –
• સિવવલ ઇન્દ્રાસ્ટ્રક્ચર
• રડજીટલ ઇન્દ્રાસ્ટ્રક્ચર
• લાયબ્રેરી, લેબાેરેટરી જેવી િુવવધાએાે
• પૂરતા વવર્ય શશક્ષકાે એને સ્ટાફ
• વવદ્યા િમીક્ષા કે ન્દ્દ્ર દ્વારા િઘન માેશનટરીંગ

4. જ્ઞાન શક્તક્ત રો સીડો ન્સીયલ સ્કૂ લ્સ અાોફ અોક્સોલન્સ અનો રક્ષા શક્તક્ત સ્કૂ લ્સ
• રાજ્યના િરકારી એને એનુિાશનત શાળાએાેના 1.50 લાખ તેજસ્વી વવદ્યાથીએાેને ધાેરણ 6 થી 12નુાં શ્રેષ્ઠ
ગુણવત્તાવાળુાં રે િીડે ન્દ્શીયલ શશક્ષણ મળી રહે તે હે તુથી રાજ્યિાું કુ લ 75 જ્ઞાનશક્તક્ત રો સીડો ન્શીયલ
સ્કૂ લ્સ એને જ્ઞાનશક્તક્ત ટ્રાસબલ રો સીડો ન્શીયલ સ્કૂ લ્સ અાોફ અોક્સોલન્સની યાેજના શરૂ કરવામાાં
એાવી હતી. જે પૈકી વર્ત 2023-24માાં 20 જ્ઞાન શક્તક્ત રે િીડે ન્સીયલ સ્ૂલ્સ એાેફ એેક્સલ
ે ન્સ શરૂ કરવામાાં
એાવી છે જેમાાં એાશરે 5,000થી વધુ વવદ્યાથીએાેએે ધાેરણ 6માાં પ્રવેશ મેળવ્ાે છે . બાકીની 55 જ્ઞાન શક્તક્ત
રે િીડે ન્સીયલ સ્ૂલ્સ વર્ત 2024-25માાં શરૂ થશે, જે માટે રૂ. 96 કરાોડની જેગવાઇ.
• તે જ રીતે 5,000 તેજસ્વી વવદ્યાથીએાેને ધાેરણ 6 થી 12નુાં શ્રેષ્ઠ ગુણવત્તાવાળુાં રે િીડે ન્દ્શીયલ િૈશનક શશક્ષણ
મળી રહે તે માટે રાજ્યમાાં કુ લ 10 રક્ષા શક્તક્ત સ્કૂ લ્સની યાેજના શરૂ કરવામાાં એાવી છે . જે એાંતગતત વર્ત
2023-24માાં 5 રક્ષા શક્તક્ત સ્ૂલ્સ શરૂ કરવામાાં એાવી છે એને બાકીની 5 સ્ૂલ્સ વર્ત 2024-25માાં શરૂ
થશે, જે માટે રૂ. 8.50 કરાોડની જેગવાઇ.

5. પીઅોિ પાોર્ણ (PM POSHAN):


• પીઅોિ પાોર્ણ યાોજના હે ઠળ િરકારી એને એનુિાશનત પ્રાથમમક શાળાએાેમાાં વવદ્યાથીએાેને પાૈષ્ટિક
ભાેજન એાપવા માટે રાજ્ય િરકાર દ્વારા વર્ત 2024-25 િાટો કુ લ રૂ.1400 કરાોડની જોગવાઇ.
• જે એાંતગતત એાંતગતત શાકભાજી, મરી-મિાલા તેમજ ગાેળ વગેરે માટે એપાતી વવદ્યાથીિીઠ િહાયમાાં
60% જેટલા વધારાના ખચત માટે રૂ. 80 કરાોડની જેગવાઈ.
• એઠવારડયે એેકવાર િુખડી યાેજના માટે શનયત થયેલ િર ઉપરાાંત વધારાની રૂ. 14 કરાોડની જોગવાઈ.
• ભાેજનની ગુણવત્તા વધારવા વવવવધ સ્વૈચ્છિક િાંસ્થાએાેના િહયાેગથી ચાલુ કરે લ વ્વસ્થાના િારા
પરરણામાે મળેલ છે . એા વ્વસ્થાને એાગળ વધારતાાં 78 અાક્રદજવત અનો પછાત તાલુકાઅાોિાું
સોન્ટ્રલાઇઝ ક્રકર્ચન શરૂ કરવા માટે રૂ. 25 કરાોડની જોગવાઈ.
• રાજ્યના બાલવારટકાથી ધાેરણ 8 િુધીના એાશરે 6.5 લાખ વવદ્યાથીએાેને કુપાેર્ણ મુક્ત શાળા
એષ્ટભયાન હે ઠળ મુખ્યમાંત્રી બાલએમૃતમ વવશશિ એાહાર (થેરાપેટીક ન્યુટ્રીશન) એાપવા માટે
એાવનારા પાાંચ વર્ત માટે કૂલ રૂ.750 કરાેડની જેગવાઇ, જે પૈકી વર્ત 2024-25 માટે રૂ. 150 કરાોડની
જોગવાઈ.

6. સ્કૂ લ ટ્રાન્સપાોટેશન સુવવધાના વ્યાપ અનો પ્રિાણિાું વધારાો


• હાલ રાજ્યના િરકારી પ્રાથમમક એને માધ્યમમક શાળામાાં એભ્યાિ કરતા એાશરે 2.20 લાખ વવદ્યાથીએાે
નજીકની િરકારી શાળાએાેમાાં િાનુકૂળ રીતે જઇ શકે તે માટે સ્ૂલ ટ્રાન્સપાેટોશન િુવવધા મળી રહી છે , જે
માટે વાવર્િક રૂ. 130 કરાોડનાો ખર્ચષ કરવામાાં એાવી રહ્ાે છે .
• સરકારી સાથો અનુદાજનત િાધ્યવિક અનો ઉચ્ચતર િાદ્યવિક શાળાઅાોના વવદ્યાથીઅાોનો પણ વર્ત
2024-25થી સ્કૂ લ ટ્રાન્સપાોટેશનની સુવવધાનાો લાભ એાપવામાાં એાવશે. જેનાથી ધાે.9 થી 12ના એાંિાશજત
કુલ 1,00,000 વવદ્યાથીએાેને પ્રવત વર્ત વવદ્યાથી િીઠ રૂ.10,000ની ટ્રાન્સપાેટત િહાય એાપવામાાં એાવશે.
• સ્કૂ લ ટ્રાન્સપાોટેશનની િુવવધાના વ્ાપ એને પ્રમાણમાાં વધારા િાથે વર્ષ 2024-25 િાટો કુ લ રૂ. 260
કરાોડની જોગવાઇ.

અા તિાિ પહો લના કારણો પ્રાથમમક, માધ્યમમક એને ઉચ્ચતર માધ્યમમક શાળાએાેના વવદ્યાથીએાેના શશક્ષણમાાં,
તેમાાં પણ ખાિ કરીને કન્યાઅાોના અનો વવશોર્િાું વવજ્ઞાન પ્રવાહિાું નાિાુંકન, સ્થાયીકરણ અનો ગુણવત્તાિાું
અાવનાર 3-4 વર્ાેિાું નાોંધપાત્ર સુધારાો થશો.

You might also like