Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 7

બક્ષિસનો દસ્તાવેજ

--------------------------------------------------------------------------------------------------------
જત રજીસ્્ર ે શન ડીસ્્ર ીક્ : સાબરકાાંઠા સબ ડીસ્્ર ીક્ :તલોદ
તાલુકાના, મોજે ગામ ઉજેડીયા ગ્રામ પાંચાયત ની સીમના સર્વે ન. ૧૨૦૯ (જુ નો સર્વે/બ્લોક
ન.૩૬૮/૬) ની ૩૪૩૫ ચો.મી. જમીનનુ ર્વાણીજ્ય (નાના કેં દ્રો) હેતુ માટે બીનખેતી કર ેલ
જમીનમા ટીપી સ્કીમ મુજબ બનાર્વેલ કોમ્પેક્ષમા આવેલ કે જેનો ક્ષમલકત નાં. (દુ કાન ન.) બી
બી ફસ્ટટ ફ્લોર ૨૦ જેનુાં અનુક્રમ નાં.૬૭૧ છે . તથા ક્ષમલકત નાં. (દુ કાન ન.) બી બી ફસ્ટટ ફ્લોર ૨૧
જેનુાં અનુક્રમ નાં.૬૭૨ છે . સક્ષિયારી વાપરવા ઉપયોગ કરવાના િક્કી સક્ષિતની ક્ષમલકત િવે
પછીથી આ બક્ષિશ લેખ સરળતા ખાતર "સદરિુ ાં ક્ષમલકત" એ રીતે સાંબોધવામાાં આવેલ છે .
--------------------------------------------------------------------------------------------------------

બક્ષિશ આપનાર : રાઠોડ ગોવર્વિંદવસિંહ ઉદે વસિંહ


(લખી આપનાર) ઉ.વ.આ.૪૫, ધમે : ક્ષિન્દુ ,ધાંધો:ર્વેપાર
રિેવાસીીઃવહમતનગર.તાલુકા.ક્ષિાં મતનગર, જી. સાબરકાાંઠા

(જેમને હવે પછી આ બક્ષિશ દસ્તાવેજમાાં અગરલખાવી આપનાર,અગર તમો બક્ષિશ


આપનાર તમો, તમારા, તમોને, તમોએ એ રીતે સાંબોધવામાાં આવ્યા છે . જેના અર્થમાાં વેચાણ લેનાર
તર્ા વેચાણ લેનારના સક્સેસરો, એસાઈનીઓ, ટ્ર ાન્સફરીઓ ઈત્યાક્ષદ તમામનો સમાવેશ ર્ાય છે.)
બક્ષિશ લેનાર : રાઠોડ કાતીકવસિંહ ગોવર્વિંદવસિંહ
(લખાવી લેનાર) ઉ.વ.આ.પુખ્ તર્વય, ધમે : ક્ષિન્દુ ,ધાંધો:ર્વેપાર
રિેવાસીીઃ મુ.પો.શવિનગર.તાલુકા.ક્ષિાં મતનગર, જી. સાબરકાાંઠા

(જેમને હવે પછી આ બક્ષિશ દસ્તાવેજમાાં અગરલખાવી લેનાર ,અગર અમો બક્ષિશ
લખાવી લેનાર,અમો, અમારા, અમોને, અમોએ એ રીતે સાંબોધવામાાં આવ્યા છે . જેના અર્થમાાં વેચાણ
આપનાર ભાગીદારી પેઢી તર્ા વેચાણ આપનાર પેઢીના હાલના તર્ા વખતો-વખત બદલાતાાં તમામ
ભાગીદારોનો તર્ા તેમના વાંશ, વાલી, વારસો, સક્સેસરો, એસાઈનીઓ, ઈત્યાક્ષદ તમામનો સમાવેશ
ર્ાય છે.)

જત અમો લખી આપનાર રાઠોડ ગોવર્વિંદવસિંહ ઉદે વસિંહ (લખી આપનાર પોતે) તમો લખાવી લેનાર
રાઠોડ કાતીકવસિંહ ગોવર્વિંદવસિંહ (લખી આપનાર નાાં સુપુત્ર) નાાં લાભ માાં આવેલ ક્ષગફ્ટ્ ક્ષિિ યાને કે
બક્ષિશ નો દસ્તાવેજ લખી આપીએ છીએ કે ,

(૧) જત રજીસ્ટ્ર ે શન િીસ્ટ્ર ીકટ્ : સાબરકાાંઠા સબ િીસ્ટ્ર ીકટ્ : તલોદ તાલુકાના, મોજે ગામ ઉજેડીયા
ગ્રામ પાંચાયત ની સીમના સર્વે ન. ૧૨૦૯ (જુ નો સર્વે/બ્લોક ન.૩૬૮/૬) ની ૩૪૩૫ ચો.મી. જમીનનુ
ર્વાણીજ્ય બીનખેતી હેતુ માટે બીનખેતી કરેલ જમીનમા ટીપી સ્કીમ મુજબ બનાર્વેલ કોમ્પેક્ષમા
આવેલ કે જેનો ક્ષમલકત નાં. (દુ કાન ન.) બી બી ફસ્ટટ ફ્લોર ૨૦ જેનુાં અનુક્રમ નાં.૬૭૧ છે. તથા
ક્ષમલકત નાં. (દુ કાન ન.) બી બી ફસ્ટટ ફ્લોર ૨૧ જેનુાં અનુક્રમ નાં.૬૭૨ છે. સક્ષહયારી વાપરવા
ઉપયોગ કરવાના હક્કી સક્ષહતની ક્ષમલકત હવે વાળી તમામ ક્ષમલકત તમામ સમાન હક્કો તર્ા
સયુાંકત વાપરવાના ઉપયોગનાાં હક્કો વાળી ક્ષમલકતનો ક્ષગફ્ટ્ ક્ષિિ યાને કે બક્ષિશ નો દસ્તાવેજ.

(૨) સદરહુ ાં ક્ષમલકત અમો બક્ષિશ લખી આપનાર ની સ્વતાંત્ર માક્ષલકી કબજા ભોગવટ્ાની આવેલ
છે.સદરહુ ાં ક્ષમલકત અમો બક્ષિશ લખી આપનારનાાં નામે ચાલે છે.ગ્રામ પાંચાયતની કચેરી માાં એમના
નામે કુ લ સ્વતાંત્ર માક્ષલકી તરીકે ચાલતી આવે છે .તેમાાં અમો બક્ષિશ લખી આપનાર ક્ષસવાય અન્ય
કોઈનો કોઈપણ પ્રકારનો લાભ ભાગ હક્ક ક્ષહસ્સો પોષતો નર્ી.

(૩) સદરહુ ાં ક્ષમલકતમાાં આવેલ ચાલુ સક્ષવથસની હક્ક સાર્ેની અમારા પોષક તમામ હક્કો રસ્તાની
જમીનમાાં ર્ઈ ને વાહનો સક્ષહત જવા આવવાના તમામ હક્કો સાર્ે ની તેમજ તાર ટ્ે લીફોનનાવાયરો,
નળ ગટ્રનાાં પાઇપો ક્ષવગેર ે લાવવા લઈ જવાના તમામ હક્ક સાર્ેની કોમન સગવિો સુક્ષવધાઓનો
ઉપયોગ કરવાના હક્ક સાર્ેની અમારા હદ હક્કો મુજબની આકાશર્ી પાતાળ સુધીની તમામ ક્ષમલકત
અમો લખી આપનાર ને તમો લખાવી લેનાર પ્રત્યે અમોને ખુબજ કુ દરતી પ્રેમ અને વાત્સલ્ય હોઇ અમો
લખી આપનાર તમો લખાવી લેનારને સદરહુ ાં ક્ષમલકત ક્ષગફ્ટ્ સ્વરૂપે આજ રોજ આ ક્ષગફ્ટ્ દસ્તાવેજર્ી
ક્ષગફ્ટ્ આપીએ છીએ.

(૪) સદરહુ ાં ક્ષમલકત અમો ક્ષગફ્ટ્ આપીને તમો ક્ષગફ્ટ્ લેનાર ને પ્રત્યિ કબ્જો સોાંપ્યો છે.જેર્ી સદરહુ ાં
ક્ષમલકતના તમો લખાવી લેનાર માક્ષલક,કબજેદાર, ભોગવતેદાર ર્યેલા છો.
(૫) સદરહુ ાં ક્ષમલકતમાાં અમારા હક્કો અાંગે અમો ક્ષગફ્ટ્ આપનારને તેમજ અમારા વાંશ, વાલી,વરસનો
લાગભાગ,હક્ક ,ક્ષહસ્સો કે ક્ષહટ્ સબાંધ રહ્યો નક્ષહ અને તેમ છતાાં હર કોઈપણ શખ્સ
વાાંધો,તકરાર,અાંતરાય કરતો કરાવતો આવે તો તેનો જવાબ અમો અમારા વાંશ, વાલી,વારસો ને ર્તા
તમામ પ્રકારના ખચથ સક્ષહત આપવા માટ્ે બાંધાયેલા છે .

(૬) સદરહુ ાં ક્ષમલકત તમો ક્ષગફ્ટ્ લેનાર તર્ા તમારા વાંશ, વાલી,વારસો ચાાંદો સૂરજ તપે ત્યાાં સુધી તેમાાં
વસો,વસાવો,વાપરો,ભોગવો,વેચાણ,ગીરો,બક્ષિશ આપો અને અગર તમો ક્ષગફ્ટ્ લેનાર તમારાં ક્ષદલ
ચાહે તેમ કરવા માટ્ે હક્કદાર છે .

(૭) બક્ષિશ આપનાર બક્ષિશ લેનારને વધુમાાં જણાવે છે કે ,તર્ા ખાત્રી,ક્ષવશ્વાસ,ભરોસો,અને બાહેંધરી
આપે છે કે ,સદરહુ ાં ક્ષમલકત સરકારી કે અધથસરકારી દફતરે માક્ષલક અને કબજેદાર તરીકે બક્ષિશ
લેનારને નામ પર ચઢાવવા સારાં તર્ા સદરહુ ાં ક્ષમલકતના બક્ષિશ લેનાર નાાં માક્ષલકી હક્ક પુરવાર કરવા
સદર બક્ષિશ લેનારને કે બક્ષિશ લેનારાના વકીલને વખતો વખત જ્ાાં જ્ાાં અને જ્ારે જ્ારે જે જે
દસ્તાવેજ,સોગાંદનામુાં,કબૂલાત,જવાબ,ખાતરીઓ,સહીઓ વગેરન
ે ી જરૂર પિે ત્યાાં ત્યાાં અને ત્યારે ત્યારે
તે તે દસ્તાવેજ,સોગાંદનામુાં,કબૂલાત,જવાબ,ખાતરીઓ,સહીઓ વગેર ે તમામ બક્ષિશ લેનારના ખચે
બક્ષિશ આપનાર કરી આપશે અર્વા કરી આપવા યોગ્ય તજવીજ કરશે.

(૮) અમો બક્ષિશ આપનારે સદરહુ ાં ક્ષમલકત આજ અગાઉ કોઈને કોઈપણ રીતે લખી આપેલ નર્ી કે
સદર ક્ષમલકત ર્કી અમો કોઈના જામીન ર્યા નર્ી કે કોઈ સોલવશી કઢવેલ નર્ી.તેમજ સદરહુ ાં
ક્ષમલકત કોઈના કોઈપણ પ્રકારના એકક્ષવક્ષિશન કે કોઈનો ખોરાકી પોશાકીનો હક્ક નર્ી કે સદરહુ ાં
ક્ષમલકત અાંગે કોઈપણ કોટ્થ યા સાંસ્ર્ાનો મનાઈ કે અવ્વલ જપ્તીનો કોઈ હુ કમ ર્યો નર્ી એ રીતે સદરહુ ાં
ક્ષમલકત અાંગેના તમામ ટ્ાઇટ્લ કક્ષલયર અને માકે ટ્ેબલ છે.જેની ખાત્રી અને બાહેંધરી આપીએ છીએ.

(૯) સદરહુ ાં ક્ષમલકત અાંગેના તમામ અસલ દસ્તાવેજો તર્ા કે કઈ પેપસથ,દસ્તાવેજો વગેર ે અમારી પાસે
છે તે તમામ તમોને સોાંપેલ છે એ ક્ષસવાય સદરહુ ાં ક્ષમલકત અાંગેના કોઈ કાગળ કે દસ્તાવેજો અમારી
પાસે નર્ી કે અમોએ કોઈને આપેલ કે સોાંપેલ નર્ી.

(૧૦) આ દસ્તાવેજમાાં દશાથવેલ પક્ષરક્ષશષ્ટ વાળી ખૂાંટ્ ચાર વચલી બાાંધકામ વાળી ક્ષમલકત તેમજ સદરહુ ાં
ક્ષમલકત અાંગેના અસલ હદ,હક્કો, ઇિમેન્ટ્ ટ્ાઇટ્લ સક્ષહત તેમજ જે જે હક્કો હોય તે ભોગવવામાાં
આવતા હોય જેવા કે લાઈટ્ નાાં દોરિા,ટ્ે લીફોનના દોરિા,પાણીની લાઈન,ગટ્ર લાઈન,વાહનો ક્ષવગેર ે
લાવવા લઈ જવાના તર્ા ચાલ ક્ષનકાલના હક્કો સક્ષહત તેમજ ઇલેક્ષક્ટ્ર ક ક્ષફક્ષતાંગ્સ તર્ા ઇલેક્ષક્ટ્ર ક
સક્ષવથસના હક્કો સક્ષહતની ફે ક્ષસક્ષલક્ષતિ વગેર ે ઉપયોગ કરવાના હક્કો સક્ષહતની ક્ષમલકત અમોએ તમોને
બક્ષિશ કરી આપેલ છે .
(૧૧) સદરહુ ાં ક્ષમલકત આજ અગાઉ અમો વેચાણ આપનારે તમારા ક્ષસવાય બીજા કોઈને વેચાણ
ગીરો,બક્ષિશ,બાનાખતર્ી કે અન્ય કોઈપણ રીતે લખી આપેલ નર્ી.તેમજ સદરહુ ાં ક્ષમલકત કોઈપણ
કોટ્થ કચેરીએર્ી ટ્ાાંચ, જપ્તીમાાં કે અન્ય કોઈપણ રીતે લખી આપેલ નર્ી.તેમજ સદરહુ ાં ક્ષમલકત કોઈપણ
જાતના એકક્ષવક્ષિશનમાાં કે રીજરવેશનમાાં લેવામાાં આવેલ નર્ી તેમજ સદરહુ ાં ક્ષમલકત અાંગે કોઈપણ
જાતના કોટ્થ કચેરીઓમાાં દાવાદુવી અપીલો ચાલતી નર્ી કે પેક્ષન્િાં ગ નર્ી.તેમજ સદરહુ ાં ક્ષમલકત વેચવી,
વેચાવી નહીાં કે ટ્ર ાન્સફર કરવી કરાવવી નહીાં કે કબ્જો સોાંપવો સોાંપવવો નહીાં કે કોઈપણ કોટ્થ તરફર્ી
અમોને મનાઈ હુ કમ મળે લો નર્ી.તેમજ સદરહુ ાં ક્ષમલકતના ઉપર અમો કોઈના જામીન ર્યેલ નર્ી કે
સોલવાાંશી મેળવેલ નર્ી કે સદરહુ ાં ક્ષમલકત તાઈટ્લને નુકશાન ર્ાય તેવા કૃ ત્યો કરેલા નર્ી અને ખાધા
ખોરાકી, પોષાકીનો યા બીજી કોઈપણ પ્રકારનો હક્ક,ક્ષહસ્સો નર્ી તેવો તમામ બાબતનો ક્ષવશ્વાસ
ભરોસો અને ખાતરી અમોએ તમોને આપેલ છે.

(૧૨) સદરહુ ાં ક્ષમલકતની બજાર ક્ષકાં મત રૂક્ષપયા……………/- અાંકે (રૂક્ષપયા……………/-) ગણી તેની
ઉપર રૂક્ષપયા……………/- ની સ્ટ્ે મ્પ ડ્યુટ્ી વાપરેલ છે .

(૧૩) આ દસ્તાવેજનો સ્ટ્ે મ્પ,રજીસ્ટ્ર ે શન ફી,વકીલ ફી, ટ્ાઈક્ષપાંગ વગેર ે તમામ ખચથ તર્ા
એસોશીએશનનાાં ધારા ધોરણ મુજબની ટ્ર ાન્સફર ફી તમો લખાવી લેનારે ભોગવવાની છે .

પક્ષરક્ષશષ્ટ

મોજે ગામ ઉજેડીયા તાલુકો : તલોદ ની સીમમાાં આવેલ

ક્ષમલકત નાંબર ૨૦ તથા ૨૧

મોજે/તાલુકો ગ્રામ પાંચાયત ક્ષમલકત નાં. કુ લ ચો.ફ્



ડીસ્્ર ીક્ : સાબરકાાંઠા બી બી ફસ્ટટ ફ્લોર ૨૦
તાલુકા :તલોદ , (ગ્રામ પિંચાયત વમલ્કત નિંબર .૬૭૧) ૧૭૫.૦૦ ચો.ફ્

મોજે ગામ ઉજેડીયા
પિંચાયત ની સીમ. તથા તથા
સર્વે ન. ૧૨૦૯ (જુ નો બી બી ફસ્ટટ ફ્લોર ૨૧
સર્વે/બ્લોક ન.૩૬૮/૬) (ગ્રામ પિંચાયત વમલ્કત નિંબર .૬૭૨) ૧૭૫.૦૦ ચો.ફ્

જત રજીસ્્ર ે શન ડીસ્્ર ીક્ : સાબરકાાંઠા સબ ડીસ્્ર ીક્ : તલોદ તાલુકાના, મોજે


ગામ ઉજેડીયા ગ્રામ પાંચાયત ની સીમના સર્વે ન. ૧૨૦૯ (જુ નો સર્વે/બ્લોક ન.૩૬૮/૬) ની
૩૪૩૫ ચો.મી. જમીનનુ ર્વાણીજ્ય (નાના કેં દ્રો) હે તુ માટે બીનખેતી કર ેલ જમીનમા ટીપી સ્કીમ
મુજબ બનાર્વેલ કોમ્પેક્ષમા આવેલ કે જેનો ક્ષમલકત નાં. (દુ કાન ન.) બી બી ફસ્ટટ ફ્લોર ૨૦ જેનુાં
અનુક્રમ નાં.૬૭૧ છે . તથા ક્ષમલકત નાં. (દુ કાન ન.) બી બી ફસ્ટટ ફ્લોર ૨૧ જેનુાં અનુક્રમ નાં.૬૭૨ છે .
સક્ષિયારી વાપરવા ઉપયોગ કરવાના િક્કી સક્ષિતની ક્ષમલકત િવે પછીથી આ બક્ષિશ લેખ
સરળતા ખાતર "સદરિુ ાં ક્ષમલકત" એ રીતે સાંબોધવામાાં આવેલ છે .

ખાં્ ચારની ક્ષવગત

પવવ : રસ્તો આવેલ

પવિમ : : ખુલ્ લો પ્લોટ છે .

ઉત્તર : : બી બી ફસ્ટટ ફ્લોર દુ કાન ન.૧૯ આર્વેલ છે .

દક્ષિણ : : બી બી ફસ્ટટ ફ્લોર દુ કાન ન.૨૨ આર્વેલ છે .

એ રીતે આ બક્ષિસ નો દસ્તાવેજ અમો એ અમારી રાજી ખુશીર્ી તર્ા અક્કલ હોાંક્ષશયારી ર્ી
વાાંચી,વાાંચવી,સમજી,ક્ષવચારી,શુદ્ધ બુક્ષદ્ધર્ી, ક્ષબનકે ફે,તાંદુરસ્તી હાલ રાખી કોઈના કોઈપણ જાતના
દાબ દબાણ કે ધમકી ક્ષવના બે સાિીઓની રૂબરૂ માાં સહી કરાવી આપેલ છે . અને અમોએ
આપેલબક્ષિશ નાાં દસ્તાવેજમાાં સહી કરી આપેલ છે .

અત્રે ……………………………………..………..મતુાં
અત્રે……………………………..………………શાખ

લખી આપનાર
રાઠોડ ગોવર્વિંદવસિંહ ઉદે વસિંહ. સાિીની
સહી…………………………

લખાવી લેનાર

રાઠોડ કાતીકવસિંહ ગોવર્વિંદવસિંહ. સાિીની


સહી…………………………

રજીસ્્ર ે શન અક્ષધક્ષનયમ કલમ ૩૨ (એ) મુજબની પક્ષરક્ષશષ્ટ

રાઠોડ ગોવર્વિંદવસિંહ ઉદે વસિંહ


(લખી આપનાર ની સિી,ફો્ા તથા ડાબા િાથના અાંગઠા નુાં ક્ષનશાન

રાઠોડ કાતીકવસિંહ ગોવર્વિંદવસિંહ.


(લખી લેનાર ની સિી,ફો્ા તથા ડાબા િાથના અાંગઠા નુાં ક્ષનશાન

You might also like