Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 5

પ્રસંગમનન માટેનો પ્રસંગ

ભગતજી મહારાજે સીવેલી ચંદનીની વિશેષતા

• નોોંધ ઃ એક વીક અગાઉ આ પ્રસંગ તથા જે વાક્્યયો પર મનન કરવાનું


છે તે વાક્્યયો બંનેની PDF હરિભક્્તતોને વોટ્્સએપ ગ્રુપમાં મૂકી મનન
તૈયાર કરીને આવવા જણાવવું. આવતી સભામાં પ્રસંગ શ્રવણ બાદ આપણે
સૌએ મનનના કાર્્યક્રમમાં જોડાવાનું છે.
જૂ નાગઢ ફૂ લદોલના સમૈયામાં આચાર્્યશ્રી રઘુવીરજી
મહારાજ પધારવાના હતા. તેથી ગુણાતીતાનંદ સ્્વવામીએ
સભામંડપમાં શોભે એવી એક મોટી ચંદની તૈયા૨ ક૨વાનું
ભગતજીને કહ્્યુું. આવી મોટી ચંદની કરવી એટલે લગભગ રૂા.
૧,૦૦૦/-નું ખર્્ચ થાય. પરંતુ સ્્વવામીએ ભગતજીને બોલાવીને
એટલું જ કહ્્યુું ઃ ‘પ્રાગજી ! ચંદની મોટી ક૨ અને રૂપિયા તો
કોઠારમાં નથી, તેનંુ તો તને ફાવે તેમ કર.’ પ્રાગજી ભક્્તને
તો સ્્વવામીની આજ્ઞામાં હજારો અને લાખો રૂપિયા દેખાતા.
આથી પોતાની પાસે વાતો સાંભળવા જે હરિભક્્તતો બેસતા
તે તમામ પાસે લખણી કરાવી રૂા. ૬૦૦/- ભેગા કર્્યયા અને
તેનાં જાડાં કપડાં લઈ, છપાવી, ચંદની સીવવાની તૈયારી કરી.
દસ દરજી બે મહિને જે ચંદની સીવવાનું કામ કરી શકે તે
પ્રાગજી ભક્્તતે એકલાએ જ ફક્્ત ૪૧ દિવસમાં પૂરુું કર્્યુું.
રોજ પોતે સવારના ત્રણ વાગે ઊઠી, નાહી, નિત્્યકર્્મથી
1
પરવારી, મંગળા આરતીનાં દર્્શન કરીને ચંદની સીવવા
બેસે તે રાજભોગ આરતી વખતે ઊઠે. વળી, બપોરે જમીને
બેસે તે રાત્રે બાર વાગે સૂવે. આ પ્રમાણે ભારે બુટ્ટાદાર
ચંદની પૂરી થવા આવી ત્્યયારે એક દિવસ સ્્વવામી રાત્રે બાર
વાગે ભગતજીના આસને પધાર્્યયા. ભગતજી તો વેગમાં ને
વેગમાં ‘સ્્વવામિનારાયણ, સ્્વવામિનારાયણ' ભજન કરતાં કરતાં
સ્્વવામીની મૂર્્તતિ ધારીને સીવતા હતા. સ્્વવામી આવીને પાછળ
ઊભા રહ્યા અને પ્રાગજી ભક્્તનો વેગ અને અખંડ ભજનનું
તાન જોઈ મનોમન ખૂબ રાજી થયા. અને કહ્્યુું : ‘પ્રાગજી!
હુ ં તારા ઉપર બહુ જ રાજી છુ ં. માટે માગ, તું જે માગે તે
આપું.’
ભગતજીએ હાથ જોડીને કહ્્યુું : ‘જો આપ ખરેખરા રાજી
થયા હો તો તમારુું જ્ઞાન મને આપો, તમારુું ઘર દેખાડો કે
તમે ક્્યયાાંના વાસી છો અને મારો જીવ સત્્સસંગી કરો તથા
શ્રીજીમહારાજ મારાથી એક અણુ જેટલા પણ છેટા ન રહે,
એ ત્રણ વર આપો.’
ગુણાતીતાનંદ સ્્વવામીએ રાજી થઈ આ ત્રણ વર સિદ્ધ
કરાવવાનો કોલ આપ્્યયો. ત્્યયારબાદ ભગતજી મહારાજની
અવિરત સેવા-સાધનાથી રાજી થઈ ગુણાતીતાનંદ સ્્વવામીએ
ભગતજી મહારાજને શ્રીજીમહારાજનો સાક્ષાત્્કકાર કરાવ્્યયો.
2
પ્રસંગમાંથી તારવેલા નીચે આપેલ વાક્્યયો પર
હરિભક્્તતો મનન તૈયાર કરીને લાવે.

પ્રગટ ગુરુહરિ મહંત સ્્વવામી મહારાજના લાડિલા


હરિભક્્તતોને નમ્ર વિનંતી કે નીચે જણાવેલ (પ્રસંગના) વાક્્યયો
પર આપણને જેવું આવડે તેવં ુ મનન રજૂ કરવાનું છે. કદાચ
યથાર્્થ મનન રજૂ ના કરી શકીએ તો કોઈ વાંધો નથી,
આપણને મનન કરવાની રીત શીખવા મળશે.
આ જ પ્રમાણે પ્રગટ ગુરુહરિના પ્રસંગોનું મનન કરવાનો
અભ્્યયાસ કરવાથી મહંત સ્્વવામી મહારાજમાં આપણું જોડાણ
વિશેષ સુદૃઢ થશે. માટે દરેક હરિભક્્ત જેવું આવડે તેવં ુ મનન
તૈયાર કરીને મોડામાં મોડું રાત્રે ૯.૧૫ સુધીમાં સમયસર
સભામાં પધારે. અને પોતાનું મનન રજૂ કરે.

વાક્્ય-૧ ઃ સ્્વવામીએ ભગતજીને બોલાવીને એટલું જ કહ્્યુું :


“પ્રાગજી ! ચંદની મોટી ક૨ અને રૂપિયા તો
કોઠારમાં નથી, તેનંુ તો તને ફાવે તેમ કર.’ આથી
પોતાની પાસે વાતો સાંભળવા જે હરિભક્્તતો
બેસતા તે તમામ પાસે લખણી કરાવી રૂા. ૬૦૦/-
ભેગા કર્્યયા.
મનન-૧ ઃ

3
વાક્્ય-૨ ઃ જાડાં કપડાં લઈ, છપાવી, ચંદની સીવવાની તૈયારી
કરી.
મનન-૨ ઃ તે

વાક્્ય-૩ ઃ દસ દરજી બે મહિને જે ચંદની સીવવાનું કામ


કરી શકે તે પ્રાગજી ભક્્તતે એકલાએ જ ફક્્ત ૪૧
દિવસમાં પૂરુું કર્્યુું.
મનન-૩ ઃ દસ દરજીને જે ચંદની સીવતા બે મહિના (૬૦
દિવસ) લાગે તે કામ ૧ દરજીને કરતા ૬૦ x ૧૦
= ૬૦૦ દિવસ લાગે. એટલે કે ભગતજી મહારાજે
૬૦૦ દિવસનું કામ ૪૧ દિવસમાં એકલે હાથે
પૂરુું કર્્યુું.

વાક્્ય-૪ ઃ રોજ પોતે સવારના ત્રણ વાગે ઊઠી, રાત્રે બાર


વાગે સૂવે.
મનન-૪ ઃ

વાક્્ય-૫ ઃ નાહી, નિત્્યકર્્મથી પરવારી, મંગળા આરતીનાં


દર્્શન કરીને ચંદની સીવવા બેસે તે રાજભોગ
આરતી વખતે ઊઠે.
મનન-૫ ઃ
4
વાક્્ય-૬ ઃ વળી, બપોરે જમીને ચંદની સીવવા બેસે તે રાત્રે
બાર વાગે સૂવે.
મનન-૬ ઃ

વાક્્ય-૭ ઃ આ પ્રમાણે ભારે બુટ્ટાદાર ચંદની પૂરી થવા આવી


મનન-૭ ઃ

વાક્્ય-૮ ઃ એક દિવસ સ્્વવામી રાત્રે બાર વાગે ભગતજીના


આસને પધાર્્યયા. ભગતજી તો વેગમાં ને વેગમાં
‘સ્્વવામિનારાયણ, સ્્વવામિનારાયણ' ભજન કરતાં
કરતાં ચંદની સીવતા હતા.
મનન-૮ ઃ

વાક્્ય-૯ ઃ સ્્વવામીની મૂર્્તતિ ધારીને ચંદની સીવતા હતા.


મનન-૯ ઃ

વાક્્ય-૧૦ ઃ “પ્રાગજી ! હુ ં તારા ઉપર બહુ જ રાજી છુ ં. માટે


માગ, તું જે માગે તે આપું.’
મનન-૧૦ ઃ

You might also like