Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 9

*1.

મફત સાયકલ યોજના 'સરસ્વતી સાધના યોજના' માટે લાયકાત ધરાવતી SC કન્યાઓ કેવી રીતે અરજી
કરી શકે?
through school principals (digitalgujarat.gov.in)

2. ટેલન્ે ટ પુલ સ્કૂલ વાઉચર સ્કીમ હેઠળ 'શ્રેષ્ઠ શાળાઓ' માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની જો શાળાની ફી
60,000 રૂ.થી ઓછી હોય તો શું થાય?
remaining amount has to be paid to the student as a student scholarship

3. ભારત સરકાર દ્વારા સ્ટાર્ટઅપ ઈન્ડિયા પહેલ ક્યારે શરૂ કરવામાં આવી હતી?
16th January, 2016

4. જાતવાન કાઠિયાવાડી ઘોડાઓનુ ં સંશોધન કેન્દ્ર કયાં આવેલ ું છે ?


Innaj and Hingolgadh

5. NISHTHA 2.0 કાર્યક્રમ ક્યા સ્તરના શિક્ષકો માટે છે ?


secondary or senior secondary-level

6. PMRFનુ ં પ ૂરંુ નામ શું છે ?


Prime Minister's Research Fellows

7. 'રાષ્ટ્રીય પ્રેસ દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?


November 16

8. ગ્રામ્ય વિસ્તારોમાં જન્મ-મરણ અંગેનો માસિક સારાંશ ક્યા ફોર્મ નંબરમાં તૈયાર કરી તાલુકા રજીસ્ટ્રારને
મોકલવાનો રહે છે ?
Form No. 11 for births, Form No. 12 for deaths

*9. ભારતમાં સામાન્ય રીતે કયો માનસિક સ્વાસ્થ્ય વિકાર જોવા મળે છે ?
Schizophrenia (Depression)

10. મા (MAA: Mothers’ Absolute Affection) યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી ?
5th August 2016

11. કઈ યોજના હેઠળ ગુજરાત રાજ્યની બી.પી.એલ. માતાઓને ત્યાં જન્મેલા તમામ બાળકોને બાળરોગ
ચિકિત્સકો સાથે ભાગીદારી કરીને તેમના નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટમાં કોઈપણ જાતના ખર્ચ વગર
નવજાત શિશુ સંભાળ માટે આવરી લેવામાં આવે છે ?
Balsakha Yojana

*12. આંબેડકર ચેર યોજના શિક્ષણના કયા ક્ષેત્ર માટે કાર્યરત છે ?


Social work (centers of learning in educational institutes and universities)

13. વર્ષ ૨૦૨૩-૨૪માં સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત ૩ થી ૬ વર્ષના બાળકોને કેટલા રૂપિયાની
મર્યાદામાં વર્ષમાં ૨ જોડી યુનિફોર્મ આપવાની જોગવાઈ છે ?
₹262.50 or 300

14. રાજ્યની મહિલાઓના સોનાના દાગીનાની સુરક્ષાને વધુ સુદૃઢ કરવા રાજ્ય સરકારનો કયો વિભાગ કાર્ય કરે
છે ?
Ministry of Women and Child Development
15. તા.૦૧/૦૪/૨૦૧૯ થી નોન એફોર્ડેબલ રીઅલ એસ્ટેટ પ્રોજેક્ટ માટે વેરાનો દર ૧૨% માંથી ઘટાડીને કેટલો
નક્કી કરવામાં આવ્યો છે ?
5%

16. 1947નો કયો કાયદો કામદાર સંગઠનો તેમજ વ્યક્તિગત કામદારોના સંબધ
ં માં ભારતીય શ્રમ કાયદાનુ ં
નિયમન કરે છે ?
Industrial Disputes Act, 1947

17. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)ની સ્થાપના ક્યારે થઈ હતી?


1875

18. ભૌગોલિક સંકેત કયા પ્રકારના ઈન્ટેલક્ે ચ્યુઅલ પ્રોપર્ટી (આઈપી) હેઠળ આવે છે ?
Articles 1 (2) and 10 of the Paris Convention for the Protection of Industrial Property

19. ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા ઈ-શ્રમ યોજના હેઠળ અસંગઠિત ક્ષેત્રના કામદારોને
કેટલી શ્રેણીઓમાં વહેંચવામાં આવ્યા છે ?
4

20. પ્રધાનમંત્રી જનધન યોજના (PMJDY) હેઠળ કેટલી રકમનુ ં વીમા કવચ પુરંુ પાડવામાં આવે છે ?
Rs. 2 lakh

21. હાથશાળ કાપડના વેચાણ ઉપર તહેવારો દરમ્‍યાન ગુજરાત સરકાર દ્વારા કેટલી નાણાકીય સહાય મળે છે ?
Rs 70,000 for each handloom exhibition within the state and
Rs 150,000 for each exhibition outside the state

*22. નીચેનીમાંથી કઈ પ્રવ ૃત્તિઓ મુદ્રા લોન હેઠળ આવરી શકાય છે ?


Commercial vehicle loan.
Transport vehicle loan.
Working capital loan.
Loan for plant and machinery.
Loans for agri-allied non-farm income generating activities.
Business loans for traders and shopkeepers

23. અટલ પેન્શન યોજનામાં પેન્શનની રકમ વર્ષમાં કેટલી વાર વધારી કે ઘટાડી શકાય છે ?
Once a year

24. ક્રેડિટ ઓથોરાઇઝેશન સ્કીમ કોના દ્વારા રજૂ કરવામાં આવેલી છે ?


RBI

25. ગુજરાત રાજ્યમાં સમરસ (સામાન્ય સમરસ -સતત ચોથી વખત) થયેલ ગ્રામ પંચાયતોને (5001 થી
25000 સુધીની વસ્તીવાળા) પ્રોત્સાહક અનુદાન પેટે સરકાર દ્વારા કેટલી રકમ ચ ૂકવવામાં આવે છે ?
7,32,421 or 6 Lakh

26. ગુજરાત સરકાર દ્વારા 'વ્યાવસાયિક રોગોને કારણે થતી બિમારીઓમાં સહાય યોજના MANAV
GARIMA'નો લાભ લેવા લાભાર્થીની મહત્તમ વયમર્યાદા કેટલી હોવી જોઈએ ?
60
27. ગુજરાત સરકારની સ્વચ્છ ભારત - જાહેર શૌચાલય યોજના અંતર્ગત શ્રમયોગીઓને રહેઠાણના સ્થળે
શૌચાલય બનાવવા કેટલી સહાય આપવામાં આવે છે ?
Rs.10,000 to Rs.12,000

28. હાલમાં ગુજરાતમાં બાંધકામ શ્રમિકોની તબીબી સારવાર માટે કેટલા ધન્વંતરિ રથ કાર્યરત છે ?
17 or 34

29. ભારત સરકારની STAR યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીની શૈક્ષણિક લાયકાત ઓછામાં ઓછી કેટલી
હોવી જોઈએ ?
Permanent faculty members from MHRD-funded technical institutes (IISc, IITs, IISERs, NITs)
and Central Universities,

Non-MHRD funded NIRF ranking within 100 or NAAC 3.26 and above (colleges or universities)

30. આર. બી. આઇ. (RBI) મુજબ કયું રાજ્ય દે શનુ ં સૌથી મોટું મેન્યુફેક્ચરિંગ હબ બન્યું છે ?
Gujarat

31. કેન્દ્રીય જળ પંચ હેઠળ ગુજરાતની છ મુખ્ય નદીઓની પ ૂર ચેતવણી માટેના મહી વિભાગનુ ં સંચાલન ક્યાંથી
થાય છે ?
Gandhinagar

32. સૌરાષ્ટ્રમાં સિંચાઈનો લાભ આપતી સૌની યોજનામાં કેટલી પાઈપલાઈન લિંક્સ છે ?
4

33. સમુદ્રના પાણીથી રચાતા સરોવરને કયા નામથી ઓળખવામાં આવે છે ?


Lagoon

34. અટલ મિશન ફોર રીજ્યુવન ે ન અને અર્બન ટ્રાંસફોર્મેશનનુ ં ટૂંકું નામ શું છે ?
ે શ
AMRUT

35. સ્માર્ટ સિટી મિશન કયા પ્રધાનમંત્રીના કાર્યકાળમાં શરૂ કરવામાં આવ્યું હત ું ?
Narendra Modi

36. પ્રાદે શિક પાણી પુરવઠા યોજના કયા સ્ત્રોત પર આધારિત છે ?


Reliable sources (Tubewells & Surface water sources)

37. અર્જુન ઇરિગાસી કઈ રમત સાથે જોડાયેલ છે ?


Chess

38. 19મી એશિયન ગેમ્સ-2023 મેડલ વિજેતા અદિતિ ગોપીચંદ કઈ રમત સાથે સંકળાયેલ છે ?
Compound archery

39. 19મી એશિયન ગેમ્સ-2023માં ભારતીય પુરુષ બ્રિજ ટીમે કયો મેડલ જીત્યો હતો?
silver medal

40. 'ધ જ્યુબિલી બુક ઓફ ક્રિકેટ' ના લેખક કોણ છે ?


K.S. Ranjitsinhji
41. EBC ફી એક્શમ્પશન (મુક્તિ) સ્કીમ, ગુજરાત હેઠળ આખી ફી માફ કરવા ધોરણ 12 માં કેટલા ટકા હોવા
જોઈએ?
More than 60%

42. સ્કોલરશીપ ટુ સ્ટુડન્ટ ફોર ITI પ્રોફેશનલ કોર્સિસ સ્ટડી યોજનાનો લાભ લેવા ગ્રામીણ વિસ્તારમાં વસવાટ
કરતા વિદ્યાર્થીની કૌટુંબિક આવક કેટલી હોવી જોઈએ?
6,00,000

43. SAPCC ના રીવિઝન અંગેની કામગીરી કઈ સંસ્થાના સહયોગથી કરવામાં આવે છે ?


Deutsche Gesellschaft fur Internationale Zusammenarbeit (GIZ)

44. ગ્લોબલ એન્વાયરમેન્ટ મોનીટરીંગ સિસ્ટમ(GEMS) પરિયોજના અંતર્ગત ગુજરાતમાં કુલ કેટલા મથકો
નક્કી કરવામાં આવ્યા છે ?
8 stations

45. જીઈઆરસીના મુજબ વાહનની બેટરી ચાર્જિંગ સ્ટેશનોને કેટલા દરે વીજ યુનિટ આપવામાં આવશે?
465 paise per unit

46. ભારતની સુપ્રીમ કોર્ટના ત ૃતીય મુખ્ય ન્યાયાધીશ કોણ હતા ?


Mehr Chand Mahajan

47. ભારતની સુપ્રીમ કોર્ટના ૪૨માં મુખ્ય ન્યાયાધીશ કોણ હતા ?


Handyala Lakshminarayanaswamy Dattu

48. કયા તત્ત્વથી પ્રદૂ ષિત પાણી 'બ્લુ બેબી સિન્ડ્રોમ' નામની બીમારીનુ ં કારણ બને છે ?
nitrates

49. ગુજરાતમાં આવેલ બરડા વાઈલ્ડ લાઈફ સૅન્ચુરી કેટલા ચોરસ કિ. મી.ના વિસ્તારમાં રક્ષિત કરવામાં
આવેલ છે ?
192.31

50. ગુજરાતમાં 'ગ્રામવન' યોજના કયા વર્ષે શરૂ થઈ ?


1974

51. ‘વાડીઓના જિલ્લા’ તરીકે ગુજરાતનો કયો જિલ્લો પ્રખ્યાત છે ?


Gir Somnath

52. दे वनागरी लिपि हिंदी का सर्वप्रथम उल्लेख कहां मिलता है ?


नरे श जयभट्ट के शिलालेख

53. 'राजभाषा गौरव परु स्कार' किस विभाग की ओर से दिया जाता है ?


राजभाषा विभाग | गहृ मंत्रालय

54. नमक का दारोगा कहानी में नमक की गाड़ियों को कौन पकड़ लेता है ?
पंडित अलोपदीन

55. फणीश्वरनाथ रे णु का जन्म कहां हुआ था ?


औराही हिंगना, अररिया, बिहार
56. રાવણની બહેનનુ ં નામ શું હત?ું
Surpanakha

57. શ્રીકૃષ્ણ કેટલી કળાઓમાં પ ૂર્ણ હતા?


64

58. લક્ષ્મણની મ ૂર્છા દૂ ર કરવા માટે હનુમાનજી ક્યા પર્વતને ઉપાડી લાવ્યા હતા?
Dronagiri

59. બાજીરાવે વસિયતનામામાં પોતાના ઉત્તરાધિકારી તરીકે કોનુ ં નામ લખ્યું ?


Balaji Baji Rao

60. કયા સ્વાતંત્ર્ય સેનાનીએ અંગ્રેજી સાપ્તાહિક "ધ ક્રેસન્ટ" શરૂ કર્યું ?
Gazulu Lakshminarasu Chetty

61. નીચેનામાંથી કયો મંગલયાન મિશનના ઉદ્દે શ્યોમાંથી એક નથી?


Lithology

62. પાર્લિયામેન્ટ 20 (P20) એન્ગેજમેન્ટ ગ્રુપ, કોની પ્રેસિડેંસીમાં શરૂ થયું હત?ું
Narendra Modi or Om Birla

*63. G20માં ભારતના પ્રમુખપદ હેઠળ યુથ20 (Y20)ની મુખ્ય થીમ આમાંથી કઈ છે ?
Future of Work: Industry 4.0, innovation, and 21st century skills
Climate Change and Disaster Risk Reduction: Making sustainability a way of life
Peacebuilding and Reconciliation: Ushering in an era of no war
Shared Future: Youth in democracy and governance

64. ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા વરિષ્ઠ નાગરિક અને વિકલાંગ યાત્રીઓ માટે મંદિરના પરિસરમાં
ચાલવા માટે કઈ સુવિધા આપવામાં આવે છે ?
Wheelchair, E-Riksha

65. 'વેડછીનો વડલો' તરીકે ઓળખાતા કયા ગુજરાતી ભાષાના સાહિત્યકારે સ્વાતંત્ર્ય સંગ્રામમાં સક્રિય ભ ૂમિકા
ભજવી ?
Jugatram Dave

66. અમદાવાદ મેટ્રો રે લ પ્રોજેક્ટ ના પ્રથમ તબક્કાના ક્યાં સ્ટેશનથી એપેરલ પાર્ક મેટ્રો રે લ સ્ટેશન સુધીની ૬.૫
કિલોમીટરનુ ં કામ ૦૪ માર્ચ ૨૦૧૯ તારીખ માં પ ૂર્ણ કરી જાહેર જનતા માટે શરૂ કરવામાં આવેલ છે ?
Vastral Gam station

67. રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન (NULM) તરીકે મિશનના પુનઃ રચના ની શરૂઆત કોણે કરી?
Ministry of Housing and Urban Poverty Alleviation

*68. નેશનલ રિવર કન્સર્વેશન પ્લાન યોજના કોના દ્વારા પુરસ્કૃત કરવામાં આવે છે ?

69. કઈ એન્ડ્રોઈડ એપ્લિકેશનનો હેત ુ 'પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના' (PMGSY) હેઠળ બાંધવામાં આવેલા
માર્ગો સંબધિ
ં ત ફરિયાદોના નિવારણ માટે થાય છે ?
Meri Sadak
70. ભારત સરકાર દ્વારા 'પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના' ક્યારે શરૂ કરવામાં આવી હતી?
18 February 2016

*71. આયોડિન અને આયર્નની ઉણપને રોકવા માટે ગુજરાત રાજ્યના તમામ કાર્ડ ધારકોને કેટલા રૂપિયા પ્રતિ
કિલોગ્રામ રાહત દરે ડબલ ફોર્ટિફાઇડ મીઠું વિતરણ કરવામાં આવે છે ?
INR 18/kg

AAY cardholders: INR 3/kg


PHH cardholders: INR 6/kg

*72. ગુજરાત મેરીટાઇમ બોર્ડને નેવિગેશનલ ચેનલ જાળવવા માટે સલામત માર્ગ કોણ પ ૂરો પાડે છે ?
environment monitoring department for marine and ocean

73. રે લ બંધ ુ શું છે ?


Indian Railway's monthly bilingual magazine

74. SATHIનુ ં પ ૂરંુ નામ શું છે ?


Sophisticated Analytical & Technical Help Institutes

75. તા.07-09-2019 થી તા. 30-09-2019 ના જાહેરનામાથી ગુજરાત સ્ટેમ્પ અને પુરવઠા નિયમો - 1987 માં
નિયમ 8 A/(અ) નવો દાખલ કરીને તા.01-12-2019 થી કયા સ્ટેમ્પ પેપરનુ ં વેચાણ બંધ કરવામાં આવેલ છે ?
Non-judicial

76. મુદ્રા કાર્ડ કયા પેમન્ે ટ પ્લેટફોર્મ પરનુ ં ડેબિટ કાર્ડ છે ?


RuPay platform

77. રાજ્યપાલ જિલ્લા ન્યાયાધીશોની નિમણ ૂક, પોસ્ટિંગ અને પ્રમોશનની બાબતોમાં નીચેનામાંથી કોની સલાહ
લે છે ?
High Court

78. ભારતમાં સૌથી મોટો ગુબ


ં જ કયા રાજ્યમાં આવેલો છે ?
Karnataka

79. ભારતના પ ૂર્વના છે ડાથી પશ્ચિમના છે ડા સુધીનુ ં અંતર કેટલા કિલોમીટર છે ?


2,933 km

80. ઉચ્ચ ન્યાયાલયો અને સર્વોચ્ચ અદાલતમા ન્યાયાધીશોની નિમણ ૂક માટે ક્યા અધિનિયમે કૉલેજિયમ
સિસ્ટમને બદલી છે ?
National Judicial Appointments Commission Act of 2014

81. અમદાવાદને કયા વર્ષમાં મેગા સિટી જાહેર કરવામાં આવ્યું હત ું ?


2005

82. સંઘ જાહેર સેવા આયોગ કયા મંત્રાલય હેઠળ કામ કરે છે ?
Ministry of Personnel, Public Grievances and Pensions

83. લોકસભામાં અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવા માટે ઓછામાં ઓછા કેટલા સભ્યોના સમર્થનની જરૂર છે ?
50

84. રજિસ્ટ્રાર જનરલ અને સેન્સસ કમિશન ભારત કયા મંત્રાલય હેઠળ કામ કરે છે ?
Ministry of Home Affairs

85. ભારતની સર્વોચ્ચ અદાલતે કયા વર્ષમાં સાક્ષી સુરક્ષા યોજનાને મંજૂરી આપી છે ?
December 5, 2018

86. મહાત્મા ગાંધીજીની પ્રેરણાથી કયો કોશ તૈયાર થયો ?


Jodanikosh (Gandhi and the Standardisation of Gujarati)

87. 'નંદ સામવેદી'ના નામે કોણે નિબંધો આપ્યા છે ?


Chandrakant Seth

*88. અનુકરણીય નહિ એવું - શબ્દસમ ૂહ માટે એક શબ્દ આપો.

89. 2024-25ની સીઝન માટે ઘઉંના લઘુત્તમ ટેકાના ભાવ માટે કેન્દ્ર સરકાર દ્વારા કેટલી રકમમાં વધારો
કરવામાં આવ્યો છે ?
2,275 per quintal

90. નીચેનામાંથી કયો મહત્વનો તમિલ લણણી તહેવાર તમિલનાડુમાં પણ ઉજવવામાં આવે છે ?
Thai Pongal

91. ગુજરાતના કયા જિલ્લામાં નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર આવેલ ું છે ?


Devbhumi Dwarka

92. બસ્તર દશેરા ઉત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે ?


Chhattisgarh

93. ક્રાંતિકારી સુખદે વને ફાંસી ક્યા વર્ષે આપવામાં આવી હતી?
23rd March, 1931

94. 'અજતા-ઇલોરા'ની
ં ગુફાઓ કયાં આવેલી છે ?
Aurangabad, Maharashtra

95. મીનાક્ષી મંદિર ક્યાં આવેલ ું છે ?


Madurai, Tamil Nadu

96. જેસલ તોરલની સમાધિ કયા શહેરમાં આવેલી છે ?


Anjar Gujarat

97. ઇ-ઉત્થાન શું છે ?


Development Action Plan for Scheduled Castes

98. સ્વચ્છ ભારત મિશનની અસરથી ભ ૂગર્ભ જળ કેટલું ઓછું દૂ ષિત થયુ?ં
12.7 times

*99. નીચેનામાંથી વિદ્યુતનુ ં વાહક કયું છે ?


Iron, copper and aluminium

100. ઓઝોન સ્તર દ્વારા કયા કિરણો શોષાય છે ?


ultra violet

*101. તણાવ અને માનસિક રોગોની સારવારમાં કઈ દવાઓનો ઉપયોગ થાય છે ?


Selective serotonin reuptake inhibitors (SSRIs)
Serotonin-norepinephrine reuptake inhibitors (SNRIs)
Norepinephrine-dopamine reuptake inhibitors (NDRIs)

ુ ર દળ ખ ૂબ વધારે છે ?
*102. નીચેનામાંથી કોનુ ં મોલેક્યલ
Cellulose

103. ઘન ક્યુબની બોડી સેન્ટર ક્રિસ્ટલ ગોઠવણીમાં, કેટલી કિનારીઓ પરમાણુઓ દ્વારા કબજે કરવામાં આવતી
નથી?
13.4%

104. કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિથી બેરોજગારીમાં વધારો થાય છે ?


Capital intensive

105. સંકેતો અથવા સંદેશાઓ મોકલવા અને પ્રાપ્ત કરવાની પ્રક્રિયા શું છે ?
Communication

106. પ્રેરણાને સી. ટી. મોર્ગન કેવી ગણે છે ?


basis of all activities and behaviors (Balanced)

107. જ્યારે વ્યક્તિ પાસે બે કે તેથી વધુ વિકલ્પો હોય છે અને તેમાંથી કોઈ એક પસંદ કરવાનો હોય ત્યારે
અનિર્ણાયકતાની માનસિક સ્થિતિને શું કહે છે ?
Choice overload

108. 'मेरे लिए हिंदी का प्रश्न स्वराज का प्रश्न है ' - यह किसने कहा था ?
महात्मा गांधी

109. 'आंखों का तारा' मह


ु ावरे का अर्थ क्या होता है ?
बहुत प्रिय होना

110. 'कविता के नये प्रतिमान' किसकी पस्


ु तक है ?
डॉ॰ नामवर सिंह

111. 'प्रभु आपकी कामना परू ी करें ' किस प्रकार का वाक्य है ?
इच्छावाचक वाक्य

112. 2011ના ડેટા મુજબ, ગ્રામીણ વિસ્તારમાં તેની 90% થી વધુ વસ્તી સાથે, ભારતમાં કયું રાજ્ય ગ્રામીણ
વિસ્તારમાં સૌથી વધુ વસ્તી ધરાવત ું હોવામાં પ્રથમ સ્થાને છે ?
Uttar Pradesh

113. ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં સદી ફટકારનાર પ્રથમ બેટર કોણ હતા?
Devon Conway
114. ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં કયા ક્રિકેટરે સૌથી વધુ સદી ફટકારી?
Quinton de Kock

115. ગુજરાતની પ્રથમ હેરિટેજ ટ્રેનનુ ં એન્જિન કયા ઈંધણથી ચાલે છે ?


Electricity

You might also like