Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 3

અગત્યની સૂચનાઓ

1. આ ADMIT CARD પરીક્ષા પહેલા મેળવ્યા બાદ તુરંત જ તેમાં દર્શાવેલ વિગતો જેવી કે આપનું નામ, વિષયો વગેરે સંપૂર્ણપણે ચકાસી, તેનું પરીક્ષાના ટાઈમ-ટેબલ સાથે
મેળવણું કરી, તેમાં કાંઈ સુધારાવધારા હોય તો પરીક્ષાના એક દિવસ અગાઉ આપના પ્રિન્સીપાલ / અધ્યક્ષશ્રીની ભલામણ સાથે આપશ્રીએ અરજી કરી તમામ આધાર
પુરાવાઓની નકલ સાથે પરિક્ષા વિભાગમાં તાત્કાલિક પહોચાડવી અન્યથા તે વિગતો આપની માર્ક શીટમાં દર્શાવાશે તથા પરીક્ષા સંદર્ભે જે કં ઈ પરીસ્થિતિ ઊભી થશે તો તે
અંગેની સંપૂર્ણ જવાબદારી આપશ્રીની રહેશે.

2.આ એડમિટ કાર્ડ / હોલ ટીકીટ માત્ર વિદ્યાર્થીઓની સુવિધા માટે હોઈ તેમાં દર્શાવેલ વિગતો પરીક્ષાની તારીખ, સમય અને સ્થળ વગેરે આખરી ગણાશે નહિ. જરૂર જણાયે
યુનીવર્સીટી સંજોગોવશાત ફેરફાર કરી શકશે અને તે અંગેની જાણ વિદ્યાર્થીઓએ પોતાની કોલેજ / ભવનના નોટીસ બોર્ડ અથવા યુનિવર્સીટીની વેબસાઈટ પર અથવા વર્તમાન
પત્રમાંથી મેળવી લેવાની રહેશે. અંતિમ ક્ષણોનું ટેનશન દૂર કરવા પરીક્ષા ના એક દિવસ અગાઉ પરીક્ષા કેન્દ્રની મુલાકાત અચૂક લેવી. ઉપરોક્ત ફેરફારો અંગે કોઈપણ વિવાદ ઉભો
થાય તો યુનીવર્સીટીનો નિર્ણય અંતિમ ગણાશે.

3.આ એડમિટ કાર્ડ પરીક્ષાર્થીએ થિયરી તથા પ્રેક્ટીકલ પરીક્ષા સમયે પોતાની સાથે રાખવું ફરજીયાત છે અને પરીક્ષાર્થીએ પોતાની ઉતરવહી ઉપર છાપેલ નંબર આ એડમિટ
કાર્ડમાં દર્શાવેલ મુખ્ય ઉતરવહીઓના નંબરવાળા ખાનામાં લખીને ખંડ્નીરીક્ષકની સહી કરાવી લેવી.

4.આ યુનીવર્સીટી દ્વારા લેવાનાર પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ આ એડમિટ કાર્ડમાં પાછળની વિગત મુજબ જાહેર કરવામાં આવે છે. જે તે વિષયની પરીક્ષા આ એડમિટ કાર્ડમાં
દર્શાવ્યા મુજબની તારીખોએ તથા સમયે લેવામાં આવશે.

5. આથી પરીક્ષાર્થીઓને વિનંતી કરવામાં આવે છે કે તેઓએ પ્રથમ પ્રશ્નપત્રની પરીક્ષા શરુ થવાના નિયત સમયથી 15 મિનીટ પહેલા અને ત્યાર પછીના દરેક પ્રશ્નપત્રની પરીક્ષા
શરુ થવાની 10 મિનીટ પહેલા પરીક્ષાના જે તે સ્થળે હાજર થવું.

6. પરીક્ષા ખંડમાં કોઈપણ પુસ્તક, લખેલું સાહિત્ય કે લખેલા કાગળો કે મોબાઈલ લઇ જવાની મનાઈ કરવામાં આવે છે.

7. પરીક્ષામાં ગેરરીતી કરનાર અને ગેરરિતિ કરવામાં મદદ કરનાર વિદ્યાર્થીઓ સરખા જ દોષિત ગણાશે. બન્ને માટે શિક્ષાત્મક પગલા ભરાશે. આ અંગેના નિયમો ગેરરિતિ કરનારને
બંધનકર્તા રહેશે.જે અંગેની વિસ્તૃત જાણકારી વેબસાઈટ પર ઉપલબ્ધ છે.

8. પરીક્ષા વિભાગમાં કોઈપણ અરજી કરતા પહેલા આ ADMIT CARDની ઝેરોક્ષ સાથે જોડવી.

9. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનીવર્સીટી દ્વારા જાહેર કરવામાં આવતા તમામ પરિણામો મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનીવર્સીટીની વેબસાઈટ
(www.mkbhavuni.edu.in) પરથી જોવા મળશે.

10. રી-એસેસમેન્ટ અરજી ફોર્મ, ડુપ્લીકેટ માર્ક શીટનું અરજી ફોર્મ, પ્રોવિઝનલ ડિગ્રી સર્ટી., ફોર્મ, ડિગ્રી સર્ટી. માટેનું વેરીફીકેશન તથા તે અંગેના નિયમો મહારાજા
કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનીવર્સીટીની ઉપરોક્ત 9 માં દર્શાવેલ વેબસાઈટ પરથી મળશે.

11. No change in any entry is to be made except by the authority issuing this admit card. Any infringement will be severely dealt with.

12. જે વિદ્યાર્થીની હોલ ટીકીટ માં ફોટો અપડેટ થયેલ ન હોય તેવા વિદ્યાર્થીઓએ પોતાનો ફોટો લગાડી કોલેજના આચાર્યશ્રીના સહી સિક્કા કરાવવાના રહેશે.

13.હં મેશા યાદ રાખવું જીવન એ પરીક્ષા છે પરંતુ પરીક્ષા એ જીવન નથી. તેથી પરીક્ષા ખુબજ ગંભીરતાથી એટલી હદે ન લો કે HEART ATTACK આવી જાય અને એટલી
હળવાશથી પણ ન લો કે તમારી કારકિર્દી બગડી જાય. કોઈપણ જાત નો ડર રાખ્યા વગર એકદમ સ્વસ્થ અને શાંત ચિતે પરીક્ષા આપો અને આપ સફળ થશોજ તેવી શુભેચ્છા.
"જીવન આસ્થા હેલ્પલાઇન" સતત ૨૪ કલાક કાર્યરત માનસિક આરોગ્ય હેલ્પલાઇન. સંપર્ક નંબર :- ૧૮૬૦૨૬૬૨૩૪૫ , ૦૨૬૧૬૫૫૪૦૫૦.

14. નિચે દર્શાવેલ QR કોડ સ્કેન કરી ADMIT CARD ની ખરાઈ ઓનલાઈન કરી શકાશે
Maharaja Krishnakumarsinhji Bhavnagar University
EXAMINATION ADMIT CARD

PRINT DATE/TIME : 12-04-2024 11:29:44 AM SEAT NUMBER : 15140051

EXAM NAME : 2058- B.A. (NEW CBCS) SEM-4 UNIQUE ID NO. : 3000205820220562

DEPARTMENT / COLLEGE NAME : SAMALDAS ARTS COLLEGE EXAM YEAR : MAR-APR-MAY -2024 [WHOLE]

STUDENT NAME : JADAV HASMUKHBHAI JERAMBHAI

SUBJECT DATE OF EXAM SUPERVISORS


SUBJECT NAME ANS. SHEET NO
CODE EXAM TIME SIGNATURE
03:30 PM
Gujarati: Literature of Saurashtra 24120 19/04/2024 to
06:00 PM
03:30 PM
History:HISTORY OF INDIA (1858 A.D. To 1920 A.D) 24146 20/04/2024 to
06:00 PM
03:30 PM
History:HISTORY OF INDIA IN POST. (1947 A.D. To 1984 A.D.) 24147 22/04/2024 to
06:00 PM
03:30 PM
History: WORLDS HISTORY (1450 A.D. To 1960 A.D.) 24148 23/04/2024 to
06:00 PM
03:30 PM
Economics : Agriculture Economics 24117 24/04/2024 to
06:00 PM
03:30 PM
Economics : Public Finance-II 24118 25/04/2024 to
06:00 PM
03:30 PM
Gujarati: World of Adventure- Jules Verne 24126 26/04/2024 to
06:00 PM
Writing Skill in Hindi-2 24407
Indian Constitution-2 24408

NEW EXTERNAL BUILDING, NR.BHAV.UNI.ADMIN BUILDING


EXAM CENTER:
NR.BHAV.UNI.ADMIN BUILDING ,UNIVERSITY CAMPUS GAURISHANKAR LAKE ROAD,BHAVNAGAR
NOTE : FOUNDATION AND SOFT SKILL EXAM PAPERS WILL BE CONDUCTED BY RESPECTIVE COLLEGES AND
STUDENTS WILL APPEAR IN THEIR RESPECTIVE COLLEGES FOR THESE TWO SUBJECTS ONLY.
__________________ ____________________________________
STUDENT SIGNATURE HEAD OF DEPT./COLLEGE PRIN.STAMP

You might also like