Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 2

1) Sketch all types of screw thread.

સ્ક્રૂ થ્રેડ ના પ્રકાર દોરો


2) Explain the laws of static and dynamic friction. સ્ટેટિક અને ડાઈનેમિક ફ્રીક્શન ના નિયમ લખો
3) Explain Belt & Chain drive in detail.બેલ્ટ અને ચેન ડ્રાઇવ સવિસ્તર સમજાવો

4) Derive the condition for maximum power transmission બેલ્ટ ડ્રાઇવ માં મહત્તમ પાવર
ટ્રાન્સમિશન ની શરત તારવો

5) Find velocity ration of belt and effect of belt thickness on it. બેલ્ટ નો વેલોસિટી રેશિયો શોધી તેના
પર બેલ્ટ જાડાઈ ની અસર લખો

6) Sketch and explain types of flywheel ફ્લાઇવીલ ના પ્રકાર આકૃતિ સાથે સમજાવો
7) Sketch types of gears ગીયર ના પ્રકાર આકૃતિ દોરી સમજાવો
8) Derive tension ration of tight and slack side of belt drive બેલ્ટ ડ્રાઇવ ની ટાઇટ અને ઢીલી બાજુ
નો ટેન્શન રેશિયો શોધો

9) Explain classification of thrust bearing with neat sketch. થ્રસ્ટ બેરિંગ નું વર્ગીકરન આકૃતિ સાથે
સમજાવો

10) Sketch and explain Multi plate clutch મલ્ટી પ્લેટ ક્લચ આકૃતિ સાથે સમજાવો
11) Explain centrifugal governor with sketch. સેંટરીફ્યુગલ ગવર્નર આકૃતિ સાથે સમજાવો
12) Derive effect of centrifugal tension on belt drive. બેલ્ટ ડ્રાઇવ પર સેંટરીફયુગલ ટેન્શન ની અસર
સાબિત કરો

13) Explain Hartnell governor with sketch આકૃતિ સાથે હાર્ટનેલ ગવર્નર સમજાવો
14) Sketch & Explain Band brake, Band and block brake, બેન્ડ બ્રેક અને બેન્ડ બ્લોક બ્રેક આકૃતિ દોરી
સમજાવો

15) Sketch & Explain Prony brake dynamometer, Rope brake dynamometer પ્રોની બ્રેક અને રોપ
બ્રેક ડાઈનેમોમીટર સમજાવો

16) Sketch & Explain Hydrodynamic & hydrostatic lubrication હાઈડ્રોડાઈનેમિક અને હાઈડ્રોસ્ટેટિક

લૂબ્રિકેશન આકૃતિ દોરી સમજાવો

17) Explain 3 single slider inversion types with sketch કોઈ 3 સિંગલ સ્લાઇડર ના ઇનવરસન પ્રકાર
આકૃતિ સાથે સમજાવો

18) Draw a cam profile


Follower : Knife edge, follower rise with SHM (120°), Dwell (30°) , follower fall with SHM
(60°), Base circle dia = 50 mm, cam rotates counter clock wise, follower lift 50 mm. નાઇફ

એજ ફોલોવર માટે ફોલોવર SHM થી 120 માટે ઉપર ચડે છે , 30 માટે સ્થિર રહે છે , 60 માટે SHM

થી નીચે ઉતરે છે . બેઝ સર્કલ નો વ્યાસ 50 mm અને લિફ્ટ 50 mm છે .જો કેમ ઘડિયાળ થી વિરુદ્ધ

ફરતી હોય તો કેમ પ્રોફાઇલ શોધો


19) Explain types of Cams and define trace point, base circle and pressure angle in brief. કેમ ના

પ્રકાર સમજાવી ટ્રેસ પોઈન્ટ ,બેઝ સર્કલ , પ્રેશર એંગલ ટૂંક માં સમજાવો

20) Explain Prony brake dynamometer and differentiate between brakes and dynamometer
પ્રોની બ્રેક ડાઈનેમોમીટર સમજાવી બ્રેક અને ડાઈનેમોમીટર વચ્ચે નો તફાવત લખો

21) Sketch multi plate clutch with sketch મલ્ટી પ્લેટ ક્લચ આકૃતિ સહ સમજાવો
22) Pulley diameter = 500 mm, arc of contact = 0.3 radian, coefficient of friction = 0.4, power
transmitted is 3.7 KW at speed of 360 rpm, safe tension is 10N/mm, find width of belt and
initial tension. જો પુલી નો વ્યાસ 500mm , બેલ્ટ નો આર્ક ઓફ કૉન્ટૅક્ટ 3 રેડિયન ,ઘર્ષણાંક 0.4,

અને 360 rpm પર ટ્રાન્સમિટ થતો પાવર 3.7 kW , સલામત ટેન્શન 10 N/mm હોય તો બેલ્ટ ની

પહોળાઈ અને પ્રાથમિક ટેન્શન શોધો

23) Three mass 5kg,6kg and 8kg are rotating at 0.12m,0.10m &0.15m radius in same plane.
Angle between 5kg and 6kg is 60° and angle between 6kg and 8 kg is 165°. Find the value
and position of balancing mass at radius of 0.14 m. 3 mass 5kg , 6kg , 8kg અનુક્રમે 0.12m ,

0.10m , 0.15 m ની ત્રિજ્યા એ એક સમતલ માં ફરે છે . 5kg અને 6kg વચ્ચે 60 અને 6kg અને

8kg વચ્ચે 165 નો ખૂણો હોય તો 0.14 m ની ત્રિજ્યા એ બેલેન્સિંગ mass નું મૂલ્ય અને સ્થિતિ શોધો

You might also like