Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 1

ભાડાચિઠ્ઠી

આથી હું નીચે સહી કરનાર શ્રી પરમાર વૈશાલીબેન કાંતિભાઈ રહેવાસી:- ડી-૭૦૭

સુમન સ્વર્ગ આવાસ,ઉત્રાણ,સુરત ના જાતના - હિન્દુ ,ઉ.વ.આ- પુખ્ત, ધંધો-વેપાર,મારા ધર્મ

પ્રમાણે સોગંદ લઈ જાહેર કરું છું કે. ;

મારા ધર્મના સોગંદ લઈને શ્રી સંજય અરવિંદભાઇ નલાવડે તરફેણમાં લખી આપી

જણાવું છું કે,જે મારી માલીકીની મીલકત, ડી-૭૦૭ સુમન સ્વર્ગ આવાસ,ઉત્રાણ,સુરત ના

નીચે મુજબના કરારે રહે છે.

૧. ભાડે આપેલ ડીસ્ટ્રીક્ટ સુરત,સબ-ડીસ્ટ્રીક્ટ સુરત ના ,સુરત વાળી જમીનમાં આવેલ

ઉત્રાણમાં આવેલ પ્લોટો પૈકી - સુમન સ્વર્ગ આવાસ,વાળી બાંધકામ વાળી મિલકત

તા.૦૫/૦૨/૨૦૨૪ થી ભાડે આપેલ છે.તેનું લાઈટ બીલ આવે તે ભાડુઆતે ભરપાઈ

કરવાનું છે અને લાઈટ બીલ ન ભરવાને કારણે કે કોઈ અન્ય કારણસર વીજ કનેક્શન

કપાઈ જાય તો તે ભાડુઆતે તેનાં ખર્ચે રીસ્ટોર કરાવવાનું છે અને તે અંગેની તમામ જવાબદારી

ભાડુઆતની છે.

૨. ભાડે આપેલ મીલકત નો ભાડુઆતે સારી રીતે ઉપયોગ કરવાનો છે અને મિલકતને કોઈ

નુકસાન થાય નહીં તેની તકેદારી રાખવાની છે.આમ. છતાં જો મીલકતને કોઈ નુકશાન

થયેલ માલુમ પડે તો તે રીપેર કરવાની જવાબદારી ભાડુઆતની રહેશે.

૩. ભાડે આપેલ મિલકતમાં સરકારે પ્રતીબંધીત કરેલ કોઈ ચીજ-વસ્તુઓ કે તરત સળગી ઊઠે

એવા પેટ્રોલિયમ કે વિસ્ફોટક પદાર્થો સ્ટોર કરવાનાં નથી.

૪. સદરહું મીલકતનું માસીક ભાડુ રૂ.3,૦૦૦/- અંકે રૂપીયા ત્રણ હજાર પૂરા નક્કી કરવામાં

આવેલ છે.જે રીતની માસીક ભાડાની રકમ દર અંગ્રેજી માસની ૧ થી ૫ તારીખ સુધીમા

ચડયે ચડી ચુકવી આપવાની રહશે.

૫. આ ચિઠ્ઠીમાં જણાવેલ કોઈપણ શરતનો ભંગ થયેથી ભાડુઆતે ભાડે આપેલ મીલકતનો

કબજો મકાન મલીકને સોપી આપવાનો રહેશે.

ભાડે આપનાર :-

You might also like