Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 4

4gujarat.

com પરથી તમ
ે તમામ વિષયની ફ્રી pdf ડાઉનલોડ કરી શકો છો.

1|Page
4gujarat.com પરથી તમ
ે તમામ વિષયની ફ્રી pdf ડાઉનલોડ કરી શકો છો.


ુ જરાતની સ્થાપના પછીના આંદોલનો
❖ નવનનર્માણ આંદોલન (1973-74)
➢ નિનનમાણ આંદોલન ચીર્મનભાઈ પટ
ે લના મુખ્યમંત્રી કાળમાં થયું હતું.
➢ શ્રીમવત ઇન્દિરા ગાંધીના વિરોધ છતાં ચીમનભાઈ પટેલ, ઘશ્યામભાઈ પટેલના રાજીનામાં પછી ગુજરાતમાં મુખ્યમંત્રી
બન્યા.
➢ મુખ્યમંત્રી પર લાંચરૂશ્વત તથા લાગિગ શાહીનો આરોપ લાગ્યો.
➢ગ ે ટરોન્દલયમ ભાિ આસમાન
ે સ તથા પ ે પહોંચ્યા હતા.
➢ક
ે ન્દ્ર સરકાર
ે 1.05 લાખ ટન અનાજ ગુજરાતન
ે આપિાનું િચન આપ્ું હતું, પરંતુ 35 હજાર ટનનો પુરિઠો પૂરો
પાડયો.
➢ એલ.ડી. એંજજનનયરરિંગ કોલ
ે જની હોસ્ટ
ે લમાં મ
ે સ જબલ િધી ગયું, વિધાથીઓએ ત
ે ના વિરોધમાં તોફાનો કયા, ત
ે ની
અસર કોલ
ે જના હોસ્ટ
ે લમાં પણ થઈ અન
ે અસંખ્ય વિદ્યાથીઓ આ આંદોલનમાં જોડાઈ ગયા.
➢ આર્મ, નવનનર્માણ આંદોલનની શરૂઆત થઈ ગઈ.
➢ મનીષ જાની, રૂપાંડ
ે શાહ, આનંદ માલંકર િગ
ે ે ર વિધાથી ન
ે તાઓએ કાયદેસરની નિનનમાણ સવમવતની રચના કરી.
➢ત
ે ના પડઘા સમગ્ર રાજયમાં થયા અન
ે આંદોલન સમગ્ર ગુજરાતમાં ફ
ે લાયું.
➢ ગુજરાતમાં ુ કલ 405 જેટલી નિનનમાણ સવમતીઓ રચાઈ.
➢ ચીમનભાઈ પટેલના રાજીનામાની માંગણીન
ે િ
ે ગ મળ્યો.
➢ 11 મી ફ
ે બ્રુઆરીથી હડતાળ પર ઉતરિાનો નનણણય લીધો.
➢ પરરણામ
ે 9ફ
ે બ્રુઆરી, 1974ના રોજ ચીમનભાઈ પટેલ
ે રાજીનામું આપ્ું.
➢ ચીમનભાઈ પટેલ
ે પદ છોડયા છતાં પણ તોફાનો રોકાયા નહીં.
ે તા રાષ્ટ્રપવતશાસન 6 મરહના લંબાિિામાં આવ્ું.
➢ તોફાનો ચાલુ રહ
➢ આ આંદોલન ુ કલ 97 દદવસ ચાલ્ું.
➢ આખર
ે મોરારજી દેસાઇન
ે ચૂંટણી યોજિા માટે આંદોલન કરિું પડ્ું.
➢ 7 એવિલ, 1975ના રોજ ર્મોરારજી ેદસાઇએ આમરણાંત ઉપિાસ શરૂ કયા.
➢ આખર
ે શ્રીમવત ઇન્દિરા ગાંધીએ 8 જૂન, 1975ના રોજ ગુજરાતમાં ચૂંટણી યોજિા માટેની જાહ
ે રાત કરી દીધી.
➢ આમ, નિ નનમાણ આંદોલનનો અંત આવ્ો.
➢ નિનનમાણ આંદોલન પછીની ચૂંટણીમાં બાબ
ુ ભાઈ પટ
ે લ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા.

2|Page
4gujarat.com પરથી તમ
ે તમામ વિષયની ફ્રી pdf ડાઉનલોડ કરી શકો છો.

❖ અનાર્મત આંદોલન (1980)


➢મ
ે રડકલ કોલ
ે જમાં અનુસુચચત જાવત, અનુસુચચત જનજાવત તથા બક્ષીપંચના વિધાથીઓ માટે િધુ 5 ટકા સીટો
અનુસ્નાતક કક્ષાએ અનામત રાખિાની જાહ
ે રાત કરિામાં આિી.
➢ત
ે થી જનરલ વિધાથીઓએ આનો વિરોધ કયો.
➢ ગુજરાતના વિધાથીઓના બ
ે ભાગલા થયા એક સિણો અન
ે બીજો આરદિાસીઓ, ત
ે બ
ે જૂથો િચ્ચ
ે અથડામણો
િધી ગઈ.
➢ પરરણામ
ે માધિસસિંહ સોલંકીએ રોસ્ટર પદ્ધતત દાખલ કરી સિણોન
ે પોતાની અિગણના લાગી ત
ે થી સરકારી
કમણચારીઓ પણ વિરોધ કરિા લાગ્યા.
➢ સરકાર
ે સમાધાન કરાવ્ુ ક
ે રી ફોરિડણ િથા 13 એતિલ, 1981ના રોજ કરિામાં આિી.
➢ યુનનિર્સિંટીઓએ 62,000 જેટલા વિધાથીઓન
ે પરીક્ષા લીધા વિના આગળ ચડાિી દીધાં, રીત થતાં ત
ે ઓએ ુહકમ
રદ કયો અન
ે વિધાથીઓ રડગ્રીથી િંચચત રહી ગયાં.
➢ આ આંદોલન ુ કલ 103 દદવસ ચાલ્ું હતું.

❖ ર્માધવસસિંહ સોલંકી હટાવો ઝ


ુ ંબ
ે શ અન
ે અનાર્મત આંદોલનનો બીજો તબક્કો
➢ ત્રીજીિાર ગુજરાતના મુખ્યમંત્રી પદ પર આિનાર માધિસસિંહ સોલંકીએ સમય જોઈન
ે અનામતનો 18 ટકાનો િધારો
મોકૂફ રાખ્યો, જેથી 15 માચ
ે વિધાથીઓની ે રલી નીકળી નહીં અન
ે સૌ શાંત થઈ ગયાં.
➢ 18મી માચ
ે , 1985ના રોજ લ
ે િાનારી પરીક્ષાઓ લંબાઇ 25 માચ
ે લ
ે િાનું નક્કી થયું.
➢ 3 જૂન, 1985ના રોજ િડોદરાના લક્ષ્મીપૂરા ખાત
ે વિશાળ સંખ્યામાં ક્ષવત્રય સંમ
ે લન ભરાયું, તકિાદી ન
ે તાઓના

ે ફામ ભાષણોન
ે કારણ
ે વિધાથીઓ ઉશ્ક
ે રાયાં અન
ે તોફાનો પર ઉતરી આવ્ા, સરકાર
ે લશ્કર બોલાિિું પડ્ું.
➢ તોફાનોમાં આરદિાસીઓ, હરરજનો તથા મુસ્લિમો પણ ભળ્યા ત
ે થી િધુ તંગ િાતાિરણ બની ગયું.
➢ કોમી રમખાણો ફાટી નીકળ્યા, રહિ
ુ -મુસ્લિમો સામ-સામ
ે આિી ગયાં.
➢ બીજી તરફ સિણો તથા હરરજનો િચ્ચ
ે પણ કોમી તોફાનો ફાટી નીકળ્યા.
➢ વિશ્વ રહિ
ુ પરરષદ થતાં ભારતીય જનતા પક્ષના ન
ે તાઓએ પણ આંદોલનન
ે ટેકો આપ્ો.
➢ આખર
ે ક
ે ન્દ્ર સરકારન
ે માધિસસિંહન
ે હટાિિાનું દબાણ િધી ગયું, ત
ે થી રાજીનામું આપિાની ફરજ પડી, ત
ે થી 6

ુ લાઇ, 1985ના રોજ માધિસસિંહ સોલંકીએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્ું.
➢ નિા મુખ્યમંત્રી શ્રી અર્મરસસિંહ ચૌધરી બન્યા ત
ે મણ
ે આંદોલનકારીઓન
ે શાંત પાડિાનો િયત્ન કયો.
➢ 18 ટકા અનામતણો િધારો કયો.

♣♣♣
3|Page
follow our Instagram

FOLLOW OUR INSTAGRAM PAGE

SUBSCRIBE OUR YOUTUBE CHANNEL

JOIN TELEGRAM CHANNEL

JOIN OUR WHATSAPP GROUP

VISIT OUR WEBSITE

You might also like