Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 4

4gujarat.

com પરથી તમ
ે તમામ વિષયની ફ્રી pdf ડાઉનલોડ કરી શકો છો.

1|Page
4gujarat.com પરથી તમ
ે તમામ વિષયની ફ્રી pdf ડાઉનલોડ કરી શકો છો.


ુ ર્જર-પ્રતિહાર વંશ
ગુજરાતનાં ઇવતહાસના અનુમ
ૈ ત્રક કાળના રાજિંશો માનો એક રાજિંશ ગુજજર-પ્રવતહાર િંશ વિશ
ે જાણીશું.

રાર્ધાની : ભિન્નમાલ/ શ્રીમાલ


સ્થાપક : નાગિટ્ટ પ્રથમ
તવશ
ે ષિા : 1). આ સમયમાં ગુજરાત નામ પ્રચલલત થયું.
2). િારતન
ે આરબોના ુહમલામાંથી 300 િષજ સુધી ગુજજર-પ્રવતહાર િંશના રાજાઓએ રક્ષણ
આપ
ે લું.

➢ આઠમી અન
ે નિમી સદીના ગુજરાતનાં રાજકીય તથા સાંસ્કૃવતક ઇવતહાસના ઘડતરમાં ગુજજરોનો ફાળો નોંધપાત્ર
હતો.
➢ ગુજજરોનો સૌપ્રથમ ઉલ્લ
ે ખ “હષજચરરિ” માં આિ
ે છ
ે .
➢ સાતમી સદીમાં “ભિલ્લમાન (ભિન્નમાલ) (શ્રીમાલ)” ગુજજરોની રાજધાની હતી એમ ચીની યાત્રાળુ “હ્યુ-એન-
ત્સાંગ” ના નનદેશો તથા અન્ય સાધનો પરથી જાણિા મળ
ે છ
ે .
➢ િીલ્લમાલ ગુજજરોના સમયમાં સંસ્કૃવત તથા િ
ે પારનું મહાન ક
ે ન્દ્ર હતું. ગુજજરો ત્યાંથી ઉત્તર ગુજરાતનાં તથા ઉત્તર
િારતના િાગો પર શાસન ચલાિતા હતા.
➢ િીલ્લમાનનું પૌરાભણક નામ “શ્રીમાલ” હતું.
➢ િીલ્લમાલની આસપાસનો પ્રદેશ ગ
ુ ર્જર ેદશ તરીક
ે ઓળખાતો હતો. આ પ્રદેશ હાલના આબુની ઉત્તર-પશ્ચિમ
ે ,
રાજસ્થાનના દક્ષક્ષણ-પશ્ચિમ િાગમાં આિ
ે લો છ
ે .
➢ ગુજજરો પરથી આનતજ, સૌરાષ્ટ્ર િગ
ે ે ર જીત
ે લા પ્રદેશોન
ે ગુજરાત એિું નામ આપિામાં આવ્ું, જે પછીથી સમસ્ત પ્રાંત
માટે પ્રચલલત બન્યું. ત
ે પહ
ે લા “ગુજરાત” નામ અસ્તસ્તત્વમાં ન હતું.
➢ આ ગુજરાતની પહ
ે લી રાજધાની “િીલ્લમાલ” હતી.
➢ ઉત્તર ગુજરાતમાં પ્રવતહારોના શાસનનો અંત આવ્ા પછી ચાવડા વંશન
ુ ં રાજ્ય સ્થપાયું હતું.
➢ ગુજજર-પ્રવતહારોની સ્વતંત્ર સત્તાનો સ્થાપક “નાગિટ્ટ પ્રથમ” હતો.
➢ ગુજજર – પ્રવતહાર – રાષ્ટ્રકૂટ સ્પધાન
ે મ
ૈ ત્રક રાજ્યના નાશ પછી િ
ે ગ મળ્યો હતો.
ે દક્ષક્ષણમાં રાષ્ટ્રકૂટ રાજા ગોવિિંદ બીજાની સત્તા
➢ ઇ.સ 789માં અિંતીમાં ગુજજર-પ્રવતહાર રાજા “િત્સરાજ” ની અન
પ્રિતજતી હતી.
➢ રાષ્ટ્રકૂટ રાજા ધ્રુિરાજે ઉત્તર િારત પરના આક્રમણના સમય
ે િત્સરાજન
ે પરાક્ષજત કયો હતો.
➢ િત્સરાજના અનુગામી “નાગિટ્ટ-બીજો” કાવ્ક
ુ બ્જ (કન્નૌજ) કબજે કરી આનતજ સુધી આણ િતાિી.
➢ નાગિટ્ટ બીજો નાગાિલોક નામ
ે પ્રલસદ્ધ હતા.

2|Page
4gujarat.com પરથી તમ
ે તમામ વિષયની ફ્રી pdf ડાઉનલોડ કરી શકો છો.

➢ આરબ ુહમલાખોરો દ્વારા ઇ.સ 725માં સોમનાથ મંદદરન


ે નુકશાન પહોંચાડિામાં આવ્ું હતું. ઇ.સ 815માં નાગિટ્ટ
બીજા દ્વારા ત
ે નું સોમનાથ મંદદરનું પુન: નનમાણ કરાવ્ુ હતું.
➢ નાગિટ્ટ બીજાના મૃત્યુ પછી ત
ે નો પુત્ર રામિદ્ર રાજગાદી પર બ
ે ઠો પરંતુ ત
ે અયોગ્ય શાસક હતો. ત્યાર શાસક
બન
ે લો ત
ે નો પુત્ર તમરહરિોર્ ગુજજર-પ્રવતહાર િંશનો સૌથી પ્રવતિાશાળી રાજિી હતો.
➢ વમદહરિોજે ત
ે ના લસક્કાઓમાં ત
ે ના આરદવરાહના નામથી પણ સંબોધિામાં આિ
ે લો છ
ે .
ે સસિંધના આરબો, દક્ષક્ષણના રાષ્ટ્રકૂટો, બંગાળના રાજા દેિપાલ િગર
➢ વમદહરિોજે એક સાથ ે સાથ
ે સંગ્રામો ખ
ે લી
ગુજજર-પ્રવતહાર રાજયન
ે અખંદડત રાખ્ું.
➢ વમદહરિોજે “કન્નૌર્” ન
ે પોતાની રાજધાની બનાિી હતી.
નોટ : જ
ૈ ન સાદહત્યમાં િુિડ નામનો રાજા એટલ
ે ભિદહરિોજ.
➢ વમદહરિોજ પછી ત
ે નો પુત્ર મહ
ેં દ્રપાલ રાજગાદીએ આવ્ો.
➢ “કપૂજરમંજરી, કાવ્મીમાંસા, વિદશાલિવજજકા, બાલરામાયણ, િુિનકોશ, હરવિલાસ” િગ
ે ે ર ગ્રંથોના લ
ે ખક
રાર્શ
ે ખર મહ
ેં દ્રપાલના ગુરુ હતા.
➢ મહ
ેં દ્રપાલ પછી ત
ે નો પુત્ર મરહપાલ રાજા બન્યો.
➢ ઇ.સ 915ની આસપાસ િારતમાં આિનાર આરબી યાત્રી “અલમસૂદી” ના ઉલ્લ
ે ખ પ્રમાણ
ે મહ
ેં દ્રપાલના પુત્ર
મદહપાલના સમયમાં ફરી એકિાર ગુજજર રાજ્ય દકર્તિંન
ે લશખર
ે હતું.
નોટ : બગદાદ નનિાસી “અલમસૂદી” ઇ.સ 915-16માં ગુજરાત આવ્ો હતો.
➢ મદહપાલના રાજ કવિ “સોમ
ે શ્વર” હતા.
➢ ગુજજરોની રાજધાની િીલ્લમાલ
ે એક મહાકવિ અન
ે એક મહાન જ્યોવતષ આપ્યા છ
ે . – મહાકતવ માધ અન

જ્યોવતષી બ્રહ્મગ
ુ પ્ત
➢ મહાકવિ માધ
ે “શશશ
ુ પાલવધ” નામનો પ્રલસદ્ધ ગ્રંથ લખ્ો હતો.
➢ બ્રહ્મગુપ્ત
ે “બ્રહ્મસ્ક
ૂ ટશસદ્ધાંિ” નામનો ખગોળશાસ્ત્રનો પ્રખ્ાત ગ્રંથ ઇ.સ 628 રચ્યો.
➢ પ્રખ્ાત જ
ૈ ન આચાયજ હદરિદ્રસૂદર અન
ે ત
ે મના લશષ્યો ઉદ્દધોતનસૂદર અન
ે લસદ્ધર્ષિંએ પોતાના સાદહત્યત્યક ગ્રંથો
િીલ્લમાલમાં જ રચ્યા હતા.

♣♣♣

3|Page
follow our Instagram

FOLLOW OUR INSTAGRAM PAGE

SUBSCRIBE OUR YOUTUBE CHANNEL

JOIN TELEGRAM CHANNEL

JOIN OUR WHATSAPP GROUP

VISIT OUR WEBSITE

You might also like