Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 16

યાત્રા ગાર્ડનમાાં તમારાં સ્વાગત છે .

યાત્રા એટલે એક બ િંદુથી ીજા બ િંદુ તરફની સફર. યાત્રા દરેક વ્યબિ
માટે અલગ અલગ હોય છે , કારણ કે આપણે ધા પણ અલગ અલગ
છીએ. આપણાિં ધાની યાત્રાનુિં બનધાાબરત લક્ષ્ય ભલે એક જ હોય, પરિં તુ
આપણી યાત્રાની શરૂઆત કરવાના પ્રારિં બભક બ િંદુ અલગ હોય છે અને
દરેકની પબરવહનની રીત પણ અલગ હોય છે ; જેમ આપણે મુિં ઈથી
હૈદરા ાદ અથવા ન્યુયોકા થી હૈદરા ાદ જઈએ છીએ, તેમ.

આધ્યાબિક યાત્રા પણ આિ-ખોજની એક પ્રબિયા છે . આ યાત્રા


દરબમયાન આપણે ઉત્તેજના અને ઉલ્લાસ પામીશુિં, તેમજ આપણે
પડકારોનો અને હતાશાનો પણ સામનો કરતાિં રહીશુિં. ભલે યાત્રા દરેક
માટે અનન્ય હોય, આ માગા પર કે ટલાિંક લોકો આપણાિંથી આગળ પણ
છે , કે ટલાિંક આપણી સાથે છે અને કે ટલાિંક આપણી પાછળ પણ છે . આપણે
અન્ય લોકોની મદદ લઈ પણ શકીએ છીએ અને તેમને ટે કો આપી પણ
શકીએ છીએ, કારણ કે આપણે ધા સાથે સાથે જ આગળ વધીએ છીએ.

કાન્હા બથથત યાત્રા ગાડા ન, જીવનયાત્રાનુિં પ્રતીક છે અને આ યાત્રામાિં


આપણે આપણા બવકાસ, જ્ઞાન અને અનુભવના બવબવધ ત ક્કાઓમાિંથી
પસાર થતા હોઈએ છીએ.

1
આ યાત્રામાિં છેવટે આપણે આપણી આિંતબરક પૂણાતાના અિંબતમ મુકામ
સુધી પહોિંચીએ છીએ. એકવાર આપણને આ અિંબતમ મુકામની
સિંભાવનાની ઝલક મળી જાય, પછી આપણી આસપાસની દુ બનયા પ્રત્યેનો
આપણો દ્રબિકોણ પણ દલાઈ જાય છે .

આપણી મુસાફરી શરૂ કરતાિં પહેલાિં ચાલો ૧૦ બમબનટ માટે માગાદબશાત


હાટા ફુલનેસ બરલેક્સેશનનો અનુભવ કરીએ.

<માગાદબશાત હાટા ફુલનેસ બરલેક્સેશન પછી છેલ્ લી ે બમબનટ હૃદયમાિં


મોજૂ દ પ્રકાશના સ્ત્રોત સાથે જોડાઈ હૃદય ઉપર ધ્યાન કરો.>

હવે મનની આ હળવાશવાળી અવથથા સાથે આ યાત્રા ગાડા નની સફર


શરૂ કરીએ.

શુિં તમે ક્યારેય આ પ્રશ્નો પર બવચાર કયો છે ?

આપણે ક્યાિંથી આવ્યા છીએ?

જીવનનો હેતુ (ઉદે શ્ય) શુિં છે ?

તથા જીવન બવષેની આપણી સમજમાિં યોગ અને ધ્યાનનુિં થથાન શુિં છે ?

2
આ પ્રશ્નો આપણને આધ્યાબિક ખોજ તરફ દોરી શકે છે અને તેમાિં જ્યારે
આપણે આપણુિં લક્ષ્ય નક્કી કરી લઈએ છીએ, ત્યારે આપણી વાથતબવક
યાત્રા શરૂ થાય છે . આ યાત્રા, એટલે "હુ િં શુિં છુિં" થી માિંડીને "મારે શુિં હોવુિં
જોઈએ" સુધીની આિંતબરક આધ્યાબિક યાત્રા છે .

જે રીતે આપણે આપણી આિંતબરક યાત્રામાિં આપણી વૃબત્તઓને સિંયમમાિં


લાવી પ્રગબત કરીને ચેતના બવકસાવતા જઈએ છીએ, તેવુિં જ તેનુિં ભૌબતક
પ્રબતબનબધત્વ આ યાત્રા ગાડા ન કરે છે .

થવામી બવવેકાનિંદે જણાવ્યુિં હતુિં કે , "ચેતના એટલે પરાચેતના અને


અધાચેતનાના મહાસાગરો વચ્ચેનુિં માત્ર એક પાતળુિં આવરણ.” જીવનનો
હેતુ એ છે કે એ પાતળા આવરણની ચેતનાને બવથતારવી કે જેથી
અધાચેતનાના મહાસાગરને આવરી લેવાય અને પરા ચેતનાના આકાશમાિં
ફે લાઈ જવાય. શ્રી રામચિંદ્રજી મહારાજ કે જેઓ પ્રેમથી ા જી
ુ મહારાજ
તરીકે ઓળખાતા હતા, તેઓ અને શ્રી રામકૃ ષ્ણ પરમહિં સ જેવા મહાન
માગાદશાકો લોકોનાિં પૂવજ
ા ન્મના જીવનને પણ જોઈ શકતા હતા અને
ભબવષ્યમાિં લોકો નવુિં પ્રારબ્ધ ઘડી શકે , તેમાિં મદદ પણ કરતા હતા.

હાટા ફુલનેસ યાત્રામાિં આ સફર તેર (૧૩) બ િંદુઓમાિંથી અને ત્રણ


પ્રદે શોમાિંથી પસાર થાય છે . તેની શરૂઆત હૃદય-ક્ષેત્રથી (પ્રદે શથી) થાય
છે અને તે મનસ-ક્ષેત્ર અને કે ન્દ્રીય-ક્ષેત્રમાિંથી પસાર થાય છે .

3
યોબગક શાસ્ત્રોમાિં વણાવ્ યા મુજ માનવ શરીરમાિં સાત (૭ )ચિો હોય છે
અને તે પૈકી પ્રથમ ત્રણ(૩) ચિો પ્રાણીઓમાિં પણ હોવાથી, માનવીય
બવકાસ ચોથા ચિ – હૃદય-ચિથી શરૂ થાય છે . આ પ્રથમ ત્રણ ચિો છે ,
મૂલાધાર-ચિ, થવાબધષ્ઠાન-ચિ અને મબણપુર-ચિ. વ્યબિ હૃદય ઉપર ધ્યાન
કરવાનુિં શરૂ કરે, એટલે આ ત્રણે ચિો કુ દરતી રીતે જ સિંયમનમાિં આવવા
લાગે છે .

હાટા ફુલનેસમાિં, આપણે હૃદય-ક્ષેત્રથી (પ્રદે શથી) આપણી યાત્રાની


શરૂઆત કરીએ છીએ, હૃદય-ક્ષેત્રને અનાહત-ચિ તરીકે પણ
ઓળખવામાિં આવે છે , હૃદય-ક્ષેત્ર માત્ર એક ચિ જ નથી, પરિં તુ પાિંચ
બ િંદુઓનુિં તારક-સમૂહ(નક્ષત્ર) છે . આવો, આપણે તેની બવશાળતાને
સમજીએ.

હવે, તમારા હેડફોન કાઢી નાિંખો કારણ કે હવે આ યાત્રા ગાડા નમાિં સફર
શરૂ કરવાનો સમય થઈ ગયો છે .

આપણે હવે હૃદય-ક્ષેત્રમાાં પ્રવેશી રહ્ાિં છીએ.

આ યાત્રામાિં પ્રત્યેક બ િંદુ પર એક તત્ત્વ, એક રિં ગ, એક ગુણ અને એક


પ્રકારની ગબતનુિં સિંયોજન હોય છે . આપણે પાિંચ તત્ત્વોના નેલા છીએ
અને આ પાિંચેય તત્ત્વો હૃદય-ક્ષેત્રના પાિંચ બ િંદુઓમાિં હોય છે . હૃદય-
ક્ષેત્રનાિં પાિંચેય બ િંદુઓ પર એક એક દ્વિંદ્વ પણ હોય છે .

4
જ્યારે અમુક ચોક્કસ ચિ સિંતુબલત હોય છે , ત્યારે આપણે તે બ િંદુ પરના
સકારાિક ગુણોનો અનુભવ કરીએ છીએ. એવી જ રીતે, જ્યારે ચિ
અસિંતુબલત હોય છે , ત્યારે આપણે તે બ િંદુ પરના સબવશેષ નકારાિક
ગુણોનો અનુભવ કરીએ છીએ.

હવે આપણે બ ાંદુ એક (૧) પર છીએ

અહીિં મહદ અિંશે પૃથ્વી તત્ત્વ અને પીળો રિં ગ હોય છે . જુ ઓ, અહીિંનો
ચાલવાનો માગા અને આસપાસનુિં સુિંદર વાતાવરણ કે વી રીતે પૃથ્વી- તત્ત્વને
અને પીળા રિં ગને રજૂ કરે છે . એ પણ જુ ઓ કે અહીિં ીજા રિં ગો પણ છે ,
પરિં તુ તે ઓછા પ્રમાણમાિં દે ખાય છે .

જ્યારે આપણુિં મન ઇચ્છાના કોઈ બવષય સાથે સિંકળાય છે , ત્યારે આપણે


ક્યાિં તો તે વથતુ કે તે ા તને પસિંદ કરીએ કે નાપસિંદ કરીએ, એવુિં ની
શકે છે . આ ા ત આપણને મૂિંઝવણ ઊભી કરાવે છે . જો કે , જ્યારે
આપણે અનુબચત આસબિ બવના જીવનમાિં આગળ વધીએ છીએ, ત્યારે
પ્રથમ ચિ સિંતુબલત રહે છે અને આપણે સિંતોષ અનુભવીએ છીએ.

તમારી ડા ી તરફ ઋબષ બવશ્વાબમત્રની અને મેનકાની મૂબતાઓ છે . બહિં દુ


બફલસૂફીમાિં બવશ્વાબમત્ર ઋબષ મેનકા નામની સુિંદર સ્ત્રી તરફ આકષાાયા
હતા. બવશ્વાબમત્ર ધ્યાન દ્વારા બવશેષ શબિઓ પ્રાપ્ત ન કરી લે, તે માટે

5
તેમને બવચબલત કરવા માટે મેનકાને તેમની પાસે મોકલવામાિં આવી હતી,
તેમની ઉન્નબતના તે ત ક્કે , તેમની ચેતનામાિં રહી ગયેલા શુદ્ધતાના
અભાવને કારણે તેમને તે શબિઓ પ્રાપ્ત થઈ જાય, એવુિં ભગવાન બવષ્ણુ
ઇચ્છતા ન હતા. જોકે , આપણને સામાન્ય લોકોને તે સમથયા નડતી નથી,
કારણ કે આપણે પહેલેથી જ બવચબલત હોઈએ છીએ.

ચાલો એક બમબનટ થોભી અને ધ્યાન કરીએ અને સિંતોષનો અનુભવ


કરીએ.
.
જેમ જેમ આપણે એક બ ાંદુથી ીજા બ ાંદુ તરફ આગળ વધીએ છીએ,
તેમ તેમ આિાની યાત્રા આગળ વધે છે .

ીજા(૨) નિં રનુિં બ િંદુ આધ્યાબિક હૃદય તરીકે ઓળખાય છે .

અહીિં તમને શુિં દે ખાય છે ? હા, ચારે તરફ લાલ રિં ગ છે !! અહીિં મુખ્ ય રિં ગ
લાલ છે અને મુખ્ ય તત્ત્વ આકાશ છે .

આ બ િંદુ પર શાિંબત અને ેચેનીના દ્વિંદ્વનો સિંગ્રહ હોય છે . જ્યારે આ બ િંદુ


સફાઈ દ્વારા અને યોગ્ય વલણ દ્વારા સિંતુબલત થાય છે , ત્યારે આપણે શાિંબત
અને થવથથતાનો અનુભવ કરીએ છીએ.

6
આ શાિંબતનો અનુભવ કરવા અને માણવા માટે અહીિં થોડીવાર થોભી
જઈએ અને ધ્યાનમાિં ેસીએ.

હવે આપણે ત્રીજા(૩) બ ાંદુ પર તરફ આગળ વધીએ.

અહીિં તમને મુખ્ યત્વે સફે દ રિં ગનુિં પ્રાધાન્ય જોવા મળશે. ત્રીજા(૩) બ િંદુને
અબગ્િ તત્ત્વ તરીકે ઓળખવામાિં આવે છે .

અહીિં આપણાિં આવેગોનો ભિંડાર હોય છે . આવેગ એ આપણામાિં રહેલ


આગ છે . આવેગમાિં એક તરફ ગુથસો હોય છે , તો ીજી તરફ પ્રેમ હોય
છે .

ચાલો, આપણે આ અબગ્િ તત્ત્વનુિં મહત્વ જાણીએ. જો રફને ગરમ કરીએ,


તો તે પીગળીને પાણી ને છે અને પછી તે વરાળ ની જાય છે . વરાળ
એબન્જનને પણ ખેંચી શકે એટલી શબિશાળી હોય છે . અબગ્િ ાળી પણ
શકે છે અને શુદ્ધ પણ કરી શકે છે . તેથી, આ બ િંદુએ, ગુથસાનુિં બનયમન
થાય છે અને તેનો ઉપયોગ આપણી પોતાની ખામીઓને ાળી નાખવા
(દૂ ર કરવા) અને ધા માટે પ્રેમ બવકસાવવા માટે થાય છે .

બ નશરતી સાચા પ્રેમનો અનુભવ આપણને જોડાણના ભાવ અને


ઐકયભાવથી ભરી દે છે . આ રીતે, ‘હુ િં ’ ‘આપણે’માિં પબરવતાન પામે છે અને
આ દલાવ કુ દરતી રીતે જ આવે છે .

7
હવે, સમય છે શાિંબતથી ેસવાનો અને અહીિં બ િંદુ ત્રણ(૩) પરના પ્રેમ
સાથે જોડાણ કરવાનો.

હવે ચોથા(૪ ) બ ાંદુ પર આગળ જઈએ અને આ રીતે ત્રીજા બ િંદુ પરથી
ચોથા બ િંદુ પર જવામાિં જે કિં ઈ અનુભવીએ, તેનુિં અવલોકન કરીએ.

આસપાસ જુ ઓ અને અવલોકન કરો. તમે જળ-બ િંદુમાિં પ્રવેશી રહ્ા છો


અને તમારિં અનુમાન સાચુિં છે -આ બ િંદુ પર કાળો રિં ગ છે .

હવે, અબગ્િમાિંથી આપણે પાણી તરફ જઈ રહ્ાિં છીએ. બ િંદુ ત્રણ(૩) પર


જોવા મળતા પ્રેમની ભાવનાિક ઉત્તેજના હવે પાણીના તત્ત્વ સાથે
જોડાય છે અને તે વધુ સૂક્ષ્મ ને છે . કહેવત છે કે જ્યાિં પ્રેમ હોય, ત્યાિં ડર
નથી હોતો.

જેમ જેમ પ્રેમ ગહનપણે વહે છે , તેમ તેમ તે બહિં મત તરીકે પ્રગટ થાય છે .
જ્યારે આપણે ડર પર કા ૂ મેળવી લઈએ છીએ, ત્યારે બહિં મત આવી જાય
છે .

હવે આપણે અહીિં થોડીવાર ેસીએ અને આ બહિં મતનો ગુણ આિસાત
કરીએ.

8
હવે સમય છે હૃદય-ચક્રના પાાંચમા(૫) બ ાંદુ તરફ આગળ વધવાનો, જેનુિં
તત્ત્વ વાયુ છે અને મુખ્ ય રિં ગ લીલો છે .

વાયુ ઝડપથી અને સહેલાઈથી બદશા દલી શકે છે . હવાની (વાયુની)


જેમ, આપણે પણ ઘણી ાજુ ખેંચાઈ જઈએ છીએ. શુિં તમે ક્યારેય
મૂિંઝવણ અનુભવી છે અને થપિતા માિંગી છે ?

જ્યારે અગાઉના ચારેય બ િંદુઓ પૂરતા પ્રમાણમાિં સાફ થઈ, શુદ્ધ અને
સિંતુબલત થઈ જાય, ત્યારે આપણે થવાભાબવકપણે થપિતા મેળવીએ છીએ
અને આપણે બ િંદુ પાિંચ(૫) પર આગળ વધવા માટે તૈયાર થઈ જઈએ
છીએ.

થોડુ થોભીએ અને અહીિં, સામેના ઝાડ પાસે ેસી, બચિંતન કરીએ.

હવે આપણે હૃદય-ક્ષેત્રમાિંથી મનસ-ક્ષેત્રમાિં જઈ રહ્ાિં છીએ. અત્યાર સુધી


હૃદય-ક્ષેત્રમાિં આપણી ચેતના ઉન્નત થઈ રહી હતી. હવે, મનસ-ક્ષેત્રમાિં
આપણી ચેતના બવથતાર પામશે. આ િંનેમાિં તફાવત, ચેતનાનાિં
અબથતત્ત્વના બવથતારમાિં થતાિં પબરમાણની છે .

શુિં તમે ક્યારેય ફૂલની બહલચાલ અને તેની ફે લાતી સુગિંધ બવષે બવચાયુું છે ?
જ્યારે ફૂલ અવકાશમાિં બથથત હોય છે , ત્યારે તેની સુગિંધ ફે લાવાની થવતિંત્રતા
વધારે હોય છે .

9
તમામ ભાવનાિક દ્વિંદ્વ પર બનપુણતા કે ળવીને હૃદય-ક્ષેત્રમાિં આપણે જે
સિંયમન પ્રાપ્ત કરીએ છીએ, તે આપણને આપણી સફરના આગલા
ત ક્કાનો આનિંદ માણવા માટે તૈયાર કરે છે , જે ફૂલની સુગિંધ સમાન છે .

મનસ-ક્ષેત્રના પ્રવાસમાિં છઠ્ઠા(૬) બ િંદુથી ારમા(૧૨) બ િંદુ સુધીનો


સમાવેશ થાય છે .

હાટા ફુલનેસ પદ્ધબત અનુસાર જ્યારે વ્યબિ આ ક્ષેત્રમાિં (પ્રદે શમાિં) પ્રવેશ
કરે છે, ત્યારે તે જન્મ અને મૃત્યુના ચિમાિંથી મુિ થઈ જાય છે અને મુબિ
પ્રાપ્ત કરે છે .

હવે આપણે છઠ્ઠા (૬) બ ાંદુ પર છીએ

છઠ્ુાં(૬ ) બ ાંદુ આપણને સાિંસાબરક જીવન ચાલુ રાખવાની શબિ પ્રદાન


કરે છે. તે એક બવશાળ વૃક્ષ જેવુિં છે , જે આપણે મનસ્ ક્ષેત્રમાિં પ્રવેશ્યા
ત્યારે જોયુિં હતુિં, (તે તમારી જમણી ાજુ એ હતુ)િં , શુિં તમે તેની નોિંધ લીધી
હતી ? જો નહીિં, તો હવે તમારિં માથુિં ફે રવો અને જુ ઓ. આ સુિંદર વૃક્ષ,
જેના મૂળ તેના પાિંદ ડા, ડાળીઓ અને થડને તમામ જરૂરી પોષક તત્વો
પૂરા પાડે છે . એવી જ રીતે, છઠ્ુિં (૬) બ િંદુ આજ્ઞા-ચિ તરીકે જાણીતુિં છે ,
જે િંને ભ્રમરની વચ્ચે આવેલુિં છે , તે આપણા મહત્વપૂણા અિંગોને તેમની

10
યોગ્ય કામગીરી માટે જરૂરી ઉજાા પ્રદાન કરે છે અને અહીિંથી જ મનનાિં
બવથતરણની શરૂઆત થાય છે .

છઠ્ઠા(૬) બ િંદુની થહેજ જ ઉપર, બ િંદુ સાત (૭) છે , જે બવરાટ પ્રદે શ તરીકે
ઓળખાય છે . આ ે બ િંદુઓ એક ીજા સાથે લગભગ જોડાયેલા છે , તે
અિંગ્રજી
ે અિંક 8(૮)ની આકૃ બત નાવે છે . સાતમુિં (૭) બ િંદુ, એ મહાન
શબિઓનો ભિંડાર છે અને ૬ઠ્ઠા(૬) બ િંદુએથી આ શબિનુિં બવતરણ થાય
છે . જેમ તમે જાણો છો, તેમ કે ટલીક પરિં પરાઓમાિં છટ્ઠા(૬ ) બ િંદુ પર
ધ્યાન કરવામાિં આવે છે .

હાટા ફુલનેસમાિં આપણે હૃદય ઉપર ધ્યાન કરીએ છીએ. આપણામાિંના


મોટાભાગના લોકો પાબરવાબરક જીવન જીવે છે અને તેમાિં આપણને પ્રેમ,
સમજણ, કરણા અને સહાનુભૂબત જેવા - હૃદયના તમામ ગુણોની ખાસ
જરૂર છે .

થોભો અને તમારા પગ નીચેનો રથતો જુ ઓ. શુિં તમે ડ લ હેબલક્સ


બડઝાઇન ( ેવડા વલયોવાળી આકૃ બત) જોઈ શકો છો? આ તમામ
મનુષ્યોના ડીએનએનુિં (DNA) પ્રબતબનબધત્વ કરે છે અને વૈજ્ઞાબનક દ્રબિએ,
પબરવતાન અને શુબદ્ધકરણની આ પ્રબિયા જૈબવક કોષનાિં થતરે થાય છે ,
પબરણામરૂપે આપણા ડીએનએમાિં ફે રફાર થાય છે .

11
તેથી, સાચા અથામાિં આ યાત્રા આપણા અબથતત્વના મૂળભૂત થતરે થતાિં
વ્યબિગત પબરવતાનની પ્રબિયા છે . આ અનુભવની ા ત છે અને જ્યારે
આપણે હાટા ફુલનેસ સાધના કરીએ છીએ, ત્યારે આપણને દરેકને આ
સમજ કે ળવવાની તક મળે છે . આ ત ક્કે હુ િં તમને એક સિંકેત આપીશ ~
આ ધામાિં પ્રાણાહુ બત એક ગુપ્ત ઘટક છે !

પ્રાણાહુ બત માનબસક વૃબત્તઓને હૃદયના ઈરાદાઓ સાથે સૂક્ષ્મતાપૂવાક


લય દ્ધ કરે છે . તો આપણે થોડી સેકન્ડો માટે થોભી, આ અિંગે બવચારીએ.

જેવા આપણે બ ાંદુ આઠ (૮) પર પહોાંચીએ છીએ, આપણે પ્રત્યાહારની


અવથથામાિં આવી જઈએ છીએ એટલે કે આપણી ઈબન્દ્રયો ાહ્
જગતમાિંથી આિંતબરક ક્ષેત્ર તરફ પાછી વળે છે . જેમ જેમ આપણે આપણી
જાતને અિંદરની ાજુ જોડીએ છીએ, તેમ તેમ આપણે આપણુિં જીવન
સરળ નાવીએ છીએ અને આ થવાભાબવકપણે થાય છે . આપણે
હળવાશ, બથથરતા અને શાિંબત અનુભવવા માિંડીએ છીએ. તમને યાદ હશે
કે , હૃદય ક્ષેત્રમાિં બ િંદુ ે (૨)ને શાિંબત બ િંદુ તરીકે પણ ઓળખવામાિં આવે
છે , અહીિં આપણે જે શાિંબત અનુભવીએ છીએ, તે બ િંદુ ે (૨) પર આપણે
અનુભવેલી શાિંબતથી અલગ પ્રકારની હોય છે .

હવે આપણે નવ(૯)મા બ ાંદુ પર આવીએ છીએ, જે સાધકની


આધ્યાબિક યાત્રાનુિં મહત્વપૂણા પ્રવેશદ્વાર છે . આ બ િંદુ શરણાગબતની
(સમપાણ) અને નમ્રતાની શરૂઆત છે . સિંથકૃ તમાિં શરણાગબતને

12
(સમપાણને) પ્રપન્ન તરીકે ઓળખવામાિં આવે છે , જે આ ક્ષેત્રનુિં નામ પણ
છે . આપણી યાત્રાના આ ત ક્કે , આપણી અિંદર આિંતબરક માગાદશાન
પ્રત્યેનો આદરભાવ, બહિં મત અને પૂજ્યભાવ સબહત સિંજોગોનો સામનો
કરવાની ક્ષમતા વધે છે અને બવથતાર પામે છે .

એ યાદ રાખવુ જરૂરી છે કે જેમ જેમ આપણે આધ્યાબિક રીતે બવકાસ


પામીએ, તેમ તેમ આપણે માટે સમથા માગાદશાકની જરૂબરયાત અબત
આવશ્યક ની જાય છે .

અહીાં આપણે ગહન મૌન ધરાવીએ અને માગડ તાવવા માટે સાચા
માગડદશડકને પ્રાથડના કરીએ. .

તમે બવચારતા હશો કે સમથા માગાદશાક કે વી રીતે શોધી શકાય? એક


કહેવત છે કે જ્યારે બવદ્યાથી તૈયાર હોય છે , ત્યારે બશક્ષક આપોઆપ પ્રગટ
થાય છે . તમે અહીિં આ ગીચામાિં છો. હાટા ફુલનેસના માગાદશાક સાથે
કે વી રીતે જોડાવુિં, તે બવષે મનન કરો. માગાદશાક દ્વારા કરાવવામાિં આવતા
કે ટલાક સમૂહ ધ્યાનોમાિં હાજરી આપો અને તમારા અનુભવને તમને
માગાદશાન આપવા દો.

જેમ જેમ આપણે આપણી યાત્રામાિં બ િંદુ દસ (૧0) તરફ આગળ વધીએ
છીએ, તેમ તેમ આપણે એક હાલક ડોલક બથથબતમાિંથી, વધારે બથથર અને
આિસમપાણની ‘પ્રભુ'ની હાલતમાિં જઈએ છીએ અને જેમ જેમ આપણે

13
આ ક્ષેત્રમાિંથી પસાર થઈએ છીએ, તેમ તેમ આપણે વધુને વધુ એકરૂપતા
(ઐક્ય), વૈબશ્વક પ્રેમ અને ધા માટે બચિંતા અનુભવવાનુિં શરૂ કરીએ છીએ.
આપણે સજાનહાર પ્રત્યે કૃ તજ્ઞતા, બવથમય અને પૂજ્યભાવથી ભરેલા નીએ
છીએ. જ્યારે આપણે હજાર પાિંખડીવાળા કમળ, એટલે કે સહસ્ત્ર-દલ-
કમલ (SDK)માિંથી પસાર થઈએ છીએ, ત્યારે આપણે અત્યિંત આનિંદથી
(સુખથી) છલકાઈ જઈએ છીએ. તે બ િંદુ દસ (૧0) અને અબગયાર (૧૧)ની
વચ્ચે આવેલુિં છે . અહીિં અનુભવાયેલ આનિંદ ખૂ જ લોભામણો હોય છે ,
જોકે ત્યાિં માગાદશાકની મદદ બવના આપણે અટવાઈ જઈએ છીએ.

યાત્રા અબગયાર (૧૧)મા બ િંદુ અને ાર (૧૨)મા બ િંદુ સુધી ચાલુ રહે છે ,
જે આપણને ‘પરમસત્ય’ના આગોશમાિં વધુને વધુ ઊિંડાણમાિં લઈ જાય છે .
ા જી
ુ એ ારમા(૧૨) બ ન્દુ ને , પહેલા(૧) બ િંદુ થી શરૂ થયેલી
આપણી યાત્રાથી લઈને અહીિં સુધી અલગ-અલગ ત ક્કામાિં મેળવેલી
તમામ ા તોના, બવલીનીકરણના બ િંદુ તરીકે વણાવ્ યુિં છે . મૂળ ઉત્પબત્તની
વલયોવાળી આકૃ બત ઉપર એક નજર નાખો, વલયોનાિં દરેક વતુાળ પર
રેખાઓ ાર (૧૨) વખત િોસ કરે છે , જે યાત્રાના દરેક બ િંદુએ મેળવેલી
ધી ઉપલબબ્ધઓનુિં બવબલનીકરણ સૂચવે છે .

ાર(૧૨)મુિં બ િંદુ બ્રહ્મરિં ધ્ર તરીકે પણ જાણીતુિં છે , જ્યાિંથી આિા જન્મ


સમયે પ્રવેશ કરતો હોય છે અને મૃત્યુના સમયે આ બ િંદુમાિંથી જ શરીર
છોડી દે વાનુિં આિાનુિં થવાભાબવક વલણ હોય છે . પરિં તુ અહીિં, આપણે,

14
કે ન્દ્રીય-ક્ષેત્ર અથવા તેરમા(૧૩)મા બ િંદુ તરીકે ઓળખાતા પ્રવાસના
આગલા ત ક્કામાિં આગળ વધીએ છીએ.

તેર (૧૩)મુિં બ િંદુ સિંપૂણા શુદ્ધતા અને સાદગી દશાાવે છે . તે શૂન્યતા અથવા
શૂન્ય અથવા ‘કિં ઈ જ નહીિં’ અથવા બનવાાણ સમાન ગુણ ધરાવે છે . આ
બ િંદુને કે ન્દ્રીય-ક્ષેત્ર (પ્રદે શ) કહેવામાિં આવે છે . આ બ િંદુને કે ન્દ્રીય-પ્રદે શ
કહેવામાિં આવે છે . જેમ ા જી
ુ વણાવે છે , તેમ "અહીિં આપણી ધી જ
પ્રવૃબત્તઓનો અિંત છે અને આપણે શુદ્ધ થવરૂપમાિં, પરમતત્વના સ્ત્રોતના
ક્ષેત્રમાિં પ્રવેશ કરીએ છીએ. આપણુિં ધ્યેય બસદ્ધ થાય છે , આિાનો
સાક્ષાત્કાર થાય છે .

અહીિં જે અવથથા છે , તે સમાબધ સમાન અવથથા છે , સમ+આબદ.. જેનો

અથા થાય છે - એ સિંતુલન, જે સજાન પહેલા અબથતત્વમાિં હતુ.િં

જ્યારે આપણે આ યાત્રા-ગાડા નના અિંબતમ ભાગમાિં આવીએ છીએ, ત્યારે

પણ આપણી આધ્યાબિક યાત્રા અનિંત હોવાને કારણે પેલેપારના ક્ષેત્રો


તરફ આગળ વધતી રહે છે .

જો તમે અનુભવ કરવા માિંગતા હો, તો મહેર ાની કરીને શાિંત થથાન

શોધો અને આ વાતાવરણમાિં ેસીને ધ્યાન કરો. મહેર ાની કરીને તમારો

ફોન િંધ કરો અને યાત્રા-ગાડા નની સફરમાિં તમે જે અનુભવ્યુિં છે , તેને

15
તમારી અિંદર આિસાત થવા દે વા માટે થોડો સમય અને અનુકૂળતા
આપો.

16

You might also like