Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 1

ફરિયાદ પત્ર

પ્રતિ,
મદદનીશ શ્રમ આયુકતશ્રી,
રાજકોટ.

ઉદ્યોગ :
(૧) ફરિયાદીનું નામ : અનિલભાઇ નામદે વભાઇ રામેકર
સરનામું : ‌રૈયાધાર, ક્વાર્ટર નં. ૫૪, રામદે વપીર ચોકડી પાસે,
સ્લમ ક્લીયરન્સ બોર્ડના ક્વાર્ટર,
૧૫૦ ફુ ટ રીંગ રોડ, રાજકોટ.
(૨) સંસ્થાનું નામ : સ્લમ ક્લીયરન્સ સેલ, ગુજરાત હાઉસીંગ બોર્ડ
સરનામું : ગુજરાત હાઉસીંગ બોર્ડ બિલ્ડીંગ,
બીજો માળ, પ્રગતિ નગર,
નારણપુરા, અમદાવાદ - ૧.
(૩) કામદારોની સંખ્યા :
(૪) કામનો પ્રકાર : પંપ ઓપરેટર
(૫) પગારનો દર :
(૬) દાખલ તારીખ : ૧૯૯૬
(૭) છુટા કર્યા તારીખ : ---
(૮) માંગણી મુક્યા તારીખ : ૨૩/૦૫/૨૦૨૪
(૯) ફરિયાદનો પ્રકાર : કાયમી કરવાની માંગણી
(૧૦) ફરિયાદની વિગત : શ્રી અનિલભાઇ નામદે વભાઇ રામેકર રોજમદાર
પંપ ઓપરેટરને નિમણુંક તારીખથી એટલે કે ૧૯૯૬ પછી ૧૦ વર્ષ બાદ એટલે કે
૨૦૦૬ થી કાયમી કર્મચારી તરીકે ગણવા અને તે રીતે તેમને પગાર કાયમી કર્મચારી
પંપ ઓપરેટર તરીકે બોર્ડના પગારધોરણો મુજબ ફીકસ કરી તમામ લાભો સાથે
અને પગારના એરીયર્સ સાથે કાયમી કરવા.
તારીખ : ૨૩/૦૫/૨૦૨૪

________________________
(સૌરાષ્ટ્ર એમ્પ્લોઇઝ યુનિયનના
મંત્રી)

_______________________
(અરજદારની સહી)

You might also like