Professional Documents
Culture Documents
PowerPoint 2007
PowerPoint 2007
PowerPoint 2007
• Ms power point મા બનાવેલ ફાઈલ presentationતરીકે ઓળખાય છે.જેને save કરી શકાય છે.
• અગાઊ બનાવેલ presentation મા સધારા વધારા કરી શકાય છે. જેને અથાટત Edit કરવની facility
પિ ઊપલબ્ધ છે.
• presentation મા અલગ અલગ formatting પિ કરી શકાય છે.formatting મા slide design, slide
Layout, Background ,color, font Size, style અને color વગેર ે નો સમાવેશ થય છે.
• Presentations માુંની slide મા વવવવધ આકર્ટક વપકચર,કલીપઆટટ ,ચાટટ ,વગેર ે ઊમેરી શકાય છે.
• Word Art ને Slide ના હેિીુંગ (મથાળા) ને આકર્ટક સ્વરૂપે રજ કરી શકાય છે.જે વિટ આટટ ને 3D તેમજ
shadow effect આપી શકાય છે.
Presentations સ્લાઈિની વપ્રન્ટ કાઢી શકાય છે. તેમજ સમગ્ર Presentations ને Emailકરી શકાય છે.
• આ વસવાયની ઘિીબધી લાક્ષવિકતા આપિે આ જ પ્રકરિમાું યોગ્ય ક્રમમાું સમજીશું.Maicrosoft
Office વવકલ્પ પર માઉસ
• Step 1: start મેન માથી Run Option વસલેકટ કરો.આથી Run િાયલોગ બોક્સ ખલશે.પ્રઝનટે શન
બનાવી શકીશું અથવા અગાઊના
• Step2: હવે Open ની બજના text બોક્ષમા PowerPoint ટાયપ કરી ok બટન પર વલલક કરીશ.
આમ કરવથી PowerPoint ચાલ થશે.
અગાઉ કોય પિ પ્રોગ્રામ માટે શોર્ટકટ ટ કે વી રીતે બનાવી શકાય તે સમજયા હતા. જો
આપે પ્રકટીસ દરમ્યાન Ms PowerPoint પ્રગ્રામ માટે શોટટ કટ બનવેલ હોય ટે ના પર માઉસ વિે િબલ
કવલક કરવાથી પિ PowerPoint ચાલ થાય છે.
જ્યારે પવરપોઈન્ટ પ્રોગ્રમ ચાલ કરીએ છીએ ત્યારે એક કોરી ફાયલ અથાટત પ્રઝનટે શન ખલે છે.
સૌ પ્રથમ તેમા માત્ર એક જ સ્લઈિ હોય છે.જો તે વસવાય ન નવ Presentations બનાવવ હોય તો
આ પ્રમાિે Step અનસરો.
• Step 1:
સૌ પ્રથમ office Button મા રહેલ New કમાન્િ પર વલલક કરો. હવે New Presentations ન
િાયલોગ બોકસ ખલશે.
જેમા અલગ અલગ Template દશાટવે છે.જેવા કે ,Blank and Recents installed Templates
installed theme….વગેર .ે
જયારે Blank and Recents વવકલ્પ પસુંદ કરીશું. ત્યારે માત્ર Blank સ્લાઈિ વાળ
Presentations માટે ઉપયોગમાું લીધેલા Template દશાટવશે. તેમાના કોય એક Template નો
ઉપયોગ કરી શકીશ
▪ જો Presentations માું પ્રથમ સ્લાઈિથી અુંવતમ સ્લાઈિ સધી એક સરખી જ Theme આપવી
હોય તો installed theme વવકલ્પ પર કવલક કરીશું જેથી Apex ,Aspect, Civil, Concourse વગેર ે
Theme જોવા મળશે.
tempatesપર વલલક કરી Open થતા િાયલોગ બોકસમાથી ઉમેરી શકયા છે.
▪ અહીું આપ installed theme માુંથી verve theme પસુંદ કરીશું. Create બટન પર કવલક કરીશું.
verve theme સૌથી છેલ્ લે આપેલ છે.
જયારે નવું Presentations ચાલ થાય છે ત્યારે તેમા માત્ર એક જ સલાઈિ હોય છે. તેમાું અન્ય
સલાઈિ ઉમેરતા Slide Ribbon ના Slide વવકલ્પ પર કવલક કરીશું. જેમા અલગ અલગ પ્રકાર
ના 9 Layout દશાટવે છે. જેમાથી પ્રથમ આપિે Title અને Content Layout પસુંદ કરીશું
• Presentationssave કિવુું:
અગાઉ ના પ્રકરિમા સમજયા છીએ તેવી જ રીતે PowerPoint માું Presentations ને Save
કરી શકાય છે.
હું મેશા એ બાબત ન ધ્યાન રાખવું કે ભલે ફાઈલમાું થોિું જ કામ થયું હોય તે છતા પિ સૌ
પ્રથમ તેને Save કરી લેવું જેથી જ્યારે પિ કોય પ્રકારના પ્રોબ્લમને લીધે કોમ્્યટર બુંધ થય જાય
ત્યારે પિ માવહતી અકબુંધ રહે.
• Save As (Short cut:F12): અગાઉ Save કરેલ ફાઈલ ને અન્ય સ્થાને એજ નામથી અથવા તો
બીજા નામાથી Save કરવા માટે આ કમાન્િ (Save As) નો ઉપયોગ થાય છે.
• PowerPoint Presentations:
• જયારે ફઈલને અથાટત Presentations ને સોફટવેર મા ફઈલ માટે અગાઉથી નકકી થયેલા (default)
Formetમાું save કરવી હોય તયારે આ વવકલ્પનો ઉપયોગ કરીશું.
તે માટે 2007 Microsoft Office Add-in Microsoft કું પની ની વેબસાઈિ પરથી િઉનલોિ
કરવા પિશે.Webside:Microsoft.com
હવે આપિે અલગ અલગ Tab ના અલગ અલગ વવકલ્પ,Ribbon મા6 રહેલ વવકલ્પ નો
ઉપયોગ કરી એક Presentations બનાવશું. અને અુંતે તેમા જ Animation આપીશું. ખાસ એ
બાબતનું ધ્યાન રહે કે જરૂર પિયે નવી સ્લાઈિો આપિે ઉમેરતા જઈશું.
• Slide (Ctrl+M):
• Reset:
સ્લાઈિ ના ્લેસ હોલ્િરનું સ્થાન,સાઈજ અને ફોરમેટીુંગને તેના અગાઉના સેટીુંગ પ્રમાિે
અથાટત defualt સેટીુંગ પ્રમાિે ગોઠવે છે .
▪ Font:
સ્લાઈિમાું જે લખાિ લખવાનું છે તે લખાિના font style,size, Type set કરવા માટે તેમજ અલગ
અલગ પ્રકારનું Formatting (Bold,italic, Underline, Shadow, Strike Through વગેર)ે આપવા માટે
font વવકલ્પ નો ઉપયોગ કરીશું.આ વવકલ્પ નો ઉપયોગ કરતા પહેલા આપિે Title અનેSub title
બેtext box હશે.
• Font Type:
Title Text Box ના લખાિ ને select કરો.ત્યારબાદ font type ના Down arrow પર કવલક કરતા
open થતા Box માુંથી યોગ્ય type select કરો.દા.ત (century gothic aharoni)
• Font size:
font size ના Drop- Down list માું ઓછામા ઓછી size & point અને વધારે મા વધારે 96 point હોય
છે.
જે size માું ન હોય છતા પિ તે size જો Apply કરવી હોય તો Font size ના બોકસમાું માઉસ
પોઈન્ટ વિે વલલક કરી લખેલ size ને Delete કરવી ત્યાર બાદ કી- બોિટ પરથી જે size રાખવી હોય તે
Type કરી Enter આપવ.
• Increase Font size:આ બટન પર વલલક કરવાથી select કરેલ લખાિ ની size ઘટિી શકાય
છે.(ઓછામા ઓછી 1 point સધી જ ફોન્ટ ની સાઈઝ ઘટાિી શકાય છે.)
▪ Chang Case:
Select કરેલ લખાિ ને Upper Case ,Lower Case, Title Case, Sentence Case તેમજ Toggle Case
માું બદલી શકાય છે.
• Upper Case:Select કરેલ લખાિના તમામ અક્ષર ને First Letter અથાટત પ્રથમ ABCD ના અક્ષરો
મા બદલે છે.[INDIA IS THE BEST]
• Capital Each Word: Select કરેલા
લખાિના તમામ શબ્દનો પ્રથમ અક્ષર Capital
બનાવશે.[India is The Best]
• tOGGLE cASE: Select કિ ેલ લખાિ
ના અક્ષર જો Small હશે તો તેને Capital
બનાવશે અને જો Capital હશે તો Small
બનાવશે.[iNDIA is tHE bESt]
• Font Color:
તેમાથી યોગ્ય કલર પસુંદ કરો.જો વલસ્ટ બોક્ષમાું છે તે વસવાય ના કલર જોઈયે તો More color
વવકલ્પ પર વલલક કરીOpen થતા િાયલોગ બોકસમાું Red,Greenઅને Blue નું યોગ્ય સુંવમશ્રિ કરી
Color શેિ બનાવી શકાય
•
Double Strikethrough: લખાિ ની બરાબર મધ્યમાું બે આિી
લાઈન જોવા મળશે.
Small Caps:તમામ અક્ષર Capital હોય જ પરું ત શબ્દના પ્રથમ
ABC
અક્ષરની
2
સાઈજ અન્ય અક્ષર કરતા થોિી વધારે હોય
• All Caps: તમામ અક્ષર એક સરખી સાઈજના Capital બનાવે AC
• Super Script: Select કરેલ લખાણને Base Line થી ઉપર ની તરફ
2
Visit us: www.aices.in
H2 o
All India Computer Education Society
▪ Pragraph: Presentation માું રહેલ Slide ના લખાિ નાAlignment indent તેમજ LineSpacing
Sat કરવા તેમજ લખાિમાું Bullrts અને Numbering આપવા માટે Paregraph Tab ના તમામ
કમાન્િ નો ઉપયોગ થાય છે.
▪ Parctical:
આપિે ઉમેરલે સ્લાઈિોમાુંની બીજી સ્લાઈિમાું Layout અને Themeપ્રમાિેનું Bullet છે. જેમા
સ્લાઈિમા દશાટવ્ યા પ્રમાિે લખાિ type કરીશું. ત્યારબાદ Bullet બદલવા માટે લખાિ Select
કરવું જરૂરી છે. આ જ રીતે Bullet ના સ્થાને Number પિ આપી શકાય છે.
• લખાિ ને વધારે માું વધારે 16 Column માું Brack કરી શકાય છે.
▪ Practical:
Presentation મા ઉમેરલ
ે સ્લાઈિમા કોર્ટની માવહતી
આક્રવતમાું દશાટવ્ યા પ્રમાિે Type કરો. ત્યાર બાદ Bullet
આપો. જે માવહતીને અુંદર/બહારની બાજએ ખસેિવી છે
તેના માટે Increase/Decrease Indent નો ઉપયોગ કરો.
• Line Spacing:
• Aling Text:
▪ Drawing:
આ Tab ના કમાન્િ ની મદદથી મખ્યત્વે અલગ અલગ પ્રકારનાShape (આકાર)ઉમેરી શકાય છે.
તેથી એમ કહી શકાય કે આ એક સરળ અને અસરકારક વવકલ્પ છે.
▪ Practical:
સૌ પ્રથમ Presentation ની સ્લાઈિ ની સાત નુંબર ની સ્લાઈિ Select કરો. જેનું Layout Blank(કોરું )
છે.
• Shape: આ કમાન્િનો ઉપયોગ કરી આપિે Presentation માું અલગ અલગ પ્રકારની Line,
Arrow,Common Shape banners ઉમેરી શકીએ છીએ. આ સેવાય Action Button પિ ઉમેરી
શકીએ છીએ.
▪ Practical:
Start and Banners માુંથી છેલ્ લેથી ત્રીજો Shape પસુંદ કરીશું ત્યારબાદ સ્લાઈિમાું કોય ભાગમાું
માઉસ પોઈન્ટર લઈ જઈ વલલક કરીશું. જોવ મળતા વવકલ્પમાુંથી Edit Text પસુંદ કરીશું.અને
આકૃ વતમાું બતવ્યા પ્રમાિે Type કરીશું.
• Quick Style: આ કમાન્િની મદદથી Shape અને Line વગેર ે Object માટે Visual Style પસુંદ
કરી શકીએ છીએ જેથી સ્લાઈિ વઘ આકર્ટક બને છે .
▪ Practical:
ફરીથી કોઈ એક Shape ઉમેરીશું.
▪ Shape Fill:
Select
કરેલ Shape
ને કોઈ એક
કલર વિે
અથવા
picture
તેમજ
texture વિે Fill કરે છે.
▪ Shape Outline:
▪ Editing:
આ Tab ના કમાન્િની મદદથી Slide માથી ચોકકસ શબ્દ શોધી
શકાય છે. તેમજ બદલી શકય છે.
Find અને Replace માટે આપિે અગાઉના Chapter માું
સમજેલ છીએ
▪ Select
Slide માું રહેલ લખાિ અને Object ને Select કરવા માટે આ
વવકલ્પ ઉપયોગી છે.
SelectAll: સલાઈિમાું રહેલ તમામ Text અને Object ને Select
કરે છે.
▪ Insert:
▪ Table:
Presentation ની સ્લાઈિમાું Table દોરી શકાય છે.તેમજ ઉમેરી શકાય છે.
Presentation ના અલગ અલગ View માુંના માત્ર Normal view માું જ આ વવકલ્પ Active હોય છે.
▪ Practtical:
Presentation માુંથી ચાર નુંબરની સ્લાઈિ Select કરો . જેમા text box અને Title આપેલ
છે.સ્ક્રીનમાું દશાટવ્ યા પ્રમાિે Title માું Entry કરીશું.
પહેલા Text box માું જોવા મળતાTable ના icon પર માઉસ વિે િબલ વલલક
કરો.Table માું 3 Column અને 6 Row રાખીશ. ત્યારબાદ Ok પર વલલક કરતા Table ઉમેરાઈ જશે.
▪ Table Style:
અલગ Color Shadeધિાવતી Styleપસુંદ કિી શકાય છે .
Shading: Selected Cellsમાું અલગ અલગ પ્રકારે Border આપી શકાય છે.
Effects: Table ને Shadow અને Reflaction વગેર ે Visual effect આપી શકાય છે. આવી જ રીતે
Table ની Text ને WordArt Style પિ આપી શકાય છે.
▪ Illustrations:
કોમ્પયટરના કોય ચોક્ક્સ સ્થાને રહેલ કોય Picture ફાઈલને Slide માું ઉમેરી શકાય છે.
▪ Practical:
હવે ફરીવારPresentation ની નવ સ્લાઈિમાુંની ચોથી સલાઈિના બીજા Textbox માું આવેલ icon
માુંથી બીજી લાઈના પહેલા iconપર માઉસ વિે િબલ વલલક કરો.
હવે insert Picture નામનું િાયલોગ બોકસ ખલશે. તેમાથી યોગ્ય સથાન પર જઈ યોગ્યPicture
પસુંદ કરીinsert બટન પર વલલક કરો.
▪ Photo Album: જ્યારે એક કરતા વધારે picture હોય અને તેને સ્લાઈિ શો બનાવતા હોવ તો દરેક
Slide માું એક પછી એક Picture insert ન કરતા Photo Album વવકલ્પ ઉપયોગ કરીશું.
દા.ત આપિી પાસે Bedroom નામના ફોલ્િરનમાું રહેલ Picture નો સ્લાઈિ શો બનાવવો છે.
▪ Clip Art:
▪ Chart:
T
a
b
e
l
માું
ર
હે
લી
મા
વહ
તીના આધારે તલના કરતો Chart બનાવી Insert કરી શકાય છે. Chart ના અલગ અલગ પ્રકાર હોય
છે. જેવા કે Bar,Pie, Line, Area,Surface વગેર ે .
▪ Links:
▪ Hiperlinks:Selectકરેલ લખાિની Web Page,Picture, Email address
અને Link (જોિિ) આપી શકાય છે.
• Practical
Slide No:5 મા બીજા Vertical text box માું Picture શબ્દ ટાઈપ કરી My Document સાથે. Link
આપીશું. તેથી જ્યારે Slide Show ચાલ થાય ત્યારે તે શબ્દ પર માઉસ વિે વલલક કરતા
MyDocument ન.My picture ફોલ્િર Open થશે.
▪ Textbox: Slide માું ઉમેરલ
ે Shape માું લખાિ
ઉમેરવા ખાસ કરીને આ વવકલ્પનો ઉપયોગ થાય છે.
▪ Practical:
▪ Header& footerવવકલ્પ પર વલલક કરો ત્યારે વવકલ્પને અનરૂપ બોકસ Open
થશે . જેમાું Slide અને Notes and Handouts નામના બે teb હોય છે.
▪ Slide Tab:
▪ Date and Time ની િાબી આપેલ Check box માું માઉસ વિે વલલક કરો . જેમાું Updte
Automatically હેિીુંગ હેઠળ અલગ અલગ ફોરમેટ તારીખ ,વાર, સમય આપેલ હોય છે. તેમાુંથી કોઈ
એક પસુંદ કરો . આ તરીખ , સમય બધું Automatic બદલાતું રહેશે . જો English વસવાય અન્ય કોઈ
ભાર્ા install થયેલ હશે. તો Language વવકલ્પમાું અન્ય ભાર્ા બતાવશે જો Slide માું Fixed date
રખવી હોય તો Fixed પસુંદ કરો. દરેક સ્લાઈિ પર અથવા Selected (ચોક્કસ) Slide પર સ્લાઈિ
નુંબર ઉમેરવા Slide number ની બાજમા Check box પર વલલક કરો . ઉપર પસુંદ કરેલ તમામ
Option Title Slide મા ન જોવા હોય તો Point show On Tietle વવકલ્પપસુંદ કરવો
▪ Movie:
Movie From File: કોમ્્યટરમાું રહેલ મવી ની ફાઈલને Slide માું ઉમેરવા માટે આ વવકલ્પકરવો પસુંદ
કરવો પસુંદ કરવો પસુંદ કરવો: Sound
From File: કોમ્્યટરમાું Store થયેલી
Audio ફાઈલ ને સ્લાઈિ શો માું ઉમેરવા
આ વવકલ્પ પસુંદ કરવો
Sound From Clip Organizer:Ms
Office માુંથી ઉમેરી શકાય છે. આ
વસવાય Sound Record કરી શકાય છે.
તેમજ Slide Show નાું Background માું
CD માું રહેલ Audio Track પિ Play
કરી શકાય છે.
▪ Desing: Presentation ની
Slide, Orientation,Height, Width,
Theme અને Background વગેરન
ે ે લગતા તમામ કમાન્િ આ Tab માું ઉપલબ્ધ છે .
▪ Page Setup: મખ્યત્વે Slide ની Size,Hight Width અને સ્લાઈિ નુંબરનો ક્રમ વગેર ે અહીુંથી Set કરી
શકાય છે.
• Number Slide
From: સામાન્ય રીતે Slide નો નુંબર 1 થી શર થતો હોય છે. પરું ત જો 1 વસવાય બીજો નુંબર આપવો
હોય તો આ કમાન્િ થી શકય બને છે
• Theme:PowerPoint પ્રોગ્રામમા અગાઉથી અલગ અલગ theme ઉમેરલ
ે ી જ હોય છે. જેને Presentation માું
ઉમેરવથી Presentation વધ આકર્ટક બને છે.
• Color: Presentation માું હાલમાું જે Theme Color છે તે બદલવો હોય તો આ કમાન્િ ઉપયોગી છે.
• Font: Presentation માું હાલમા જે Font છે. તેની Type બદલવા આ કમાન્િ ઉપયોગી છે.
• Effect: Presentation માું હાલમા જે Effect આપેલ છે. તે બદલવો હોય તો આ કમાન્િ ઉપયોગી છે.
• Background : Presentation ની તમામ સ્લાઈિ ના Background Formatting સબુંવધત તમામ વવકલ્પો
અહી ઉપલ્બધ છે.
• Background Styles : Slide નાું Background માું અલગ અલગ Style આપવા આ કમાન્િ ઉપયોગી છે.
• Fill: આ વવકલ્પ પસુંદ કરતા સ્લાઈિ નું Background ઘાટા કલર વિે ભરાય જશે. જેમાું Color Chang કરી
શકાય છે. તેમજ તેની Transparency પિ Chang કરી શકાય છે.
• Gradient Fill: કલરો ની અલગ અલગ માત્રા Set કરી Background માું પરી શકાય છે.Power point માું
અગાઉ થી અલગ અલગ માત્રામાું તૈયાર કરેલા હેવિું ગ ઉપલબ્ધ હોય છે જે પસુંદ કરી શકાય છે તેમજ તેની
Girection અને Angle પિ બદલી શકાય છે.
• Animatino: સ્લાઈિ માું રહેલ અલગ અલગ અલગ ભાગને Animation આપવા માટે ના વવકલ્પ અહીું
ઉપલબ્ધ છે.
• Animate: Fade,wipe,fly in વગેર ે જેવી સામાન્ય એનીમેશન ઈફે કટ આપવા માટે આ કમાન્િ નો ઉપયોગ
થય છે.
• Custom Animation : Animate વવકલ્પમાું મયાટદીત ઈફે કટ આપેલી છે. તે વસવાયની અવનવી Effect
આપેલી છે.
• Slide Show: એકવાર Presentation બનાવ્યા પછી તેમા રહેલી સ્લઈિને કે વી રીતે Show કરવી તે મટે ના
અલગ અલગ પ્રકરના setting અલગ અલગ કમાન્િ થી થઈ શકે છે.
• Start Slide show: Slide show કે વી રીતે શરૂ કરવો તે આ કમાન્િ ની મદદ થી નક્કી કરાશે.
• From Beginning: Slide show જો પ્રથમ સ્લાઈિ થી શરૂ કરવો હોય તો આ વવકલ્પ નો ઉપયોગ થશે.
• From Current Slide: Normal view અથાટત હાલમા જે View માું આપિે Slide તૈયાર કરી છે તેમા જે
સ્લઈિ થી સ્લાઈસ શો જોવો હોય તો આ વવકલ્પ નો ઉપયોગ થશે.
• Custom Slide Show:Presentation માું રહેલી Slide માુંની કોઈ Selected Slide નો જ્યારે અલગ થી
Show બનાવવો હોય ત્યારે Custom Slide Show નો ઉપયોગ કરીશું.
• Set up Show: Slide show માુંટેના advance option નું setting આ વવકલ્પની મદદ થી થઈ શકે છે.
• Showe type :
I. Presented by a screen માું display કરવા માટે આ વવકલ્પ વસલેકટ કરવામાું આવે છે.
II. Browsed by an individual: Slide show ને Titalbar, Scrollbar અને Display કરવા માટે આ
વવકલ્પ વસલેકટ કરવામાું આવે છે.
III. Browsed at a kiosk
IV. Powerpoint ની Slide ને Screen Saver ની જેમ જ Display કરવી છે ત્યારે આ વવકલ્પ વસલેકટ
કરવામાું આવે છે.
• Show option:
I. Loop continuously until “ESC”:Slide Show એકવાર ચાલ કયાટ પછી જ્યા સધી “ESC” કી
દબાવ્વામા નહી આવે ત્યા સધી Slide ચાલ રહેશે
II. Show Without Narration : કોય પિ પ્રકારના વવગતવાર Option દશાટવ્ યા વવના Slide
Show કરવા માટે આ વવકલ્પ પસુંદ કરવામા આવે છે.
III. Show Without Animation:: Presentationને કોય પિ પ્રકર ના Animation વવના જ્યારે
display કરવા માટે આ વવકલ્પ પસુંદ કરવામા આવે છે.
IV. Pen color : ઘિી વાર કોઈ માવહતી Slide Show માવહતી Slide Show થી દશાટવતા હોઈએ
ત્યારે અગત્યની માવહતી ને Point Out કરવી હોય ત્યારે આ વવકલ્પ પસુંદ કરવામા આવે છે.
• Show Slide: Presentationની કે ટલી Slide ને Slide Show દરમ્યાન દશાટવવી છે તે આ વવકલ્પ થી
પસુંદ કરી શકાય છે.
1. All: તમામ Slide ને PresentationShow દરમ્યાન જોવી હોય તો વવકલ્પ All પસુંદ કરવો
2. From: કઈ Slide થી લઈ ને કઈSlide સધી Show કરવી છે તો વવકલ્પFrom પસુંદ કરવો
3. Custom Show: જો અગાઉ Custom Show બનાવેલ હોય અને તે જોવ હોય તો આ વવકલ્પની
મદદ થી શક્ય બનશે
• Advance Slide:
1. manually: Presentationની Slide માું આપેલ Timing વવના SlideShow જોવો હોય તો manually
વવકલ્પ પસુંદ કરવો.
2. Using Timing: ,if Present: Presentationની Slideને Timing સાથે જોવી હોય તો આ વવકલ્પને
પસુંદ કરવો .
• Slide Show Resolution: આ વવકલ્પની મદદ થી આપિે Slide Show Resolution સેટ કરી શકાય
છે.
• Hide slide: Presentation માું રહેલી કોઈ ચોક્ક્સ Slide ને Hide કરવી હોય ત્યારે Hide slideવવકલ્પ
પસુંદ કરવો .
• Rehearse Narration: Slide Show દરમ્યાન Sound Track ને Record કરવા આ વવક્લ્પ ઉપયોગી
બનશે .
• Rehearse Timing: આ કમાન્િ ની મદદથી Slide માું રહેલ Text, Picture વગેર ે જેવા Content(ભાગો)
ને Slide Show ચાલ હોય તે દરમ્યાન જ Animation Timing set કરી શ્કાય છે.
• Monitors : જ્યારે presentation ને એક કરતા વધારે Monitor માું જોવું હોય ત્યરે આ વવક્લ્પ
ઉપયોગી છે .
• Review: presentation ની Sliedમાું રહેલ text નું proofing કરવ ,Comment આપવી વગેર ે તેમજ
Presentation ને Protect કરવા માટે ના કમાન્િ ઉપલબ્ધ્ છે.
• Proofing: લખાિ Spelling Checkકરે છે. (F7)
• Research: (Alt+Click)કોઈ ચોક્ક્સ શબ્દ વવશેની માવહતી શકાય છે . જેમાું કોમ્્યટરની Reference
book ,Research Sites અને ઘિીબધી Business અને Financial Sites નો ઉપયોગ કરે છે .
• Thesaurus: (Shift+F7)Select કરેલ શબ્દ નો સમાનાથી શબ્દ મળે છે .
• Translate: Select કરેલ લખાિને અલગ અલગ ભાુંર્ામાું ભાર્ાુંતર કરે છે.
• Language: Select કરેલ Text નાું Spelling અને GrammerChakકરવા માટે language Set કરી શકાય
છે.
• Commend: ઘિીવાર Slide માું Space ને ધ્યાનમાું રાખી માત્ર શબ્દ જ લખવામા આવે છે તેની પિટ
માવહતી Comment માું લખી શકાય છે.
• Protect Presentation: Presentationને કોય અધીક્રત વ્યકતી વસવાય ખોલી ન શકે અને જો ખોલવ
જ હોય તો Password વવના ન ખલ્લે તે પ્રમાિે Setting કરવા માટે આ વવકલ્પ ઉપયોગી છે.
• View: ખાસ કરીને Presentationનેઅલગ અલગ Modeમા જોવા માટે આ વવકલ્પ ઉપયોગી છે.
▪ Edit Master :
(1) InsertSlide Master: Master Slide ઉમેરવા માટે આ કમાુંન્િ ઉપયોગી છે
(2) Insert Layyot: જે Master Slide છે તેમા Layout Set કરવા માટે આ કમાુંન્િ ઉપયોગી
છે.
(3) Delete: Presentation ની કોય Selected સ્લાઈિ નેDelete કરવા માટે આ કમાુંન્િ
ઉપયોગીછે .
(4) Rename: Presentation માટે તૈયાર કરેલ custom Layout ન નામ બદલી શકાય છે
Master Layout Slide Master માું સમાવેશ કરી શકાય તેવા Elements
(Header,footer,Slide Number,Date&Time ,Title,Text )ને પસુંદ કરવા માટે આ
વવકલ્પ ઉપયોગી છે .
• Insert Place Holder : Slide માું Content, Text ,picture, Chare, Tabel, SmartArt ,Media,Clip
Art માુંટે ન Place Holder ઉમેરવા માટે આ કમાન્િ નો ઉ્યોગ થાય છે. Titel અને Footer ના
Place Holder ને Hide/Unhide કરવા માટે Title અને footer ની બાજમાું આપેલ Cheak Box માું
માઉસ વિે Tick કરવ. ફરીવાર વલલક કરવાથી Tick Cancel થશે.આ વસવાય Master Slide ની
Theme Set કરી શકાય છે. તેમજ BackGound Style,Graph-ics,Page Setup અને Slide
Orientation Set કરી શકાય છે. જેનો ઉપયોગ આજ પ્રકારમા અગાઉ આપિે જોય ચકયા છીએ.
Slide Master નાું તમામ વવકલ્પો Set થઈ ગયા પછી આપિે Close Master View બટન પર વલલક
કરી Master View બુંધ કરીશું