A To Z of Smart Meter MGVCL

You might also like

Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 9

રવે ડ ડ ી યુશન સે ટર કીમ (RDSS)

અંતગત

“ માટ મીટર, માટ શ આત”

મ ય ગુજરાત વીજ કંપની લીમીટેડ

Page 1|9
માનવંતા વીજ ાહક િમ ો,

ઉ મં ાલય, ભારત સરકારનાં તારીખ ૧૭.૦૮.૨૦૨૧ ના ગેજેટ નો ટફીકેશન વારા


આરડીએસએસ/ RDSS) રીવે પેડ ડી ી યુશન સે ટર કીમ- Revamped Distribu on Sector
Scheme) હેર કરવામાં આવેલ છે . આ ગેજેટ નો ટફીકેશન માં હેર કરવામાં આવેલ માગદ શકા
મુજબ મ ય ગુજરાત વીજ કંપની લીમીટેડ વારા હાલમાં માટ ી-પેઈડ મીટર જુ દા જુ દા પેટા
િવભાગીય કચેરીમાં લગાવવાનું કામ કાયરત છે . આ યોજના હેઠળ, ખેતીવાડી (કૃિષ) વીજ ાહકો
િસવાયના તમામ વગના ાહકો માટે માટ મીટર લગાવવામાં આવી રહયા છે .

િ -પેઇડ માટ મીટર શું છે ?

આપ સુિવ દત હશો કે મ ય ગુજરાત વીજ કંપની લીમીટેડ ગુણવ ાયુ ત અને િવ વસનીય વીજ પુરવઠો પુરો પાડવા
ક ટબ ધ છે . જે ના એક મહ વના પગલાં પે મ ય ગુજરાત વીજ કંપની લીમીટેડ પોતાના તમામ ઘરવપરાશ,વાિણિ યક
તથા હળવા દબાણના ઔ ોિગક વીજ ાહકો ના વીજ થાપન પર હયાત વીજ મીટર બદલી િ -પેઇડ માટ મીટર
લગાવનાર છે . િ -પેઇડ માટ મીટર એ હયાત વીજ મીટરની જે મ જ વીજ વપરાશ ન ધવાનું કાય કરે છે . માટ મીટર
વીજ વપરાશની સચોટ માિહતી વધુ પ તા સાથે દાન કરે છે . ઉપરાંત એ Two-Way કો યુિનકેશનની િવશેષતા
પણ ધરાવે છે .

 િ -પેઇડ માટ મીટરના ફાયદાઓ:


 ાહક મોબાઇલ એિ લકેશનનો ઉપયોગ કરીને અગાઉના વીજળીના વપરાશને રો જં દા ધોરણે ેક કરી શકે છે .
 ાહક અગાઉના વીજવપરાશની દરરોજ દેખરેખ રાખી શકે છે . આનાથી ાહક પોતાના વીજવપરાશ પર
િનયં ણ કરી વીજિબલ ઘટાડી શકે છે .
 િ -પેઇડ માટ મીટર ાહકના વીજ વપરાશને ડ ટલ રીતે MGVCLની િસ ટમને મોકલે છે . જે થી રી ડંગ
લેવાની યામાં માનવીય હ ત ેપ રહેતો નથી.
 સમ િવ તારના વીજ વપરાશના ડેટા િનયિમત અને તા કાિલક ધોરણે મળતા હોવાથી, MGVCL ને વીજ
પુરવઠાની ગુણવ ા સુધારવામાં મદદ કરે છે . ખાસ કરીને કુદરતી આફતના સંજોગોમાં સમ િવ તારમાં વીજ
પુરવઠાની િ થિત ની સચોટ માિહતી ઉપલ ધ હોવાથી વીજ પુરવઠો ઝડપી પુનઃ થાિપત કરી શકાય છે .

 િ -પેઇડ માટ મીટર લગાવવાની યા:


 ક યુમર ડે ંગ (CI) : MGVCL વારા િનયુ ત કરેલ એજ સીના િતિનિધ ાહકના વીજ થાપન પર

પહોચી મીટરની િવગત, ાહકની િવગત, અ ાંશ રેખાંશ, મીટર બો ની િવગત, કેબલની િવગત વગેરે
મોબાઇલની એિ લકેશમાં ન ધણી કરશે.

Page 2|9
 મીટર ઇ ટોલેશન (MI): MGVCL વારા િનયુ ત કરેલ એજ સીના િતિનિધ તથા MGVCLનો ટાફ
ાહકના હયાત મીટરની જ યાએ િ -પેઇડ માટ મીટર લગાવશે. તેમજ જૂ ના મીટરની તથા નવા મીટરની
િવગત મોબાઇલ એિ લકેશનમાં ન ધણી કરશે. યારબાદ વીજ થાપન સીલ કરશે અને મીટર બદલવાના
ોફોમા ની નકલ ાહકને આપશે.
ઉપર મુજબની કામગીરી પૂણ થયા બાદ સવર પર ડેટા જશે અને યારબાદ ાહકના રિજ ટડ મોબાઇલ નંબર
પર નીચે મુજબનો મેસેજ આવશે.
“Dear Consumer, Congratula ons! We are pleased to inform you that your
electricity connec on has been successfully converted to Pre-Paid mode. Your
final outstanding amount of Rs. XXXX has been converted into daily equal
instalments of Rs. XXX. For more detail please click on
h ps://mgvclsmartmeter.mgvclinfra.in/portal/default.aspx”
(*અપવાદ પ ક સામાં મીટર લગા યા પછી મોબાઇલ એિ લકેશન પર રિજ ેશન કરવા માટે એક કે બે
દવસ િવલંબ થઈ શકે છે .)

 મોબાઈલ એ લીકેશન ડાઉનલોડ અને ર શ


ે ન કરવાની યા:
િ -પેઇડ માટ મીટર સાથે ાહકના મોબાઇલનું જોડાણ કરવા ાહક વારા નીચે મુજબની કામગીરી કરવાની રહેશે.

(a) QR કોડ કેન કરી એિ લકેશન ડાઉનલોડ કરી અને રિજ ેશન લંક માં જઈ રિજ ેશન કરવાનું રહશે.
અથવા
(b) Google લે ટોર કે Apple ટોરમાં જઈ “MGVCL Smart Meter“ મોબાઇલ એિ લકેશન ડાઉનલોડ કરી
રિજ ેશન લંક માં જઈ રિજ ેશન કરવાનું રહશે.

ર ેશન માટે ‘ Register Here’ પર િ લક કરીને જ રી િવગતો ભરવાની રહેશે. યારબાદ ાહકના ર ટડ
મોબાઈલ નંબર/ઈ-મેઈલ પર OTP આવશે. OTP ની મદદથી પાસવડ જનરેટ કયા બાદ ાહક મોબાઈલ
એ લીકેશનનો ઉપયોગ કરી શકશે.
અહી એ જણાવવું જ રી છે કે આપના ૨૪ કલાકના ડેટા MGVCL સવર પર િનરંતર ટોર થતાં રહેશે. જે ની તમામ
િવગતોની ગણતરી રા ીના બાર કલાકે થશે. યારબાદ ાહકને રિજ ટડ મોબાઇલ નંબર પર મેસેજ કે મોબાઈલ એલ સ
મળશે. જે માં અગાઉના દવસનો વીજ વપરાશ, બાકી રહેલ બેલે સની માિહતી વગેરે જોઈ શકાશે.

 પો ટપેડથી ીપેડના સમયે બાકી રકમ/બાકી લેણાંની વસૂલાત (Recovery of Final


Outstanding Amount-FOA):
વીજ મીટરનું પો ટ પેઇડમાંથી ીપેડમાં પાંતર કરતી વખતે, ાહક પાસે થી લેવા પા / ાહક ને આપવા પા બાકી
રકમને “અંિતમ બાકી રકમની (FOA)” તરીકે બતાવામાં આવે છે . અંિતમ બાકી રકમ (FOA)ની ગણતરી કરતી
વખતે છે લી રી કરાયેલ િબલ સુધીની બાકી બાકી રકમ માં (જો વીજ િબલ બાકી હોય તો ) છે લા મીટર રી ડંગ ની
તારીખથી ીપેડ મીટર મુકયા ની તારીખ સુધીના િવજ વપરાશ ની રકમ ઉમેરવામાં આવે છે . આ રકમ માં ાહક વારા
Page 3|9
ચૂકવવામાં આવેલી િસ યો રટી ડપોિઝટ એને તેના પર યાજ (પો ટ પેઇડમાંથી ીપેડમાં પાંત રત થવાની તારીખ
સુધી) બાદ કરવામાં આવેછે. જો અંિતમ બાકી રકમ (FOA) હકારા મક હશે (એ રયસ ની રકમ િસ યો રટી ડપોિઝટ
કરતા વધુ છે ) તો આવા સંજોગો મા અંિતમ બાકી રકમ (FOA) ભારત સરકાર ના પરીપ મુજબ, દર રોજ ના હ તા
(DIA) મા કપાસે. આ અંિતમ બાકી બાકી રકમ (FOA) નુ દૈિનક હ તો DIA ાહકના રીચાજ બેલે સમાંથી મહતમ
૧૮૦ દવસમાં વસુલવામાં આવશે. આ અંિતમ બાકી બાકી રકમ (FOA) નુ દૈિનક હ તો DIA ાહક વારા દર રોજ
ના વીજ વપરાશ ના રકમ સાથે ાહક ના ીપેડ બેલે સમાંથી કાપવામાં આવશે. જો અંિતમ બાકી બાકી રકમ (FOA)
નકારા મક હશે તો એવા ક સામાં, તે પુરી રકમ ાહકોના રીચાજ બેલે સમાં સંગલ લોટમાં ઉમેરવામાં આવશે.
અંિતમ બાકી રકમની ગણતરી નીચે મુજબ થશે :

Calcula on of Final Outstanding Amount [FOA] (અંિતમ બાકી રકમની ગણતરી )

પાછલી બાકી રકમ (જુ ના બીલ ની એ રયસ ) XXXX


Add: નવા બીલની રકમ (છે લા બીલની તારીખથી માટ મીટર બદ યા તારીખ XXXX
સુધીનાં બીલની રકમ)
Add: િવલંબીત ચુકવણી ચાજ ( મીટર બદ યા તારીખ સુધીનો) XXXX
Less: િસ યોરીટી ડીપોઝીટની રકમ XXXX
Less: િસ યોરીટી ડીપોઝીટની રકમ ઉપરનું યાજ ( મીટર બદ યા તારીખ સુધીનું) XXXX
Add: યાજની રકમ ઉપર ઇ કમટે સ (જો લાગુ પડતો હોય તો) XXXX
Less: અગાઉથી ચુકવેલ રકમ ઉપર યાજની રકમ XXXX
Total Final Outstanding Amount (FOA)/ અંિતમ બાકી રકમ XXXX

જો િતમ બાક રકમ (FOA) હકારા મક હોય તો (એ રયસ ની રકમ િસ ો રટ ડપો ઝટ


કરતા વ ુ છે ): આવા સંજોગો મા િતમ બાક રકમ (FOA) ભારત સરકાર ના પર પ
ુ બ, દરરોજ ના હ તા (DIA) મા કપાશે. DIA (દરરોજ ના હ તા)
જ ાહકના ર -ચા
ુ વામાં આવશે.
બેલે સમાંથી મહતમ ૧૮૦ દવસમાં વ લ
FOA અને DIA ની ગણતર (જો િતમ બાક રકમ (FOA) હકારા મક હોય તો)

િવગત રકમ
A: પાછલી બાકી ૭૫૦.૦૦

B: નવા બીલની રકમ [છે લા બીલની તારીખથી મીટર બદ યા તારીખ સુધી] ૨૩૫.૦૦
C: િવલંિબત ચુકવણી ચાજ ૨૫.૦૦
D: િસ યો રટી ડીપોઝીટ ૪૦૦.૦૦
E: િસ યો રટી ડીપોઝીટ ઉપર યાજની રકમ ૧૦.૦૦
F: યાજની રકમ ઉપર ઇ કમટે સ ની રકમ ૦.૦૦
G: અગાઉથી ચુકવેલ રકમ ઉપર યાજની રકમ ૦.૦૦
H: એફઓએ (FOA)=(A+B+C-D-E+F-G) ૬૦૦.૦૦
Page 4|9
I: છે લા ણ મિહનાનું સરેરાશ વીજ બીલ ૭૨૦.૦૦

J: આઈ (I) નાં ૨૫ % ૧૮૦.૦૦


K: ડીઆઈએ (DIA)= J/૩૦ દવસ ૬.૦૦
L: રકવરી માટેના કુલ દવસો= (H/K) ૧૦૦
ન ધ: બાકી એ રયસની રકમ ાહકના રી-ચાજ બેલે સમાંથી મહતમ ૧૮૦ દવસમાં વસુલવામાં આવશે. આથી

જો દવસોની સં યા ૧૮૦ દવસ કરતા વધી જશે તો Daily Installment Amount (DIA) = FOA/૧૮૦

દવસ.

જો િતમ બાક (FOA) નેગે ટવ હોય તો (એ રયસ ની રકમ િસ ો રટ ડપો ઝટ કરતા ઓછ


છે ): જો એફઓએ (FOA) નેગેટ વ એટલે ક એ રયસની રકમ ાહકની ની જમાં િસ ો રટ
ડ પોઝીટ કરતા ઓ ં હશે તો તો એવા ક સામાં, તે ુ રકમ
ર ાહકોના રચા બેલે સમાં
િસગલ લોટમાં ઉમેરવામાં આવશે.

FOA અને Monthly Installment ની ગણતર (જો િતમ બાક રકમ (FOA) નેગે ટવ હોય
તો)
િવગત રકમ
A: પાછલી બાકી ૭૫૦.૦૦
B: નવા બીલની રકમ [છે લા બીલની તારીખથી મીટર બદ યા તારીખ સુધી] ૨૩૫.૦૦
C: િવલંિબત ચુકવણી ચાજ ૨૫.૦૦
D: િસ યો રટી ડીપોઝીટ ૪૦૦૦.૦૦
E: િસ યો રટી ડીપોઝીટ ઉપર યાજની રકમ ૧૦.૦૦
F: યાજની રકમ ઉપર ઇ કમટે સ ની રકમ ૦.૦૦
G: અગાઉથી ચુકવેલ રકમ ઉપર યાજની રકમ ૦.૦૦
H: એફઓએ (FOA)=(A+B+C-D-E+F-G)
-૩૦૦૦.૦૦
રચાજ બેલે સમાં સંગલ લોટમાં ઉમેરવામાં

 દર રોજ ના બીલની ગણતરી:


હેતુ: ઘરવપરાશ (RGPU) - ઉદાહરણ પે
અ : જે મિહનામાં મીટર બદલાશે તે મિહનામાં બીલની ગણતરી:
 મીટર બદ યા તારીખ: ૧૯-૦૩-૨૦૨૪
 મિહનાનાં બાકી દવસો: ૩૧-૦૩-૨૦૨૪ – ૧૯-૦૩-૨૦૨૪=૧૨ દવસ
 િબલ ગ ફે ટર=૧૨/૩૦= ૦.૪
Page 5|9
 કો ા ટટેડ લોડ: ૧ કેડબ યુ(KW)
 મિહનાનો ફ સ ચાજ :૧૫ X ૦.૪=૬
 એક દવસનો ફ સ ચાજ : ૦.૫ ( ૬/૧૨-બાકીના દવસો)
 ઉપરો ત િબલ ગ ફે ટર ૦.૪ ને યાન પર લેતા જે મિહનામાં મીટર બદલાશે તે મિહના માટેનો ટેરીફ નો
લેબ નીચે મુજબ રહેશે.

િબલ ગ ફે ટર મુજબનો ટેરીફ


િનયિમત ટેરીફ નો લેબ યુનીટ દીઠ દર
નો લેબ

૦ ૫૦ ૦ ૨૦ ૩.૦૫
૫૦ ૧૦૦ ૨૦ ૪૦ ૩.૫૦
૧૦૦ ૨૫૦ ૪૦ ૧૦૦ ૪.૧૫
૨૫૦ ૧૦૦ ૫.૨૦

વપરાશ યુએલ
ફસ વીજ કર
તારીખ (Unit- એન ચાજ ચાજ કુલ ચાજ કુલ
ચાજ ૧૫%
KWH) ૨.૮૫

૨૦-૦૩-૨૪ ૧૮ ૦.૫ ૫૪.૯૦ ૫૧.૩૦ ૧૦૬.૭૦ ૧૬.૦૧ ૧૨૨.૭૧


૨૧-૦૩-૨૪ ૧૮ ૦.૫ ૬૨.૧૦ ૫૧.૩૦ ૧૧૩.૯૦ ૧૭.૦૯ ૧૩૦.૯૯
૨૨-૦૩-૨૪ ૧૪ ૦.૫ ૫૫.૫૦ ૩૯.૯૦ ૯૫.૯૦ ૧૪.૩૯ ૧૧૦.૨૯
૨૩-૦૩-૨૪ ૨૨ ૦.૫ ૯૧.૩૦ ૬૨.૭૦ ૧૫૪.૫૦ ૨૩.૧૮ ૧૭૭.૬૮

ઉપર મુજબની દૈનીક ગણતરીમાં ડીઆઈએ (DIA) ઉમેરી ાહકનાં ા ય રીચાજ બેલે સમાંથી દરરોજના કપાત
થતી રહેશે.

ન ધ:
૧. બી મિહનાથી િનયિમત ટેરીફનાં લેબ મુજબ ગણતરી થશે.
૨. મહતમ ડીમા ડ મુજબ ફ ડ ચાજ ની વસુલાત મિહનાનાં અંતે કરવામાં આવશે.
૩. યુલ સરચાજ અને ટે રફ ને લગતી પાછલી વસુલાત મિહનાનાં અંતે ૩૦ સરખા હ તામાં કરવામાં આવશે.
૪. દરરોજ ના બીલની ગણતરી કામચલાઉ હશે અને મિહનાનાં અંતે MGVCLના િબલ ગ સો ટવેરમાં અંિતમ
ગણતરી થશે અને તે મુજબ તફાવતની રકમ ાહકનાં ખાતામાં બી મિહનાની પહેલી તારીખે જમાં/ઉધારવામાં
આવશે અને આવા તફાવત ની રકમ ૩૦ દવસના દૈિનક હ તામાં ાહકના ા ય રી-ચાજ બેલે સમાંથી વસૂલવામાં
આવશે. એલ.ટી.એમ.ડી. ાહકો પાસે થી આવી વસુલાત એકી સાથે કરવામાં આવશે. જો તફાવત ની રકમ ાહકને
પરત આપવાની હશે તો એકી સાથે આપવામાં આવશે.

Page 6|9
 ેસ સમયગાળો:
જે ાહકોને યાં માટ ી-પેઈડ મીટર લગાડવામાં આવશે તેવા ાહકોને પહેલા રીચાજ માટે ૫ દવસ નો ેસ
સમયગાળો આપવામાં આવશે.

 કટોકટી માટેની જમા રકમ (Emergency Credit):


ભારત સરકારનાં િવધુત મં ાલય વારા તારીખ ૧૪-૦૨-૨૦૨૪ વારા હેર કરવામાં આવેલ માગદ શકા મુજબ
- .૩૦૦/- કટોકટીની જમાં રકમ તરીકે મા ય રાખવામાં આવેલ છે . આથી ,જો કોઈ ાહકનું ા ય રીચાજ બેલે સ
જો - .૩૦૦/- થશે યાં સુધી તેવા ાહકોનું વીજ જોડાણ કપાશે નિહ .પરંતુ જો છે લા ૬ મિહનામાં ણ વખત
જો આ શરતનું ઉ લંઘન કરવામાં આવશે તો ઉપર મુજબની સુિવધા રદ કરવામાં આવશે.

 રીચાજ:
ાહકે ઓછામાં ઓછુ ં .૧૦૦/- કે તેના ગુણાંકમાં રીચાજ કરવાનું રહેશે. રીચાજ કરવા માટે ાહકો વારા મોબઈલ
એપ, MGVCLની કેશ કલેશન બારી અને ઈિ ડયન બક ા ચ તેમજ ઈિ ડયન બકના વ યુઅલ એકાઉ ટમાંથી રીચાજ
થી રીચાજ કરી શકાશે. અ ય િવક પો જે મ કે પેટીએમ, ગૂગલ પે, ફોનપે અને અ ય બીબીપીએસ લેટફોમ વગેરે જે વા
ઓનલાઈન મોડ પછી થી ઉપલ ધ કરાવવામાં આવશે.

 ી-પેઈડ બેલે સ કેવી રીતે ચકાસશો ?


તમે નીચેનામાંથી કોઈપણ રીતે બેલે સ રકમ ચકાસી શકો છો.

a) તમારી મોબાઇલ એિ લકેશનનો ઉપયોગ કરીને

b) િ -પેઇડ માટ મીટર પર ડ લે તપાસી ને

 ડ કને શન :
નીચેનાં સંજોગોમાં માટ ી-પેઈડ મીટર ઓટો ડ કને શન થશે:

૧. જે ાહકનું વીજજોડાણ માટ ી-પેઈડ મીટર માં તબદીલ થયું હશે અને જો તે ાહક નું શ આતનાં ૫
દવસ નાં ેસ સમયગાળા બાદ રી-ચાજ કરવામાં ન આવશે અને જો કટોકટીની જમા રકમ . -૩૦૦/-
થી વધી જશે તેવા ક સામાં ાહકનો વીજપુરવઠો બંધ થઈ જશે.
૨. સામા ય ક સામાં જો કટોકટીની જમાં રકમ . -૩૦૦/- થી વધી જશે તેવા ક સામાં ાહકનો
વીજપુરવઠો બંધ થઈ જશે.
૩. ડ કને શન માટેનો કમા ડ દરરોજ ઓફીસના કામકાજનાં કલાકો દરિમયાન (રિવવાર ,બી અને ચોથા
શિનવાર તથા હેર ર નાં દવસો િસવાય) આપવામાં આવશે.
૪. હંગામી ધોરણે ડસકનેકશન અને કાયમી ધોરણે ડ કને શન માટે .ઈ.આર.સી .નાં સ લાય કોડ અનુસાર
હાલની કાયપ ધિત અમલમાં રહેશ.ે

Page 7|9
 રીકનેકશન/પુનઃજોડાણ:

વીજપુરવઠો બંધ થયા બાદ અને ાહક વારા રીચાજ કયા બાદ અને ા ય રીચાજ બેલે સ પોઝીટીવ થયા બાદ ૧૫
મીનીટ માં ાહકનો વીજપુરવઠો ફરીથી ચાલુ થઈ જશે.

 રીચાજ બેલે સ અંગન


ે ા મેસેજ એલટ:

રીચાજ બેલે સ અંગેના મેસેજ એલટ નીચેનાં સંજોગોમાં ાહકને મોકલવામાં આવશે .
૧ . જયારે ા ય રીચાજ બેલે સ ૭ દવસ નાં સરેરાશ વપરાશ જે ટલું બાકી હશે યારે.
૨ . જયારે ા ય રીચાજ બેલે સ ૨ દવસ નાં સરેરાશ વપરાશ જે ટલું બાકી હશે યારે.
૩. જયારે ા ય રીચાજ બેલે સ ૫૦/- થશે યારે

૪. જયારે ા ય રીચાજ બેલે સ . ૦/- થશે યારે

૫. જયારે ા ય રીચાજ બેલે સ . -૨૦૦/- થશે યારે

૬. જયારે કટોકટીની જમા રકમ . -૩૦૦/-થી વધી જશે યારે

ઉપરાંત, ાહક કોઈપણ સમયે રીચાજ કરી બેલે સ ઉમેરી શકશે.

 વીજિબલ બાબત કેટલીક િવશેષ માિહતી:


 િ -પેઇડ માટ મીટર લગા યા બાદ ાહકને FOA નો મેસેજ આવશે. જે પછી ાહકને પાંચ દવસનો ેસ
પી રયડ આપવામાં આવશે. જે દરિમયાન વીજજોડાણ કપાશે નહ . પરંતુ ાહકે રીચાજ કરી બેલે સ જમા
કરાવી લેવાનું રહેશે.
 ાહકને દરરોજ જે મેસેજ મળશે, એમાં સામા ય રીતે નીચે મુજબની ગણતરી બાદ યુિનટ દીઠ દૈિનક રકમ
આકારવામાં આવશે. જે દરેક ાહક માટે અલગ આવશે.
૧. ાહકના હાલના ફ સ ચાજને ૩૦ વડે ભાગાકાર કરી દૈિનક ફ સ ચાજ ઉમેરવામાં આવશે.
૨. વપરાશ મુજબ ાહકનું અલગ અલગ લેબમાં ટેરીફ મુજબ િબ લંગ થશે.
૩. Daily Instalment ની રકમ પણ રોજના વીજ વપરાશની રકમમાં ઉમેરાશે.
 આમ રોજે રોજ જે મેસેજ મળશે, એમાં ઉપર જણા યા મુજબ ાહકની યુિનટ દીઠ રકમ જુ દીજુ દી આવશે.
MGVCL ારા ાહકના બેલે સમાંથી વીજ વપરાશ મુજબ રકમ બાદ થયા કરશે અને મિહનો પૂરો થયા બાદ
ફાઇનલ વીજિબલ બનશે.

Page 8|9
 ાહક મૈ ીપૂણ સુિવધાઓ:
િ -પેઇડ માટ મીટરની ાહક મૈ ીપૂણ સુિવધાઓ નીચે મુજબ છે :

 . ૧૦૦/- ના ગુણાંકમાં નાના રચાજ માટે સરળ ટોપ-અપ સુિવધા


 ઘટતા જતાં બેલે સની સૂચના
 બી અને ચોથા શિનવાર, રિવવાર તથા હેર ર ઓ દરિમયાન MGVCL તરફથી વીજ જોડાણ

કપાય નહ તેવી સુિવધા.

 વીજ જોડાણ કાપવાના સંજોગોમાં ાહકને અગવડ ના પડે એ હેતુથી, બી અને ચોથા શિનવાર,

રિવવાર તથા હેર ર ના દવસો િસવાય, દવસના ૧૦:૦૦ થી ૪:૦૦ ના સમયગાળા દરિમયાન જ

વીજ જોડાણ કાપવામાં આવે એવી કાળ રાખવામા આવશે.

ાહક મોબાઈલ એિ લકેશનની મદદથી આગલા કોઈપણ દવસના વીજ વપરાશના યુિનટ અને બેલે સ ચકાસી શકે
છે . જે થી િબનજ રી વીજ વપરાશ કે ણ બહાર થતો વીજ વેડફાટ િનયંિ ત કરી શકાય છે . તેમજ દૈિનક ધોરણે,
માિસક ધોરણે કે ચો કસ સમયગાળા મુજબ સરખામણી કરી વીજવપરાશ પર િનયં ણ કરી શકાય છે . હકીકતમાં િ -
પેઇડ માટ મીટર ાહક ને કાળ પૂવકના વીજવપરાશની માિહતી આપી શકતું હોઈ, વીજબીલને ઘટાડવામાં મદદ
કરી શકે છે .

 ાહક સુિવધા કે :
વીજ પુરવઠો તથા માટ મીટર અંગેની માિહતી/ફ રયાદ માટે ાહક ટોલ ી નંબર ૧૮૦૦ ૨૩૩ ૨૬૭૦ અથવા
૧૯૧૨૪ પર સંપક કરી શકે છે .

Page 9|9

You might also like