By WebSankul

You might also like

Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 4

બંધારણ

બંધારણ
આાપણા બંધારણમાં મૂળભૂત આધધકારાો
❖ આધધકારાોનં ઘાોષણા પત્રક :
• બંધારણ દ્વારા આપવામાં આવેલ અને સંરક્ષિત કરવામાં કાયદાઓનો ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે બીજી
આવેલા અક્ષધકારોની સૂક્ષિને ‘અક્ષધકારોનં ઘોષણાપત્રક’ બાજ મૂળભૂત અક્ષધકારોની ગેરંટી તથા સરિા થવયં
કહેવામાં આવે છે. બંધારણમાં કરવામાં આવી છે.
• આમ, અક્ષધકારોનં ઘોષણાપત્રક સરકારને નાગરરકોની • સામાન્ય અક્ષધકારોમાં સંસદ કાયદાને પરરવક્ષતષત કરીને
ક્ષવરૂદ્ધમાં કામ કરતા રોકે છે, તથા જો અક્ષધકારોનં સધાર લાવી શકે છે. જયારે આ મૂળભૂત અક્ષધકારોમાં
ઉલ્લંઘન થાય તો તેનો ઈલાજ સક્ષનક્ષિત કરે છે. સધાર/પરરવતષન માટે બંધારણમાં સધારો કરવો પડે છે
• બંધારણ નાગરરકોનાં અક્ષધકારોને કઇ રીતે સક્ષનક્ષિત કરે તથા સરકારનં કોઈ પણ અંગ મૂળભૂત અક્ષધકારો ક્ષવરુદ્ધ
છે? ઘણી વખત ખાનગી વ્યક્ષિ કે સંગઠન દ્વારા પણ પગલાં ન ભરી શકે.
માનવીના અક્ષધકારોનં ઉલ્લંઘન કરવામાં આવે છે ત્યારે • જો ક્ષવધાક્ષયકા કે કારોબારી દ્વારા કોઈ કાયષ/ક્ષનણષય દ્વારા
આવી સ્થથક્ષતમાં વ્યક્ષિ તથા તેના અક્ષધકારોને સરકાર મૂળભૂત અક્ષધકારોનં હનન થતં હોય તો ન્યાયપાક્ષલકા
દ્વારા સરિા પ્રદાન કરવી જોઈએ. તેનાં પર પ્રક્ષતબંધ લગાવી શકે અથવા તો તેને અવૈધ
પણ ઘોક્ષષત કરી શકે. પરંત આ મૂળભૂત અક્ષધકારો
❖ ભારતીય બંધારણમાં મૂળભૂત આધધકારાો:
ક્ષનરંકુશ કે અસીક્ષમત નથી, સરકાર આ મૂળભૂત
• થવતંત્રતાનાં સંઘષષ દરક્ષમયાન થવતંત્રતા આંદોલનના
અક્ષધકારો ઉપર ઔક્ષિત્યપૂણષ પ્રક્ષતબંધો (Reasonable
નેતાઓને અક્ષધકારોનં મહત્ત્વ સમજાયં હતં અને
Restriction) લગાવી શકે છે.
અંગ્રેજો પાસેથી આ અક્ષધકારોની માંગ કરી હતી.
❖ સમાનતાનાો આધધકાર:
1928માં મોતીલાલ સક્ષમક્ષતએ ‘અક્ષધકારોના
• સમાનતાનો અક્ષધકાર ક્ષવક્ષવધ સાવષજક્ષનક થથળો જેમ કે
ઘોષણાપત્રક’ની માંગ રાખી હતી.
દકાન, હોટેલ, કૂવાઓ, મનોરંજન થથળ, સ્નાનાલય
• આમ થવતંત્રતા બાદ બંધારણ ક્ષનમાષણ દરક્ષમયાન
વગેરેમાં સમાનતાના આધારે પ્રવેશ આપે છે.
બંધારણીય અક્ષધકારોનો સમાવેશ કરવા તથા તેને
• આ અક્ષધકાર હેઠળ કેવળ ધમષ, વંશ, જાક્ષત, ક્ષલંગ કે પછી
સરક્ષિત કરવા માટે તમામ લોકોએ માંગણી કરી હતી.
જન્મથથાનનાં આધારે પ્રવેશ પર ભેદભાવ કરવામાં નથી
આ તમામ અક્ષધકારો કે જેને સૂક્ષિબદ્ધ કરવાના હતા
આવતો. આમ ઉિ આધારો પર લોકસેવામાં પણ
અને જેને સરિા આપવાની હતી તેને “મૂળભૂત
ભેદભાવ ક્ષનષેધ જોવા મળે છે.
અક્ષધકારો”ની સંજ્ઞા આપવામાં આવી હતી.
• અથૃશ્યતાની પ્રથા અસમાનતાની વ્યવથથાનં સૌથી
• આમ ‘મૂળભૂત અક્ષધકારો’ ના નામ પરથી જ આપણને
ખરાબ થવરૂપ છે. સમાનતાના અક્ષધકારની મદદથી તેને
ખ્યાલ આવે છે કે તે બંધારણ માટે ખૂબ જ મહત્વપૂણષ છે
સમાપ્ત કરવામાં આવ્યો છે.
તથા તેની સરિા માટે ક્ષવશેષ જોગવાઇનો ઉલ્લેખ
• તે અંતગષત એવી વ્યવથથા પણ કરવામાં આવી હતી કે
કરવામાં આવ્યો છે.
સેના તથા ક્ષશિણ ક્ષસવાય અન્ય જગ્યાએ ગૌરવપૂણષ
• આ મૂળભૂત અક્ષધકારો એટલા બધા મહત્ત્વપૂણષ છે કે
ઉપલસ્ધધ મેળવનાર વ્યક્ષિને રાજય કોઈ ઉપાક્ષધ પ્રદાન
બંધારણે થવયં સરકાર પણ તેનં ઉલ્લંઘન ના કરે તે
નક્ષહ કરે. આમ આ સમાનતાનો અક્ષધકાર ભારતને એક
સક્ષનક્ષિત કયું છે. સાિા લોકશાહી દેશ તરીકે થથાક્ષપત કરવાનો પ્રયત્ન કરે
• આ મૂળભૂત અક્ષધકારો આપણા અન્ય અક્ષધકારોથી ક્ષભન્ન છે કે જેથી તમામ નાગરરકોને એક સમાન પ્રક્ષતષ્ઠા તથા
છે. જયાં સાધારણ અક્ષધકારોની સરિા માટે સાધારણ ગરરમા પ્રાપ્ત થાય.

1
બંધારણ
• ભારતના બંધારણમાં આમખમાં બે બાબતોનો ઉલ્લેખ છે, ધરપકડનાં 24 કલાકમાં મેજીથરેટ સમિ હાજર કરવાનો
પ્રક્ષતષ્ઠાની સમાનતા તથા અવસરની સમાનતા. [કે જેથી મેજીથરેટ નક્કી કરી શકે કે ધરપકડ ઊક્ષિત છે કે
અવસરની સમાનતાનો મતલબ થાય છે સમાજનાં તમામ નથી] જેવા અક્ષધકારો તમામ નાગરરકોને આપવામાં
વગષના લોકોને એક સમાન અવસર મળે. પરંત જયારે આવ્યા છે.
સમાજમાં અનેક સામાક્ષજક ક્ષવષમતાઓ હોય તો એવા • સવોચ્ચ ન્યાયાલયે ક્ષવક્ષવધ િૂકાદાઓ મારફત આ
સમાજમાં સમાન અવસરોનો શં મતલબ થાય? અક્ષધકારનં કાયષિેત્ર વધાયષ છે. કોટટના મતે તેમાં શોષણથી
• બંધારણે થપષ્ટ કયષ છે કે સરકાર બાળકો, મક્ષહલાઓ તથા મકત તથા માનવીય ગરરમાપૂણષ જીવન જીવવાનો
સામાક્ષજક અને શૈિક્ષણક રીતે પછાત વગષના લોકોના અક્ષધકાર પણ તેમાં અંતક્ષનક્ષહટત છે.
લાભ માટે ક્ષવશેષ યોજનાઓ લાગ પાડશે. તમે નોકરીઓ • ન્યાયાલયે િૂકાદો આપ્યો કે જીવનનાં અક્ષધકારનો મતલબ
તથા પ્રવેશમાં ‘અનામત’ ક્ષવશે સાંભળયં જ હશે! તો તમને એવો થાય છે કે તમામ વ્યક્ષિઓને આશ્રય તથા
કદાિ આિયષ થશે કે સમાનતાના ક્ષસદ્ધાંતનં પાલન કરવા આજીક્ષવકાનો અક્ષધકાર પણ આપવો કારણકે તેનાં ક્ષવના
છતાં પણ આપણી પાસે ‘અનામત’ની વ્યવથથા કેમ છે? વ્યક્ષિ જીક્ષવત ના રહી શકે.
જો તમે સમાનતાની ભાવના પર જ ધ્યાન આપશો તો
❖ નનવારક આટકાયત (Preventive detention):
તમને ખ્યાલ આવશે કે ‘અવસરની સમાનતા’ ના લિને
• સામાન્ય રીતે જો કોઈએ ગનો કયો હોય તો જ તેની
મેળવવા માટે અનામત જરૂરી છે.
ધરપકડ કરવામાં આવે છે. પરંત તેમાં પણ અપવાદ છે
❖ સ્વતંત્રતાનાો આધધકાર: એટલે કે કયારે કોઈ વ્યક્ષિની ગનો થવાની
• લોકશાહીમાં સમાનતા તથા થવતંત્રતા બે સૌથી મહત્વપૂણષ સંભાવના અથવા તો શંકાના આધારે પણ ધરપકડ
અક્ષધકારો છે. તે બંને એકબીજા ઉપર એટલા બધા કરવામાં આવે છે કે જેની ગેરકાયદેસર કૃત્ય માટે ક્ષનવારક
આધારરત છે કે કોઈ એક ક્ષવના બીજાની કલ્પના ન કરી અટકાયત કરવામાં આવે છે.
શકાય. • તેનો મતલબ એવો થાય છે કે જો કોઈ સરકારને લાગે કે
• થવતંત્રતાનો અથષ છે, ક્ષિંતન, અક્ષભવ્યક્ષિ તથા કાયષ કોઈ વ્યક્ષિ દેશની કાયદો તથા વ્યવથથા, શાંક્ષત કે પછી
કરવાની થવતંત્રતા. પરંત આ થવતંત્રતાનો અથષ એવો નથી સરિા માટે ખતરો બની શકે એમ છે તો તેને બંદી
કે આપણે જે ઈચ્છીએ છીએ તે મજબ કરી શકીએ. જો બનાવવામાં આવે છે. પરંત ક્ષનવારક અટકાયત મહત્તમ
આવં કરવાની છૂટ આપવામાં આવે તો ઘણાં બધાં લોકો ત્રણ મક્ષહના સધી જ માન્ય રહે છે. આ ત્રણ મક્ષહના બાદ
પોતાની થવતંત્રતાનો આનંદ ઊઠાવવાથી વંક્ષિત થઈ જશે. આવા મામલાની સમીિા માટે સલાહકાર બોડષ સમિ જવં
આમ થવતંત્રતાની પરરભાષા આ મજબ આપી શકાય, પડે છે.
અન્ય વ્યક્ષિની થવતંત્રતાને નકશાન પહોંિાડયા ક્ષવના • પ્રત્યિ રીતે અસામાક્ષજક તત્વો તથા રાષ્ટ્રક્ષવદ્રોહી તત્વો
તથા પ્રવતષમાન કાયદો તથા વ્યવથથાને અસર પહોંિાડયા સામે લડવા માટે ક્ષનવારક અટકાયત એક મહત્વનં
ક્ષવના પ્રત્યેક વ્યક્ષિ પોતાની થવતંત્રતાનો આનંદ લઈ શકે હક્ષથયાર છે. પરંત ઘણીવાર સરકાર દ્વારા તેનો દરૂપયોગ
છે. પણ કરવામાં આવે છે.
❖ જીવન તથા વ્યક્તિગત સ્વતંત્રતાનાો આધધકાર : ❖ આન્ય સ્વતંત્રતાઆાો :
• કોઈ પણ નાગરરકને કાયદા દ્વારા ક્ષનધાષરરત પ્રક્ષિયાનં • ઉકત િિાષ બાદ આપણે કહી શકીએ છીએ કે થવતંત્રતાના
પાલન કયાષ ક્ષવના જ તેનાં જીવન તથા વ્યક્ષિગત અક્ષધકાર હેઠળ અન્ય અક્ષધકારો પણ છે અને આ તમામ
થવતંત્રતાથી વંક્ષિત કરી શકાય નક્ષહ. તેનો અથષ એવો થાય અક્ષધકારો ક્ષનરંકુશ નથી. તેમાંથી પ્રત્યેકનાં પ્રયોગ ઉપર
છે કે કોઈ પણ વ્યક્ષિને કારણ બતાવ્યા ક્ષસવાય તેમની
સરકાર અમક પ્રક્ષતબંધો લગાવી શકે છે.
ધરપકડ ના કરી શકાય. જો ધરપકડ થાય તો તેનાં કારણ
જાણવાનો, પસંદગીના વકીલ સાથે પરામશષ કરવાનો,
2
બંધારણ
• દાખલા તરીકે ભાષણ તથા અક્ષભવ્યક્ષિની થવતંત્રતા ક્ષશિણને મૂળભૂત અક્ષધકાર બનાવ્યો જેનાં લીધે શોષણ
ઉપર કાનૂન વ્યવથથા, શાંક્ષત તથા નૈક્ષતકતાના આધારે ક્ષવરૂદ્ધનો અક્ષધકાર અથષપણ
ૂ ષ બન્યો.
પ્રક્ષતબંધ લગાવી શકાય છે. શાંક્ષતપૂણષ ઢબે તથા હક્ષથયારો ❖ ધાધમિ ક સ્વતંત્રતાનાો આધધકાર:
ક્ષવના સભા તથા સંઘ બનાવવાની છૂટ આપવામાં આવી • બંધારણ અનસાર તમામ લોકોને પોતાના મનપસંદ ધમષનં
છે. સરકાર પાંિ અથવા તેનાથી અક્ષધક લોકોની સભા પર પાલન કરવાનો અક્ષધકાર છે. આ અક્ષધકારને લોકતંત્રનં
પ્રક્ષતબંધ લગાવી શકે છે. પ્રક્ષતક માનવામાં આવે છે. લોકશાહીમાં પોતાની મરજી
➢ આારાોપીના આધધકારાો : પ્રમાણે ધમષનં પાલન કરવાની થવતંત્રતાને હંમેશા એક
• આપણં બંધારણ એવી પણ જોગવાઇ કરે છે કે જેથી જેના બક્ષનયાદી ક્ષસદ્ધાંત તરીકે થવીકાર કરવામાં આવે છે.
પર ગનાનો આરોપ નાખવામાં આવ્યો હોય તેને પણ ➢ આાસ્થા તથા પૂજા કરવાની સ્વતંત્રતા :
પયાષપ્ત સરિા મળે. મોટા ભાગે આપણે એવો ક્ષવશ્વાસ કરી • ભારતનાં પ્રત્યેક વ્યક્ષિઓને પોતાની પસંદગીનો ધમષ
લઈએ છીએ કે જેના પર આરોપ લગાવવામાં આવ્યો છે પસંદ કરવાની તથા તેનં અનપાલન કરવાની છૂટછાટ
તે ગના માટે દોક્ષષત જ હોય છે, પરંત જયાં સધી આપવામાં આવેલ છે. ધાક્ષમકષ થવતંત્રતામાં અંત:કરણની
ન્યાયપાક્ષલકા દ્વારા તેને દોક્ષષત સાક્ષબત કરવામાં ન આવે થવતંત્રતા પણ સમાક્ષવષ્ટ થયેલ છે. તેનો મતલબ એવો
ત્યાં સધી તેને દોક્ષષત માની શકાય નક્ષહ. તથા તે અનસાર થાય છે કે કોઈ વ્યક્ષિ પોતાને ગમતા ધમષને પસંદ કરી
એ પણ જરૂરી છે કે કોઈ ગના માટે આરોક્ષપત વ્યક્ષિને શકે છે અને અન્ય કોઈ ધમષનં પાલન કરવા અક્ષનચ્છા પણ
થવયંના બિાવ માટે સમક્ષિત તથા યોગ્ય અવસર મળી દશાષવી શકે છે.
રહે. આમ ન્યાયાલયમાં ક્ષનષ્પિ સનાવણી માટે
• તો વળી ધાક્ષમષક થવતંત્રતાના અક્ષધકારમાં પોતાના ધમષને
બંધારણમાં ત્રણ અક્ષધકારોની વ્યવથથા કરવામાં આવી
અબાધ રૂપે માનવાનો, તે અનસાર આિરણ કરવાનો
છે,
તથા પોતાનાં ધમષની પ્રિાર તથા પ્રસાર કરવાનો અક્ષધકાર
1) કોઈ વ્યક્ષિને એક જ ગના માટે એકથી વધારે વખત
સમાક્ષહત થયેલ જણાય છે.
સજા ન મળવી જોઈએ.
• પરંત આ ધાક્ષમકષ થવતંત્રતા ઉપર કેટલાક પ્રક્ષતબંધો પણ
2) કોઈ કાયદા દ્વારા કોઈ કૃત્યને પશ્વાતવતી અસરથી
રાખવામાં આવ્યા છે. જાહેર વ્યવથથા, નૈક્ષતકતા તથા
ક્ષબન કાયદાકીય ન ઠેરવી શકાય.
થવાથ્યના આધારે સરકાર ધાક્ષમષક થવતંત્રતાને સીક્ષમત
3) કોઈ વ્યક્ષિને પોતાની ક્ષવરૂદ્ધ સાિી તરીકે રજૂ ના કરી શકે છે. આમ આ ધાક્ષમષક થવતંત્રતાનો ક્ષસદ્ધાંત
કરી શકાય. અસીક્ષમત નથી. અમક સામાજીક કુરૂરઢઓને સમાપ્ત કરવા
❖ શાોષણ ધવરુદ્ધનાો આધધકાર : માટે સરકાર ધાક્ષમકષ બાબતોમાં હથતિેપ કરી શકે છે.
• આપણા દેશમાં કરોડો લોકો દક્ષલત, વંક્ષિત, શોક્ષષત તથા દાખલા તરીકે સરકારે સતીપ્રથા, બહુક્ષવવાહ તથા માનવ
ગરીબ છે કે જેઓનં અન્ય લોકો દ્વારા શોષણ કરવામાં બક્ષલ જેવી કુપ્રથાઓ પર પ્રક્ષતબંધ લગાવ્યો જ છે. પરંત
આવે છે. આવા શોષણને વેઠ પ્રથા પણ કહેવામાં આવે આવા પ્રક્ષતબંધોને ધાક્ષમષક થવતંત્રતાના અક્ષધકાર ઉપર
છે. આ જ રીતે અન્ય પ્રકારે શોષણ પીરડત લોકોને દાસનાં હથતિેપ ના કહી શકાય.
થવરૂપમાં વેિવામાં આવે છે. પ્રાિીન સમયમાં ➢ તમામ ધમાોની સમાનતા:
જમીનદારો, વ્યાજખોરો તથા અન્ય પૈસાદાર લોકો દ્વારા • આપણાં દેશમાં ક્ષવક્ષભન્ન ધમષના લોકો રહેતા હોવાથી એ
વેઠ પ્રથા કરાવવામાં આવતી હતી. આજે તેને અપરાધ જરૂરી છે કે સરકાર ક્ષવક્ષભન્ન ધમો સાથે સમાનતાપૂવકષ
ઘોક્ષષત કયો છે અને હવે તે કાનૂની દંડનીય અપરાધ છે. વ્યવહાર કરે. તેનો મતલબ એવો થાય છે કે સરકાર કોઈ
• બંધારણ અનસાર 14 વષષથી ઓછી ઊંમરના બાળકોને ક્ષવશેષ ધમષનો પિ નક્ષહ લે. ભારતનો કોઈ રાજનીક્ષતક
કોઈ કારખાના, ખાણકામ તે પછી અન્ય ખતરનાક કામમાં ધમષ નથી. ભારતનાં રાષ્ટ્રપક્ષત, વડાપ્રધાન, ન્યાયાક્ષધશ કે
રાખી શકાય નક્ષહ. આમ બાળશ્રમને અવૈધ બનાવીને પછી અન્ય સાવષજક્ષનક પદ પર ક્ષબરાજમાન વ્યક્ષિ કોઈ
3
બંધારણ
િોક્કસ ધમષ ક્ષવશેષનો સદથય હોવો જરૂરી નથી. તો વળી ઘણાં પ્રકારનાં રીટ બહાર પાડી શકે છે, આમ રીટ એટલે
નોકરી તથા સરકારી શાળામાં પ્રવેશ માટે ધમષ આધારરત ન્યાયાલય દ્વારા આપવામાં આવતો ક્ષવશેષ આદેશ.
ભેદભાવ કરવામાં નથી આવતો. આમ બંધારણની ઉકત 1) બંદી પ્રત્યક્ષીકરણ (Habeas Corpus):
તમામ જોગવાઈઓ ધમષક્ષનરપેિતાને મજબૂત બનાવે છે. - તે અન્વયે કોઈ ધરપકડ કરાયેલ વ્યક્ષિને
ન્યાયાલય સમિ પ્રથતત કરવાનો આદેશ આપી
❖ સાંસ્કૃધતક આનો શૈક્ષણણક આધધકારાો: શકે છે. જો તેમની ધરપકડ ગેરકાનૂની,
• જયારે આપણે ભારતીય સમાજની વાત કરીએ છીએ તો અસંતોષજનક અથવા અવૈધ હોય તો ન્યાયાલય
આપણને ભારતમાં રહેલ ક્ષવશાળ વૈક્ષવધતા જોવા મળે છે. ધરપકડ થયેલ વ્યક્ષિને છોડવાનો આદેશ આપી
આમ આ ક્ષવક્ષવધતાના લીધે અમક સમદાયો મોટા તથા શકે છે.
અમક સમદાયો નાના હોય છે. તો શં આવી સ્થથક્ષતમાં 2) પરમાદેશ (Mandamus):
લઘમક્ષત સમદાયના લોકોએ બહુમક્ષત સમદાયની - જયારે ન્યાયાલયને લાગે કે કોઈ સાવષજક્ષનક
પદાક્ષધકારી પોતાની કાયદાકીય તથા બંધારણીય
સંથકૃક્ષતનો થવીકાર કરવો પડે? જવાબદારીઓનં પાલન નથી કરતા અને તેના
• આપણં બંધારણ માને છે કે ક્ષવક્ષવધતા એ આપણા લીધે વ્યક્ષિના મૂળભૂત અક્ષધકાર પ્રભાક્ષવત થાય
સમાજની મજબૂતી છે. અને આ લઘમક્ષત લોકો પોતાની છે તો આવો આદેશ આપી શકે છે.
સંથકૃક્ષત ટકાવી શકે તે માટે તેમને મૂળભૂત અક્ષધકાર 3) નિષેધાદેશ (Prohibition):
આપવો જોઈએ. કોઈ સમદાયને માત્ર ધમષના આધારે જ - જયારે કોઈ તાબાની નીિલી અદાલત દ્વારા
નક્ષહ પરંત ભાષા તથા સંથકૃક્ષતના આધારે લઘમતી પોતાનાં સનાવણીના ન્યાયિેત્રનં અક્ષતિમણ
કરવામાં આવે છે તો તે અદાલતોનં અક્ષતિમણ
માનવામાં આવે છે. આમ આવા લઘમતી સમદાયના રોકવા માટે ક્ષનષેધાદેશ આપવામાં આવે છે.
લોકોને પોતાની ભાષા, સંથકૃક્ષત તથા ક્ષલક્ષપને સરક્ષિત 4) અનધકાર પૃચ્છા (Quo-Warranto):
રાખવાનો અક્ષધકાર છે. - જયારે ન્યાયાલયને એવં લાગે છે કે કોઈ વ્યક્ષિને
• ઉપરાંત, ભાષા કે ધાક્ષમષક લઘમતી સમદાયનાં લોકો એવા પદ પર ક્ષનયક્ષિ આપવામાં આવે છે કે
પોતાની શૈિક્ષણક સંથથા ખોલી શકે છે. જેના પર તેમનો કોઈ કાનૂની દાવો નથી તો ત્યારે
એ પદ પર તેમની કાયષવાહીને રોકવા આદેશ
❖ બંધારણીય ઈલાજાોનાો આધધકાર: આપવામાં આવે છે.
• તમામ લોકો જાણે છે કે આપણા મૂળભૂત અક્ષધકારોની 5) ઉત્પ્રેષણ (Certiorari):
સૂક્ષિ ખૂબ જ આકષષક છે. પરંત આ ક્ષવથૃત યાદી આપવી - જયારે કોઈ ન્યાયાલય અથવા તો સરકારી
જ મહત્વપૂણષ નથી. તે યાદી માટે કોઈ એવો ઉપાય પણ અક્ષધકારી પોતાના અક્ષધકાર િેત્રની બહાર કામ
હોવો જોઈએ કે જેથી તેને વ્યવહારમાં લાવી શકાય અને કરતા હોય તો ન્યાયાલય તેમની સમિ
ક્ષવિારાધીન મામલાને ધ્યાને લઈ ઉપરનાં
ઉલ્લંઘન થવા પર તેનં સંરિણ કરી શકાય. અક્ષધકારીને હથતાંતરરત કરે છે.
• ‘બંધારણીય ઈલાજોનો અક્ષધકાર’ એક એવં સાધન છે કે • આમ, ત્યારબાદ આ અક્ષધકારોનાં રિણ માટે
જેની મદદથી આપણે તેવં કરી શકીએ છીએ. ન્યાયપાક્ષલકા ઉપરાંત અન્ય સંથથાઓ પણ બનાવવામાં
• ડૉ. આંબેડકરે આ અક્ષધકારને “બંધારણનં હ્રદય તથા આવી છે. રાષ્ટ્રીય લઘમક્ષત આયોગ, રાષ્ટ્રીય મક્ષહલા
આત્મા” કહ્યં છે. આ અંતગષત તમામ નાગરરકો પોતાના આયોગ, રાષ્ટ્રીય અનસક્ષિત જાક્ષત આયોગ જેવી
અક્ષધકારોનાં ઉલ્લંઘન પર સીધા જ સવોચ્ચ અદાલત સંથથાઓ વંક્ષિત વગષના લોકો સરિા વધારવા માટે
અથવા તો ઉચ્ચ અદાલતમાં જઈ શકે છે તથા આ જવાબદેહ છે.
ન્યાયાલયો મૂળભૂત અક્ષધકારોને લાગ કરવા માટે
સરકારને આદેશ તથા ક્ષનદેશ આપી શકે છે. ન્યાયાલય

You might also like