Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 3

st

Po
મેરેજ સર્ટી કઢાવવાની સંપૂર્ણ
ry
to

પ્રોસેસ અને ડોકયુમેન્ટની યાદિ


pS
To
@
લગ્ન નોંધણી કરાવવા માટે સાથે લઈ જવાના જરૂરી દસ્તાવેજો તથા સૂચનો નીચે મુજબ છે:

ફોર્મ નં 5 અને ફોર્મ નં 1 (લગ્ન નોંધણી વિભાગ/ ઓનલાઈન ફોર્મ ઉપલબ્ધ છે.
વર-કન્યાના લિવિંગ સર્ટિફિકે ટની ખરી નકલ
વર-કન્યાના ચૂંટણીકાર્ડ તથા રેશનકાર્ડ ની ખરી નકલ.
વર તથા કન્યા બન્નેનાં બે-બે પાસપોર્ટ સાઇઝનાં ફોટોગ્રાફ તથા લગ્નનો કપલ ફોટો.
ગોર મહારાજનો દાખલો, કં કોત્રી ઓરીજીનલ તથા ઝેરોક્ષ નકલ.
ગોર મહારાજ તેમજ બન્ને પક્ષના સાક્ષીઓનાં ચૂંટણીકાર્ડ અને રેશનકાર્ડ ની ખરી નકલ.
તમામ પુરાવા બે-બે નકલોમાં રાખવા તથા પુરાવામાં વર કન્યાએ સહી કરવી.
તમામ અસલ પ્રમાણપત્રો દેખાડવા માટે સાથે રાખવા.

t
લગ્ન અરજી ફોર્મ કાળી બોલપેનથી ભરવું તથા ક્વાર્ક શ્રી પાસે ચેક કરાવી ઇન્વર્ડ

s
કરાવવું.

Po
લગ્ન નોંધણી સમયે વર-કન્યા બન્નેએ હાજર રહે વું.
ry
લગ્ન નોંધણી માટે રજીસ્ટ્રાર

ગ્રામ પંચાયત માટે તલાટી કમ મંત્રી


to

નગરપાલિકા ચીફ ઓફિસર અથવા આરોગ્ય અધિકારી


મહાનગરપાલિકા તબીબી અધિકારી (આરોગ્ય)
pS

નોટિફાઇડ એરિયા ગીફ્ટ એક્ઝિક્યુટિવ ઓફિસર


To

લગ્ન નોંધણી કરાવવાની રીત

લગ્નની નોંધણી કરવા માટે લગ્નના પક્ષકારોએ નિર્દેશ કરેલા નમૂનામાં નોંધણીની યાદી તૈયાર
@

કરવાની રહે શે અને લગ્નની તારીખથી ૩૦ દિવસની અંદર જે સ્થળે લગ્ન કરવામાં આવ્યા
હોય તે વિસ્તારના રજિસ્ટ્રારને નોંધણી યાદી બે નકલમાં આપવાની હોય છે. લગ્ન નોંધણી
માટે ફોર્મ નંબર-5 અને ફોર્મ નંબર-1 કરવું પડે છે. ફોર્મમાં બે સાક્ષીઓની સહી કરવાની રહે શે.
ત્યારબાદ રજીસ્ટ્રાર અને તમે આપેલા તમામ પુરાવાઓ ચેક કરશે અને યોગ્ય જણાશે તો
મેરેજ સર્ટીફીકે ટ ઈસ્યુ કરી આપશે. ગુજરાતી અને અંગ્રેજી એમ બંને ભાષામાં લગ્નની
નોંધણીનું પ્રમાણપત્ર મેળવી શકો.
મેરેજ સર્ટિફિકે ટ માટે જરૂરી ડોક્યુમેન્ટ

આધાર કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ (બંનેના)


લાઈટ બિલ આધાર કાર્ડ
પાસપોર્ટ સાઈઝનો ફોટો ( બંનેના 2-2)
લગ્નના ફોટા (4X6 ની સાઈઝ)
લગ્નની કં કોત્રી
સ્કૂ લ લિવિંગ સર્ટી ( બંનેના)
સાક્ષી આધાર કાર્ડ ( બંને સાક્ષીઓના)
ગોરદાદા નું આધારકાર્ડ શૈક્ષણિક લાયકાત આધાર પુરાવો.

s t
Po
ry
to
pS
To
@

You might also like