File No: SJED/NIR/e-file/17/2023/3301/CHH-1 Section Approved By: Additional Chief Secretary, Secretary Office, SJED

You might also like

Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 2

નવી બાબત વષ ૨૦૨૪-૨૫.

સંત સુરદાસ યોજનામાં બી.પી.એલ કાડની ગવાઇ તથા મરનું ધોરણ


૦ થી ૧૭ દુર કરવા બાબત.

ગુજરાત સરકાર
સામાિજક યાય અને અિધકારીતા િવભાગ,
ઠરાવ માંક-SJED/NIR/e-file/17/2023/3301/CHH-1
સિચવાલય, ગાંધીનગર
તા. /૦૩/૨૦૨૪.
વંચાણે લીધા:-

(૧) સામાિજક યાય અને અિધકારીતા િવભાગનો ઠરાવ માંક- અપગ/૧૦૨૦૦૦/ન.બા.૪/છ, તા.૨૨/૦૯/૨૦૦૦નો ઠરાવ.

(૨) સામાિજક યાય અને અિધકારીતા િવભાગનો તા.૦૬/૧૦/૨૦૧૭નો ઠરાવ માંક:અપગ/૧૦૨૦૧૭/૫૮૪૫૯૬/છ.૧.

(૩) સામાિજક યાય અને અિધકારીતા િવભાગનો તા.૧૪/૦૩/૨૦૨૨નો ઠરાવ માંક: SJED/MSM/e-file/17/2022/0115/CHH-1.

(૪) િનયામક ી, સમાજ સુર ાનો તા.૧૫/૦૨/૨૦૨૪નો પ નં.DSD/NIT/e-file/226/2023/2310/Planning Branch.

આમુખ-

વંચાણે લીધેલ માંક (૧) પરના િવભાગના તા.૨૨/૦૯/૨૦૦૦ના ઠરાવથી તી દ યાંગતા ધરાવતી ય કતને આિથક સહાય આપવા માટે ની
સંત સુરદાસ યોજના અમલમાં છે . આ યોજનામાં વંચાણે લીધેલ માંક (૧) પરના િવભાગના તા.૨૨/૦૯/૨૦૦૦ના ઠરાવથી શરતો ઠરાવેલ છે . આ
યોજનામાં િવભાગના માંક (૨) પરના તા.૦૬/૧૦/૨૦૧૭ના ઠરાવથી બી.પી.એલ કોર ૦-૨૦ કરવામાં આવેલ છે . આ યોજનામાં િવભાગના
માંક (૩) પરના તા.૧૪/૦૩/૨૦૨૨ના ઠરાવથી સંત સુરદાસ યોજનામાં માિસક સહાયમાં .૪૦૦/- નો વધારો કરી કુ લ .૧૦૦૦/- માિસક સહાય
આપવાનું ઠરાવવામાં આવેલ છે . આ યોજનામાં બી.પી.એલ. કાડ તથા ઉમરનું ધોરણ ૦ થી ૧૭ દુર કરવા અંગેની વષ ૨૦૨૪-૨૫ના
અંદાજપ માં કુ લ .૨૮.૦૦ કરોડની નવી બાબતને સૈ ધાંિતક મંજૂરી મળેલ છે . આ નવી બાબતને વહીવટી મંજૂરી આપવાની વંચાણે લીધેલ
માંક(૪) ઉપરની િનયામક ી, સમાજ સુર ાની દરખા ત સરકાર ીની િવચારણા હે ઠળ હતી.

ઠરાવ:-
પુ ત િવચારણાને અંતે સંત સુરદાસ યોજનામાં બી.પી.એલ. કાડ તથા ઉમરનું ધોરણ ૦ થી ૧૭ દુર કરવા બાબતની વષ
૨૦૨૪-૨૫ની કુ લ .૨૮.૦૦ કરોડની નવી બાબતને નીચેની િવગતો/શરતોને આિધન વહીવટી મંજૂરી આપવામાં આવે છે .

શરતો:

(૧) આ યોજના હે ઠળ િનયત થયેલ લાભાથ ઓની મયાદામાં જ તેમજ અંદાજપિ ય ગવાઇની મયાદામાં જ સહાય ચુકવવાની રહે શે. કોઇપણ
સં ગોમાં આ યોજના હે ઠળ િનયત નાણા કય મયાદા અને લાભાથ ની સં યા વધે નહી તે મુજબનું આયોજન કરવાની તકે દારી િનયામક ી સમાજ
સુર ાએ રાખવાની રહે શે.

(૨) આ યોજનાનો અમલ િનયામક ી સમાજ સુર ા, ગાંધીનગર મારફતે કરવાનો રહે શે.

(૩) પારદશક યા અનુસરી લાભાથ ની પસંદગી કરવાની રહે શે.

(૪) ઓનલાઇન અર કરવાનું અને મંજૂરી આપવાનું ાવધાન રાખવાનું રહે શે.

(૫) સાધન અથવા કીટ આપવાના ક સામાં ખરીદી ગવનમે ટ ઇ-માકટ લેસ (GeM) પોટલ મારફતે કરવા તેમજ ખરીદ પ ધિત મુજબની ખરીદી
માટે ની સુચનાઓનું ચુ તપણે પાલન કરવાનું રહે શે. તથા તે મુજબ ખરીદી કરવાની રહે શે. પરંતુ જે વ તુઓ GeM Portal પર ઉપલ ધ ન હોય
એવી વ તુઓની ખરીદી માટે ઉ ોગ અને ખાણ િવભાગના તા.૦૧/૧૦/૨૦૧૮ના ઠરાવ મુજબ ઉ ોગ અને ખાણ િવભાગ પાસેથી ના-વાંધા
માણપ (No Objection Certificate) મેળ યા પછી જ ખરીદી કરવાની રહે શે. યારબાદ વખતો વખત થયેલ સુધારાઓનું ચુ તપણે પાલન
કરવાનું રહે શે. સાધન/કીટની ગુણવ ા સુિનિ ત કરવાની રહે શે.

(૬) નાણા કય સહાય િનયત કરે લ સમયાંતરે DBT પ ધિતથી જ આપવાની રહે શે.

(૭) આ યોજનાને DBT Portal ઉપર ફર યાત ન ધવાની રહે શે.

(૮) C.M Dash Board સાથે યોજના Link કરવાની રહે શે.

(૯) યોજનાના મોનીટર ગની યો ય યવ થા કરવાની રહે શે.

(૧૦) Social Audit અને Third Party Verification પણ સમયાંતરે કરાવી સરકાર ીને રજુ કરવાનું રહે શે.

(૧૧) યોજનાકીય મેનપાવરની મયાદામાં જ ખચ કરવાનો રહે શ.ે

(૧૨) કે સહાિયત યોજનામાં ફંડ કે સરકાર ફાળવે તે મુજબ જ યોજનાકીય લાભ લાભાથ ને આપવાનો રહે શ.ે

File No: SJED/NIR/e-file/17/2023/3301/CHH-1 Section


Approved By: Additional Chief Secretary,Secretary Office,SJED
(૧૩) વતમાન યોજનાના નો સ અને સહાયની રકમોમાં ફે રફાર કરવાનો થતો હોય તો તે અંગે રાજય સરકારના આદેશો મેળવી લેવાના રહે શે.

( ૧૪) આ મંજૂરી અ વયે કરવાનો થતો ખચ જે-તે વષની અંદાજપ ીય ગવાઈને આધીન અને નાણાં િવભાગ ારા વખતો વખત ફાળવવામાં
આવતી ાંટની મયાદામાં કરવાનો રહે શે.

(૧૫) તુત કામ માટે વતમાન િનયમોને આધીન ચાલુ તથા આગામી નાણાકીય વષમાં પયા ત અંદાજપ ીય ગવાઈ કરાવી લેવાની રહે શે.

( ૧૬) આ અંગેનો ખચ રાજય સરકારના થાયી તેમજ વખતો-વખત લાગુ પડતા ઠરાવો/પ રપ ો અને િનયમોની ગવાઈઓ મુજબ િનયત
પ ધિતથી કરવાનો રહે શ.ે

(૧૭) આ મંજૂરી અંગે કરવાના થતા ખચ અંગે નાણાકીય ઔિચ યના િસ ધાંતોનો અમલ કરવાનો રહે શે.

(૧૮) આ મંજૂરી અ વયે ફાળવેલ ાંટનો અ ય હે તુ માટે ઉપયોગ કરી શકાશે નહ . બચત રહે તી રકમ વષ આખરે સર ડર કરવાની રહે શે.

(૧૯) યોજના હે ઠળ િનયત કરવામાં આવેલ શરતો તેમજ આ ઠરાવની તમામ શરતોનું િનયામક ી, સમાજ સુર ાની કચેરીએ ચૂ તપણે પાલન કરવાનું રહે શે.

(૨૦) સદર વહીવટી મંજુરી અ વયે સતત ણ વષ સુધી ખચ ન થાય તો આ વહીવટી મંજુરી આપોઆપ રદ ગણાશે.

( ૨૧) વંચાણે લીધેલ માંક (૧) પરના િવભાગના ઠરાવ માંક:-અપગ/૧૦૨૦૦૦/ન.બા.૪/છ, તા.૨૨/૦૯/૨૦૦૦ના ઠરાવની અ ય શરતો
યથાવત રહે શે.

(૨૨) આ ઠરાવની અમલવારી તા.૦૧/૦૪/૨૦૨૪થી કરવાની રહે શે .

આ મંજૂરી આ િવભાગની સરખા માંકની ઇ-ફાઈલ પર નાણા િવભાગની તા.૦૭/૦૩/૨૦૨૪ની ન ધથી મળેલ મંજૂરી અ વયે આપવામાં આવે
છે .
Signed by: GAMETI PRAMESH
ગુજરાતના રાજયપાલ ીના હુકમથી અને તેમના નામે, MAGANBHAI
Organization Unit: Social Justice and
Empowerment Department
Organization Name: GOVERNMENT OF
GUJARAT
Date: 14-Mar-2024 (05:45 PM)

( મેશ ગામેતી)
સે શન અિધકારી,
સામાિજક યાય અને અિધકારીતા િવભાગ
િત,

માન.મં ી ી (સા. યા.)ના અંગત સિચવ ી, સિચવાલય, ગાંધીનગર.


માન. રા.ક.મં ી ી, (સા. યા)નાં અંગત સિચવ ી, સિચવાલય, ગાંધીનગર.
અિધક મુ ય સિચવ ી(સા. યા.)ના રહ ય સિચવ ી, સિચવાલય, ગાંધીનગર.
અિધક મુ ય સિચવ ી, નાણા િવભાગ, સિચવાલય, ગાંધીનગર.
સિચવ ી(ખચ), નાણા િવભાગ, સિચવાલય, ગાંધીનગર.
નાણાકીય સલાહકાર ી (સા. યા), નાણાં િવભાગ, સિચવાલય, ગાંધીનગર.
િનયામક ી, સમાજ સુર ા, લોક નં-૧૬, ડૉ. વરાજ મહે તા ભવન, ગાંધીનગર.
કિમશનર ી, દ યાંગ યિ તઓ માટે ના કિમશનર ીની કચેરી, િવંગ ડી-૧, લોક નં.૨, કમયોગી ભવન, સે ટર-૧૦, ગાંધીનગર.
મેનેજ ગ ડીરે કટર ી, ગુજરાત રા ય િવકલાંગ ( દ યાંગ) નાણા અને િવકાસ િનગમની કચેરી, ૬ ો માળ, લોક નં.૧, એ-૧ િવંગ, કમયોગી
ભવન, ગાંધીનગર.
એકાઉ ટ ટ જનરલ ી, અમદાવાદ/રાજકોટ.
સવ િજ ા સમાજ સુર ા અિધકારી ીઓ(િનયામક ી સમાજ સુર ા મારફત).
છ શાખા/બજેટ શાખા, સામાિજક યાય અને અિધકારીતા િવભાગ, સિચવાલય, ગાંધીનગર.
િસ ટમ મેનેજર ી, કો યુટર સેલ, સામાિજક યાય અને અિધકારીતા િવભાગ, િવભાગની વેબસાઇટ પર મુકવા િવનંતી સહ.
શાખા િસલે ટ ફાઇલ.

File No: SJED/NIR/e-file/17/2023/3301/CHH-1 Section


Approved By: Additional Chief Secretary,Secretary Office,SJED

You might also like