સમજુતી કરાર

You might also like

Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 3

-: સમજુતી કરાર :-

લખાવી લેનાર

પક્ષકાર નં 1 :- દક્ષાબેન રાણા

લખી આપનાર

પક્ષકાર નં 2 :-

(A) વિનોદભાઇ
(B) કલ્પેશભાઇ

:- ફોરેન જવાના કાર્ય માટે જરૂર પળતિ રકમની લેવળ


દેવળ બાબતે.

આમ અમો નિચે સહિ કરીને બન્ને પક્ષકારો આ સમજુતિ


કરાર થી બંધાય છીયે. આ કામની જરુરી વિગત નિચે
મુજબ છે.
આમ અમો લખાવી લેનાર પક્ષકર નં 1 , દક્ષાબેન રાણા ,
રહે. ધંધો :- વ્યવસાય, ઉમવ :-
હાલ અમો મુકામે રેહતા હોય અને અમારુ જીવન ગુજરાન
ચલાવ્યે છીયે. તેમજ અમો ફોરેન ને લગતા વ્યવસાય મા
જોડાયેલ હોય ત્યારે. જેમા ઘણી વખત નાણાકીયે લેવળ
દેવળ મા જોડાયેલ હોયે ત્યારે આ સમજુતી કરાર થી
અમો ના ક્લાઈન્ટ ના ફોરેન જવા માટે ની રકમ ની
લેવળ દેવળ માટે આ સમજુતી કરાર મા સહી કરી ને
બંધાય છીયે.

તેમજ અમો પક્ષકાર નં 2 કે જેમા પેટા પ્રકાર મુજબ (A)


તેમજ (B) મુજબ હોય તેમજ અમો જણાવ્યે છીયે કે
પક્ષકાર નં 2 તે પક્ષકાર નં 1 ને લખી આપયે છીયે . કે
આ કામને જરૂરી હોય તે નાણા ચુકવી આપીશુ.

આ કામ બાબતે પક્ષકાર નં 1 કે જે પૈસા લેનાર છે. અને


આ કામના પક્ષકાર નં 2 મા (A) કે જે ફોરેન કેનેડા મુકામે
વિદેસ ધંધા ના અનુસંધાન જય રહ્યા હોય અને જે તેમ્ને
ત્યા પોચવા માટે જરૂરી હોય તેવી કામ પેટે ની ચુકવાની
નીકડતી રકમ તે પક્ષકાર નં 2 મા (B) થી પક્ષકાર નં 1 ને
એવા રૂ. 70 લાખ ચૂકવી આપે છે.

આમ આ કામના પક્ષકાર નં 2 મા (A) કે જી કેનેડા મુકામે


કામ ધંધાના કાર્ય માટે જાય છે અને ત્યાજયને તે જે
કાયપણ કામ ધંધો કરસે તે માથી જે પણ રકમ તે કમાય
છે.

You might also like