Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 2

ઓન લાઈન પ્રવેશપત્ર ક્રમાંક : પરચ/૧૦૨૦૨૪/૦૩/બિ.

તાં-૪
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
88013608 બ્લોક નં. ૨, પહેલો માળ,
કર્મયોગી ભવન, સેક્ટર-૧૦એ , ગાંધીનગર.
તા. 27/03/2024
પ્રતિ,
KRUPALI NARANBHAI ANIALIA
D-603, SHIVALAYA HEIGHTS, NEAR GAYATRI SCHOOL, GOTRI, VADODARA. ,
VADODARA

બેઠક ક્રમાંકઃ 212594663

કેટેગરી: SEBC PH : No પરિણીત : Unmarried


વિષયઃ- જાહેરાત ક્રમાંકઃ GSSSB/202324/212 , Gujarat Subordinate Service, Class- III (Group - A and Group- B) Combined Exam
(Preliminary Examination) બાબત.
1. ઉપરોક્ત વિષયમાં જણાવેલ પરીક્ષામાં ઉપસ્થિત રહેવા માટેની વિગત નીચે મુજબ છે .
પરીક્ષા કેન્દ્રનું નામ અને સરનામું તારીખ રિપોર્ટીંગનો સમય ગેટ બંધ થવાનો પરીક્ષાનો સમય
સમય
K J institute of Engineering and Technology 20/05/2024 16:30 PM 17:45 PM 18:00 PM
Opp. ITI Javlasavli, P.O. Savli, TA. Savli, Vadodara - 391770
2. આ પરીક્ષા CBRT (Computer Based Response Test) મારફત લેવામાં આવનાર છે . આ પરીક્ષામાં આપે સ્વ-ખર્ચે ઉપસ્થિત રહેવાનું રહેશે.
3. આ પરીક્ષામાં આપનો પ્રવેશ આપે ઓન-લાઈન ભરેલ અરજીપત્રકમાંની વિગતો અને તે હેઠળના બાહેંધરીપત્રના ખરાપણાને આધિન રહીને આપવામાં આવે છે .
4. જો આપે અરજીપત્રકમાં દર્શાવેલ શૈક્ષણિક લાયકાત, વય, જાતિ, લિંગ (Gender) કે અન્ય કોઈપણ માહિતી ભવિષ્યમાં કોઈપણ તબક્કે ખોટી/ક્ષતિયુક્ત હોવાનું સક્ષમ સત્તાધિકારીને જણાશે તો
આપની ઉમેદવારી/પસંદગી, મંડળ/સક્ષમ સત્તાધિકારીશ્રી દ્વારા રદ કરવામાં આવશે. જેની ખાસ નોંધ લેવી.
5. આ પરીક્ષામાં ઉપસ્થિત રહેવા માટે આપે નિયત સમયમર્યાદામાં આ પ્રવેશપત્ર ડાઉનલોડ કરી, તેની પ્રિન્ટ નકલ સાથે આપને ફાળવેલ પરીક્ષા ખંડમાં અચૂક હાજર થવાનું રહેશે.
6. ઉમેદવારે પરીક્ષા કેન્દ્ર ખાતે રિપોર્ટીંગ સમયે હાજર થવાનું રહેશે. ગેટ બંધ થયાના સમય બાદ કોઇપણ સંજોગોમાં ઉમેદવારને પરીક્ષા માટે પ્રવેશ આપવામાં આવશે નહીં. આથી સમયસર હાજર રહેવું
તથા આ બાબતે પરીક્ષા સ્ટાફ સાથે કોઇપણ પ્રકારનો વાદ-વિવાદ કરવો નહીં.
7. નીચેના હાજરીપત્રકમાં આપે પરીક્ષાખંડમાં ખંડ નિરીક્ષકની હાજરીમાં આપની સહી કરવાની રહેશે તથા ખંડ નિરીક્ષકની સહી થયા બાદ આ પ્રવેશપત્ર ઉમેદવારે પોતાની પાસે જ રાખી લેવાનો રહેશે.
ભરતીના વિવિધ તબક્કે માંગણી થયેથી ઉમેદવારે આ પ્રવેશપત્ર અસલમાં રજૂ કરવાનો રહેશે. આથી, આ પ્રવેશપત્ર ઉમેદવારે સંપૂર્ણ ભરતી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી કાળજીપૂર્વક સાચવીને
રાખવાનો રહેશે.
8. આ સાથે સામેલ રાખેલ ઉમેદવારો માટેની સૂચનાઓ ધ્યાનપૂર્વક વાંચીને તેનો ચૂસ્તપણે અમલ કરવાનો રહેશે.

નાયબ સચિવ
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ,
ગાંધીનગર
હાજરીપત્રક
પરીક્ષાની તારીખ અને સમય ખંડ નિરીક્ષકની હાજરીમાં ઉમેદવારની સહી ખંડ નિરીક્ષકની સહી
તા. -20/05/2024
સમય -18:00 PM
- : ઉમેદવાર માટેની સૂચનાઓ :-
( આ તમામ સૂચનાઓ અવશ્ય વાંચી અમલ કરવા ઉમેદવારોને જણાવવામાં આવે છે .)
1 આ પરીક્ષા CBRT (Computer Based Response Test) મારફત લેવામાં આવનાર છે . ખરા જવાબ કોમ્પ્યુટર સ્ક્રીન પર માઉસ દ્વારા ક્લિક કરી માર્ક (Encode) કરવાના રહેશે. પરીક્ષા અંગે
ટેકનીકલ માહિતી પરીક્ષાખંડમાં (Computer Lab) ટેકનીકલ ટીમ દ્વારા આપવામાં આવશે. આ પરીક્ષાનું પ્રશ્નપત્ર હેતુલક્ષી-બહુ વિકલ્પી (MCQ-Multiple Choice Question) પ્રકારનું રહેશે. આ
પરીક્ષાની પદ્ધતિ વિશે ઉમેદવારે મંડળની વેબસાઈટ પર મુકેલી મોક ટેસ્ટની લીંક પર ક્લીક કરીને જાણકારી મેળવી લેવાની રહેશે. ઉમેદવાર એક કરતા વધુ વખત મોક ટેસ્ટની પ્રેક્ટીસ કરી શકશે.
2 આ પરીક્ષા પદ્ધતિમાં કુલ ૧૦૦ પ્રશ્નો રાખવામાં આવેલ છે . પ્રત્યેક પ્રશ્નના ૦૧ ગુણ લેખે કુલ-૧૦૦ ગુણનું પ્રશ્નપત્ર રહેશે. આ તમામ પ્રશ્નોના જવાબ આપવા માટેનો કુલ સમયગાળો ૧ કલાક (૬૦ મિનિટ)નો
રાખવામાં આવેલ છે .
3 મંડળ દ્વારા યોજાનાર MCQ પ્રકારની Computer Based Response Test(CBRT)માં દરેક પ્રશ્નના સાચા જવાબ શોધવા માટે પ્રશ્નની નીચે ચાર વિકલ્પ આપવામાં આવશે. જે પૈકી ઉમેદવારે ખરા
જવાબને પસંદ કરવાનો રહેશે. પ્રશ્નના ખોટો જવાબ પસંદ કરવાથી 0.25 માર્ક સ (નેગેટીવ માર્ક સ) કાપવામાં આવશે. ઉમેદવાર દ્વારા પ્રશ્નના જવાબ માટે કોઈપણ વિકલ્પ પસંદ કરવામાં ન આવે તેવા
કિસ્સામાં 0.25 માર્ક સની કપાત કરવામાં આવશે નહિં.
4 ઉમેદવારની ઓળખની ચકાસણી માટે પરીક્ષા કેન્દ્ર પર પ્રવેશ માટે (1) આધાર કાર્ડ (2) મતદાર ફોટો ઓળખ કાર્ડ (3) ડ્રાઇવિંગ લાઇસન્સ (4) પાસપોર્ટ (5) પાન કાર્ડ પૈકી કોઇ પણ એક ઓળખપત્ર
અસલમાં ફરજિયાત લાવવાનું રહેશે. આ સિવાયના અન્ય કોઇ પણ ઓળખપત્ર માન્ય ગણવામાં આવશે નહીં. પરિણીત મહિલા ઉમેદવારોના ઓનલાઇન પ્રવેશપત્ર અને ઓળખપત્રમાં નામમાં ફેરફારનાં
કિસ્સામાં તેઓએ પ્રવેશપત્ર, ઓળખપત્ર અને અસલ લગ્ન નોંધણી પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. લગ્ન નોંધણી સર્ટિફીકેટ ન હોય તેવા કિસ્સામાં પરિણીત મહિલા ઉમેદવારે નામફેર અંગેનું અસલ એફિડેવીટ
રજૂ કરવાનું રહેશે.
5 પરીક્ષા કેન્દ્ર ખાતે સિક્યોરિટી પર્સોનલ દ્વારા ઉમેદવારને એન્ટ્રી પોઈન્ટ પર બે-લેયર ફ્રીસ્કીંગમાંથી પસાર થવાનું કહેવામાં આવશે અને તેઓ ખાતરી કરશે કે તમે પરીક્ષા કેન્દ્રની અંદર કોઈપણ પ્રતિબંધિત
વસ્તુઓ લઈ જતા નથી. ત્યારબાદ ફીઝીકલ ફ્રીસ્કીંગ કરવામાં આવશે. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે મેટલના આભુષણો ધારણ ન કરે. ગેટ બંધ થવાના સમય પછી ઉમેદવારને પરીક્ષાખંડમાં
કોઈપણ સંજોગોમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. જેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવી.
6 જો આપ જાહેરાતમાં દર્શાવ્યા મુજબની શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા વગેરે પરિપુર્ણ કરતા ન હોય તો આ સૂચના અન્વયે આપને આ પરીક્ષામાં નહી બેસવા માટે સલાહ આપવામાં આવે છે .
7 દ્દ્રષ્ટિની ખામીવાળા અને હાથની વિકલાંગતાના કારણે જે ઉમેદવાર સ્વયં CBRT પરીક્ષા આપવા સક્ષમ ન હોય તેવા દિવ્યાંગ (PH) ઉમેદવારો કે જેઓને નિયમોનુસાર મળવાપાત્ર વધારાના સમયની
અથવા લહીયાની સુવિધાની જરૂર હોય તો તેવા ઉમેદવારોએ અગાઉથી મંડળની વેબસાઇટ પર મુકવામાં આવેલી સૂચનાઓ ધ્યાને લઇ, જરૂરી આધાર પુરાવા (સિવિલ સર્જનના નિયત નમૂનાના સર્ટીફીકેટ)
સાથે મંડળ અથવા મંડળ દ્વારા અધિકૃત કરવામાં આવેલ સત્તાધિકારીશ્રીની મંજૂ રી મેળવેલ હશે તેઓને જ લહિયાની અથવા વધારાના સમયની મંજુ રી મળવાપાત્ર છે . મંજુ રી સિવાય લહિયાની અથવા
વધારાના સમયની સુવિધા આપી શકાશે નહીં. આ અંગેની મંડળની વેબસાઇટ ઉપર મુકવામાં આવેલ વિગતવાર સૂચનાઓ જોઇ લેવાની રહેશે.
8 ઉમેદવારોએ પરીક્ષા કેન્દ્રમાં કિંમતી વસ્તુઓ સાથે લાવવી નહીં. કમર પટ્ટો (Belt), પાકીટ (Wallet) તેમજ ધાતુની કોઇપણ ચીજવસ્તુ પરીક્ષા ખંડમાં લાવવાની પરવાનગી નથી. ઉમેદવારોના સામાનને
સાચવવાની જવાબદારી મંડળ/કેન્દ્ર સંચાલકની રહેશે નહીં. આથી, મોબાઈલ ફોન સહિતનો અંગત સામાન ઉમેદવારે પોતાના જોખમે પરીક્ષા કેન્દ્રની બહાર રાખવાનો રહેશે.
9 પરીક્ષા કેન્દ્રમાં નીચે દર્શાવેલ ચીજ-વસ્તુઓ સાથે લઈ જવા પર સંપુર્ણ પ્રતિબંધ છે . (૧) કોઈપણ સ્ટેશનરી આઇટમ જેમ કે ટેક્સ્ટ સામગ્રી (મુદ્રિત અથવા હસ્તલિખિત), નોટ્સ, પ્લાસ્ટિક પાઉચ, કેલ્ક્યુલેટર,
લખવાનું પેડ, પેન્સિલ-રબર વગેરે. (સાદી પેન સાથે રાખી શકાશે). (૨) કોઈપણ ઈલેક્ટ્રોનિક ઉપકરણ જેમ કે મોબાઈલ ફોન, બ્લૂટૂથ, ઈયરફોન, માઈક્રોફોન, સાદી અથવા ડીઝીટલ કાંડા ઘડિયાળ, હેલ્થ બેન્ડ,
કેલ્ક્યુલેટર, ઈલેક્ટ્રોનિક પેન/સ્કેનર, જાસૂસી કેમેરા, પેન-ડ્રાઈવ વગેરે સહિતના માહિતી સંચારના અન્ય કોઇપણ ઇલેકટ્રોનિક ગેઝેટ્સ (૩) અન્ય વસ્તુઓ જેમ કે ગોગલ્સ, હેન્ડબેગ, કેપ, બેલ્ટ વગેરે. (૪)
કોઈપણ ખાવા યોગ્ય વસ્તુ ખોલેલી અથવા પેક કરેલી, હળવા પીણાં, રંગીન પાણીની બોટલો વગેરે. (પીવાના પાણીની સાદી પારદર્શક બોટલ સાથે રાખી શકાશે)
10 ઉમેદવારોએ પરીક્ષા દરમિયાન સંપૂર્ણ મૌન જાળવવાનું રહેશે અને અંદરોઅંદર કોઈપણ પ્રકારની વાતચીત કે ચર્ચા કરવાની રહેશે નહી. જો તેમ કરવામાં આવશે તો નિયમોનુસારની કાર્યવાહી કરવામાં
આવશે. પરીક્ષાની કામગીરી સાથે સંકળાયેલ અધિકારી/કર્મચારી સાથે પરીક્ષા દરમ્યાન કોઇ પણ પ્રકારની ગેર-શિસ્ત કરવી નહીં.
11 ગુજરાત સરકારે જાહેર પરીક્ષામાં થતી ગેરરીતિ તથા પ્રશ્નપત્રો લીક થવા બાબતનો Gujarat Public Examination (Prevention of Unfair Means) Act, 2023 અધિનિયમ માર્ચ,૨૦૨૩થી
અમલી કરેલ છે . ઉક્ત અધિનિયમમાં “examination authority” તરીકે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળનો પણ સમાવેશ કરેલ હોઇ, મંડળ દ્વારા આયોજિત તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓને જાહેર
પરીક્ષાઓ તરીકે ગણવાની થતી હોવાથી, સદર અધિનિયમ મંડળની પરીક્ષાઓમાં પણ લાગુ પડે છે . આથી, ઉક્ત પરીક્ષામાં જો કોઇ પણ ઉમેદવાર Gujarat Public Examination (Prevention of
Unfair Means) Act, 2023 ની જોગવાઇઓનો ભંગ કરતો જણાઇ આવશે અને તેમાં કસૂરવાર સાબિત થશે તો તેની સામે સદર અધિનિયમમાં દર્શાવ્યા મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં
આવશે.
12 આ કસોટી માટેની તમારી ઉમેદવારી કામચલાઉ છે . આ પરીક્ષા અગાઉ ઉમેદવારની લાયકાતની ખરાઇ કરવામાં આવેલ નથી. આ પ્રવેશપત્ર કેવળ તમારા દ્વારા ઓનલાઈન અરજી ફોર્મમાં ભરવામાં આવેલી
વિગતોના આધારે જારી કરવામાં આવેલ છે , જે વિગતવાર તપાસને આધીન છે અને જો ભરતીના કોઈપણ તબક્કે કોઈ વિસંગતતા જોવા મળશે અથવા તમે વિગતવાર જાહેરાતમાં દર્શાવેલ પાત્રતા/
માપદં ડોને પૂર્ણ કરતા નથી, તો તમારી ઉમેદવારી રદ કરવામાં આવશે.
13 પરીક્ષાના દિવસે ઉમેદવારનું ફરજિયાત બાયોમેટ્રિક કેપ્ચર કરવામાં આવશે. જેમાં ફિંગર સ્કેનીંગ અને આઇરીશ સ્કેનીંગનો સમાવેશ થશે.
14 પરીક્ષાખંડમાં કોમ્પ્યુટર સેટ, કી-બોર્ડ , માઉસ કે અન્ય કોઈ પણ ઉપકરણ સાથે છેડછાડ કે ચેડા કરનાર ઉમેદવાર સામે કાર્યવાહી કરવામાં આવશે.
15 પરીક્ષાના સંચાલનના સંદર્ભમાં, કેન્દ્ર સંચાલકનો નિર્ણય અંતિમ અને બંધનકર્તા રહેશે.
16 પરીક્ષા સંબંધિત માર્ગદર્શન માટે સરકારી કામકાજના દિવસો અને સમય દરમ્યાન 079-23258916 પર સંપર્ક કરવો.
17 અહીં દર્શાવેલ સૂચનાઓનું અથવા પછીથી જારી કરવામાં આવેલી સૂચનાઓનું પાલન ન કરનાર અથવા કસોટી દરમિયાન કોઈપણ પ્રકારના ગેરકાયદેસર કૃત્ય માટે જવાબદાર ઉમેદવાર સામે નિયમો
અનુસારની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
18 સદરહુ જાહેરાતના અનુસંધાને જો કોઇ ઉમેદવાર એકથી વધુ અરજી ફોર્મ ભરીને એકથી વધુ વખત પરીક્ષા આપેલ હોવાનું ધ્યાને આવશે તો તેવા ઉમેદવારને ગેરલાયક ઠેરવીને કાયદેસરની કાર્યવાહી હાથ
ધરવામાં આવશે.
19 આ પરીક્ષામાં ઉપસ્થિત રહેતા દરેક ઉમેદવારની ફિંગર સ્કેનીંગ કરવામાં આવનાર હોવાથી હાથમાં મહેંદી કે અન્ય ચીજ- પદાર્થનો ઉપયોગ કરેલ હશે, તો Finger image Capture કરવામાં મુશ્કેલી
સર્જાઇ શકે છે અને પરીણામ સ્વરૂપે ઉમેદવારને પરીક્ષામાં બેસવા દેવામાં બાધા આવી શકે છે . આ બાબતને ટાળવા ઉમેદવારને મહેંદી કે અન્ય પદાર્થ હાથના પંજા ઉપર નહીં લગાવવા સૂચના આપવામાં
આવે છે .
20 પરીક્ષા પૂર્ણ થયે, ખંડ નિરીક્ષક પરીક્ષા ખંડ છોડવાનું કહે ત્યાર બાદ જ ઉમેદવારે પરીક્ષાખંડ છોડવાનો રહેશે.
21 રફકામ માટે અલગથી કોરા કાગળ આપવામાં આવશે. આથી, પ્રવેશપત્રની ઉપર કે આગળ-પાછળ ક્યાંય પણ ઉમેદવારે રફકામ કે અન્ય કોઇપણ પ્રકારનું બિનજરૂરી લખાણ કરવાનું નથી. પરીક્ષા પૂર્ણ થયે
ખંડ નિરીક્ષક દરેક ઉમેદવારના પ્રવેશપત્રની ચકાસણી કરશે ત્યારે જો કોઇ ઉમેદવારે આવું કૃત્ય કરેલ હશે તેમની સામે નિયમોનુસારની કાર્યવાહી કરવામાં આવશે.

You might also like