Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 1

-:: સોગંદનામુ ::-

હું નીચે સહી કરનાર શુબ્રતનાયક મહેશભાઈ શર્મા, ઉં.આ.વ.:- 27,

ધંધો:- શિક્ષક, ધર્મ:- હિન્દુ , રહેવાસી:- 141, મહાવીર સોસાયટી, રેલવે સ્ટેશનના

નજીકમાં, સચિન, સુરત.

આથી મારા ધર્મના સોગંદ પૂર્વકજાહેર કરું છું કે

શ્રી ન્યુ ડ્રીમ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ કે જેનો નોંધણી નંબર:-

E/8056/SURAT ના રજુ ફેરફાર રિપોર્ટમાં જણાવેલ સરનામું મારી જાણ મુજબ

સાચું છે અને સદર સંસ્થાની જે-જે કાર્યવાહી અને મીટીંગો થયેલ છે તે અંગે હું

સારી રીતે જાણું છું અને સદર ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે રહેવા બદલ મેં સંમતિ આપેલ

છે જે બદલ સંમતિ પત્રકમાં મેં સહી કરેલ છે જે સંમતિ પત્રક મારું પોતાનું છે.

હું મુંબઈ સાર્વજનિક ટ્રસ્ટ અધિનિયમ-1950 ના કાયદાની

જોગવાઈ મુજબ ટ્રસ્ટના તમામ કાર્યો કરવાની ખાત્રી આપું છું તેમજ તે બાબતની

કોઈપણ જવાબદારી ઉપસ્થિત થાય તો તે અંગે હું અંગત રીતે જવાબદાર રહીશ.

ઉપરોક્ત હકીકત મારી જાન તથા માન્યતા મુજબ સાચી અને ખરી

તથા ખોટું સોગંદનામુ કરવું એ ગુનો બને છે તે હું સારી રીતે જાણું છું.

સ્થળ:- સુરત સહી:- _______________

તારીખ:- 17/02/2024

You might also like