3

You might also like

Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 3

પરિશિષ્ટ - ૩

ટ્રસ્ટનું નામ:- શ્રી ન્યુ ડ્રીમ્સ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ

ટ્રસ્ટ નોંધણી નંબર:- E/8056/SURAT

ફેરફાર નો પ્રકાર ફેરફારનું કારણ રિમાર્કસ

નીચે જણાવેલ ટ્રસ્ટી નું નામ કમી કરશોજી:

શ્રી આશિષ નન્હેલાલ ત્રીપાઠી રાજીનામું આપવાથી ટ્રસ્ટી

શ્રી સરોજકુમાર વિનોદકુમાર ગુપ્તા રાજીનામું આપવાથી ટ્રસ્ટી

શ્રી મહેશભાઈ ચંદ્રદીપસિંહ શર્મા રાજીનામું આપવાથી ઉપપ્રમુખ

નીચે જણાવેલ ટ્રસ્ટી નું નામ દાખલ કરશોજી:

શ્રી શુબ્રતનાયક મહેશભાઈ શર્મા નવી નિમણૂક થવાથી ઉપપ્રમુખ

શ્રી મદનલાલ મોહનલાલ માલી નવી નિમણૂક થવાથી ટ્રસ્ટી

સ્થળ:- સુરત રિપોર્ટિંગ ટ્રસ્ટીનો સહી:- __________________

તારીખ:- 17/02/2024 રિપોર્ટિંગ ટ્રસ્ટીનું નામ:- પ્રકાશલાલ મદનલાલ માલી

રિપોર્ટિંગ ટ્રસ્ટીનું સરનામું:- 237, પાલીગામ, સચિન, સુરત.


એફિડેવિટ

આથી હું નીચે સહી કરનાર પ્રકાશલાલ મદનલાલ માલી ઉ.આ.વ.:- 28, ધંધો:-

શિક્ષક, ધર્મ:- હિન્દુ , રહેવાસી:- 237, પાલીગામ, સચિન, સુરત., આથી મારા ધર્મ

પ્રમાણે પ્રતિજ્ઞા લઈ સોગંદ પર જણાવું છું કે આ ફેરફાર રિપોર્ટમાં જણાવેલ તમામ

હકીકતો અમારી જાણ તથા માન્યતા મુજબ સાચી અને ખરી છે.

સ્થળ:- સુરત સહી:- __________________

તારીખ:- 17/02/2024

You might also like