Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 34

નવા કોન્ટ્રાક્ટર લાયસન્ટ્સ મેળવવા માટે શ ું દસ્તાવેજો જોઈશે અને

નવી અરજી કેવી રીતે કરવી ?

તેમજ રીન્ટ્ય અને ફોમમ આઈ કરવા અંગે સચનાઓ.


દસ્તાવેજોની યાદી

કોન્ટ્રાક્ટર લાયસન્ટ્સ મેળવવા માટે અરજી કરતા પહેલા નીચે મજબના દસ્તાવેજો પાસે રાખવા.

 નીચેના તમામ દસ્તાવેજો અસલ (ઓરીજનલ) સ્કેન કરી અપલોડ કરવા. (ઝેરોક્ષની સ્કેન કોપી માન્ટ્ય રહેશે નહી.
 તમામ દસ્તાવેજો ની સ્પસ્ટ અને સવાચ્ય સ્કેન કોપી અપલોડ કરવી

૧) મોબાઈલ નુંબર અને ઈ મેલ આઈ.ડી

(નોંધ : આ મોબાઈલ નુંબર અને ઈ –મેલ આઈ.ડી, જો આપ આ પોટમ લનો લોગીન અને પાસવડમ ભલી જાવ તો મેળવવા જરૂરી
હોઈ આપે હાલમા ચાલ હોય તેવા મોબાઈલ નુંબર અને ઈ-મેલ આઈ.ડી આપવા)

૨) પેઢીના સરનામાનો આધાર (એડ્રેસ પ્ર ૂફ)

3) આપ જે પ્રકારની પેઢીન લાયસન્ટ્સ મેળવવા માુંગતા હોવ તેને અનરૂપ દસ્તાવેજ જેમ કે

જો Proprietor – કોઈ વવષેશ દસ્તાવેજ જરૂર નથી


જો LLP હોય તો REGISTRATION OF CERTIFICATE & PARTNERSHIP DEED & RESOLUTION OF SIGNATURE AUTHORITY
જો PARTNERSHIP હોય તો PARTNERSHIP DEED & RESOLUTION OF SIGNATURE AUTHORITY
જો PRIVATE LTD/LIMITED FIRM હોય તો - MOA & LIST OF DIRECTORS & RESOLUTION OF SIGNATURE AUTHORITY
ઉપરોક્ત પૈકી RESOLUTION OF SIGNATURE AUTHORITY નો નમ ૂનો નીચે છે .
૪) માલીક/ ભાગીદારો/ ડાયરે ક્ટરોના

(i) સહીનો નમ ૂનો (તમામ ભાગીદારો અને તમામ ડાયરે ક્ટરોના)

(ii) સ્કલ
ૂ લીવીંગ સટીફફકેટ (તમામ ભાગીદારો અને તમામ ડાયરે ક્ટરોના)

(iii) એડ્રેસ પ ૂફ. (તમામ ભાગીદારો અને તમામ ડાયરે ક્ટરોના)

૫) જો આપે અગાઉ કોન્ટ્રાક્ટર લાયસન્ટ્સ લીધેલ હોય અને તે રદ્દ થયેલ હોય તો તેના રદ્દનો હકમ

૬) આપની પેઢીના સપરવાઈઝરન ું

(I) એડ્રેસ પ્ર ૂફ

(II) સ્કલ
ૂ લીવીંગ સટીફફકેટ

(III) સપરવાઈઝર પ્રમાણપત્ર (આ કચેરીએ ઈસ્ય કરે લ)

(IV) સપરવાઈઝર પરવમટ (આ કચેરીએ ઈસ્ય કરે લ)

(V) જો સપરવાઈઝરની ઉંમર ૭૦ વષમથી વધ હોય તો સીવીલ સર્જનન ફફટનેશ પ્રમાણપત્ર

૭) જો આપની પેઢીના સપરવાઈઝરે અગાઉ કોઈ કોન્ટ્રાક્ટર લાયસન્ટ્સ સાથે કામ કરે લ હોય તો તે

કોન્ટ્રાક્ટર લાયસન્ટ્સન ફોમમ આઈ (એટલે કે સ્ટાફ રજીસ્ટર).

૮) સપરવાઈઝરની સહીનો નમ ૂનો.


૯) કોરા પેજમા તમામ માલીક/ભાગીદાર/ડાયરે ક્ટરનો નામ સાથે સહીનો નમ ૂનો

ૂ માું લખવા નહીં.


નીચે નમ ૂનો આપેલ છે આપે તમામ નામ પરા લખાવાના રહેશે ટું ક

૧૦) ત્રણ સાધનો આપની પેઢીના નામથી ખરીદવાના રહેશે.

(I) MEGGER (મેગર) (II) EARTH TESTER (અથમ ટે સ્ટર) (III) CLIP ON METER (ક્લીપોન મીટર)

૧૧) ઉપરોક્ત સાધનોન ઓરીજનલ બીલ કે જેમા GST કપાત થયેલ હોય તેમજ બીલ પેઢીના

નામન હોય (પેઢીન નામ એટલે કે જે નામથી આપ કોન્ટ્રાક્ટર લાયસન્ટ્સ મેળવવા ઈચ્છો છો.)

૧૨) તમામ સાધનોના સ્પસ્ટ ફોટા જેમા સીરીયલ નુંબર, બનાવનાર કું પનીન નામ, મોડલ નુંબર

અને સ્પેશીફફકેશન જોઈ શકાય.


૧૩) રૂ ૧૦,૦૦૦/ - ની બેંક સોલ્વન્ટ્સી ( નીચે આપેલ નમ ૂના મજબ જ રજૂ કરવી)
૧૪) માલીક/ભાગીદાર/ ડાયરે ક્ટરન જાહેરનામ ( નમ ૂનો નીચે સામેલ છે .)
૧૫) સપરવાઈઝરન જાહેરનામ (નમ ૂનો નીચે સામેલ છે )
૧૬) સપરવાઈઝનો વનમણ ૂક પત્ર જો માલીક પોતે સપરવાઈઝર ન હોય તો (નમ ૂનો નીચે સામેલ છે )
૧૭) સપરવાઈઝરન કબ ૂલાતનામ જો માલીક પોતે સપરવાઈઝર હોય તો (નમ ૂનો નીચે સામેલ છે )
૧૮) સપરવાઈઝરન સ્વ-ઘોસણાપત્ર (નમ ૂનો નીચે સામેલ છે )

નમ ૂનો (૧) જો સપરવાઈઝર અગાઉ કોઈ કોન્ટ્રાક્ટર લાયસન્ટ્સ ધરાવતી પેઢી સાથે કામ કરતા હતા તો

નામ -
આધાર નં-
આધાર નંબર -

નમ ૂનો (૨) જો સપરવાઈઝર અગાઉ કોઈ કોન્ટ્રાક્ટર લાયસન્ટ્સ ધરાવતી પેઢી સાથે કામ ન કરતા હતા તો

નામ -
આધાર નંબર -
૧૯) અધારકાડમ

ઉપર દશામવેલ કલ ક્ર્મ નું ૧ થી ૧૯ દસ્તાવેજો/વવગતો પાસે રાખી અરજી કરવી.

ઉપરના દશામવેલ નમ ૂનાઓની PDF નીચે દશામવેલ લીંક પર જઈ ડાઉનલોડ કરી શકાશે.

https://ceiced.gujarat.gov.in/assets/downloads/ELECTRICAL_CONTRACTOR_LICENSE_2023.zip

જો ઉપરોક્ત લીંકથી નમ ૂના ન મેળવી શકો તો નમ ૂનાઓ અત્રેની વેબસાટ પર “ફોમમસ અને ડાઉનલોડ” મા જઈ મેળવી શકાશે.
હવે અરજી કરવા માટે અત્રેની કચેરીની વેબસાઈટ પર જવાન રહેશે જે નીચે મજબ છે .

https://ceiced.gujarat.gov.in/

વેબ સાઈટ પર જઈ CEICED E- services પર જવાન રહેશે.


1) ઈલેક્રીકલ કોન્ટ્રાક્ટર પર ક્લીક કરી
2) REGISTER TO SIGN UP કરો
3) ત્યારબાદ નીચે દશામવેલ વવન્ટ્ડો ઓપન થશે જેમા તમામ વવગતો દશામવી (નીચે આપેલ વવન્ટ્ડોમા કેસરી રું ગ થી એરો
દશામવેલ છે તે વવગતો આપનો લોગીન આઈ.ડી અને પાસવડમ હશે) રજીસ્ટર કરો ત્યારબાદ વેફરફફકેશન લીંક આપે આપેલ
ઈ-મેલ આઈ.ડી પર જશે જેના પર ક્લીક કરી કરો.

લોગીન આઈ.ડી

પાસવડમ

4) હવે આપે આપનો લોગીન આઈ.ડી અને પાસવડમ એક્ટીવ થઈ જાય ત્યારબાદ સીધા લોગીન મા જઈ અરજી કરી શકશો.
5) નીચે આપેલ ઈમેજ મજબ આપ ક્ર્મ નુંબર (૧) એટલે કે APPLICATION FOR AN ELECTRICAL CONTRACTOR’S LICENSE
(FORM J) મા જઈ નવા કોન્ટ્રાક્ટર લાયસન્ટ્સ માટે અરજી કરી શકો છો. ક્ર્મ નું (૨) નો ઉપયોગ કરી કોન્ટ્રાક્ટર લાયસન્ટ્સની
માફહતી જેમ કે નામ, એડ્રેસ ના ફેરફાર ની અરજી કરી શકો છો. (૩) નો ઉપયોગ કરી ભાગીદાર ફેરફારની અરજી કરી
શકશો. (૪) નો ઉપયોગ કરી આપ જે લાયસન્ટ્સ આપે લીધેલ હોય તેના સ્ટાફ રજીસ્ટર એટ્લે કે ફોમમ આઈની અરજી કરી
શકશો. ( લાયસન્ટ્સ લીધાના એક મફહનામા ફોમમ આઈની અરજી કરી દે વી.)
હવે નીચે (૧) નવા કોન્ટ્રાક્ટર લાયસન્ટ્સ (૨) રીન્ટ્ય ૂઅલ (૩) ફોમમ આઈના ઓનલાઈન ફોમમની ઈમેજ કયા ફફલ્ડમા કઈ
વવગતો ભરવી તે પ્રાથવમક સમજ સાથે સામેલ છે .
નવ ુ કોન્ટ્રાક્ટર લાયસન્ટ્સ મેળવવા અંગે ન ુ ઓનલાઈન
ુ બ ભરવ ુંુ
ફોમમ નીચે મજ
કોન્ટ્રાક્ટર લાયસન્ટ્સ રીન્ટ્ય ુ કરવા અંગે ન ુ ઓનલાઈન
ુ બ ભરવ ુંુ
ફોર્મ નીચે મજ
કોન્ટ્રાક્ટર લાયસન્ટ્સના ફોર્મ આઈ એટલે કે સ્ટાફ

રજીસ્ટર અંગેન ુ ઓનલાઈન ફોર્મ નીચે મજ


ુ બ ભરવ ુંુ

You might also like