Tally All Sum

You might also like

Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 17

List of Ledgers – Under Group

 Current Liabilities :
No. Ledger Under Group
1 Bills Payable Current Liabilities
2 Loan Received Current Liabilities
3 Bank loan Current Liabilities
4 Unpaid Salary Current Liabilities
5 Advance Received interest Current Liabilities
6 Trade Work Current Liabilities
7 Pre-received Rent A/c Current Liabilities
 Current Assets :
No. Ledger Under Group
8 Bills Receivable Current Assets
9 Loan Payable Current Assets
10 Office Instruments Current Assets
11 Deposited in Shares Current Assets
12 Good Will Current Assets
13 Prepaid Insurance Pre. A/c Current Assets
14 Outstanding Commission Current Assets
15 Royalty Current Assets
16 Patents Current Assets
17 Lease hold land Current Assets
18 Loan is Staff Current Assets
19 Rajesh Loan A/c Current Assets
20 Advance advertise Current Assets
21 Closing Stock A/c Current Assets
 Expenses Direct :
No. Ledger Under Group
22 Inward Carriage Expenses Direct
23 Railway Freight Expenses Direct
24 Rent and Taxes Expenses Direct
25 Custom Duty Expenses Direct
26 Conveyance Expenses Direct
27 Octroi A/c Expenses Direct
28 wages Expenses Direct

1
 Expenses Indirect :
No. Ledger Under Group
29 Outward Carriage Expenses indirect
30 Discount Payable Expenses indirect
31 Patty Cashier A/c Expenses indirect
32 Bad Debts Expenses indirect
33 Depreciations Expenses indirect
34 Salary Expenses indirect
35 Post and Telegram Expenses indirect
36 Commission Paid Expenses indirect
37 Stationery and Printing Expenses indirect
38 Machinery Repair Expenses indirect
39 Office-Light Bill Expenses indirect
40 Office-Telephone Bill Expenses indirect
41 Insurance Premium Expenses indirect
42 Office Rent Expenses indirect
43 Advertisement Expenses indirect
44 Office Expenses Expenses indirect
45 Interest On Bank Loan Expenses indirect
46 Charity, Sakhavat, Daan Expenses indirect
47 Income Tax Expenses indirect
48 Shop Rent Expenses indirect
49 Donation, Bakshish Expenses indirect
50 Legal Expense Expenses indirect
51 Demurrage Expenses indirect
52 Remuneration Expenses indirect
53 Professional Tax Expenses indirect
54 Fire Expenses Expenses indirect
55 Honorarium A/c Expenses indirect
56 Rent Paid A/c Expenses indirect
57 Compensation Paid A/c Expenses indirect
58 Rain Expense Expenses indirect
59 Provident Fund Exp. A/c Expenses indirect
60 Capital Interest Expenses indirect
61 Drawing interest Expenses indirect
62 Brokered Expenses indirect
63 Misc. Exp. Expenses indirect
64 Service Charge A/c Expenses indirect
65 Legal Exp. A/c Expenses indirect

 Income Indirect :
2
No. Ledger Under group
66 Discount Received Income Indirect
67 Commission Received Income Indirect
68 Interest Received Income Indirect
69 Interest on Loan Income Indirect
70 Rent Received A/c Income Indirect
71 Compensation Received A/c Income Indirect
72 Debenture interest Income Indirect
73 Loan interest Income Indirect
74 P.F investment Received Income Indirect
75 Brokerages Received Income Indirect
 Fixed Assets :
No. Ledger Under Group
76 Motorcar Fixed Assets
77 Furniture Fixed Assets
78 Vehicle Fixed Assets
79 Machinery Fixed Assets
80 Building & Land Fixed Assets
81 Typewriter / Computer Fixed Assets
82 Lease Hold Building Fixed Assets
83 Dead Stock A/c Fixed Assets
84 Tools A/c Fixed Assets
 Sales A/c :
No. Ledger Under Group
85 Sales A/c Sales A/c
86 Sales Return Sales A/c
87 Sample In Goods Sales A/c
88 Goods Thempts Sales A/c
89 Fire In Goods Sales A/c
90 Goods In Thempts Sales A/c
91 Rain In Goods Sales A/c
92 Sales @ 4% A/c Sales A/c
 Purchase A/c :
No. Ledger Under Group
93 Purchase Purchase A/c
94 Purchase Return Purchase A/c
95 Purchase @ 4% A/c Purchase A/c

 Capital A/c :
3
No. Ledger Under Group
96 Drawing Capital A/c
97 Home Light Bill(Drawing) Capital A/c
98 Home Telephone Bill Capital A/c
99 Capital A/c Capital A/c
 Sundry Creditors :
No. Ledger Under Group
100 Creditors A/c Sundry Creditors
101 Tip Top Fur. A/c Sundry Creditors
 Sundry Debtors :
No. Ledger Under Group
102 Debtors A/c Sundry Debtors
103 Mona Fur. A/c Sundry Debtors
 Bank OD :
No. Ledger Under Group
104 Bank Overdraft A/c Bank OD A/c
105 Cheque Return Bank OD A/c
 Investment :
No. Ledger Under Group
106 Debentures A/c Investment
107 P.F. investment Investment
 Duties & Taxes A/c
No. Ledger Under Group
108 TDS Charges A/c Duties & Taxes
109 Input Vat @ 4 % A/c Duties & Taxes
110 Output Vat @ 4 % A/c Duties & Taxes
 Stock in Hand :
No. Ledger Under Group
111 Opening Stock A/c Stock in Hand
112 Cash A/c Cash in Hand
113 Bank A/c Bank A/c
 Provision :
No. Ledger Under Group
114 P.F. Funds A/c Provision
115 Amit Loan A/c Loan (Liability)

Sum – 1:-
1) Rs. 5000 નો માલ રાધે પાસેથી ખરીધો.
4
2) Rs. 6000 નો માલ કિશનને વેચ્યો.
3) Rs. 3300 નો માલ ગોપી પાસેથી ખરીધો.
4) Rs. 8000 નો માલ રાધે પાસેથી ખરીધો.
5) Rs. 6000 કિશન પાસેથી આવ્યા.
6) Rs. 5000 નો માલ ક્રિષ્નાને વેચ્યો.
7) Rs. 8200 નો માલ હેતલ ને વેચ્યો.
8) Rs. 5000 ક્રિષ્ના પાસેથી આવ્યા.
9) Rs. 8200 હેતલ પાસેથી આવ્યા.
10) Rs. 13000 રાધેને આપ્યા.
11) Rs. 4000 નો માલ મીરાને વેચ્યો.
12) Rs. 3300 ગોપીને આપ્યા.
13) Rs. 7000 નો માલ રાધે પાસેથી ખરીધ્યો.
14) Rs. 7200 નો માલ કિશનને વેચ્યો.
15) Rs. 7200 કિશન પાસેથી આવ્યા.
16) Rs. 7000 રાધેને આપ્યા.
17) Rs. 800 નો માલ ગોપી પાસેથી શાખ પર ખરીધ્યો.
18) Rs. 900 નો માલ હેતલને શાખ પર વેચ્યો.
19) Rs. 900 લેણાપેટે હેતલ પાસેથી આવ્યા.
20) Rs. 800 દેવાપેટે ગોપીને આપ્યા.
21) Rs. 2200 નો માલ કિશનને વેચ્યો.
22) Rs. 1000 નો માલ ક્રિષ્નાને શાખ પર વેચ્યો.
23) Rs. 2200 લેનાપેટે કિશન પાસેથી મળ્યા.
24) Rs. 1000 લેનાપેટે ક્રિષ્ના પાસેથી મળ્યા.
25) Rs. 4000 લેનાપેટે મિરા પાસેથી મળ્યા.

Sum – 2:-
1) Rs. 7000 ની ખરીદી કરી તે રોકડેથી ચુકવ્યા.
2) Rs. 10000 નો માલ રોકડથી વેચ્યો.
3) Rs. 4000 નો માલ ગોપી પાસેથી રોકડેથી ખરીદ્યો.
4) Rs. 5000 નો માલ 10% વેપારીવટાવે, તેમજ 5% રોકડવટાવે રોકડેથી ખરીદ્યો.
5) Rs. 8000 નો માલ કિશનને 2% રોકડવટાવે રોકડેથી વેચ્યો.
5
6) Rs. 3500 નો માલ 2% વેપારીવટાવે હેતલને શાખ પર વેચ્યો.
7) Rs. 600 નો માલ ક્રિષ્નાને શાખ પર વેચ્યો.
8) Rs. 2000 ભરી બેન્ક ઓફ બરોડામાં ખાતું ખોલવ્યું.
9) હેતલ પૂરી રકમનો ચેક આપી હિસાબ ચૂકતે કરી ગઈ. જે ચેક બેન્કમાં જમા કર્યો ચેક
નંબર :- 104
10) દેવપેટે ક્રિષ્નાએ પૂરી રકમનો ચેક આપી હિસાબ ચૂકતે કરી ગઈ. જે ચેક બેન્કમાં જમા
કર્યો ચેક નંબર :- 404
11) રાધે પાસેથી Rs. 9000 નો માલ 5% રોકડવટાવે ખરીદ્યો. જે રોકડ તરત જ ચૂકવી
આપી.
12) રાધે પાસેથી 4600 નો માલ ખરીદ્યો.
13) Rs. 5600 નો માલ હેતલને વેચ્યો.
14) રાધેને પૂરી રકમનો હિસાબ ચૂકતે કર્યો.
15) હેતલે પૂરી રકમનો હિસાબ ચૂકતે કર્યો.
16) Rs. 12000 નો માલ વેચ્યો, જેમાં અડધી રકમ રોકડે અને અડધી રકમનો ચેક મળ્યો.

Sum – 3:-
1) શ્રી રાધે પાસેથી Rs. 10 ની કિમતની 500 કિલો ખાંડ ખરીદી.
2) શ્રી ગોપી પાસેથી Rs. 5 ની કિમતનું 200 કિલો મીઠું ખરીધુ.
3) શ્રી રાધેને પૂરી રકમ આપી હિસાબ ચૂકતે કર્યો.
4) શ્રી ગોપીને દેવપેટે પૂરી રકમ આપી હિસાબ ચૂકતે કર્યો.
5) શ્રી ગોપી પાસેથી Rs. 10 ની કિમતની 100 કિલો ખાંડ રોકડેથી ખરીદી.
6) રાધે પાસેથી Rs. 10 ની કિમતની 300 કિલો ખાંડ ખરીદીને પેટે ક્રોસ ચેક આપ્યો. ચેક
નં.:-1212
7) શ્રી હેતલને Rs. 15 ની કિમતની 800 કિલો ખાંડ શાખ પર વેચી.
8) શ્રી ક્રિષ્નાને Rs. 8 ની કિમતનું 200 કિલો મીઠું શાખ પર વેચ્યું.
9) શ્રી ક્રિષ્ના પાસેથી લેણાપેટે પૂરી રકમનો ચેક મળ્યો. જે બેન્કમાં જમા કર્યો. ચેક નં.:-
4823
10) હેતલે પૂરી રકમ આપી હિસાબ ચૂકતે કર્યો.
11) શ્રી ગોપી પાસેથી Rs. 5 ની કિમતનું 3000 કિલો મીઠું ખરીધુ.
12) શ્રી રાધે પાસેથી Rs. 10 ની કિમતની 1000 કિલો ખાંડ ખરીદી.
13) Rs. 10 ની કિમતની 500 કિલો ખાંડ રોકડેથી ખરીદી.
6
14) Rs. 8 ની કિમતનું 3000 કિલો મીઠું રોકડેથી વેચ્યું. તે પેટે ચેક મળ્યો. જે બેન્કમાં જમા
કર્યો. ચેક નં.:-301
15) શ્રી ગોપીને દેવાપેટે પૂરી રકમનો ચેક આપ્યો. ચેક નં.:-121
16) Rs. 15 ની કિમત ની એવી 1600 કિલો ખાંડ રોકડેથી વેચી.
17) શ્રી રાધેને પૂરી રકમ ભરપાઈ કરી આપી.

Sum – 4:-
1) વાહનભાડાના 1000 ચુકવ્યા.
2) Rs. 4000 કારીગરના પગારના ચુકવ્યા.
3) Rs. 500 કમિશનના મળ્યા.
4) Rs. 1000 શ્રી સંજયને લોન તરીકે આપ્યા.
5) Rs. 2000 નું ફર્નિચર ખરીધ્યું.
6) Rs. 1000 નું ફર્નિચર બરાબર ના હોવાથી વેચી નાખ્યું.
7) Rs. 5000 ની મશીનરી ખરીદી.
8) Rs. 500 ધંધામાથી અંગત ખર્ચ માટે ઉપાડ્યા.
9) Rs. 10 સંજય પાસેથી લોનના વ્યાજના આવ્યા.
10) Rs. 10000 ધંધામાં વધારાની મૂડી લાવ્યા.
11) Rs. 1000 લાઇટબિલના ચુકવ્યા.
12) Rs. 500 ટેલિફોનબિલના બેન્કે ચુકવ્યા. ચેક નં.:-1220
13) Rs. 1000 દુ કાનભાડું ચૂકવ્યું.
14) Rs. 500 જાહેરતખર્ચના ચુકવ્યા.
15) હિસાબનીસને પગારના Rs. 1200 ચુકવ્યા.
16) મિતલ પ્રા. લિ. ના શેર Rs. 20 ના ભાવે 100 નંગ રોકડેથી ખરીધ્યા. તેમજ દલાલી 2%
ચૂકવી.
17) Rs. 1500 નો માલ આગથી બળી ગયો.
18) Rs. 200 નો માલ ચોરાય ગયો.
19) Rs. 2400 માલનું વિમાપ્રીમિયમ ચૂકવ્યું.
20) Rs. 500 દલાલી નો ક્રોસ ચેક મળ્યો ચેક નં.:-1221
21) Rs. 100 નો માલ નમૂના તરીકે મફત વેચ્યો.
22) બઁકચાર્જના Rs. 30 પાસબૂક માં ઉધાર્યા.

7
Sum – 5:-
1) શ્રી રાધે પાસેથી Rs. 10 ની કિમતની 5000 કિલો ખાંડ ખરીદી.
2) શ્રી હેતલને Rs. 15 ની કિમતની 3000 કિલો ખાંડ શાખ પર વેચી.
3) શ્રી ગોપી પાસેથી Rs. 5 ની કિમત ની 1000 કિલો મીઠું ખરીધ્યું.
4) શ્રી હેતલ 500 કિલો ખાંડ નમૂના પ્રમાણે ના હોવાથી પરત કરી અને બાકીની રકમ ચૂકતે
કરી.
5) શ્રી ક્રિષ્નાને 8 ની કિમતનું 800 કિલો મીઠું વેચ્યું.
6) શ્રી ક્રિષ્ના પાસેથી લેણાપેટે પૂરી રકમ મળી.
7) શ્રી હેતલે પરત કરેલ ખાંડ શ્રી રાધે ને પરત કરી.
8) શ્રી કિશને Rs. 15 ની કિંતની 2000 કિલો ખાંડ વેચી જે પૈકી 500 કિલો ખાંડ પરત
આપી. જે રાધેને પરત મોકલી.
9) શ્રી કિશને પૂરી રકમ નો ચેક આપી હિસાબ ચૂકતે કર્યો ચેક નં.:-1225
10) શ્રી રાધેને પૂરી રકમ નો ચેક આપી હિસાબ ચૂકતે કર્યો ચેક નં.:-1220
11) શ્રી ગોપીને પૂરી રકમ આપી હિસાબ ચૂકતે કર્યો.
12) શ્રી ક્રિષ્નાને Rs. 8 ની કિમતની 200 કિલો મીઠું વેચ્યું.
13) શ્રી ક્રિષ્નાએ પૂરી રકમ આપી હિસાબ ચૂકતે કર્યો.

Sum – 6:-
1) શ્રી હેતલ પાસેથી Rs. 15 ની કીમતની 1000 કિલો ખાંડનો ઓર્ડર મળ્યો. ઓર્ડર નં.:-005
2) શ્રી રાધેને Rs. 10 ની કિમતની 5000 કિલો ખાંડની ખરીદીનો ઓર્ડર આવ્યો. ઓર્ડર નં.:-
008
3) શ્રી કિશનને Rs. 15 ની કિમતની 3000 કિલો ખાંડની ખરીદીનો ઓર્ડર આવ્યો. ઓર્ડર
નં.:-006
4) શ્રી રાધેને આપેલ ઓર્ડર નં.:-008 નો માલ શાખ પર ખરીદ્યો.
5) શ્રી હેતલનો લીધેલો ઓર્ડર નં.:-005 નો માલ રોકડેથી વેચ્યો.
6) શ્રી કિશનનો લીધેલો ઓર્ડર નં.:-006 નો માલ શાખ પર વેચ્યો.
7) શ્રી કિશન પાસેથી લેણાપેટે પૂરી રકમ મળી.
8) શ્રી રાધેને દેવાપેટે રકમ આપી હિસાબ ચૂકતે કર્યો.
9) શ્રી કિશન પાસેથી Rs. 15 ની કિમતની 5000 કિલો ખાંડનો રોકડેથી ઓર્ડર આપ્યો.
ઓર્ડર નં.:-007

8
10) શ્રી ગોપીને Rs. 10 ની કિમતની 6000 કિલો ખાંડનો રોકડેથી ઓર્ડર આપ્યો. ઓર્ડર નં.:-
009
11) શ્રી ગોપીને આપેલ ઓર્ડર નં.:-009 નો માલ રોકડેથી ખરીદ્યો.
12) શ્રી કિશનને આપેલ ઓર્ડર નં.:-007 નો માલ રોકડેથી વેચ્યો.
13) શ્રી ક્રિષ્નાએ Rs. 15 ની કીમતની 1000 કિલો ખાંડનો ઓર્ડર આપ્યો. ઓર્ડર નં.:-008
14) શ્રી ક્રિષ્નાએ આપેલો ઓર્ડર નં.:-008 નો માલ શાખ પર વેચ્યો.
15) શ્રી ક્રિષ્નાની લેણાપેટે પૂરી રકમ મળી.
16) શ્રી કિશનને Rs. 15 ની કિમતની 1000 કિલો ખાંડનો રોકડેથી ઓર્ડર આપ્યો. ઓર્ડર નં.:-
009
17) શ્રી કિશનને આપેલ ઓર્ડર નં.:-009 નો માલ રોકડેથી વેચ્યો.

Sum – 7:-
1) શ્રી રાધે પાસેથી Rs. 10 ની કિમતની 1000 કિલો ખાંડ ખરીદી.
2) શ્રી હેતલને Rs. 15 ની કિમતની 1000 કિલો ખાંડ શાખ પર વેચી.
3) શ્રી રાધે પાસેથી Rs. 10 ની કિમતની 5000 કિલો ખાંડ ખરીદી.
4) શ્રી ક્રિષ્નાને Rs. 15 ની કિમતની 5000 કિલો ખાંડ શાખ પર વેચી.
5) શ્રી રાધેને દેવાપેટેની રકમ શ્રી હેતલ પાસે કબૂલાવી.
6) શ્રી રાધેને દેવાપેટેની રકમ શ્રી ક્રિષ્નાના પાસે કબૂલાવી.
7) શ્રી રાધે પાસેથી Rs. 10 ની કિમતની 10000 કિલો ખાંડ ખરીદી.
8) શ્રી ક્રિષ્નાને Rs. 15 ની કિમતની 8000 કિલો ખાંડ શાખ પર વેચી.
9) શ્રી ક્રિષ્નાએ 2000 કિલો ખાંડ પરત કરી, જે રાધેને પરત કરી.
10) શ્રી ક્રિષ્ના પાસેથી લેણાપેટે પૂરી રકમ મળી.
11) શ્રી હેતલએ Rs. 15 ની કિમતની 2000 કિલો ખાંડ શાખ પર વેચી.
12) શ્રી હેતલએ 200 કિલો ખાંડ પરત કરી, જે રાધેને પરત કરી.
13) શ્રી હેતલ પાસેથી લેણાપેટે પૂરી રકમ મળી.
14) શ્રી રાધેને પૂરી રકમ આપી હિસાબ ચૂકતે કર્યો.

Bill By Bill:

9
1) Goods sold to Ravi Rs. 15,000.
2) Cash received from Ravi Rs. 10,000.
3) Goods sold to Ravi Rs. 10,000.
4) Cash received from Ravi Rs. 20,000.
5) Goods sold to Ravi Rs. 25,000.
6) Interest charged to Ravi Rs. 500

Cost Category & Cost Center:


1. Vishal Ceramics Pvt. Ltd. નામની કંપની બનાવો.(Financial Year 2014-2015)

2. નીચે મુજબના Ledger તૈયાર કરો.

-:Ledger:- -:Amount:-
Cash 5,00,000 Dr

Computer 25,000 Dr

Furniture 15,000 Dr

Asian Ceramics Pvt. Ltd.(ઉધાર વેચાણ) 30,000 Dr

Nalin Finance Loan (લીધેલી લોન) 1,00,000 Cr

Jay Capital 4,00,000 Cr

Ramdev Ceramics Ltd. (ઉધાર ખરીદી) 70,000 Cr

3. Cost Center નીચે મુજબની Cost Categories પ્રમાણે બનાવો.

Cost Categories

Accounting Staff Marketing Staff

Cost Center Cost Center

Ramesh Mahesh Nita Karan Haresh Meena

4. નીચે મુજબની વાઉચરોની એન્ટ્રી કરો.

10
A. Rupesh મૂડી તરીકે Rs. 10,00,000 લાવ્યો.
B. Vishal Ceramics Pvt. Ltd. કંપનીએ નીચે મુજબના staff માં પગાર ચૂકવ્યો.

-:Cost Categories:- -:Cost Center:- -:Amount:-


Accounting 37,000
Ramesh 10,000
Mahesh 15,000
Nita 12,000
Marketing 25,000
Karan 8,000
Haresh 7,000
Meena 10,000

C. Rs. 5,500 Light Bill ચૂકવ્યું.


D. Rs. 2,000 Dividend Received(મળ્યું)
E. Vishal Ceramics Pvt. Ltd કંપનીએ નીચે મુજબના staff માં પગાર ચૂકવ્યો.

-:Cost Categories:- -:Cost Center:- -:Amount:-


Accounting 37,000
Ramesh 10,000
Mahesh 15,000
Nita 12,000
Marketing 25,000
Karan 8,000
Haresh 7,000
Meena 10,000

F. Vishal Ceramics Pvt. Ltd કંપનીએ નીચે મુજબના staff માં બોનસ ચૂકવ્યું.

-:Cost Categories:- -:Cost Center:- -:Amount:-


Accounting 27,000
Ramesh 7,000

11
Mahesh 12,000
Nita 8,000
Marketing 16,500
Karan 6,500

Cost Categories Cost Center Amount


Haresh 5,000
Meena 5,000
G. Categories Summery Reports Display કરવો.

INVENTORY SUM-1

 Cash:- 100000
 Furniture:- 50000
 Stock:-
No. Name Group Category Pcs Cost Sale
1. Book Office Word 5 50 70
2. Book Office Excel 5 50 70
3. Book D.T.P. Page 5 60 80
4. Book D.T.P. Corel 5 60 80

 Voucher entry:-
1. 05-04-2006 ના રોજ Jayesh 3 Word અને 5 Excel ની Book વેચી.
2. 10-04-2006 Yes Enterprise ને 2 Book Pagemaker અને 3 Book Corel Draw ની
વેચી.
3. 15-04-2006 ના રોજ Bharat & Company માથી બધી જ Book 2 – 2 Price ખરીદી.
4. 25-04-2006 ના રોજ Sunil ને 1 Pagemaker અને 1 Corel draw ની Book વેચી.
5. 20-04-2006 ના રોજ Rahul ને બધી જ 1 – 1 Book વેચી.
6. 30-04-2006 ના રોજ Vipul ને 1 Pagemaker ની બૂક વેચી.

INVENTORY SUM-2:

 Cash:- 100000
 Stock Group :- Digjam
 Stock Category :- Short Shirt, Slim Shirt, Cargo Pants, Jeans Pants
12
 Stock Item :-

No. Name Pcs. Cost Sale


1 Short Shirt 5 200 250
2 Sleem Shirt 5 250 300
3 Cargo Pents 5 300 350
4 Jeans Pents 5 350 400

 Voucher Entry:-

1. 05-04-2006 ના રોજ Sunil ને 2 Short Shirt વેચ્યા.


2. 06-04-2006 ના રોજ Anil ને Jeans Pents તથા 2 Sleem Shirt વેચ્યા.
3. 11-04-2006 ના રોજ Vipul ને 1 Cargo pents તથા 1 Short Shirt વેચ્યા.
4. 15-04-2006 ના રોજ Hitesh ને 2 Cargo pents વેચ્યા.
5. 20-04-2006 ના રોજ manoj ને 1 Jeans Pents તથા 1 Sleem Shirt વેચ્યા.
6. 25-04-2006 ના રોજ Dinesh Digjam માથી બંને Pents તથા બંને Shirt 2-2 પીસની
ખરીદી.
7. 28-04-2006 માં રોજ Sunil પાસેથી Rs. 500 તથા Anil પાસેથી Rs. 1400 રોકડા મળ્યા.
8. 29-04-2006 ના રોજ Vipul તથા Hitesh એ બાકી રૂપિયા ચૂકવી હિસાબ ચૂકતે કર્યો.
9. 29-04-2006 ના રોજ મનોજ પાસેથી Rs. 700 રોકડા મળ્યા.
10. 30-04-2006 ના રોજ Dinesh Digjam ને જરૂરી રકમ ચૂકવી ખાતું ચૂકતે કર્યું.

INVENTORY SUM-3 :

 Company Name: - YESH ENT.


 Cash:- 1,00,000
 Stock Group:- NOKIA, MOTOROLA
 Stock Categories:- 1100, 1600, 6600, 7610, L6, L7
 Units Of Measures:- PCS(PIECES)
 Stock Item:-
No. Item Group Categories Pcs. Cost Sale
1. MOB. NOKIA 1100 5 2000 2200
2. MOB. NOKIA 1600 5 2200 2400
3. MOB. NOKIA 6600 5 6000 6500
4. MOB. NOKIA 7610 5 9000 9500
5. MOB. MOTO. L6 5 5000 5500
6. MOB. MOTO. L7 5 7000 7500

13
 Voucher Entry:-
1. તા.05/04/2006 ના રોજ L6 અને L7 બે બે પીસ રામ એન્ટરપ્રાઇઝને વેચ્યા.
2. તા.10/04/2006 ના રોજ 1100,1600,6600,7610 બે બે પીસ અતુલને વેચ્યા.
3. તા.12/04/2006 ના રોજ 7610, 6600 ત્રણ ત્રણ પીસની કાન્ત સેલ્સ પાસેથી ખરીદી કરી.
4. તા.20/04/2006 ના રોજ 6600 અને 7610 ના પાંચ પાંચ પીસ રવિ એન્ટરપ્રાઇઝને વેચ્યા.
5. તા.25/04/2006 ના રોજ L6 અને L7 બે બે પીસ રામ એન્ટરપ્રાઇઝને વેચ્યા.
6. તા.26/04/2006 ના રોજ રામ એન્ટરપ્રાઇઝ પાસેથી 52000 રોકડા મળ્યા.
7. તા.27/04/2006 ના રોજ અતુલ પાસેથી 41200 રોકડા મળ્યા.
8. તા.28/04/2006 ના રોજ રવિ એન્ટરપ્રાઇઝ પાસેથી 80000 રોકડા મળ્યા
9. તા.29/04/2006 ના રોજ કાન્ત સેલ્સને 45000 ચુકવ્યા.

INVENTORY SUM-4 :
 Company Name:- PATEL STATIONARY
 Cash:- 1,00,000
 Furniture:- 50000
 Stock Group:- ADD, CELLO
 Stock Categories:- BLUE, RED, BLACK
 Units Of Measures:- PCS(PIECES), DOZ.(DOZEN), DOZ. TO PCS.
નોંધ:- બધી જ પેનની ખરીદી DOZEN માં થાય છે. અને વેચાણ PIECES થાય છે.
 STOCK ITEM:-
Cost Per Sale Per
No. Item Name Doz.\Pcs.
Doz. Pcs.
1. ADD BLUE 2 DOZ. 120 15
2. ADD RED 2 DOZ. 120 15
3. ADD BLACK 2 DOZ. 120 15
4. CELLO BLUE 2 DOZ. 60 10
5. CELLO RED 2 DOZ. 60 10
6. CELLO BLACK 2 DOZ. 60 10

 Voucher Entry:-
1. તા.૧-૪-૦૬ ના રોજ ANIL ને CELLO ની પાંચ BLUE PEN નું વેચાણ કર્યુ.
2. તા.૫-૪-૦૬ ના રોજ VIMAL ને CELLO ની પાંચ RED અને પાંચ BLACK PEN નું વેચાણ
કર્યુ.
3. તા.૫-૪-૦૬ ના રોજ JAYESH ને ADD ની પાંચ BLUE, પાંચ RED અને પાંચ BLACK
PEN નું વેચાણ કર્યુ.
4. તા.૧૦-૪-૦૬ ના રોજ JITESH ને બધી જ કંપનીની બધા જ પ્રકારની ત્રણ ત્રણ પેન વેચી.

14
5. તા.૧૫-૪-૦૬ ના રોજ RAJ STATIONARY માંથી બધી જ કંપનીની બધા જ પ્રકારની PEN એક
એક DOZEN ની ખરીદી કરી.
6. તા.૧૮-૪-૦૬ ના રોજ KARAN ને 10PCS. CELLO કંપનીની ૩ RED તથા ૩ BLUE અને ૪
BLACK પેન નું વેચાણ કર્યુ.
7. તા.૨૦-૪-૦૬ ના રોજ ANIL ને ADD ની બધી જ PEN 10-10 PCS. નું વેચાણ કર્યુ.

Godown :
Tally Pvt. Ltd. Purchased 50 HCL computers Rs. 25,000 each. The company keeps the
stock in a godown of Gorakhpur which is in main location. The company sold 5 pieces of HCL
computer to Raj for Rs. 30,000 each from Gorakhpur godown.

Service Tax:
1. Raised the invoice on M/S Swayam Computer for Maintenance Service for an amount of
Rs. 11,236 (Inclusive of Service charges Rs. 10,000 Service Tax and Cess @ 15% Rs.
1,236)
2. Received cheque of Rs. 11,236 from M/S Swayam Computer Education toward the above
bill.
3. Service Tax is paid.

VAT:
1. Stock item of goods: Create your Product/Items for “Antivirus CD” and “Monitor”
2. Purchase of goods with VAT: Purchase from Raj Infotech Antivirus CD 5 Pcs, Rs. 800
per
3. Purchase of goods with VAT: Purchase from Microsoft Ltd. Monitor 10 Pcs, Rs. 3800 per
4. Sale of goods with VAT: Sale to Ranjit Roy Antivirus CD 2 Pcs, Rs. 1200 per
5. Sale of goods with VAT: Sale to H. Patel Monitor

Budgeting and Scenario


15
1) Jayesh industries નામની કંપની બનાવો.( Financial Year 2014-2015 )
2) ત્યારબાદ નીચે મુજબ 3 માસ માટેનું અંદાજપત્ર ( Budget ) બનાવો.

Account Name Type of Budget Amount


Purchase Account On Nett Transaction 75000
Sales Account On Nett Transaction 13000
Indirect Expenses On Nett Transaction 15000
Indirect Income On Nett Transaction 18000

3) નીચે મુજબ Voucher Entry કરો.

No Date Transaction
i 01/04/2014 રૂપેશ મૂડી તરીકે Rs. 7,00,000 લાવ્યો.
ii 10/04/2014 Rs. 15,000 નો માલ રોકડે થી ખરીધ્યો.
iii 12/04/2014 Rs. 22,000 ની માલ આપણે રોકડેથી વેચ્યો.
iv 15/04/2014 State bank માં Rs. 25,000 રોકડા ભર્યા.
v 16/04/2014 Punjab Bank માં Rs. 25,000 રોકડા ભર્યા.
vi 18/04/2014 Rs. 3500 પગાર ચૂકવ્યો.
vii 20/04/2014 Rs. 2000 Light bill ચૂકવ્યું.
viii 22/04/2014 Rs. 1500 વ્યાજ મળ્યું.
ix 30/04/2014 Rs. 2000 ભાડે મળ્યું.
x 30/04/2014 Rs. 11000 નો માલ આપણે Poonam
Enterprice માઠી ઉધાર ખરીધ્યું.
xi 30/04/2014 Rs. 1500 નો માલ Kavita Enterprise ને આપણે
ઉધાર વેચાણ કર્યા.

4) Profit & Loss રિપોર્ટ ડિસ્પ્લે કરો અને Budget અને Actual ડેટાને ભેગા કરો.
5) મે મહિના માટે નીચે મુજબના transection ની એન્ટ્રી કરો.

No Date Transaction
16
i 05/05/2014 Rs 3500 પગાર State Bank નો check ચૂકવ્યો.
ii 08/05/2014 Rs 1200 Light Bill Ewp ચૂકવ્યું.
iii 15/05/2014 Rs 25,000 નો માલ રોકડેથી આપણે ખરીધ્યો.
iv 20/05/2014 Rs 3000 Commission Received
v 25/05/2014 Rs 39,000 નો માલ આપણે રોકડેથી વેચાણ
કર્યું.
vi 30/05/2014 Rs 2000 રેન્ટ Received
vii 30/05/2014 Rs 500 Telephone Bill State Bank ના ચેકથી
ભર્યું.

6) Profit & Loss રિપોર્ટ ડિસ્પ્લે કરો અને Budget અને Actual ડેટાને મેચ કરો.
7) જૂન મહિના માટે નીચે મુજબના transection ની એન્ટ્રી કરો.

No Date Transaction
i 05/06/2014 Rs. 3500 પગાર ચુકાવ્યો.
ii 10/06/2014 Rs. 500 Light bill ચૂકવ્યું.
iii 15/06/2014 Rs 27,000 ની માલ રોકડેથી આપણે ખરીધ્યો.
iv 15/06/2014 Rs. 40,000 નો માલ આપણે રોકડેથી વેચાણ
કર્યો.
v 17/06/2014 Rs. 1000 Advertisement Exp રોકડેથી ચૂકવ્યું.
vi 20/06/2014 Rs. 300 વ્યાજ મળ્યું.
vii 30/06/2014 Rs. 3000 Dividend મળ્યું.

8) Profit & Loss Report રિપોર્ટ ડિસ્પ્લે કરો તેમજ Budget અને Actual ડેટાને મેચ કરો.

17

You might also like