Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 1

સત્્સસંગ પારાયણ માર્્ગદર્્શન

પ્રગટ બ્રહ્મસ્્વરૂપ મહંત સ્્વવામી મહારાજની આજ્ઞાથી આ વર્ષે સત્્સસંગ પારાયણનું આયોજન આ મુજબ કરશો.
તારીખ ૧/૬/૨૦૨૪ થી તા. ૩૦/૬/૨૦૨૪ દરમ્્યયાન ગમે તે સળંગ ૩ દિવસ માટે અથવા જેમને
ત્રણ દિવસ અનુકૂ ળ ન હોય તેઓએ બે દિવસ માટે સત્્સસંગ પારાયણ ગોઠવવી. જે અઠવાડિયામાં
પારાયણના દિવસોનું આયોજન કરો, તે અઠવાડિયામાં આવતી અઠવાડિક સત્્સસંગસભાને પારાયણના
દિવસોમાં ગણી લેવી. પારાયણની પૂ ર્્ણણાહુ તિ સભાના દિવસે જ કરવી.
• સમય ઃ રાત્રે ૯.૦૦ થી ૧૦.૩૦
• ગામો ઃ તમામ રજીસ્્ટર્્ડ સત્્સસંગ મંડળોમાં સત્્સસંગ પારાયણનું આયોજન નિરીક્ષક અને મંડળ
સંચાલકે કરવું.
• સ્્થળ ઃ હરિમંદિર અથવા અન્્ય સ્્થથાન.
• વ્્યયાસપીઠ ઃ પલંગ કે પાટ ઉપર વક્્તતા માટે સુંદર આસનવાળી શણગારેલી વ્્યયાસપીઠ તૈયાર કરવી.
વ્્યયાસપીઠ આગળ બાજોઠ ઉપર લાલ કાપડ પાથરી ચોખાનો સ્્વસ્્તતિક (સાથિયો) કરી, તે
મધ્્યયે કળશ-શ્રીફળ મૂ કવાં. બાજોઠ ઉપર ઠાકોરજી તથા ગુરુપરંપરાની મૂ ર્્તતિઓ પધરાવવી.
• વક્્તતાઓ ઃ અત્રે આપેલા કાર્્યક્રમ મુજબ પારાયણની રજૂ આત આપના ક્ષેત્રના સંતનિર્દેશક અને નિર્દેશકે
દરેક મંડળ મુજબ નક્કી કરેલ વક્્તતા કાર્્યકરો/હરિભક્્તતો જ કરશે. પ્રવચન તથા અન્્ય કાર્્યક્રમોની
રજૂ આત સ્્થથાનિક મંડળના જ કાર્્યકરો/હરિભક્્તતો કરે, તેવું આયોજન નિરીક્ષક અને મંડળ
સંચાલકે કરવું.
• પૂર્્વતૈયારી ઃ મંડળના નિરીક્ષક અને મંડળ સંચાલકે પારાયણ કરનાર વક્્તતાને મોડામાં મોડું સાત
દિવસ અગાઉ મળીને પારાયણની તારીખ-સમય-વિષય અંગેની તમામ સ્્પષ્ટતા કરી
લેવી. અન્્ય કાર્્યક્રમો રજૂ કરનાર મંડળના કાર્્યકરો/હરિભક્્તતોને સાત દિવસ પહેલાં જે
તે કાર્્યક્રમની સોોંપણી કરી દેવી અને તેમને તે માટેની જરૂરી તાલીમ પણ આપવી.
õ પારાયણનો લાભ સત્્સસંગીઓ તેમજ અન્્ય ભાવિકો લઈ શકે, તે માટે ઘરે-ઘરે જઈ
આમંત્રણ આપી શકાય.
• પૂજનવિધિ ઃ પારાયણના ત્રણેય દિવસો દરમ્્યયાન ત્રણ-ત્રણ યજમાનો અગાઉથી નક્કી કરવા. વડીલ
હરિભક્્તતો પાસે દરેકને ચાંદલો કરાવી, નાડાછડી બંધાવવી. તેઓને ઠાકોરજી સમક્ષ
બેસાડી, ઠાકોરજીનું પૂ જન કરાવવું. ત્્યયારબાદ વ્્યયાસપીઠ ઉપર બેઠેલા વક્્તતા તથા ગ્રંથનું
પૂ જન યજમાનો પાસે કરાવવું. પૂ જન દરમ્્યયાન ‘શ્રીવાસુદેવ વિમલામૃતધામવાસં’ એ શ્લોકો
સમૂ હમાં બોલવા. અથવા ઓડિયો મૂ કવી. ઠાકોરજી તથા પારાયણગ્રંથની આરતી ઉતારવી.
• આરતી ઃ પૂ ર્્ણણાહુ તિ દિને તમામ હરિભક્્તતોને વડના પાનમાં દિવેટ આપવી અને યજમાનો સાથે સૌ
સમૂ હ આરતીનો લાભ લે, તેવું આયોજન કરવું.

You might also like