Pravachan-2 - Yogiji Maharajni Brahmishiti

You might also like

Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 6

સભા-૨૩ : તા.

૦૩ થી ૦૯ જૂ ન

યોગી જયંતી : ૨૦૨૪


પ્રવચન - ૨ : યોગીજી મહારાજની બ્રાહ્મીસ્્થથિતિ
• પૂર્્વભમૂ િકા : સર્્વદેશી પુરુષ છે.’
ÿ યોગીજી મહારાજ પ્રથમ દૃષ્ટિએ જોતાં ખૂબ સાદા, ÿ આમ, આપણે આપણી માયિક દૃષ્ટિથી તેઓની
સરળ, ભલાભોળા અને અત્્યયંત નિર્્મમાની-ગરીબ બ્રાહ્મીસ્્થથિતિને કેવી રીતે ઓળખી શકીએ? એમની
પ્રકૃતિના સંત લાગે. ગોોંડળમાં મજૂ રો પણ તેઓને બ્રાહ્મીસ્્થથિતિનું પ્રમાણ કે વિશ્લેષણ આપણે શું
ખખડાવી નાંખતા. તેઓની સાચી સ્્થથિતિ ઉપરની કરી શકીએ? જેમ કોઈ ડોક્્ટર હોય તે બીજા
પ્રકૃતિથી ઓળખાય તેવી નહોતી. ડોક્્ટરનાં જ્ઞાન અને મહિમાને જેવી રીતે સમજી
õ તેઓની સાચી ઓળખ બ્રહ્મસ્્વરૂપ શાસ્ત્રીજી શકે, તેવો મહિમા આપણે ના સમજી શકીએ.
મહારાજે આપણને કરાવી છે. યોગીજી મહારાજની બ્રાહ્મીસ્્થથિતિનું સાચું પ્રમાણ
ÿ બ્રહ્મસ્્વરૂપ શાસ્ત્રીજી મહારાજે બી.એ.પી.એસ. તો જે સ્્વયં બ્રહ્મસ્્વરૂપ હોય તે જ આપી શકે,
સંસ્્થથાની સ્્થથાપના કરી, અને થોડા જ સમયમાં અને તે પ્રમાણ જ સર્્વથા યોગ્્ય ગણી શકાય.
સત્્સસંગનો વ્્યયાપ કરી પાંચ શિખરબદ્ધ મંદિરો õ બ્રહ્મસ્્વરૂપ શાસ્ત્રીજી મહારાજ અનેક વખત જોગી
બાંધી, અક્ષરપુરુષોત્તમની મૂર્્તતિઓ પધરાવી, ત્્યયારે મહારાજનો આવો યથાર્્થ મહિમા કહેતાં થાકતા
બધા એક અવાજે કહેતા કે ‘શાસ્ત્રીજી મહારાજનો નહોતા.
પ્રતાપ જુદા જ પ્રકારનો છે.’ એમનામાં રહીને ÿ એક વખત કોઈએ શાસ્ત્રીજી મહારાજને કહેલં,ુ
શ્રીજીમહારાજ કાર્્ય કરી રહ્યા હોય, તો જ આ ‘સ્્વવામી, કાઠિયાવાડના ભક્્તતો તો જોગી મહારાજ
શક્્ય છે એવું બધાને લાગતું. પર પોતાનો હક હોય તેમ તેમને છોડતા જ
પરંતુ એ વખતે કેટલાકના મનમાં પ્રશ્ન નથી. તમે ગુજરાત માટે બીજા જોગી બનાવો
થતો કે શાસ્ત્રીજી મહારાજ છે ત્્યયાાં સુધી બરાબર ને?’ તે વખતે શાસ્ત્રીજી મહારાજે કહેલં,ુ ‘એ
છે, પણ પછી શું? સત્્સસંગના મમત્્વવાળા કેટલાક તો અનાદિના જોગી છે. ચૌદ લોકના બ્રહ્્માાંડમાં
નિષ્ઠાવાન ભક્્તતોને પણ આ પ્રશ્ન હતો. તેમની જોડ જડે તેમ નથી. તો હુ ં બીજો જોગી
ÿ એક વખત બબુભાઈ કોઠારીએ શાસ્ત્રીજી ક્્યયાાંથી ઉત્્પન્ન કરુું!?’ આમ, યોગીજી મહારાજ
મહારાજને પોતાની મૂંઝવણની વાત કરતાં કહ્્યુું અનાદિસિદ્ધ હતા.
કે, ‘આ જોગી તો બહુ ભલાભોળા સાધુ છે. ÿ શાસ્ત્રીજી મહારાજ કહેતા કે ‘વ્્યયાસજીએ
તમારી પાછળ આ સંસ્્થથા ચલાવે એવા કોઈ શ્રીમદ્ભાગવતમાં સંતનાં ચોસઠ લક્ષણો લખ્્યયાાં
સંતને તૈયાર કરોે.’ શાસ્ત્રીજી મહારાજે આ વાત છે; પરંતુ વ્્યયાસજી જો કોઈ લક્ષણ લખવાનું ભૂલી
સાંભળી, અને વેધક નજરે બબુભાઈ સામે જોયું, ગયા હોય, તો તે પણ આ જોગી મહારાજમાં
અને કહ્્યુું, ‘બબુભાઈ, તમે આ જોગી મહારાજને દેખાશે.’
શું સમજો છો? આ જોગી મહારાજ તો અનંત õ શાસ્ત્રના પ્રમાણથી આપણે જ્્યયારે યોગીજી
કોટિ બ્રહ્્માાંડનો વ્્યવહાર ચલાવે એવા સમર્્થ છે. મહારાજને નીરખીએ, ત્્યયારે આપણને તેઓની
કામિલ કાબિલ સબ હુ ન્નર તેરે હાથ, એવા બ્રાહ્મીસ્્થથિતિ ઓળખાય છે.

1
- શ્રીમદ્ભગવદ્્ગગીતામાં ભગવાન બ્રાહ્મીસ્્થથિતિની યોગીજી મહારાજે તેમની ભાવભરી આગતા-
વાત કરતાં કહે છે કે જેને બ્રાહ્મીસ્્થથિતિ હોય સ્્વવાગતા કરી, હારતોરા કરી ખૂબ આશીર્્વવાદ
તે દરેકમાં સમભાવ રાખે છે. જીવપ્રાણીમાત્રમાં આપ્્યયા અને પ્રસાદ આપ્્યયો. સમગ્ર માનવ-સમુદાય
તેમને સમભાવ રહે. યોગીજી મહારાજનાં દર્્શનમાં તલ્્લલીન હતો, ત્્યયારે
(૧) સમઃ સર્વેષુ ભૂતેષુ - સર્્વમાં સમભાવ : યોગીજી મહારાજે જાતે તેમના ડ્્રરાઇવરને બોલાવી
õ ગીતામાં એવા પુરુષને ‘સમદર્શી’ શબ્્દથી ખબરઅંતર પૂછ્્યાાં, આશીર્્વવાદ આપ્્યયા, અને
ઓળખાવ્્યયા છે. પ્રસાદ પણ આપ્્યયો.
‘સમદર્શી’ શબ્્દનો અર્્થ ગીતામાં જ સાચે જ યોગીજી મહારાજની દૃષ્ટિમાં રંક કે રાય
સમજાવ્્યયો છે. તે છે, ‘પરમાત્્મદૃષ્ટિથી
‘પરમાત્્મદૃષ્ટિથી સૌને બંને પ્રત્્યયે સમભાવ હતો. કારણ કે તેઓ દરેકમાં
જોનાર.’ અર્્થથાત્ , દરેકમાં ભગવાનને જોવાની પરમાત્્મમાને જોતા.
દૃષ્ટિ એટલે સમદૃષ્ટિ. ÿ એક વાર યોગીજી મહારાજ ગામડે વિચરણ કરતા
(૧.૧) સર્્વનો આદર : હતા. તેમની સાથેના હરિભક્્તતોના સમુદાયમાં
ÿ યોગીજી મહારાજ ૧૯૫૯ની સાલમાં આફ્રિકા એક ગરીબ ડાહ્યા ભગત પણ હતા. તેમની
પધાર્્યયા, ત્્યયારે જે જે ગામમાં ગયા ત્્યયાાં દરેક ચીીંથરેહાલ દશાને લીધે તેમનો કોઈ ખ્્યયાલ રાખે
દેવના મંદિરમાં ગયા હતા. એક શીખ હરિભક્્તને નહીીં, અને તેમના પર ઉપેક્ષાવૃત્તિ રાખતા હતા.
ત્્યયાાં ગુરુ નાનકની પ્રતિમાનાં ખૂબ જ ભાવથી પરંતુ યોગીજી મહારાજના ધ્્યયાન બહાર કોઈ
દર્્શન કરી, પૂજા કરી, હાર પહેરાવ્્યયો. યોગીજી વસ્્તતુ નહોતી. સૌને ઉકાળો-નાસ્્તતો પીરસાયા,
મહારાજની સાથે તે વખતે શ્રી નારાયણસિંગ ત્્યયારે સૌના આશ્ચર્્ય વચ્્ચચે તેઓ પોતાનો નાસ્્તતો
હતા. તેઓને તો કલ્્પના પણ નહોતી કે યોગીજી અને ઉકાળાનો વાટકો લઈ જાતે ઊઠ્યા; અને
મહારાજ અન્્ય ધર્્મને કે ધર્્મગુરુને આટલો આદર ડાહ્યા ભગત, જે બહાર બેઠા હતા, તેમને આપ્્યયા
આપી શકે. અને બહુ હેતથી ઉકાળો પાયો. ડાહ્યા ભગત તો
જે સર્્વત્ર પરમાત્્મમાનું દર્્શન કરતા હોય તે એકદમ રાજી રાજી થઈ ગયા.
કોઈ ધર્્મનો તિરસ્્કકાર ન કરે. કોઈનું ખંડન ન ÿ સત્્સસંગી હોય, હરિભક્્ત હોય, સમર્્પપિત હોય,
કરે. યોગીજી મહારાજની આ ભાવના જોઈ શ્રી તેની સેવા તો યોગીજી મહારાજ પ્રેમથી કરતા
જ; પરંતુ કોઈ સત્્સસંગી ન હોય તોપણ યોગીજી
નારાયણસિંગ યોગીજી મહારાજના ચરણોમાં ઢળી
મહારાજ એવા જ ભાવથી તેની સેવા-સરભરા
પડ્યા, અને ત્્યયારથી વર્્તમાન ધરાવી સત્્સસંગી
કરતા.
થયા.
ÿ ઈ.સ.૧૯૫૨માં યોગીજી મહારાજ લક્કડપીઠામાં
õ સર્્વત્ર ભગવાન જોવા, એવી સમદૃષ્ટિવાળા પુરુષ
બિરાજમાન હતા. તે સમયે કોોંગ્રેસ સેવાદળે
કેવી રીતે ઓળખાય? આવી સમદૃષ્ટિનું સ્્થથૂળ સ્્થથૂળ રીતે
અખિલ ભારત સાયકલ પ્રવાસનું આયોજન કર્્યુું
અનુભવાતું બીજું લક્ષણ છે...
હતું. તેની આગેવાની નાનાભાઈ સી. પટેલને
(૧.૨) પ્રત્્યયેક મનુષ્્ય પ્રત્્યયે સમભાવ :
આપી હતી. તેઓ મોટા સ્્વવામીના પૂર્્વવાશ્રમના
ÿ ભાવનગરના મહારાજા કૃષ્્ણકુ મારસિંહજીના
પુત્ર રમણભાઈના સાળા હતા. તેઓ તો
અવસાન બાદ કુ ંવર શ્રી વીરભદ્રસિંહજી આશીર્્વવાદ
સત્્સસંગી ન હતા, છતાં વાઘોડિયાના ધીરુભાઈના
લેવા યોગીજી મહારાજ પાસે ગોોંડલ આવ્્યયા.
કહેવાથી તેઓ લક્કડપીઠામાં યોગીજી મહારાજના
2
આશીર્્વવાદ લેવા આવ્્યયા. આશીર્્વવાદ આપી યોગીજી પરિસ્્થથિતિ ટળે, ત્્યયારે તેઓ વધુ રાજી થતા હોય
મહારાજ કહે, ‘જાવ, તમારી યાત્રા સફળ થશે. છે.
ઠાકોરજીનો પ્રસાદ લઈને જજો.’ તેઓ કહે, ÿ એક વાર વડોદરામાં પારાયણ પ્રસંગે હરિભક્્તતોએ
‘પણ બાપા, અમારે વહેલા ૪ વાગ્્યયે નીકળવું ખૂબ દબદબાપૂર્્વક યોગીજી મહારાજની શોભાયાત્રા
છે.’ યોગીજી મહારાજ કહે, ‘વાંધો નહીીં, વહેલા કાઢી, અને તેઓની આનાકાની છતાં ભક્્તતોએ
રસોઈ કરી દેશં,ુ પણ પ્રસાદ લઈને જ જજો.’ એમને હાથી ઉપર પધરાવ્્યયા. જ્્યયારે શોભાયાત્રા
યોગીજી મહારાજે સવારે જાતે બધાને પીરસીને પૂરી થઈ ત્્યયારે સંતોએ કહ્્યુું: ‘બાપા! તમે હાથી
જમાડ્યા, ને પાંચ શેર મગસની પ્રસાદી સાથે ઉપર બહુ શોભતા હતા.’ યોગીજી મહારાજ
આપી. તેઓએ મંગળાનાં દર્્શન કરી યાત્રા શરૂ બોલ્્યયા: ‘હુ ં ક્્યયાાં હાથી ઉપર બેઠો હતો? શાસ્ત્રીજી
કરી. મહારાજ, ભગતજી મહારાજ બેઠા હતા. આપણે
ÿ ઈ.સ.૧૯૫૮માં એક વાર યોગીજી મહારાજ તો વાસણ ઊટકનારા... આપણે શું બેસીએ?
પેટલાદ સ્્ટટેશન પર બેઠા હતા. ત્્યયાાં એક ગાંડા યોગી વળી કોણ?’ કોઈએ કહ્્યુું, ‘આરામમાં નથી
જેવો માણસ બૂમો પાડતો હતો, ‘મને પ્રસાદ જવું?’ યોગીજી મહારાજ કહે, ‘આ હાથીએથી
આપો, મને પ્રસાદ આપો.’ આથી ઝારોલાવાળા ઊતર્્યયા એ જ આરામ.’
જશભાઈ તેને પકડી દૂ ર લઈ જવા લાગ્્યયા. ત્્યયાાં આ ઉક્્તતિમાં કેટલો બધો અર્્થ ભર્યો છે!
યોગીજી મહારાજ કહે, ‘તે ભલે ત્્યયાાં ઊભો, બ્રાહ્મીસ્્થથિતિ જેને સ્્વયં સિદ્ધ હોય, તેના સિવાય
તેને પ્રસાદ આપી આવો. આપણે કદી કોઈનો માનની આટલી ઉપેક્ષા કોણ કરી શકે?
તિરસ્્કકાર કરવો નહીીં.’ પછી યોગીજી મહારાજે õ બ્રાહ્મીસ્્થથિતિવાળા પુરુષને માનની અપેક્ષા તો
જાતે પ્રસાદ મોકલાવ્્યયો. નથી હોતી, પણ તેઓ અપમાનની ઉપેક્ષા પણ
આમ, ગરીબ હોય કે તવંગર, સત્્સસંગી હોય કે કરતા નથી. પોતાનું અપમાન થતું હોય, તો
બિનસત્્સસંગી, વિદ્વાન હોય કે રખડતી ગાંડી વ્્યક્્તતિ જરાસરખા પણ વિચલિત થતા નથી.
હોય! યોગીજી મહારાજ કોઈનો તિરસ્્કકાર નહોતા ÿ યોગીજી મહારાજ ઉપર ખોટા આક્ષેપો લગાવતી
કરતા. દરેકને સમદૃષ્ટિથી જોતા, એ તેઓની કેટલીક પત્રિકાઓ એક વાર મુંબઈમાં પ્રકાશિત
બ્રાહ્મીસ્્થથિતિનો પુરાવો છે. થઈ હતી. દ્વેષને લઈને આવું અપમાનજનક
(૨) સમઃ માનાપમાનયોઃ - માન-અપમાનમાં સ્્થથિર કૃત્્ય કરનાર સામે સંસ્્થથાના કેટલાક હરિભક્્તતોએ
: સખત વાંધો ઉઠાવ્્યયો, અને તેનો જવાબ તૈયાર
õ શ્રીમદ્ભગવદ્્ગગીતામાં ભગવાન શ્રીકૃષ્્ણ કર્યો. યોગીજી મહારાજને આની જાણ થતાં સૌ
બ્રાહ્મીસ્્થથિતિની વાત કરતાં કહે છે કે, જેની હરિભક્્તતોને અટકાવ્્યયા, અને તેમણે તૈયાર કરેલં ુ
બ્રાહ્મીસ્્થથિતિ હોય તેને માન-અપમાનમાં લખાણ ફાડી નંખાવ્્યયુું. સૌને પ્રેમથી સમજાવ્્યયુું
એકસરખી જ સ્્થથિતિ રહે છે. કે, ‘જો આમાં આપણી ભૂલ ન હોય તો ચિંતા
આપણને માન ન મળે તો તરત જ કરમાઈ કરવાની જરૂર નથી, અને આ પત્રિકામાં જે લખ્્યયુું

જઈએ. પરંત બ્રાહ્મી સ્્થથિતિવાળા પુરુષ ક્્યયારેય છે તેવી ભૂલ આપણાથી ભવિષ્્યમાં ન થાય તેની
માન ઇચ્્છતા નથી. તેઓને હંમેશાં માનની ઉપેક્ષા કાળજી રાખવી.’
રહેતી હોય છે. તેઓનું તંત્ર જગતથી સંપૂર્્ણપણે પોતાની ભૂલ ન હોવા છતાં પણ જગત
ઊલટું હોય છે. માન ન મળે કે માન-સન્્મમાનની દ્વારા થયેલ આવાં તો ઘણાં અપમાનનાં વિષ
3
તેમણે હસતાં હસતાં પીધાં હતાં અને પચાવ્્યયાાં સુષપ્ુ તિમાં પણ ભગવાનનું જ અનુસંધાન છે.
પણ હતાં. ÿ એક પ્રસંગે યોગીજી મહારાજ ગોોંડલમાં
બ્રાહ્મીસ્્થથિતિ વિના માનમાં કુ રાજી અને નિજમંદિરમાં દર્્શન કરતા હતા. તેઓ ઉત્તર તરફના
અપમાનમાં રાજી બીજું કોણ થઈ શકે? આપણી દેરામાં પધાર્્યયા. શ્રીજીમહારાજ, ગુણાતીતાનંદ
માયિક બુદ્ધિમાં આ વાત બેસવી કેટલી અઘરી છે! સ્્વવામી, ગોપાળાનંદ સ્્વવામીની મૂર્્તતિઓનાં દર્્શન
õ બ્રાહ્મીસ્્થથિતિનું ત્રીજું લક્ષણ છે, પરમાત્્મમાનું સતત કરતાં બે હાથ જોડી મૂર્્તતિઓ સામે આર્્દ હૃદયે
અનુસંધાન, ભગવાન સાથેનંુ જોડાણ, ભગવાનનો જોઈ રહ્યા હતા. દૃષ્ટિ પરોવતાં યોગીજી મહારાજે
સાક્ષાત્્કકાર. શ્રીજીમહારાજને કહ્્યુું: ‘જય સ્્વવામિનારાયણ.’
(૩) પરમાત્્મમા સાથેનંુ જોડાણ : આ દિવ્્ય મિલનના બિનઅનુભવી એક સેવકે
õ શ્રીમદ્ભગવદ્્ગગીતા બ્રાહ્મીસ્્થથિતિનું પરમ લક્ષણ અજાણતાંથી કહ્્યુું, ‘કોઈ સાંભળતું નથી.’ જાગ્રતમાં
જણાવે છે કે, ‘આત્્મન્્યયેવ આત્્મના તુષ્ટઃ’ પણ નિર્્વવિકલ્્પ સમાધિનું સુખ અનુભવતા યોગીજી
‘જેઓ પોતાના આત્્મમામાં અખંડ પરમાત્્મમાને મહારાજ તુરત કહે, ‘મહારાજ સામે કહે છે, જય
ધારીને રહ્યા હોય, તેનો જ આનંદ લેતા હોય.’ સ્્વવામિનારાયણ, પણ તમને એ સંભળાય નહીીં.’
યોગીજી મહારાજ શ્રીહરિની અખંડ સંનિધિ યોગીજી મહારાજે સ્્મમિત કરતાં મૃદુ અવાજે પણ
અનુભવતા અને શ્રીહરિમાં જ રમમાણ રહેતા. દૃઢતાથી કહ્્યુું. વળી, આગળ કહે, ‘મહારાજ ન
અખંડ શ્રીહરિનું જ અનુસંધાન અને ભજન તેમને કહે તો આપણું ગાડું કેમ હાલે??’
રહેતં.ુ આમ, તેઓને પરમાત્્મમા સાથે દિવ્્ય સંબંધ
ÿ એકવાર અટલાદરાના સુમનભાઈની મોટરમાં છે. તે આ લોકના મનુષ્્યના જાણ્્યયામાં ન આવે. તે
યોગીજી મહારાજ સુરેન્દદ્રનગર જઈ રહ્યા હતા. માટે તો તેઓ સ્્વયં આવાં ચરિત્રો દ્વારા ઓળખ
યોગીજી મહારાજ પાછળની બેઠકમાં સહેજ કરાવે તો જ ખ્્યયાલ આવે.
ઝોલે ચઢ્યા. આગળ બેઠેલા સુમનભાઈના ÿ એકવાર યોગીજી મહારાજ સંતોને કહે, ‘દેરીમાં
મિત્ર ચંદુભાઈને યોગીજી મહારાજ, ‘રામ, પ્રાર્્થના કરો, ઝટ સાજા થઈ જવાય.’ મધુ ભગતે
રામ’ બોલી રહ્યા છે એવું લાગ્્યયુું. ખરી રીતે, વચમાં કહ્્યુું, ‘જેને પ્રાર્્થના કરવી છે તે તો રોગ
‘નારાયણ, નારાયણ’ શબ્્દ સંભળાતો હતો. પણ ગ્રહણ કરીને બેઠા છે!’ યોગીજી મહારાજ કહે,
તે શબ્્દ બહુ પરિચિત ન હોવાથી તે ખ્્યયાલ ‘એમ ન કહેવં.ુ ’ તેઓ ફરીથી કહે, ‘આપ ગુણાતીત
તેમને પાછળથી આવ્્યયો. બીજે દિવસે ગઢપુર ખરા કે નહીીં!’ યોગીજી મહારાજ કહે, ‘એમ ન
જઈ રહ્યા હતા. યોગીજી મહારાજ તેમની સાથે કહેવં.ુ ’ તેઓ ફરી કહે, ‘આપ ભગવાનનું સ્્વરૂપ
આગળની સીટમાં બેઠા હતા. કદાચ તેમની ભ્્રાાંતિ ખરા કે નહીીં?’ અચાનક યોગીજી મહારાજ કહે,
દૂ ર કરવી હશે. રાતનો જ સમય હતો. ફરીવાર ‘એમાં ના નહીીં.’ ભક્્તના પ્રશ્નની આંટીઘૂંટીમાં
યોગીજી મહારાજના બ્રહ્મરંધ્રમાંથી કંઈક અવાજ આવી જતાં સહજભાવે યોગીજી મહારાજ બોલ્્યયા,
તેમને સંભળાયો, આજે તે અવાજ સ્્પષ્ટ હતો અને પોતાના ભગવત્્સ્્વરૂપની પ્રતીતિ સૌને
અને ‘સ્્વવામિનારાયણ, સ્્વવામિનારાયણ’, શબ્્દદો કરાવી.
સંભળાતા હતા. (૪) બ્રહ્માનંદનાં આંદોલનો - બ્રાહ્મીસ્્થથિતિની
ચંદુભાઈને ખ્્યયાલ આવ્્યયો કે યોગીજી અનુભતૂ િ :
મહારાજ બ્રાહ્મીસ્્થથિતિવાળા પુરુષ છે. તેમને õ યોગીજી મહારાજની બ્રાહ્મીસ્્થથિતિનાં આંદોલનો
4
એવાં પ્રબળ હતાં કે, તેમની હાજરી જ અન્્યને ભક્્ત કે દાસ છે, એવું અખંડ અનુસંધાન રહે.
અસદ્ માર્્ગ છોડી સદ્ માર્ગે જવા પ્રેરતી. તેમની તાત્ત્વિક ભાષામાં એને પરમાત્્મમા સાથે સ્્વવામી-
ઉપસ્્થથિતિ માત્રથી આધિ, વ્્યયાધિ, ઉપાધિના તાપ સેવકભાવ કહેવાય છે.
શમી જતા. હૃદયમાં શાંતિ અનુભવાતી. એ રીતે ÿ ઈ.સ. ૧૯૫૭માં ભાવનગરમાં એક મુમક્ષુ ુ પવિત્ર
સૌને તેઓની બ્રાહ્મીસ્્થથિતિનો દિવ્્ય અનુભવ જળ ભરેલો કળશ લાવી કહે, ‘અમારે ત્્યયાાં મોટા
થતો. મહાત્્મમા આવે તેના ચરણ ધોઈ અમે ચરણામૃત
ÿ ટાન્્ઝઝાનિયામાં એક વૃદ્ધ ઈસાઈ (ખ્રિસ્્તતી) પાદરીએ લઈએ છીએ. માટે આપનાં ચરણ આમાં
યોગીજી મહારાજનાં કેવળ દર્્શન જ કર્્યયા, અને પખાળો.’ યોગીજી મહારાજે તો પોતાના પગ
તેમને મનોરથો જાગ્્યયા કે ‘એમના જેવું પવિત્ર સંકોચી ઠાકોરજી મંગાવ્્યયા ને કહે, ‘ઠાકોરજીના
હૃદય મારુું થાય તો કેવં ુ સારુું!’ પગ પખાળો.’ પછી બ્રહ્માનંદ સ્્વવામીની સાખી
õ યોગીજી મહારાજની હાજરીમાં મુમક્ષુુ ને ભગવાનનું બોલ્્યયા કે,
સુખ પ્રાપ્ત થતું, કારણ કે તેઓના અસ્્તતિત્્વમાંથી સાચે સંત મિલે કમી કાહુ રહી,
સતત ભગવાનનો રસ ઝરતો રહેતો. સાચી શીખવે રામકી રીતકું જી;
ÿ એક વખત વડતાલ સંસ્્થથાના ટ્્રસ્્ટટી અને મુંબઈમાં પરા પાર સોહી પરિબ્રહ્મ હૈ,
એડવોકેટ હતા, તેવા શ્રી હરિપ્રસાદ મંછારામ તામેેં ઠેરાવે જીવ કે ચિત્તકું જી...
ચોકસી યોગીજી મહારાજનાં દર્્શને આવ્્યયા. તેમણે સાચા સંત પોતાથી પર પુરુષોત્તમનારાયણમાં
દર્્શન કરી ગદ્્ગદ્ ભાવે યોગીજી મહારાજને કહ્્યુું જીવને જોડે, પોતામાં જોડતા નથી એ જ સાચા
કે ‘તમે આ ઉંમરે આ કાર્્ય કેવી રીતે કરી શકો ગુરુ છે.’ પેલા મુમક્ષુુ ને સંતોષ થતાં તે રાજી થઈ
છો?’ એમ કહી આંખોમાં આંખ પરોવી પૂછ્્યુું ઘેર ગયો. આમ, બ્રાહ્મીસ્્થથિતિવાળા સંત હંમેશાં
કે ‘તમે સાક્ષાત્ સ્્વવામિનારાયણ ભગવાન છો કે ભગવાનને જ પ્રધાન રાખે, અને પોતે તો સદા
શું?’ યોગીજી મહારાજ તો આ સાંભળી એકદમ દાસપણે જ વર્તે.
સંકોચાઈ ગયા અને કહે, ‘ના ના એવું કંઈ નથી. õ પરમાત્્મમા અને ગુરુ સાથે આવો સ્્વવામીસેવકભાવ
અમે તો દાસ છીએ. વાસણ ઊટકનારા છીએ.’ રહે તે સાચી બ્રાહ્મીસ્્થથિતિવાળા પુરુષ કહેવાય!
પરંતુ તેઓ યોગીજી મહારાજના હાથ પકડી ÿ ઈ.સ. ૧૯૬૪માં મુંબઈમાં પવઈની જમીન મળી
આર્્દભાવે પોતાની વિનંતી કરતા રહ્યા કે ‘આપ ગઈ, તે સંદર્્ભમાં યોગેશ્વર સ્્વવામી કહે, ‘જમીન
ખરેખર કોણ છો?’ તેમની વારંવારની વિનંતીથી મળી ગઈ. મોટું કાર્્ય થયું.’ યોગીજી મહારાજ
યોગીજી મહારાજ એટલું જ બોલ્્યયા: ‘ભગવાનની દાસત્્વભાવે કહે, ‘મહારાજે અન્્યથાકર્્તુું શક્્તતિ
શક્્તતિ કામ કરે છે.’ વાપરી. બધા કહે, જોગીએ કર્્યુું, પણ જોગીએ
ÿ આમ, આપણને સમજાય કે યોગીજી મહારાજના કાંઈ કર્્યુું નથી. શાસ્ત્રીજી મહારાજે કર્્યુું. જોગી
યોગમાં આવનાર મુમક્ષુુ ને તેઓની બ્રાહ્મીસ્્થથિતિનો શું કરતો’તો? ભગવાન કર્્તતા છે. જીવ ઠાલો
અનુભવ થતો, અને તેમનામાં અખંડ ભગવાનના ફુ લાય છે. મંદિર-મકાન કરવું તે તો ધણી કરશે
અસ્્તતિત્્વનો અનુભવ થતો. તો થાશે. સેવા કરે તેને મહારાજ અક્ષરધામમાં
(૫) સદા સેવકભાવ : બેસાડે. જગ્્યયા મફત મળી ગઈ. કોઈ દે? ન દે.
õ સાચી બ્રાહ્મીસ્્થથિતિનું લક્ષણ એ છે કે તેને દૂ ઝણી ગાય તો કોઈ દેતો હશે? ખરેખરો ડંકો
પરમાત્્મમા પોતાથી પર લાગે, અને પોતે તેમના વાગી ગયો.’
5
સર્્વકાર્્યમાં ભગવાનની શક્્તતિ જ પ્રધાન છે, ‘હુ ં તો સૌમાં ગુણાતીતભાવ લાવીને મહારાજને
પોતે તો દાસ-સેવક છે. આ ભાવના માત્ર તેઓના દેખંુ છુ ં, તેથી ગુરુ કહુ ં છુ ં.’
શબ્્દદોમાં જ નહોતી, વર્્તનમાં પણ હતી. ભગવાન ÿ એક વાર શાસ્ત્રીજી મહારાજ વખતના એક
સાથેનો દાસભાવ એટલે સ્્વવામી-સેવકભાવ. હરિભક્્તતે યોગીજી મહારાજ પાસે પાણી માંગ્્યયુું.
õ સ્્વવામી-સેવકભાવનું સ્્થથૂળ લક્ષણ છે, ભગવાનની સાથે સેવકો હોવા છતાં યોગીજી મહારાજે જાતે
આત્્મનિવેદી ભક્્તતિ. યોગીજી મહારાજને આવી પાણી આપ્્યયુું. સેવકોએ આ અંગે પૂછપરછ કરી
આત્્મનિવેદી ભક્્તતિ સહજ સિદ્ધ હતી. તેઓ બધું ત્્યયારે યોગીજી મહારાજ બોલેલા, ‘શાસ્ત્રીજી
જ ભગવાનને અર્્પણ કરીને ગ્રહણ કરતા. મહારાજના ભક્્તતોની સેવા ક્્યયાાંથી? આપણે તો
ÿ ઈ.સ. ૧૯૭૦માં લંડનમાં યોગીજી મહારાજ માટે દૂ ધ પાવું જોઈએ, પણ પાણી જ પાઈ શક્્યયા.’
એક નવી ગરમ ટોપી લાવેલા. રાત્રે સ્્વવામીશ્રીને તે તેઓને ભગવાનના સંબંધવાળા ભક્્તતોનો
પહેરવા આપી. તો કહે, ‘અત્્યયારે નહીીં, ઠાકોરજી આવો મહિમા હતો, તેથી જ તેઓ સૌની સેવા
પોઢી ગયા છે. કાલે ઠાકોરજીને ધરાવીને પહેરશું.’ કરી શકતા. પોતાને સૌના દાસ માનતા.
ÿ ઈ.સ. ૧૯૬૯માં ગોોંડલમાં યોગીજી મહારાજના જાહેર સભામાં પોતાનું સન્્મમાન થતું હોય,
ઉતારાના આગળના ભાગમાં એક કાચની કેબિન ત્્યયારે પણ તેઓ બોલતા કે ‘અમે તો વાસણ
બનાવવામાં આવી હતી. જેથી દર્્શનાર્થીઓ સુખેથી ઊટકનારા છીએ. સ્્વવામિનારાયણ ભગવાનના
દર્્શન કરે અને સ્્વવામીશ્રીને કોઈ અગવડ ન પડે. દાસ છીએ.’
કેબિનમાં પાટ ઉપર સુંદર આસન બનાવ્્યયુું હતું. ÿ ખરેખર, ફળથી ભરપૂર વૃક્ષ જેમ નીચાં
સૌએ સ્્વવામીશ્રીને પાટ ઉપર બિરાજવા પ્રાર્્થના નમેલાં હોય છે, તેમ દિવ્્ય સદ્્ગગુણોથી ભરપૂર
કરી. યોગીજી મહારાજ કહે, ‘પહેલાં ઠાકોરજી
બ્રાહ્મીસ્્થથિતિવાળા પુરુષ પણ એવા જ નમ્ર હોય.
પધરાવો, પછી હુ ં બેસીશ.’ કોઈએ કહ્્યુું, ‘બાપા,
યોગીજી મહારાજની ખરી વિલક્ષણતા જ આ
આ પાટ તો જૂ ની છે.’ યોગીજી મહારાજે કહ્્યુું,
હતી કે, પોતે અખંડ બ્રાહ્મીસ્્થથિતિમાં રમમાણ રહી
‘પણ રૂમ તો નવો છે ને!’ એમ કહીને તેઓએે
ભગવાનનું સુખ ભોગવતા, અપાર ઐશ્વર્્યવાન
પોતાનો દાવો સાચો કર્યો. પછી ઠાકોરજી પધરાવ્્યયા
હતા, છતાં દાસાનુદાસ ભાવે વર્તી શકતા. એમ
પછી જ યોગીજી મહારાજ પાટ ઉપર બિરાજ્્યયા.
કહી શકાય કે યથાર્્થ બ્રાહ્મીસ્્થથિતિવાળા હતા, તેથી
õ સ્્વવામી-સેવકભાવની ચરમસીમા એ છે કે, એવા
જ તેઓશ્રી આમ વર્તી શક્્યયા હશે.
પુરુષને ભગવાનના સંબંધમાં આવેલ ભક્્તતો પ્રત્્યયેે
પણ દાસભાવ રહે, દરેકને મહિમાની દૃષ્ટિથી (૬) એ તો પ્રગટ વિચરે સત્્સસંગમાં રે :
જુએ, તેમની આગળ નમ્રતાથી વર્તે. યોગીજી મહારાજની એ જ બ્રાહ્મીસ્્થથિતિનાં
ÿ યોગીજી મહારાજ સૌને ‘ગુરુ’ કહી સંબોધતા. દર્્શન આજે આપણને મહંત સ્્વવામી મહારાજમાં
એક વાર પાટણાના જેઠા ભગતે (સનાતન સ્્વવામી) મૂર્્તતિમાન થઈ રહ્્યાાં છે. આપણે ભગવાનને એ
યોગીજી મહારાજને પૂછેલં,ુ ‘‘સ્્વવામી, હુ ં તો જ પ્રાર્્થના કરવાની કે, ‘તેઓનો સમાગમ કરી
તમારો શિષ્્ય ગણાઉં, છતાં આપ મને ‘ગુરુ’ કેમ બ્રાહ્મીસ્્થથિતિ પ્રાપ્ત કરી શકીએ, એવાં બળ, બુદ્ધિ
કહો છો?’’ યોગીજી મહારાજે જવાબ આપેલો કે અને શક્્તતિ આપો.’
þ þ þ

You might also like