Chaupayi From Ramcharitmanas ?

You might also like

Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 4

🙏 Shri Ram🙏

My Favourite Chaupai From Ramcharitmanas


1.કબિ ન હોઉં નહિં ચતુર કહાવઉં । મતિ અનુરૂપ રામ ગુન ગાવઉં ।। કહેં રઘુપતિ
કે ચરિત અપારા । કહઁ મતિ મોરિ નિરત સંસારા

-હું ન તો કવિ છું , ન ચતુર કહેવડાવું છું , પોતાની બુદ્ધિ અનુસાર શ્રીરામજીના ગુણ ગાર્ડ
i તો શ્રી રઘુનાથજીનાં અપાર ચરિત્ર અને ક્યાં સંસારમાં આસક્ત મારી બુદ્ધિ! ।। ।।
2.એક અનીહ અરૂપ અનામા | અજ સચ્ચિદાનંદ પર ધામા ।। વ્યાપક બિસ્વરૂપ
ભગવાના । તેહિં ધરિ દેહ ચરિત કૃત નાના ।। ૨ ।।
જે પરમેશ્વર એક છે, જેઓને કોઈ કામના નથી, જેમનું કોઈ રૂપ અને નામ નથી.
જેઓ અજન્મા, સચ્ચિદાનંદ અને પરમધામ છે તથા જેઓ સર્વમાં વ્યાપક અને
વિશ્વરૂપ છે, તે ભગવાનેજુ રીને અનેક પ્રકારની લીલા કરી છે.
3.બંદઉં અવધ પુરી અતિ પાવનિ । સરજૂ સરિ કલિ કલુષ નસાવવન ।। પ્રનવઉં પુર
નર નારિ બહોરી । મમતા જિન્હ પર પ્રભુહિ ન થોરી ।। ૧ ।।
-હું અતિ પવિત્ર શ્રીઅયોધ્યાપુરી અને કળિયુગનાં પાપોનો નાશ કરનારી શ્રીસરયૂ નદીની
વંદના કરું છું . વળી, અવધપુરીનાં તે નર-નારીઓને પ્રણામ કરું છું જેમના પર પ્રભુ
શ્રીરામચન્દ્રજીની મમતા ઓછી નથી (અર્થાત્ ઘણી છે.) ॥

4)બિસ્વામિત્ર સમય સુભ જાની। બોલે અતિ સનેહમય બાની॥ ઉઠહુ રામ ભંજહુ

ભવચાપા। મેટહુ તાત જનક પરિતાપા || ૩।।

-વિશ્વામિત્રજી શુભ સમય જાણીને અત્યંત પ્રેમભરી વાણી બોલ્યા—હે રામ!

ઊઠો, શિવજીનું (dhanush) તોડો અને હે તાત! જનકનો શોક હરો. ।


5.લેત ચઢ઼ાવત ખેંચત ગાઢું। કાહુઁ ન લખા દેખ સબુ ઠાઢ઼ ।। તેહિ છન રામ
મધ્ય ધનુ તોરા । ભરે ભુવન ધુનિ ઘોર કઠોરા ।।

-ધનુષ લેતાં, ચઢાવતાં અને જોરથી ખેંચતાં કોઈએ ન જાણ્યા. (અર્થાત્

આ ત્રણે કામ એટલી અ દાવા ૩ ઝડપથી થયાં કે ધનુષને ક્યારે ઊંચક્યું,

ક્યારે ચઢાવ્યું અને ક્યારે ખેંચ્યું, એની કોઈને ખબર જ (na padi) બધાએ

શ્રીરામજીને [ધનુષ ખેંચી] ઊભેલા જોયા. એ જ ક્ષણે શ્રીરામજીએ ધનુષને

વચમાંથી તોડી નાંખ્યું. ભયંકર કઠોર ધ્વનિ [બધા] બધા લોકોમાં

પ્રતિધ્વનિત થઈને ગુંજી ઊઠી. ।। ૪।।

6.રહી ભુવન ભરિ જય જય બાની । ધનુષ ભંગ ધુનિ જાત ન જાની ।।

મુદિત કહહિં જહઁ તહઁ નર નારી । ભંજેઉ રામ સંભુધનુ ભારી ।। ૪

-ધનુષ ભંગ થયો તેના પ્રચંડ ધ્વનિ સાથે જ ‘શ્રીરામજીએ ભારે ધનુષ
તોડી નાખ્યું’ના ધ્વનિ સાથે જ ચારેય બાજુ જયજયકારનો ધ્વનિ સમસ્ત

બ્રહ્માંડમાં છવાઈ ગયો. જયજયકારનો ધ્વનિ ઘણીવાર સુધી ચાલતો રહ્યો


જેથી લોકોને ખબર જ ન પડી કે ધનુષભંગનો ધ્વનિ ક્યારે વિલીન થઈ

ગયો. ચારેબાજુ નરનારી શ્રીરામજીની પ્રશંસા કરી રહ્યાં છે. ।।

7.ઉમા કહઉં મેં અનુભવ અપના । સત હરિ ભજનુ જગત સબ સપના

-હે ઉમા! હું તમને પોતાનો અનુભવ કહું છું—હરિનું ભજન જ સત્ય છે, આ
સમગ્ર જગ- તો સ્વપ્ન[ની માફક જૂઠું]
8.કલિજુગ જોગ ન જગ્ય ન ગ્યાના । એક અધાર રામ ગુન ગાના ।। સબ
ભરોસ તજિ જો ભજ રામહિ । પ્રેમ સમેત ગાવ ગુન ગ્રામહિ ।। ૩ ।।

-કળિયુગમાં ન તો યોગ અને યજ્ઞ છે અને જ્ઞાનેય નથી. શ્રીરામજીના


ગુણગાન જ એકમાત્ર આધાર છે. માટે બધા ભરોસા ત્યજીને જે શ્રીરામજીને
ભજે છે અને પ્રેમસહિત તેમના ગુણસમૂહોને ગાય છે, ॥ ૩

You might also like