Public Notice

You might also like

Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 1

તાર ખ: ૦૧/૦૬/૨૦૨૪

હેર ન વદા
ગાંધીનગર મહાનગરપા લકા વ તારમાં તમામ ઇમારતોના મા લકો વહ વટ કતાઓ અને ભોગવટો
કરનારને આ હેર ન વદા ારા જણાવવામાં આવે છે કે, મહાનગરપા લકાના હેર જનતાની સલામતી અને
ુખાકાર માટે, રા ય સરકારના શહેર વકાસ અને શહેર હ ૃ નમાણ વભાગના નોટ ફ કેશન નં. GH/V/68
of 2021/AGN-102021-100-L1 માં જણાવવામાં આવેલ લા ુ પડતા ઇમારતોને ફાયર સેફટ માણપ
અને GPMC Act 1949ની જોગવાઇ કલમ ૨૬૩ જ ુ બ વતમાન બાંધકામ પેટા નયમો યાની C.G.D.C.R.-
2017 સાથે સ ુ ગ
ં ત થાય તે જ
ુ બ ભોગવટા માણપ , લેવા ું ફર જયાત છે .
આ જ પયત ધ ુ ી જેમણે ફાયર સેફટ માણપ અને ભોગવટા માણપ મેળવેલ ન હોય તો
ફર જયાત મેળવી લેવા ું રહેશે. કોઈપણ ઇમારતની ફાયર સે ટ માણપ ની દુ ત ૂણ થઈ હોય તો લાગતા
વળગતાએ https://gujfiresafetycop.in પોટલમાં ર ેશન કર ફાયર સેફટ સ ટ ફકેટ ર ુઅલની
અર કર જ ુ રાત સરકાર ારા ન ુ ત કરેલ ાઇવેટ ફાયર સેફટ ઓ ફસરની પસંદગી કર આપની
ઇમારતમાં લગાવવામાં આવેલ ફાયર સેફટ સાધનોની ચકાસણી કરાવીને ફાયર સેફટ સ ટ ફકેટ ર ુ કરાવી
લેવા ું રહેશે. જો આમ કરવામાં ક રૂ થશે તો આવી ઈમારતોના વીજ જોડાણ, પાણી જોડાણ, ગટર કને શન
કાપવાની કાયવાહ કરવામાં આવશે અને જ ર જણાયે ફોજદાર કાયવાહ હાથ ધરવામાં આવશે જેની
સંબં ધત લાગતા વળગતાએ ગંભીર ન ધ લેવી.

ુ ન સપલ ક મશનર
ગાંધીનગર મહાનગરપા લકા

You might also like