Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 2

ર્ન્મ નોંધણી માટે ર્રૂરી દસ્તાવેર્ો

હોસ્પીટલમાું થયેલ ર્ન્મ માટે

(૧) બાળકનું નામ દાખલ ફોમમ

(ર) હોસ્પીટલનો ઓરીજીનલ ડીસ્ચાર્મ કાડમ

(૩) માતા અને પપતાનું ફોટાવાળું આઈ.ડી. પ્રફની નકલ

ઘરે થયેલ ર્ન્મની નોંધણી માટે


(૧) મમતા કાડમની ઝેરોક્ષ

(ર) માતા અને પપતાનું ફોટાવાળું આઈ.ડી. પ્રફની નકલ

(૩) પ્રસપત કરાવનાર / દાયણનું ફોટાવાળું આઈ.ડી. પ્રફની નકલ

(૪) પ્રસપત કરાવનાર /દાયણનું એફીડીવીટ

(૫) પ્રસપત કરાવનાર / દાયણનાું રજીસ્ટરની ઝેરોક્ષ

નોંધ ::-

(૧) ર્રૂરી તમામ દસ્તાવેર્ોની એટેસ્ટેડ(ખરી નકલ)ના પસક્કાવાળી નકલ લાવવી.

(૨) ર્ન્મ તારીખથી ર૧ દદવસ સધીમાું ફ્રીમાું ર્ન્મ નોંધ થશે.

(૩) ર્ન્મ તારીખથી રર થી ૩૦ દદવસ સધી રૂ.૨/- લેટ ફી ભયેથી ર્ન્મ નોંધ થશે.

(૪) ર્ન્મ તારીખથી ૩૦ દદવસ બાદ પરુંત એક વર્મની અુંદર માતા/પપતાના ફોટાવાળી એફીડેવીટ (Before Me વાળી) સાથે
રૂ.૫/- લેટ ફી ભયેથી ર્ન્મ નોંધ થશે.

(૫) ર્ન્મ તારીખથી એક વર્મ બાદ કોટમહકમ સાથે રૂ.૧૦/- લેટ ફી ભયેથી ર્ન્મ નોંધ થશે.

(૬) ર્ન્મ તારીખથી એક વર્મ બાદ બાળકનું નામ દાખલ કરાવવા માટે રૂ.૧૦/- નું ર્ન્મ દાખલા નકલ ફોમમ, રૂ.૨૦/- નું
પવલુંબીત નામ દાખલ ફોમમ ભરી અને ર્રૂરી કોટમ ફી સ્ટેમ્પ લગાવી પનયત કરેલ ફી ભયેથી દાખલો મળી શકશે.

(૭) ર્ન્મ રજીસ્ટરમાું બાળકનું નામ લખાઈ ગયા બાદ તેમાું કોઈપણ જાતનો સધારો થઈ શકતો નથી, તેમર્ તેમની બાર્માું
ઉફે લખી અન્ય નામ લખી શકાતું નથી.

(૮) ર્ે પવસ્તારમાું ર્ન્મનો બનાવ બનેલ હોય તે પવસ્તારનાું લાગતા ઝોનમાું ર્ ર્ન્મ નોંધણી થશે.

You might also like