Diploma Summer 2022

You might also like

Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 4

Seat No.: ________ Enrolment No.

______________

GUJARAT TECHNOLOGICAL UNIVERSITY


DIPLOMA ENGINEERING – SEMESTER – 3- EXAMINATION – SUMMER-2022

Subject Code:3331904 Date :04-07-2022


Subject Name:STRENGTH OF MATERIAL
Time:02:30 PM TO 05:00 PM Total Marks:70
Instructions:
1. Attempt all questions.
2. Make Suitable assumptions wherever necessary.
3. Figures to the right indicate full marks.
4. Use of programmable & Communication aids are strictly prohibited.
5. Use of non-programmable scientific calculator is permitted.
6. English version is authentic.

Q.1 Answer any seven out of ten. દશમ ાંથી કોઇપણ સ તન જવ બ આપો. 14
1. Distinguish between Linear strain and Lateral strain.
૧. રેખીય વવક ર અને પ ર્શ્વીય વવક ર વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો.
2. Write formula to determine Temperature stress and strain.
૨. ત પમ ન પ્રવતબળ અને ત પમ ન વવક ર શોધવ મ ટેન સૂત્રો લખો.
3. State atleast two names of tests to determine Hardness and Toughness of
materials each.
૩. મટીરીયલની હ ર્ડનેસ અને ટફનેસ નક્કી કરવ મ ટેન દરેકન બે-બે ટેસ્ટન ન મ લખો.
4. Define Moment of Inertia and Section modulus..
૪. મોમેન્ટ ઓફ ઇનશીય અને સેક્શન ઓફ મોડ્યુલસની વ્ય ખ્ય આપો.
5. Define slope & Deflection in a beam.
૫. બીમમ ાં ઢ ળ અને વવચલનની વ્ય ખ્ય આપો.
6. State the formula to find Principal planes and Principal stresses in a body
when it is subjected to two direct stresses along with a shear stress.
૬. જ્ય રે પદ થડ પર બે સીધ પ્રવતબળો કતડન પ્રવતબળ સ થે લ ગત હોય તો પદ થડમ ાં ઉત્પન્ન થત ાં
મુખ્યપ્રવતબળો અને મુખ્યસમતલો શોધવ ન સુત્રો જણ વો.
7. Distinguish between Axial load and Eccentric load.
૭. અક્ષીયભ ર અને ઉત્કેવન્િયભ ર વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો.
8. Define Long column and short column.
૮. લ ાંબ કોલમ અને ટૂાંક કૉલમની વ્ય ખ્ય આપો.
9. Define Shear force and Bending moment.
૯. કતડનબળ અને નમનધૂણડની વ્ય ખ્ય આપો.
10. Explain Torsion and Angle of twist in a shaft.
૧૦. શ ફ્ટમ ાં ટોશડન(મરોર્) અને મરોર્ખૂણો સમજાવો.

Q.2 (a) A M.S. bar 20 mm diameter & 1m long is subjected to axial tensile load of 03
62.8 KN. If E=2x105 N/mm2, find stress, strain and change in length of bar.
પ્રર્શ્ન. ર (અ) 20 mm વ્ય સન 1m લ ાંબ મ ઇલ્ર્ સ્ટીલન સવળય પર 62.8 KN નુાં અક્ષીય ત ણબળ લ ગેછે. ૦૩
જો E=2x105 N/mm2 હોય તો પ્રવતબળ, વવક ર અને સવળય ની લાંબ ઇમ ાં થતો વધ રો શોધો.
OR
(a) Under what axial tensile force the diameter of steel bar will be reduced from 03
10 mm to 9.97 mm? Take Poisson’s ratio=0.3 and E=2x105 N/mm2.

1/4
(અ) કેટલ અક્ષીય ત ણભ ર વર્ે એક સ્ટીલન સવળય નો વ્ય સ 10 mm થી ઘટીને 9.97 mm થ ય? ૦૩
પોઇસનનો ગુણોત્તર=0.3 અને E=2x105 N/mm2 લો.
(b) The temperature of 5m long steel bar is increased from 400 C to1000 C. Find 03
expansion of bar. If the expansion is prevented ,find temperature stress and
strain produced in bar. Take α=12x10-6/0C and E=2x105N/mm2.
(બ) એક 5m લ ાંબ સ્ટીલન સવળય નુાં ત પમ ન 400 C થી વધ રીને 1000 C કરવ મ ાં આવે તો ૦૩
સવળય ની લાંબ ઇમ ાં થતો વધ રો શોધો. જો આ વધ રો અટક વવ મ ાં આવે તો સવળય મ ાં ઊત્પન્ન
થતુાં ત પમ ન પ્રવતબળ અને ત પમ ન વવક ર શોધો. α=12x10-6/0 C , E=2x105 N/mm2.લો.
OR
(b) A circular bar 1 m long is stretched by 1 mm when it is subjected to a tensile 03
load of ‘P’ kN. Find the load ‘P’ and stress produced in bar. The volume of
bar is 400x103 mm3. Take E=2x105 N/mm2
(બ) એક વતુડળ ક ર આર્છે દવ ળ 1 m લ ાંબ સવળય ને ‘P’ kN ત ણભ ર આપત તે 1 mm ખેચ ય ૦૩
છે . તો ત ણભ ર ‘P’ અને સવળય મ ાં ઉત્પન્ન થતુાં પ્રવતબળ શોધો. સવળય નુાં કદ 400x103 mm3
છે . E=2x105 N/mm2 લો.
(c) A R.C.C. Column of 400 mm x 400 mm in section is provided with 4-20mm 04
diameter steel bars one at each corner. This composite section is subjected to
an axial compressive load of 600 KN. Find stresses developed in each
material. Take Es/Ec=15.
(ક) 400mm x 400mm મ પન આર.સી.સી. કોલમમ ાં દરેક ખુણે એક એવ કુલ 4 સવળય 20mm ૦૪
વ્ય સન મુકેલ છે . જો આ સાંવમશ્ર આર્છે દપર 600 KN નો અક્ષીય દ બભ ર લ ગતો હોય તો દરેક
મટીરીયલ્સમ ાં ઉત્પન્ન થતુાં પ્રવતબળ શોધો. Es/Ec=15 લો.
OR
(c) Draw stress-strain curve for Tension test on M.S.bar. Show salient points 04
thereon.
(ક) મ ઇલ્ર્ સ્ટીલન સવળય પરન ટેન્શનટેસ્ટ (ત ણ પરીક્ષણ) મ ટે સ્રેસ-સ્ટેઇન આલેખ દોરો અને ૦૪
તેન પર અગત્યન બબાંદુઓ જણ વો.
(d) A M.S. bar having 100 mm diameter and 2 m length is subjected to a tensile 04
load of 80 KN in the direction of length. Find strain energy when load is
applied (1) Gradually, (2) Suddenly. Take E=2x105N/mm2.
(ર્) 100 mm વ્ય સન 2m લ ાંબ મ ઇલ્ર્ સ્ટીલન સવળય પર 80 KN નો ત ણભ ર લાંબ ઇ ની ૦૪
દદશ મ ાં લ ગે છે જ્ય રે ભ ર (1) ક્રવમક અને (2) એક એક લ ગતો હોય તો દરેક દકસ્સ મ ાં સ્ટેઇન
એનર્જી ( વવક ર ક યડશવક્ત ) શોધો. E=2x105N/mm2 લો.

OR
(d) Define (1) Stress (2) Young’s Modulus (3) Poisson’s ratio (4) Composite 04
section.
(ર્) વ્ય ખ્ય આપો.(1) પ્રવતબળ (2) યાંગમોડ્યુલસ (3) પોઇસનનો ગુણોત્તર ૦૪
(4) સાંમીશ્ર આર્છે દ
Q.3 (a) Find Moment of Inertia , Polar moment of Inertia and Radius of gyration for 03
Hollow circular section having external diameter 100 mm and internal
diameter 80 mm .
પ્રર્શ્ન. 3 (અ) એક 100 mm બ હ્ય વ્ય સ અને 80 mm આાંતદરક વ્ય સ ધર વત પોલ વતુડળ ક ર આર્છે દ મ ટે ૦૩
મોમેન્ટ ઓફ ઇનશીય , પોલ ર મોમેન્ટ ઓફ ઇનશીય અને રેદર્યસ ઓફ ગ યરેશન શોધો.
OR
(a) State and explain Parallel axis and Perpendicular axis theorem for Moment of 03
Inertia..
(અ) મોમેન્ટ ઑફ ઈનશીય ન સમ ાંતર અક્ષનુાં અને લાંબ અક્ષનુાં પ્રમેય લખો અને સમજાવો. ૦૩

2/4
(b) A Cantilever beam of span 2m is subjected to Point load of 30 KN at free 03
end. The beam is 100 mm wide and 200 mm deep. Calculate maximum slope
and deflection. Take E=2x105 N/mm2.
(બ) 2 m ગ ળ વ ળ કેન્ટીલીવર બીમન મુક્ત છે ર્ેનો 30 KN નો બબાંદુભ ર લ ગે છે . બીમની 100 ૦૩
mm પહોળ ઈ અને 200 mm ઊંર્ ઈ છે . બીમમ ાં મહત્તમ ઢ ળ અને વવચલન શોધો. E=2x105
N/mm2 લો.
OR
(b) State the factors that affect the slope and deflection of beam. 03
(બ) બીમમ ાં ઢ ળ અને વવચલનને અસર કરત ાં પરીબળો જણ વો. ૦૩
(c) A steel tube having 40 mm external diameter and 30 mm internal diameter is 04
3.5 m long It is used as a column with both ends hinged. Find the Euler’s
Crippling load. Take E=2x105 N/mm2
(ક) 40 mm બ હ્ય વ્ય સ અને 30 mm આાંતદરક વ્ય સ ધર વતી 3.5 m લાંબ ઇની એક સ્ટીલની ૦૪
ટ્યુબ ને કોલમ તરીકે ઉપયોગ કરેલ છે . તેન બન્ને છે ર્ મીજાગરેલ છે . કોલમ મ ટે યુલરનો
ક્રીપબલાંગ ભ ર શોધો. E=2x105 N/mm2 લો.

OR
(c) State the effective length of column for different end conditions with neat 04
sketch.
(ક) સ્વચ્છ આકૃવત દ્વ ર કૉલમન છે ર્ ની જુ દીજુ દી વસ્થવતઓ મ ટે અસરક રક લાંબ ઈ જણ વો. ૦૪
(d) Calculate power transmitted by a shaft of 50 mm diameter rotating at a speed 04
of 300 rpm. The maximum shear stress is 80 N/mm2.
(ર્) 50 mm વ્ય સની ધરી 300 rpm ની ગવતથી પદરભ્રમણ કરતી હોય તો ઉત્પન્ન થતો પ વર શોધો. ૦૪
મહત્તમ કતડન પ્રવતબળ 80 N/mm2 છે .
OR
(d) Draw shear stress distribution diagram for rectangular and circular section. 04
State the relation between Maximum shear stress and Average shear stress for
rectangular and circular section.
(ર્) લાંબચોરસ અને વતુડળ ક ર આર્છે દ મ ટે કતડન પ્રવતબળ વવસ્તરણની આકૃવત દોરો. લાંબચોરસ અને ૦૪
વતુડળ ક ર આર્છે દ મ ટે મહત્તમ કતડન પ્રવતબળ અને સરેર શ કતડન પ્રવતબળ વચ્ચેનો સબાંધ જણ વો.
Q.4 (a) Draw S.F.& B.M diagram for a simply supported beam of span ‘L’ m 03
subjected to U.D.L of ‘ω’ KN/m over entire span. Determine maximum
shear force and maximum bending moment.
પ્રર્શ્ન. ૪ (અ) એક ‘L’ m ગ ળ વ ળ સ દીરીતે ટેકવેલ બીમન આખ ગ ળ પર ‘ω’ KN/m નો સમવવતરીત ૦૩
ભ ર લ ગતો હોય ત્ય રે બીમ મ ટે કતડનબળ અને નમનધુણડ આલેખ દોરો. મહત્તમ કતડનબળ અને
મહત્તમ નમનધુણડની ગણતરી બત વો.
OR
(a) What points should be kept in mind while drawing of S.F.D and B.M.D.? 03
(અ) કતડનબળ અને નમનધુણડ આલેખ દોરતી વખતે ક્ય મુદ્દ ધ્ય નમ ાં લેવ જોઈએ? ૦૩
(b) State assumptions made in theory of bending. 04
(બ) નમન થીયરીમ ાં કરવ મ ાં આવતી ધ રણ ઓ જણ વો. ૦૪
OR
(b) A simply supported beam of 4.5 m span is 230 mm x 350 mm in C/S. It is 04
subjected to a central point load of 50 KN. Find maximum bending stress in
the beam.
(બ) એક 4.5 m ગ ળ વ ળ 230 mm x 350 mm આર્છે દ ધર વત સ દીરીતે ટેકવેલ બીમન ૦૪
મધ્યબબાંદુ પર 50 KN નો બબાંદુભ ર લ ગે છે . બીમમ ાં ઉદભવતુાં મહત્તમ નમન પ્રવતબળ શોધો.
(c) A simply supported beam ABC is 4.5 m long. It is simply supported at A& C. 07
Part AB=1.5m and BC=3m. A point load of 12 KN is acting at point B and
3/4
part BC is subjected to U.D.L.of 16 KN/m. .Draw S.F. & B.M diagram for
the beam and find Maximum B.M.
(ક) એક સ દીરીતે ટેકવેલ બીમ ABC 4.5m લ ાંબો છે . તે ટેક A અને C ઉપર સ દી રીતે ટેકવેલ છે . ૦૭
ભ ગ AB=1.5m અને BC=3m છે . એક બબાંદુભ ર 12 KN બબાંદુ B પર અને ભ ગ BC પર 16
KN/m નો સમવવતરીતભ ર લ ગે છે . બીમ મ ટે કતડનબળ અને નમનધુણડ આલેખ દોરો. મહત્તમ
નમનધુણડ પણ શોધો.
Q.5 (a) At a point in a strained material is subjected to a tensile stress of 750 N/mm2 04
along with a shear stress of 200 N/mm2. Find Principal stresses, Principal planes
and Maximum shear stress.
પ્રર્શ્ન. ૫ (અ) વવક દરત પદ થડન કોઈ એક બબાંદુએ 750 N/mm2 ત ણપ્રવતબળ , 200 N/mm2 ન કતડન પ્રવતબળ ૦૪
સ થે લ ગે છે . મુખ્ય પ્રવતબળો ,મુખ્ય સમતલો અને મહત્તમ કતડન પ્રવતબળ શોધો.
(b) A Square column of size 600 mm is subjected to an eccentric load of 1000 04
KN on one of its axis with an eccentricity of 80 mm from other centroidal
axis. Determine maximum and minimum resultant stresses in the section.
(બ) એક 600 mm મ પન ચોરસ કૉલમ પર તેની કોઈ એક કેવન્િય અવક્ષસ પર બીજી કેવન્િય અવક્ષસથી ૦૪
80 mm દુર 1000 KN નો ઉત્કેવન્િયભ ર લ ગે છે . આર્છે દમ ાં ઉદભવત ાં મહત્તમ અને ન્યુનતમ
પદરણ મી પ્રતીબળો શોધો.
(c) Define Core or kernel of section. Draw core diagram for Rectangular & 03
circular section.
(ક) આડ્છે દન કોર અથવ કનેલની વ્ય ખ્ય આપો. લાંબચોરસ અને વતુડળ ક ર આડ્છે દ મ ટે કોરની ૦૩
આકૃવત દોરો.
(d) A cantilever beam of 1m span and 200 mm x 200 mm in section is subjected 03
to U.D.L of 20 KN/m over entire span. Find maximum bending stress in
beam.
(ર્) 200 mm x 200 mm આર્છે દવ ળ 1m લ ાંબ કેન્ટીલીવર બીમન આખ સ્પ ન પર 20 ૦૩
KN/m નો સમવવતરીતભ ર લ ગે છે તો બીમમ ાં ઉદભવતુાં મહત્તમ નમન પ્રવતબળ શોધો.

4/4

You might also like