VALUE ADDED MATERIAL-pages

You might also like

Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 5

હે મચંદ્રાચાયય ( 1088-1173 )

→ ગુજરાતની અસ્મિતાના મહાન સજયક


→ "શ્રી હે મચંદ્રાચાર્ય જ્ઞાનનાે મહાસાગર ( ocean of knowledge ) હતા." - િાૉ.પિટસન
→ "શ્રીમદ હે મચંદ્રાચાર્ય ગુજરાતની અસ્મિતાના અેક કર્યધાર હતા." -કનૈયાલાલ મુનશી
→ હે મચંદ્રાચાર્ય સસદ્ધરાજ જયસસિં હ અને કુમારિાળના માગયદશયક અને તેમનું િાટણને અેક મહાન વિદ્યાધામ
બનાવવામાં ર્ાેગદાન.

હે મચંદ્રાચાયય :

→ મૂળ નામ : ચંગદેવ


→ જન્મ સ્થળ : ધંધુકા
→ પિતા : ચાચચિંગદેવ
→ માતા : િાહહર્ી

→ ગુરુ જૈનાચાયય દે િચંદ્રસૂડર ભવિષ્ય : બાળક મહાન અાચાર્ય બનશે


→ ખંભાતમાં બાળકને દીક્ષા અાિી. નામ : સાેમચંદ્ર
→ 21 વર્યની ઉંમરે અાચાર્ય િદ અાિવામાં અાવ્ું. નામ : અાચાયય હે મચંદ્રાચાયય
→ કલલકાલસિયજ્ઞ સિરુદ : જ્ઞાનના મહાસાગર હતા તથા તેમર્ે તમામ વવદ્યાશાખાઅાેના ઉત્તમ ગ્રંથાે રચ્યા છે .

GUJARATI મીડિયમ FOR UPSC-GPSC


ONLINE PLATFORM +91 76 22 022 809 1
→ જીવનકાળ દરપમર્ાન સાિા 3 કરાેિ શલાેકની રચના કરી સાડહત્ય જગતને સમૃદ્ધ કર્ુું. તેથી િશ્ચિમ વવદ્વાનાે
અાદરિૂવયક જ્ઞાનના મહાસાગર ( ocean of knowledge ) કહે છે
→ ભાષા : સંસ્કૃત, િાકૃત, અિભ્રંશ

હે મચંદ્રાચાયય સાડહત્ય :

→ સસદ્ધહે મશબ્દાનુશાસન : નવું વ્ાકરર્


o માળવા વવજર્ : ભાેજવ્ાકરર્.
o "મારાે દે શ િારકાં શાસ્ત્ાે િર શા માટે જીિે ? -સસદ્ધરાજ જયસસિં હ. તેથી હે મચંદ્રાચાર્યને વવનંતી.
o ગુજરાતને િાેતાનું અાગવું વ્ાકરર્ મળ્ું
o સસદ્ધહે મશબ્દાનુશાસન શાેભાર્ાત્રા િાટર્માં
o ( હે મચંદ્રઅે સસદ્ધરાજાને કાશમીરમાંથી અાઠ શ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ શાેધિા વિનંતી કરી.)

→ છંદાેનું શાસન : નવું છંદશાસ્ત્ર


→ દ્વયાશ્રય ( સંસ્કૃત અને પ્રાકૃત ) : નિા દ્વયાશ્રય ( ઈવતહાસ વ્ાકરર્ સાથે )
→ કાવ્યશાસન : અલંકારશાસ્ત્ર
→ નિું શ્રી યાેગશાસ્ત્

{ સંસ્કૃતમાં હે મચંદ્રના ર્ાેગશાસ્ત્રની 12મી સદીની હસ્તપ્રત. લખાર્ 1 મીમી લઘુચચત્ર દેવનાગરી શ્ચલપિનાે ઉિર્ાેગ
કરવા માટે નાોંધિાત્ર છે .}

→ પ્રમાણમીમાંસા : નવું તકય શાસ્ત્ર


→ ન્યાર્ : િેકાંકં ુ જ અને પ્રમાણમીમાંસા
→ વિશષ્ટિલાકા િુરુષ ચડરત અને િડરસશિ િિય : નિું ચડરત ( ઈવતહાસકાવ્ ઉિદેશ )
→ કાેશ : અસભધાન ચચિં તામણણ ( િડરસશિ )
→ રચના : અનુકાથય કાેશ, લનઘૂટ
ં ુ શેષ ( િનસ્પવત વિષયક ), દે શીનામમાલા

GUJARATI મીડિયમ FOR UPSC-GPSC


ONLINE PLATFORM +91 76 22 022 809 2
→ 1125માં, તેઅાે કુમારિાલના સલાહકાર બન્યા અને તેમર્ે Arhanniti / અહય ન્નિવત લખી, જે અેક જૈન
િહરપ્રેક્ષ્ર્માંથી રાજકારર્ િર કામ કરે છે .

ગણણત / Mathematics : ( the Fibonacci sequence )

→ Thirteen ways of arranging long and short syllables in a cadence of length six, here shown
with Cuisenaire rods of length 1cm and 2cm
→ Hemachandra, following the earlier Gopala, described the Fibonacci sequence in
around 1150, about fifty years before Fibonacci (1202). He was considering the number
of cadences of length n, and showed that these could be formed by adding a short syllable
to a cadence of length n − 1, or a long syllable to one of n − 2. This recursion relation F(n) =
F(n − 1) + F(n − 2) is what defines the Fibonacci sequence.

{ Thirteen ways of arranging long and short syllables in a cadence of length six, here shown
with Cuisenaire rods of length 1cm and 2cm }

→ He studied the rhythms of Sanskrit poetry. Syllables in Sanskrit are either long or short.
Long syllables have twice the length of short syllables. The question he asked is How many
rhythm patterns with a given total length can be formed from short and long syllables? For
example, how many patterns have the length of five short syllables (i.e. five "beats")? There
are eight: SSSSS, SSSL, SSLS, SLSS, LSSS, SLL, LSL, LLS. As rhythm patterns, these are xxxxx,
xxxx., xxx.x, xx.xx, x.xxx, xx.x., x.xx., x.x.x.

GUJARATI મીડિયમ FOR UPSC-GPSC


ONLINE PLATFORM +91 76 22 022 809 3
તારં ગા ખાતે જૈન મંડદર :

→ 1121 માં શરૂ કરીને, હે મચંદ્ર તારં ગા ખાતે જૈન મંહદરના શ્ચનમાયર્માં સામેલ હતા.

મૃત્યુ :

→ તેમર્ે છ મડહના અગાઉ તેમના મૃત્યુની જાહે રાત કરી અને તેમના અંવતમ હદવસાેમાં ઉિવાસ કર્ાય, જે જૈન પ્રથાને
સલેખાના કહે છે . અણડહલિિ િાટણ ખાતે અવસાન થર્ું છે . સ્ત્રાેતાે અનુસાર મૃત્યુનું વર્ય અલગ છે િરં તુ
સામાન્ય રીતે 1173 સ્વીકારવામાં અાવે છે .

હે મચંદ્રાચાયયના િચનામૃત :

→ પ્રજા, રાજાનું અનુકરર્ કરવાવાળી હાેર્ છે


→ સસિંહ જ્ાં જાર્, તે જ તેનું ઘર
→ માેટાઅાે જે અાચરર્ કરે અે માગય રીવાજ બની જાર્ છે
→ જેમ અાેડકારથી અાહારનું અનુમાન થાર્ છે , તેમ વાર્ીથી મનના વવચારાેનું અનુમાન કરી શકાર્ છે
→ હદવાની સાેબતથી અેની વાટ િર્ દીવાિર્ાને િામે છે
→ લાેકાેના માોંઢા બાંધેલા હાેતાં નથી

{ હે મચંદ્રની હે મચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત ર્ુશ્ચનવસસિટીની પ્રવતમા }

GUJARATI મીડિયમ FOR UPSC-GPSC


ONLINE PLATFORM +91 76 22 022 809 4
Homework :

હે મચંદ્રાચાયયનું સશષ્યમંિળ ?

GUJARATI મીડિયમ FOR UPSC-GPSC


ONLINE PLATFORM +91 76 22 022 809 5

You might also like