Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 1

ુ રાત ગૌણ સેવા પસંદગી મંડળ,

ગજ
ગાંધીનગર
મંડળ દ્વારા તાંત્રિક સંવર્ગની સીધી ભરતી માટેની પ્રત્રસદ્ધ કરવામાં આવેલ
જાહેરાત ક્રમાંકઃ ૧૪૯/૨૦૧૮૧૯- ટેકનીકલ આસીસ્ટન્ટ, વર્ગ-૩ સંવર્ગની પ્રથમ
તબક્કાની સ્પધાગત્મક લેખિત કસોટી અને બીજા તબક્કાની કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટે સ્ટ
- એમ બંને કસોટીમાં ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરીટસ આધારે પસંદર્ી / પ્રત્રતક્ષા
યાદી તૈયાર કરવા માટે ના સંભત્રવત ઉમેદવારોની ડોકયુમેન્ટ વેરીફિકેશન માટે ની યાદી
તા. ૧૨/૧૧/૨૦૨૦ અને ૦૫/૦૩/૨૦૨૧ ના રોજ પ્રત્રસદ્ધ કરવામાં આવેલ હતી. ઉકત
ડોકયુમન્ે ટ વેરીફિકેશનને અંતે ઉકત યાદી પૈકી પસંદર્ી / પ્રત્રતક્ષા યાદીમાં સ્થાન પામેલ
ઉમેદવારોની સંયકુ ત યાદી નીચે આપેલ લીન્ક િાઇલ પર મ ૂકવામાં આવેલ છે . જે સંબત્રં ધત
ઉમેદવારોને જોઇ લેવા માટે આથી જણાવવામાં આવે છે .
(૧) જા.ક્ર. ૧૪૯/૨૦૧૮૧૯ – ટેકનીકલ આસીસ્ટન્ટ, (અહીં ક્લલક કરો)

નોંધઃ- ઉકત સંવર્ોની પ્રથમ તબક્કાની સ્પધાગત્મક લેખિત કસોટી અને બીજા તબક્કાની
કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટે સ્ટમાં ઉપસ્સ્થત રહેલ અન્ય તમામ ઉમેદવારો ઉકત બંને
પરીક્ષામાં મેળવેલ માકગ સની ત્રવર્તો ( MARK-SHEET ની નકલ) gsssbresults.in
ની ખલિંક પરથી તા. ૨૬/૦૪/૨૦૨૧ થી તા. ૨૫/૦૫/૨૦૨૧ દરમ્પયાન જોઇ શકશે/
ડાઉનલોડ કરી શકશે. આ અંર્ે દરે ક સંબત્રં ધત ઉમેદવારે પોતાનો કન્િમેશન નંબર
તથા જન્મ તારીિ નાિવાની રહેશે જેની નોંધ લેવી.

સ્થળઃ ર્ાંધીનર્ર સખચવ


તારીિઃ ૧૯/૦૪/૨૦૨૧ ગુજરાત ર્ૌણ સેવા પસંદર્ી મંડળ,
ર્ાંધીનર્ર

You might also like