Bhajan 1

You might also like

Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 3

સોનાનો ગરબો શિરે, અંબેમા ચાલો ધીરે ધીરે એ લાવે ગજરા ની જોડ પાવાગઢ વાળી રે ભવો ભવનો આધાર,

ભવો ભવનો આધાર, દયા દાખવી દાતાર


માં પાવા તે ગઢથી ઉતર્યા માં કાળી રે.. કૃપા કરજે અમ રંક પર થોડી લગાર
ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે થોડી લગાર, થોડી લગાર
ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે માં કું ભારી આવે મલપતો માં કાળી રે સૂરજના તેજ તપ્યાં, ચંદ્રકિરણ હૈ યે વસ્યાં
ચાલો ધીરે ધીરે ધીરે એ લાવે ગરબા ની જોડ પાવાગઢ વાળી ર તારલિયા ટમ ટમ્યાં રે
સોનાનો ગરબો શિરે, અંબેમા ચાલો ધીરે ધીરે માં પાવા તે ગઢથી ઉતર્યા માં કાળી રે.. માડી તારા આવવાનાં એંધાણ થયાં
કુ મકુ મના પગલાં પડ્યાં, માડીના હે ત ઢળ્યાં
લટકે ને મટકે રાસ રમે છે માં સુથારી આવે મલપતો માં કાળી રે કુ મકુ મના પગલાં પડ્યાં, માડીના હે ત ઢળ્યાં
દક્ષિણીના તીરે એ લાવે બાજોટ ની જોડ પાવાગઢ વાળી રે જોવા લોક ટોળે વળ્યાં રે
અંબે મા ચાલો ધીરે ધીરે માં પાવા તે ગઢથી ઉતર્યા માં કાળી રે.. માડી તારા આવવાના એંધાણ થયાં…
ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે
ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે
ચાલો ધીરે ધીરે ધીરે (માં તારો ગરબો ઝાકમઝોળ ઘૂમે ગોળ ગોળ કોઈ રાજપરા જઈને રીઝાવો જગ જનની
સોનાનો ગરબો શિરે અંબે મા ચાલો ધીરે ધીરે પાવાગઢની પોળમાં રે લોલ)….2 ખોડલમાં ખમકારે
(માં તારી ઓઢણી રાતીચોળ ઉડે રંગછોળ મારી માટે લ વાળીને મનાવો જગ જનની
સખીઓ સંગે કે વા દીસે છે પાવાગઢની પોળમાં રે લોલ)…..2 ખોડિયારમાં ખમકારે
ફરર ફૂ દડી ફરે માં તારો ગરબો ઝાકમઝોળ ઘૂમે ગોળ ગોળ કોઈ રાજપરા જઈને રીઝાવો જગ જનની
અંબે મા ચાલો ધીરે ધીરે પાવાગઢની પોળમાં રે લોલ… ખોડલમાં ખમકારે, ખોડિયારમાં ખમકારે…
ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે
ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે હે માંડી ગરબે ઘૂમે સજી સોળ શણગાર ભાવેના શેરની ભાગોળે શોભતું
ચાલો ધીરે ધીરે ધીરે હે માડી હે માડી રૂડું રાજપરુ ગામ
સોનાનો ગરબો શિરે અંબે મા ચાલો ધીરે ધીરે હે માંડી ગરબે ઘૂમે સજી સોળ શણગાર મનના મનોરથ ફળશે માનવીઓ
માંડી તારા પગલાંથી પાવન પગથાર ધરા તાંતણીયે જાવ
ચૂંદડી ચટકે ને મુખડું મલકે માં તારે ગરબે ફૂ લનો હિંડોળ મોંઘો અણમોલ તમે ઝાડીયો ડુંગરની ગજાવો જગ જનની
હાર ગળા હે મ હીરે પાવાગઢની પોળમાં રે લોલ ખોડલમાં ખમકારે
અંબે મા ચાલો ધીરે ધીરે માં તારો ગરબો ઝાકમઝોળ ઘૂમે ગોળ ગોળ કોઈ રાજપરા જઈને રીઝાવો જગ જનની
ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે પાવાગઢની પોળમાં રે લોલ… ખોડલમાં ખમકારે, ખોડિયારમાં ખમકારે…
ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે
ચાલો ધીરે ધીરે ધીરે હે ખમ્મા ખમ્મામાં તારો જયજયકાર ભેળીયા વાળી સદા ભેળે રેતી
સોનાનો ગરબો શિરે અંબે મા ચાલો ધીરે ધીરે હે ખમ્મા હે ખમ્મા સમરે દે તી સાય
હે ખમ્મા ખમ્મામાં તારો જયજયકાર ખમકારો કરીને આવે માં ખોડલી
ઝાંઝ પખવાજને વીણા જંતર વાગે માડી તારા ચરણોમાં ઝાંઝર ઝણકાર નીકળતા અંતર નાદ
વાગે મંજીરા ધીરે ધીરે માં તારી સૈય્યર કરે રે કિલોલ બોલે મીઠા બોલ તમે પ્રેમનો દિપક પ્રગટાવો જગ જનની
અંબે મા ચાલો ધીરે ધીરે પાવાગઢની પોળમાં રે લોલ ખોડલમાં ખમકારે
ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે માં તારી સૈય્યર કરે રે કિલોલ બોલે મીઠા બોલ કોઈ રાજપરા જઈને રીઝાવો જગ જનની
ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે પાવાગઢની પોળમાં રે લોલ ખોડલમાં ખમકારે, ખોડલમાં ખમકારે…
ચાલો ધીરે ધીરે ધીરે માં તારો ગરબો ઝાકમઝોળ ઘૂમે ગોળ ગોળ
સોનાનો ગરબો શિરે અંબે મા ચાલો ધીરે ધીરે પાવાગઢની પોળમાં રે લોલ… અંબા ભવાની જેવી સાતે બેનડીયું
કરવા આવીયુ રે કામ
આવો તો રમવાને માં, ગરબે ઘુમવાને હો પાળે આવીને માનતા કરે એની
માડી મારે જોવા છે તમને રમતા રે… આસમાની રંગની ચૂંદડી રે, ચૂંદડી રે, હૈયાની પૂરતી રે હાશ
ગરબે ઘુમતા રે માની ચૂંદડી લહે રાય તમે અંતરનો પ્રેમ ઉભરાવો જગ જનની
આવો તો રમવાને માં ગરબે ઘુમવાને ચૂંદડીમાં ચમકે ચાંદલા રે, ચાંદલા રે, ખોડલમાં ખમકારે
માડી મારે જોવા છે, તમને રમતા રે માની ચૂંદડી લહે રાય… કોઈ રાજપરા જઈને રીઝાવો જગ જનની
ગરબે ઘુમતા રે ખોડલમાં ખમકારે, ખોડિયારમાં ખમકારે…
આવો તો રમવા ને… નવરંગે રંગી ચૂંદડી રે, ચૂંદડી રે,
માની ચૂંદડી લહે રાય
ગબ્બરની માત મારી, વાધે અસવાર છે ચૂંદડીમાં ચમકે હીરલા રે, હીરલા રે,
મોઢું સોહામણુને, સોળે શણગાર છે માની ચૂંદડી લહે રાય…
ગબ્બરની માત મારી વાધે અસવાર છે
મોઢું સોહામણુ ને સોળે શણગાર છે શોભે મજાની ચૂંદડી રે, ચૂંદડી રે,
હે હું તો જોઈને હરખાય જાવું રે માની ચૂંદડી લહે રાય
હે માડી જોઈને હરખાય જાવું રે ચૂંદડીમાં ચમકે મુખડું રે, મુખડું રે,
ચાચરનાં ચોકમાં રે માની ચૂંદડી લહે રાય…
ગબ્બરના ગોખમાં રે
આવો તો રમવા ને માં ગરબે ઘુમવાને અંગે દીપે છે ચૂંદડી રે, ચૂંદડી રે,
હે માડી મારે જોવા છે તમને રમતા રે માની ચૂંદડી લહે રાય
ગરબે ઘુમતા રે પહે રી ફરે ફે ર ફૂ દડી રે, ફે ર ફૂ દડી રે,
આવો તો રમવા ને માની ચૂંદડી લહે રાય…
તું કાળી ને કલ્યાણી રે મા,
હો લાલ-લાલ ચૂંદડી, માથે ઓઢણી લહરે પવન ઊડે ચૂંદડી રે, ચૂંદડી રે,
જ્યાં જોઉં ત્યાં જોગમાયા
કાનમાં છે કું ડળ, શોહે છે ટિલડી માની ચૂંદડી લહે રાય તું ચારે યુગમાં ગવાણી રે મા,
લાલ-લાલ ચૂંદડી, માથે ઓઢણી આસમાની રંગની ચૂંદડી રે, ચૂંદડી રે,
કાનમાં છે કું ડળ, શોહે છે ટિલડી માની ચૂંદડી લહે રાય… જ્યાં જોઉં ત્યાં જોગમાયા
હે હું તો જોઈને ધન્ય ધન્ય થાવું રે
માડી જોઈને ધન્ય ધન્ય થાવું રે તું કાળી ને કલ્યાણી રે મા…
કુ મકુ મના પગલાં પડ્યાં, માડીના હે ત ઢળ્યાં
હે ચાચરનાં ચોકમાં રે જોવા લોક ટોળે વળ્યાં રે
ગબ્બરના ગોખમાં રે માડી તારા આવવાના એંધાણ થયાં તને પહે લાં તે યુગમાં જાણી રે મા,
આવો તો રમવા ને માં ગરબે ઘુમવાને કુ મકુ મના પગલાં પડ્યાં, માડીના હે ત ઢળ્યાં
હે માડી મારે જોવા છે, તમને રમતા રે જોવા લોક ટોળે વળ્યાં રે જ્યાં જોઉં ત્યાં જોગમાયા
ગરબે ઘુમતા રે માડી તારા આવવાના એંધાણ થયાં…
આવો તો રમવા ને તું શંકરની પટરાણી રે મા,
માડી તું જો પધાર, સજી સોળે શણગાર
આવી મારે રે દ્વાર, કરજે પાવન પગથાર
જ્યાં જોઉં ત્યાં જોગમાયા
દીપે દરબાર, રેલે રંગની રસધાર તું ભસ્માસુર હરનારી રે મા,
માં પાવા તે ગઢથી ઉતર્યા માં કાળી રે ગરબો ગોળ ગોળ ઘૂમતો, થાયે સાકાર
વસાવ્યું ચાંપાનેર પાવાગઢ વાળી રે થાયે સાકાર, થાયે સાકાર જ્યાં જોઉં ત્યાં જોગમાયા
માં ચાંપા તે નેરના ચાર ચોંટા,માં કાળી રે
સોનીડે માંડ્યા હાટ પાવાગઢ વાળી રે
ચાચરના ચોક ચગ્યાં, દીવડીયા જ્યોત ઝગ્યાં
મનડાં હારોહાર હાલ્યાં રે
તું કાળી ને કલ્યાણી રે મા…
માં પાવા તે ગઢથી ઉતર્યા… માડી તારા આવવાનાં એંધાણ થયાં
કુ મકુ મના પગલાં પડ્યાં, માડીના હે ત ઢળ્યાં
માં સોનીડો લાવે રૂડા ઝૂમણા માં કાળી રે જોવા લોક ટોળે વળ્યાં રે તને બીજા તે યુગમાં જાણી રે મા,
મારી અંબા મા ને કાજ પાવાગઢ વાળી રે માડી તારા આવવાના એંધાણ થયાં…
માં પાવા તે ગઢથી ઉતર્યા માં કાળી રે જ્યાં જોઉં ત્યાં જોગમાયા
મા તું તેજનો અંબાર, મા તું ગુણનો ભંડાર
માં માળીડો આવે મલપતો માં કાળી રે મા તું દર્શન દે શે તો થાશે આનંદ અપાર
તું હરિશ્ચંદ્ર ઘરે પટરાણી રે મા,
જ્યાં જોઉં ત્યાં જોગમાયા વણઝારી ઝૂલણાં ઝૂલતી તી, એક વણઝારી…
તું કાળી ને કલ્યાણી રે મા…
માએ બીજે પગથીયે પગ મૂક્યો,
માનાં ઘૂંટણ સમાણાં નીર મોરી માત
તને ત્રીજા તે યુગમાં જાણી રે મા,
વણઝારી ઝૂલણાં ઝૂલતી તી, એક વણઝારી…
જ્યાં જોઉં ત્યાં જોગમાયા
તું રામચંદ્ર ઘેર પટરાણી રે મા, માએ ત્રીજે પગથીયે પગ મૂક્યો
જ્યાં જોઉં ત્યાં જોગમાયા માનાં ઢીંચણ સમાણાં નીર મોરી માત
તું રાવણને રોળનારી રે મા, વણઝારી ઝૂલણાં ઝૂલતી તી, એક વણઝારી…
જ્યાં જોઉં ત્યાં જોગમાયા
તું કાળી ને કલ્યાણી રે મા… માએ ચોથે પગથીયે પગ મૂક્યો,
માના સાથળ સમાણાં નીર મોરી માત
તને ચોથા તે યુગમાં જાણી રે મા, એવું પડવેથી પહે લુ માનું નોરતુ જી રે વણઝારી ઝૂલણાં ઝૂલતી તી, એક વણઝારી…
જ્યાં જોઉં ત્યાં જોગમાયા એવા બીજા તણા ઉપવાસ રે
તું પાંડવ ઘેર પટરાણી રે મા, માતા આશાપુરા ગરબે રમે જી રે માએ પાંચમે પગથીયે પગ મૂક્યો,
જ્યાં જોઉં ત્યાં જોગમાયા ગરબે રમે ને તાળી પડે જી રે માની કે ડ સમાણાં નીર મોરી માત
તું કૌરવકુ ળ હણનારી રે મા, એવા પડછડે ટહુકે ઝીણા મોર રે વણઝારી ઝૂલણાં ઝૂલતી તી, એક વણઝારી…
જ્યાં જોઉં ત્યાં જોગમાયા માતા આશાપુરા ગરબે રમે જી રે…
માએ છઠ્ઠે પગથીયે પગ મૂક્યો,
તું કાળી ને કલ્યાણી રે મા… માની છાતી સમાણાં નીર મોરી માત
એવું ત્રીજે થી ત્રીજું માંનુ નોરતુ જી રે
વણઝારી ઝૂલણાં ઝૂલતી તી, એક વણઝારી…
એવા ચોથા તણા ઉપવાસ રે
માતા આશાપુરા ગરબે રમે જી રે માએ સાતમે પગથીયે પગ મૂક્યો,
ગરબે રમે ને તાળી પડે જી રે માનાં ગળાં સમાણાં નીર મોરી માત
એવા પડછડે ટહુકે ઝીણા મોર રે વણઝારી ઝૂલણાં ઝૂલતી તી, એક વણઝારી…
માતા આશાપુરા ગરબે રમે જી રે…
માએ આઠમે પગથીયે પગ મૂક્યો,
એવુ પાંચમે થી પાંચમું માનું નોરતુ જી રે માનાં કપાળ સમાણાં નીર મોરી માત
માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે એવા છઠ્ઠા તણા ઉપવાસ રે વણઝારી ઝૂલણાં ઝૂલતી તી, એક વણઝારી…
સજી સોળ રે શણગાર, મેલી દીવડા કે રી માતા આશાપુરા ગરબે રમે જી રે
હાર, ગરબે રમે ને તાળી પડે જી રે માએ નવમે પગથીયે પગ મૂક્યો,
માનાં માથાં સમાણાં નીર મોરી માત
માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે… એવા પડછડે ટહુકે ઝીણા મોર રે
માતા આશાપુરા ગરબે રમે જી રે… વણઝારી ઝૂલણાં ઝૂલતી તી, એક વણઝારી…
ચપટી ભરી ચોખાને ઘી નો છે દીવડો
ગાગરની લઈ માંડવી માથે ઘુમતી મોરી માત શ્રીફળની જોડ લઈને રે, હાલો હાલો
ચુંદલડીમાં ચંદ છે સાથે રૂપલે મઢી રાત એવું સાતમે થી સાતમું માનું નોરતુ જી રે પાવાગઢ જઈએ રે,
જોગમાયાને સંગ દરિયો નીતરે ઉમંગ એવા આઠમાં તણા ઉપવાસ રે ચપટી ભરી ચોખા ને...
તમે જોગનીયો સંગ માતા આશાપુરા ગરબે રમે જી રે
કે માએ પાથર્યો પ્રકાશ ચૌદ લોકમાં રે ગરબે રમે ને તાળી પડે જી રે સામેની પોળેથી માળીડો આવે, ગજરાની જોડ
માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે… એવા પડછડે ટહુકે ઝીણા મોર રે લઈને રે,
માતા આશપુરા ગરબે રમે જી રે… હાલો હાલો પાવાગઢ જઈએ રે,
ચપટી ભરી ચોખા ને...
ચારે જુગના ચૂડલા માનો સોળે કળાનો એવું નવમે થી નવમું માનું નોરતુ જી રે
વાન એવો દશેરાનો બોલો જય જયકાર રે સામેની પોળેથી સોનીડો આવે, ઝુમ્મરની જોડ
અમ્બાના અણસારા વીના હલે નહી પાન માતા આશાપુરા ગરબે રમે જી રે લઈને રે,
માના રૂપની નહી જોડ, એને અમવાના છે એવા પડછડે ટહુકે ઝીણા મોર રે હાલો હાલો પાવાગઢ જઈએ રે,
કોડ માતા આશાપુરા ગરબે રમે જી રે ચપટી ભરી ચોખા ને...
માની ગરબા કે રી કોર પડવે થી પેહલું માનું નોરતુ…
સામેની પોળેથી કું ભારી આવે, ગરબાની જોડ
કે માએ ગરબો ચલાગ્યો ચાચર ચોકમા રે એક વણઝારી ઝૂલણાં ઝૂલતી તી, લઈને રે,
માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે… મારી અંબેમાંના ઝૂલણાં ઝૂલતી તી હાલો હાલો પાવાગઢ જઈએ રે,
વણઝારી ઝૂલણાં ઝૂલતી તી, એક વણઝારી… ચપટી ભરી ચોખા ને...

માએ પહે લે પગથીયે પગ મૂક્યો, સામેની પોળેથી સુથારી આવે, બાજોટની જોડ
માની પાની સમાણાં નીર મોરી માત લઈને રે,
હાલો હાલો પાવાગઢ જઈએ રે,
ચપટી ભરી ચોખા ને...

સામેની પોળેથી જોષીડો આવે, ચુંદડીની જોડ


લઈને રે,
હાલો હાલો પાવાગઢ જઈએ રે,
ચપટી ભરી ચોખા ને...

You might also like