Forest.

You might also like

Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 3

Confirmation Number ઓન-લાઈન પ્રવેશ પત્ર ક્રમાંક : ભરત/૧૦૨૦૨૩/૧૧૭/બિ.તાં.


55740884 ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
બ્‍લોક નં ૨, પહેલો માળ,
કર્મયોગી ભવન, સેક્ટર-૧૦ એ , ગાંધીનગર.
તા. 01/02/2024
પ્રતિ,
JAYENDRASINH NARANBHAI RATHVA
AT HARDASPUR PO TEJGADH TA DIST CHHOTAUDEPUR , Chhotaudepur

બેઠક ક્રમાંકઃ 1374838 કેટેગરી: ST PH : No


વિષય:- અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ, ગાંધીનગરની ઓન-લાઈન જાહેરાત ક્રમાંક: FOREST/202223/1 અન્વયે વનરક્ષક (Forest Guard) - 202223 સંવર્ગની
સીધી ભરતીની Computer Based Recruitment Test (CBRT) બાબત.
અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ, ગાંધીનગર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ વનરક્ષક (Forest Guard) - 202223 સંવર્ગની સીધી ભરતી માટેની ઓન-લાઈન જાહેરાત
ક્રમાંક: FOREST/202223/1 અન્વયે આપે કરેલ અરજી સંદર્ભે આપને આ સંવર્ગની ભરતી માટે લેવાનાર Computer Based Recruitment Test (CBRT) માં આ સાથેની શરતો/
સૂચનાઓને આધિન રહીને સ્વ-ખર્ચે ઉપસ્થિત રહેવા આપને જણાવવામાં આપવામાં આવે છે. પરીક્ષા કેન્દ્ર,તારીખ અને સમયની વિગત નીચે મુજબ છે.
પરીક્ષા કેન્દ્રનું નામ અને સરનામું પરીક્ષાની તારીખ રિપોર્ટીંગનો સમય ગેટ બંધ થવાનો સમય પરીક્ષાનો સમય
K J institute of Engineering and Technology , Opp. ITI Javlasavli, P.O. 18/02/2024 15:30 PM 16:45 PM 17:00 PM
Savli, TA. Savli, Vadodara, Gujarat, 391770 , VADODARA
(૧) આપે આ સાથેની ઉમેદવારો માટેની સૂચનાઓ ધ્યાનપૂર્વક વાંચીને તેનો ચૂસ્તપણે અમલ કરવાનો રહેશે.
(૨) નીચેના હાજરીપત્રકમાં આપે પરીક્ષા ખંડમાં નિરીક્ષકની હાજરીમાં/સામે આપની સહી કરવાની રહેશે. આ હાજરીપત્રક ખંડ નિરીક્ષક સહી કરી પોતાની પાસે રાખી લેશે. જો આપ હાજરી પત્રક પરત
કરવાનું ચૂકશો તો પરીક્ષા માટે ગેરલાયક ઠરવાપાત્ર બનશો.
(૩) આ પરીક્ષામાં ઉપસ્થિત રહેવા માટે આપે નિયત સમયમર્યાદામાં આ પ્રવેશપત્ર ડાઉનલોડ કરી, તેની પ્રીન્ટ નકલ સાથે આપને ફાળવેલ પરીક્ષા ખંડમાં અચૂક હાજર થવાનું રહેશે.

નાયબ સચિવ(પ)
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
---------------------------------------------------------------------અહીંથી કાપો ---------------------------------------------
---------------------------------
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર
હાજરીપત્રક

55740884
વનરક્ષક (Forest Guard) - 202223 સંવર્ગની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની માટેની Computer Based Recruitment
Test
(૧) અરજી નંબર: FOREST/202223/1/601051
(૨) બેઠક ક્રમાંક: 1374838
(૩) પુરું નામઃ: JAYENDRASINH NARANBHAI RATHVA
(૪) પરીક્ષા કેન્‍દ્રનું નામ અને સરનામું: K J institute of Engineering and Technology , Opp. ITI Javlasavli, P.O. Savli, TA. Savli,
Vadodara, Gujarat, 391770 , VADODARA
(૫) કેટેગરી: ST (૬) PH: No
પરીક્ષાની તારીખ અને સમય ખંડ નિરીક્ષકની હાજરીમાં/સામે ઉમેદવારની સહી ખંડ નિરીક્ષકની સહી
18/02/2024
17:00 PM
- : ઉમેદવાર માટેની સૂચનાઓ :-
( આ તમામ સૂચનાઓ અવશ્ય વાંચી અમલ કરવા ઉમેદવારોને જણાવવામાં આવે છે.)
1 આ પરીક્ષા CBRT (Computer Based Recruitment Test) મારફત લેવામાં આવનાર છે. ખરા જવાબ કોમ્પ્યુટર સ્ક્રીન પર માઉસ દ્વારા ક્લિક કરી
માર્ક (Encode) કરવાના રહેશે. પરીક્ષા અંગે ટેકનીકલ માહિતી પરીક્ષાખંડમાં (Computer Lab) ટેકનીકલ ટીમ દ્વારા આપવામાં આવશે. આ પરીક્ષાનું
પ્રશ્નપત્ર હેતુલક્ષી-બહુ વિકલ્પી (MCQ Multiple Choice Question) પ્રકારનું રહેશે. આ પરીક્ષાની પદ્ધતિ વિશે ઉમેદવારે મંડળની વેબસાઈટ પર મુકેલી
મોક ટેસ્ટની લીંક પર ક્લીક કરીને જાણકારી મેળવી લેવાની રહેશે. ઉમેદવાર એક કરતા વધુ વખત મોક ટેસ્ટની પ્રેક્ટીસ કરી શકશે.
2 આ પરીક્ષા પદ્ધતિમાં કુલ ૧૦૦ પ્રશ્નો રાખવામાં આવેલ છે. પ્રત્યેક પ્રશ્નના ર ગુણ લેખે કુલ-૨૦૦ ગુણનું પ્રશ્નપત્ર રહેશે. આ તમામ પ્રશ્નોના જવાબ આપવા માટેનો
કુલ સમયગાળો ૨ કલાક (૧૨૦ મિનિટ) નો રાખવામાં આવેલ છે.
3 મંડળ દ્વારા યોજાનાર MCQ-CBRT (Computer Based Recruitment Test) માં દરેક પ્રશ્નના સાચા જવાબ શોધવા માટે પ્રશ્નની નીચે ચાર વિકલ્પ
આપવામાં આવશે. જે પૈકી ઉમેદવારે ખરા જવાબ ને પસંદ કરવાનો રહેશે. પ્રશ્નનો ખોટો જવાબ પસંદ કરવાથી 0.25 માર્ક સ (નેગેટીવ માર્ક સ) કાપવામાં આવશે.
ઉમેદવાર દ્વારા પ્રશ્નના જવાબ માટે કોઈપણ વિકલ્પ પસંદ કરવામાં ન આવે તેવા કિસ્સામાં 0.25 માર્ક સની કપાત કરવામાં આવશે નહિં.
4 ઉમેદવારની ઓળખની ચકાસણી માટે પરીક્ષા કેન્દ્ર પર પ્રવેશ માટે (1) આધાર કાર્ડ (2) મતદાર ફોટો ઓળખ કાર્ડ (3) ડ્રાઇવિંગ લાઇસન્સ (4) પાસપોર્ટ (5)
પાન કાર્ડ પૈકી કોઇ પણ એક ઓળખપત્ર અસલમાં ફરજિયાત લાવવાનું રહેશે. આ સિવાયના અન્ય કોઇ પણ ઓળખપત્ર માન્ય ગણવામાં આવશે નહીં.
5 ઉમેદવારનો પરીક્ષા કેન્દ્ર ખાતેનો રિપોર્ટીંગ સમય પ્રવેશપત્રમાં દર્શાવ્યા મુજબનો છે. પરીક્ષા કેન્દ્ર ખાતે સિક્યોરિટી પર્સોનલ દ્વારા ઉમેદવારને એન્ટ્રી પોઈન્ટ પર બે-
લેયર ફ્રીસ્કીંગમાંથી પસાર થવાનું કહેવામાં આવશે અને તેઓ ખાતરી કરશે કે તમે પરીક્ષા કેન્દ્રની અંદર કોઈપણ પ્રતિબંધિત વસ્તુઓ લઈ જતા નથી. ત્યારબાદ
ફીઝીકલ ફ્રીસ્કીંગ કરવામાં આવશે. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે મેટલના આભુષણો ધારણ ન કરે. ગેટ બંધ થવાના સમય પછી ઉમેદવારને
પરીક્ષાખંડમાં કોઈપણ સંજોગોમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.
6 આ પરીક્ષામાં આપનો પ્રવેશ મંડળની જાહેરાત અને તેનો સંબંધિત સૂચનાઓના આધારે આપે ઓન-લાઈન ભરેલ અરજીપત્રકમાંની વિગતો અને તે હેઠળના
બાહેંધરીપત્રના ખરાપણાને આધિન રહીને કાચલાઉ ધોરણે આપવામાં આવે છે. જો આપે અરજીપત્રકમાં દર્શાવેલ શૈક્ષણિક લાયકાત, વય, જાતિ, લિંગ
(Gender) કે અન્ય કોઈપણ માહિતી ભવિષ્યમાં કોઈપણ તબક્કે ખોટી/ક્ષતિયુક્ત હોવાનું સક્ષમ સત્તાધિકારીને જણાશે તો આપની ઉમેદવારી પસંદગી મંડળ/
સક્ષમ સત્તાધિકારીશ્રી દ્વારા નિયમોનુસાર રદ થવા પાત્ર થશે.
7 જો આપ જાહેરાતમાં દર્શાવ્યા મુજબની શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા વગેરે પરિપુર્ણ કરતા ન હોય તો આ સૂચના અન્વયે આપને આ પરીક્ષામાં નહી બેસવા
માટે સલાહ આપવામાં આવે છે.
8 દ્દ્રષ્ટિની ખામીવાળા અને હાથની વિકલાંગતાના કારણે સક્ષમ ન હોય તેવા દિવ્યાંગ (PH) ઉમેદવારો નિયમોનુસાર મળવાપાત્ર વધારાના સમયની અથવા
લહીયાની સુવિધાની જરૂર હોય તેવા ઉમેદવારોએ અગાઉથી જરૂરી આધાર પુરાવા (સિવિલ સર્જનના નિયત નમૂનાના સર્ટીફીકેટ ) સાથે મંડળનો રૂબરૂ સંપર્ક
કરીને તારીખ: ૦૫/૦૨/૨૦૨૪ સુધીમાં મંજુ રી મેળવી લેવાની રહેશે. મંડળની મંજુ રી સિવાય વધારાના સમયની અથવા લહીયાની સુવિધા આપી શકાશે નહીં. (
આ માટે મંડળની વેબસાઈટ પર “ ઉમેદવાર ઉપયોગિતાઓ” માં નિયત નમૂના આપવામાં આવેલ છે.)
9 ઉમેદવારોએ પરીક્ષા કેન્દ્રમાં કિંમતી વસ્તુઓ સાથે લાવવી નહીં. કમર પટ્ટો (Belt), પાકીટ (Wallet) તેમજ ધાતુની કોઇપણ ચીજવસ્તુ પરીક્ષા ખંડમાં લાવવાની
પરવાનગી નથી. ઉમેદવારોના સામાનને સાચવવાની જવાબદારી મંડળ/કેન્દ્ર સંચાલકની રહેશે નહીં. આથી મોબાઈલ ફોન સહિતનો અંગત સામાન ઉમેદવારે
પોતાના જોખમે પરીક્ષા કેન્દ્રની બહાર રાખવાનો રહેશે.
10 પરીક્ષા કેન્દ્રમાં નીચે દર્શાવેલ ચીજ-વસ્તુઓ સાથે લઈ જવા પર સંપુર્ણ પ્રતિબંધ છે. (૧) કોઈપણ સ્ટેશનરી આઇટમ જેમ કે ટેક્સ્ટ સામગ્રી (મુદ્રિત અથવા
હસ્તલિખિત), નોટ્સ, પ્લાસ્ટિક પાઉચ, કેલ્ક્યુલેટર, લખવાનું પેડ, પેન્સિલ-રબર વગેરે. (સાદી પેન સાથે રાખી શકાશે). (૨) કોઈપણ ઈલેક્ટ્રોનિક ઉપકરણ જેમ
કે મોબાઈલ ફોન, બ્લૂટૂથ, ઈયરફોન, માઈક્રોફોન, સાદી અથવા ડીઝીટલ કાંડા ઘડિયાળ, હેલ્થ બેન્ડ, કેલ્ક્યુલેટર, ઈલેક્ટ્રોનિક પેન/સ્કેનર, જાસૂસી કેમેરા, પેન-
ડ્રાઈવ વગેરે સહિતના માહિતી સંચારના અન્ય કોઇપણ ઇલેકટ્રોનિક ગેઝેટ્સ (૩) અન્ય વસ્તુઓ જેમ કે ગોગલ્સ, હેન્ડબેગ, કેપ વગેરે. (૪) કોઈપણ ખાવા યોગ્ય
વસ્તુ ખોલેલી અથવા પેક કરેલી, હળવા પીણાં, રંગીન પાણીની બોટલો વગેરે. (પીવાના પાણીની સાદી પારદર્શક પાણીની બોટલ સાથે રાખી શકાશે)
11 ઉમેદવારોએ પરીક્ષા દરમિયાન સંપૂર્ણ મૌન જાળવવાનું રહેશે અને ઉમેદવારોએ અંદરોઅંદર કોઈપણ પ્રકારની વાતચીત-ચર્ચા કરવી નહીં. પરીક્ષાની કામગીરી
સાથે સંકળાયેલ અધિકારી/કર્મચારી સાથે પરીક્ષા દરમ્યાન કોઇ પણ પ્રકારની ગેર-શિસ્ત કરવી નહીં.
12 ગુજરાત સરકારે જાહેર પરીક્ષામાં થતી ગેરરીતિ તથા પ્રશ્નપત્રો લીક થવા બાબતનો Gujarat Public Examination (Prevention of Unfair
Means) Act, 2023 અધિનિયમ માર્ચ,૨૦૨૩ થી અમલી કરેલ છે. ઉક્ત અધિનિયમમાં “examination authority” તરીકે ગુજરાત ગૌણ સેવા
પસંદગી મંડળનો પણ સમાવેશ કરેલ હોઇ, મંડળ દ્વારા આયોજિત તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓને જાહેર પરીક્ષાઓ તરીકે ગણવાની થતી હોવાથી સદર
અધિનિયમ મંડળની પરીક્ષાઓમાં પણ લાગુ પડે છે. આથી, ઉક્ત પરીક્ષામાં જો કોઇ પણ ઉમેદવાર Gujarat Public Examination (Prevention of
Unfair Means) Act, 2023 ની જોગવાઇઓનો ભંગ કરતો જણાઇ આવશે અને તેમાં કસૂરવાર સાબિત થશે તો તેની સામે સદર અધિનિયમમાં દર્શાવ્યા
મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે
13 આ કસોટી માટેની તમારી ઉમેદવારી કામચલાઉ છે. આ પરીક્ષા અગાઉ ઉમેદવારની લાયકાતની ખરાઇ કરવામાં આવેલ નથી. આ પ્રવેશપત્ર કેવળ તમારા દ્વારા
ઓનલાઈન અરજી ફોર્મમાં ભરવામાં આવેલી વિગતોના આધારે જારી કરવામાં આવેલ છે, જે વિગતવાર તપાસને આધીન છે અને જો ભરતીના કોઈપણ તબક્કે
કોઈ વિસંગતતા જોવા મળશે અથવા તમે વિગતવાર જાહેરાતમાં દર્શાવેલ પાત્રતા માપદં ડોને પૂર્ણ કરતા નથી, તો તમારી ઉમેદવારી રદ કરવામાં આવશે.
14 પરીક્ષાના દિવસે ઉમેદવારનું ફરજિયાત બાયોમેટ્રિક કેપ્ચર કરવામાં આવશે. જેમાં ફિંગર સ્કેનીંગ અને આઇરીશ સ્કેનીંગનો સમાવેશ થશે.
15 પરીક્ષાખંડમાં કોમ્પ્યુટર સેટ, કી-બોર્ડ, માઉસ કે અન્ય કોઈ પણ ઉપકરણ સાથે છેડછાડ કે ચેડા કરનાર ઉમેદવાર સામે કાર્યવાહી કરવામાં આવશે.
16 પરીક્ષાના સંચાલનના સંદર્ભમાં, કસોટી સંચાલકનો નિર્ણય અંતિમ અને બંધનકર્તા રહેશે.
17 પરીક્ષા સંબંધિત માર્ગદર્શન માટે સરકારી કામકાજના દિવસો અને સમય દરમ્યાન 079-23258916 પર સંપર્ક કરવો.
18 અહીં દર્શાવેલ સૂચનાઓનું અથવા પછીથી જારી કરવામાં આવેલી સૂચનાઓનું પાલન ન કરનાર અથવા કસોટી દરમિયાન કોઈપણ પ્રકારના ગેરલાયક કૃત્ય માટે
જવાબદાર ઉમેદવાર સામે નિયમો અનુસારની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
19 સદરહુ જાહેરાતના અનુસંધાને જો કોઇ ઉમેદવારે એકથી વધુ વખત પરીક્ષા આપેલ હોવાનું ધ્યાને આવશે તો તેવા ઉમેદવારને ગેરલાયક ઠેરવીને કાયદેસરની
કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
20 આ પરીક્ષામાં ઉપસ્થિત રહેતા દરેક ઉમેદવારની ફિંગર સ્કેનીંગ કરવામાં આવનાર હોવાથી હાથમાં મહેંદી કે અન્ય ચીજ-પદ્દાર્થનો ઉપયોગ કરેલ હશે, તો
Finger image Capture કરવામાં મુશ્કેલી સર્જાઇ શકે છે અને પરીણામ સ્વરૂપે ઉમેદવારને પરીક્ષામાં બેસવા દેવામાં બાધા આવી શકે છે. આ બાબતને
ટાળવા ઉમેદવારને મહેંદી કે અન્ય પદ્દાર્થ હાથના પંજા ઉપર નહીં લગાવવા સૂચના આપવામાં આવે છે.
21 પરીક્ષા પૂર્ણ થયે, ખંડ નિરીક્ષક પરીક્ષા ખંડ છોડવાનું કહે ત્યાર બાદ જ ઉમેદવારે પરીક્ષાખંડ છોડવાનો રહેશે.

You might also like