પોલીસ-સિલેબસ

You might also like

Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 2

લોકરક્ષકના વિવિધ સંિર્ગોની સંયક્ુ ત સીધી ભરતીની પરીક્ષા પધ્ધવતમાં ફેરફાર

લોકરક્ષકની ભરતી અંતર્ગગત લેિાતી શારીરરક કસોટીમાં હિે દોડ ફક્ત વનયત સમયમાં પાસ
કરિાની રહેશે, તેના કોઈ ગુણ આપિાના રહેશે નરહ
...........

શારીરરક કસોટીમાં ઉત્તીણગ થયેલા તમામ ઉમેદિારો


OBJECTIVE MCQ TESTમાં ભાર્ગ લઈ શકશે
...........

● ૧૦૦ ગુણની MCQ TESTને બદલે હિે ૨૦૦ ગુણનું OBJECTIVE MCQ TESTનું પેપર
લેિાશે: પાસ થિા માટે ઓછામાં ઓછા ૪૦ ટકા ગુણ ફરજિયાત
● રાષ્ટ્રીય રક્ષા યુવનિવસિટી અથિા નેશનલ ફોરે ન્સીક સાયન્સ યુવનિવસિટીમાંથી કરે લા કોર્ગ માટે
િધારાના ગુણ આપિામાં આિશે
...........

સ્પર્ધાત્મક પરિક્ષધની તૈયધિી કિતધ િધજ્યનધ યુવધનો મધટે િધજ્ય સિકધિે લોકિક્ષકનધ
વવવવર્ સંવર્ગોની સંયક્ુ ત સીર્ી ભિતીની પિીક્ષધ પધ્ર્વતમધં મહત્વપ ૂર્ા ફેિફધિ કયધા છે . જે
અંતર્ગાત અર્ગધઉ લોકિક્ષકની ભિતીમધં શધિીરિક કસોટી લેવધમધં આવતી હતી તેમધં દોડનધ
ગુર્ આપવધમધં આવતધ હતધ. જેનધ બદલે હવે દોડ ફક્ત વનયત સમયમધં પધસ કિવધની
િહેશે, તેનધ કોઈ ગુર્ િહેશે નરહ.

પહેલધ શધિીરિક કસોટીમધં ઉમેદવધિોનધ વજનને પર્ ધ્યધને લેવધમધં આવતુ ં હતુ ં જે
હવે િદ્ કિવધમધં આવ્યુ છે . આમ, શધિીરિક કસોટી હવે ફક્ત ક્વોલીફધઈંર્ગ િહેશે તેનધ કોઈ
ગુર્ આપવધનધ િહેશે નરહ અને શધિીરિક કસોટીમધં ઉત્તીર્ા થયેલ તમધમ ઉમેદવધિો
ત્યધિબધદની OBJECTIVE MCQ TESTમધં ભધર્ગ લઈ શકશે.

અર્ગધઉ શધિીરિક કસોટીમધં ઉત્તીર્ા થયેલધ ઉમેદવધિોની બે કલધકની અને ૧૦૦ ગુર્ની
MCQ TEST લેવધમધં આવતી હતી. તેનધ બદલે હવે ૨૦૦ ગુર્નુ ં ૩ કલધકનુ ં OBJECTIVE
MCQ TESTનુ ં એક જ પેપિ લેવધમધં આવશે. આ પેપિ ભધર્ગ-A અને ભધર્ગ-B એમ બે ભધર્ગમધં
િહેશે અને દિે ક ભધર્ગમધં પધસ થવધ મધટે ઓછધમધં ઓછધ ૪૦ ટકધ ગુર્ ફિજજયધત લધવધનધ
િહેશે.

જુ નધ પિીક્ષધ વનયમોનધ વવષયો પૈકી સધયકોલોજી, સોશ્યોલોજી, આઈ.પી.સી.,


સી.આિ.પી.સી., એવીડન્સ એક્ટ જેવધ વવષયો િદ્ કિીને નીચે મુજબનધ મુખ્ય વવષયો
િધખવધમધં આવ્યધ છે .
Part-A
Sr. Topic Mark
1 Reasoning and Data Interpretation 30
2 Quantitative Aptitude 30
3 Comprehension in Gujarati language 20
Total 80
Part-B
1 The Constitution of India 30
2 Current Affairs, Science and Technology, General Knowledge 40
3 History, Cultural Heritage and Geography of Gujarat and Bharat 50
Total 120
Total Part-A and Part-B 200

પહેલધ લોકિક્ષકની ભિતીમધં ફક્ત િધષ્ટ્રીય િક્ષધ યુવનવવસિટીમધંથી કિે લધ કોષા મધટે જ
ઉમેદવધિોને વર્ધિધનધ ગુર્ આપવધમધં આવતધ હતધ. જેમધં પર્ ઉમેિો કિીને િધષ્ટ્રીય િક્ષધ યુવનવવસિટી
અથવધ નેશનલ ફોિે ન્સીક સધયન્સ યુવનવવસિટીમધંથી કિે લધ કોષા મધટે વર્ધિધનધ ગુર્ આપવધમધં આવશે
અને આ ગુર્ પરિર્ધમનધ આર્ધિે નરહ પિં ત ુ કોષાનધ સમયર્ગધળધ (Duration)નધ આર્ધિે નીચે મુજબ
આપવધમધં આવશે.
NFSU અથિા RRUમાં કરે લ કોર્ગનો સમયર્ગાળો આપિાના થતા િધારાના ગુણ
૦૧ વષા ૦૩
૦૨ વષા ૦૫
૦૩ વષા ૦૮
૦૪ વષા કે તેથી વધુ ૧૦

આખિી પસંદર્ગી યધદી OBJECTIVE MCQ TEST અને વર્ધિધનધ ગુર્નધ આર્ધિે તૈયધિ
કિવધમધં આવશે.
-વવપુલ ચૌહધર્
..........

You might also like