Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 26

Page 1 of 26

[4Gujarat.com પરથી તમે તમામ વિષયની ફ્રી pdf ડાઉનલોડ કરી શકો છો]
Page 2 of 26

રૂઢિપ્રયોગ અને તેનો અર્થ


1). રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો : ‘જળ કમરવત હોવું’
[A] સુંસારમાું ડૂબી જવું
[B] સુંસારની માયાર્ી મક્ત હોવું
[C] સુંસારમાું સાર ન હોવો
[D] સુંસારનો ત્યાગ કરવો

2). રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો : ધજા બાુંધવી


[A] ધ્વજ ફરકાવવો
[B] ભારે સાહસ કરવું
[C] ઢકર્તથ ફેલાવવી
[D] ઢકર્તથ ન હોવી

3). રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો : ઓછું આવવું


[A] વધારે ન હોવું
[B] ખશ ર્વું
[C] દ:ખ ર્વું
[D] કરકસર કરવી

[4Gujarat.com પરથી તમે તમામ વિષયની ફ્રી pdf ડાઉનલોડ કરી શકો છો]
Page 3 of 26

4). રૂઢિપ્રયોગનો અર્થ શોધીને લખો : અુંક વાળવો


[A] અુંક વળી જવો
[B] સરહદ ધાર કરવી
[C] અુંકનો વળ ચડી જવો
[D] હદ ર્વી

5). “ખીલો ર્ી જવું” રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.


[A] ઊભા રહી જવું
[B] જડ ર્ઈ જવું
[C] ભીંતમાું ખીલો જાડી દેવો
[D] અુંદર જતાું રહેવું

6). રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો : ધૂળ પર લીંપણ


[A] માટી પર પાણી છાુંટવું
[B] પ્રયત્નો કરવા
[C] પ્રયત્નો ર્નષ્ફળ જવા
[D] સફાઈ કરવી

7). ‘ખવાર ર્વું’ શબ્દના રૂઢિપ્રયોગનો સાચો અર્થ લખો.


[A] ગસ્સે ર્વું
[B] પાયમાલ ર્વું
[C] માલામાલ ર્વું
[4Gujarat.com પરથી તમે તમામ વિષયની ફ્રી pdf ડાઉનલોડ કરી શકો છો]
Page 4 of 26

[D] ક્રોર્ધત ર્વું

8). રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો : ગળે ટાુંઢટયા ભરાવવા


[A] ગળું દબાબવું
[B] મોતને ઘાટ ઉતારવું
[C] ગૂુંગળાઇ જવું
[D] મશ્કેલ ર્સ્ર્ર્તમાું મૂકવું

9). રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો : ‘બાુંકરી બાુંધવી”


[A] બકારી આવવી
[B] દશ્મનાવટ કરવી
[C] દશ્મનોને પરાજય આપવો
[D] નકશાન ર્વું

10). રૂઢિપ્રયોગનો સાચો અર્થ જણાવો : ઢટુંબો બની જવું


[A] ખૂબ જ હઢરયાળી હોવી
[B] ખેદાન મેદાન કરી નાખવું
[C] મોહાદૂ:ખ વેઠવું
[D] કામ બગડી જવું

11). રૂઢિપ્રયોગનો સાચો અર્થ જણાવો : ધરમનો ર્ાુંભલો ખરી પડવો


[A] ધમથનું કામ ર્નષ્ફળ જવું
[4Gujarat.com પરથી તમે તમામ વિષયની ફ્રી pdf ડાઉનલોડ કરી શકો છો]
Page 5 of 26

[B] ધમથનો ર્ાુંભલો ન હોય


[C] માનવતા ભૂલી જવી
[D] જાણીતા કમથવીર, ધમથવીરનું અવસાન ર્વું

12). રૂઢિપ્રયોગનો સાચો અર્થ જણાવો. : પરાણ નીકળવું


[A] વાતો પરાણી ર્ઈ જવી
[B] એક વાતના સુંદભથમાું બીજી વાત ર્નકળવી
[C] યદ્ધ ર્વું
[D] પૌરાર્ણક વાતો ભૂલી જવી

13). રૂઢિપ્રયોગનો સાચો અર્થ જણાવો : છણકો કરવો


[A] પ્રેમ વ્યક્ત કરવો
[B] બીક બતાવવી
[C] અણગમો વ્યક્ત કરવો
[D] અણગમો વ્યક્ત ન કરવો

14). નીચેના વાકયનો યોગ્ય ર્વકલ્પ પસુંદ કરી રૂઢિપ્રયોગનો અર્થ આપો. : પગ ભાુંગી પડવા –
[A] ફેકચર ર્વું
[B] ગળગળા ર્ઈ જવું
[C] ર્હુંમત ખૂટી જવી
[D] શ્રમ કરતા ર્ાકી જવું

[4Gujarat.com પરથી તમે તમામ વિષયની ફ્રી pdf ડાઉનલોડ કરી શકો છો]
Page 6 of 26

15). પાટે ચિી જવું રૂઢિપ્રયોગનો અર્થ કયો ર્ાય છે ?


[A] ગાડીનો પાટો જોવો
[B] યોગ્ય ર્સ્ર્ર્તમાું આવવું
[C] ગાડી ના પાટે પહોંચવું
[D] ભૂલર્ી પાટા પર ચડી જવું

16). નીચેના વાક્યોનો યોગ્ય ર્વકલ્પ પસુંદ કરી રૂઢિપ્રયોગનો અર્થ આપો : અુંધાઢરયા કરવા –
[A] આુંધળા બની જવું
[B] સામેનું દેખાય નર્હ
[C] ગોલમાલ કરવી
[D] અર્વચારી પગલું ભરવું

17). ‘તડકો પડવો’ : રૂઢિપ્રયોગના અર્થ જણાવો.


[A] ખોટ જવી
[B] ગસ્સે ર્વું
[C] એક એક લાભ ર્વો
[D] વાતાવરણ બદલાઈ

18). “ઓિું હું કાળો કામળો, દજો ડાઘ ન લાગે કોય’ આ પદમાું રેખાુંઢકત રૂઢિપ્રયોગનો સાચો અર્થ
તારવો.
[A] મેલું ર્ઈ જવું
[B] કલુંક લગાવું

[4Gujarat.com પરથી તમે તમામ વિષયની ફ્રી pdf ડાઉનલોડ કરી શકો છો]
Page 7 of 26

[C] ધાબું પડી જવું


[D] કાળાશ આવી જવી

19). રૂઢિપ્રયોગનો અર્થ શોધો : હૈયું પાછું આવવું


[A] બેધ્યાન ર્ઈ જવું
[B] બેધ્યાનપણામાુંર્ી સ્વસ્ર્ ર્વું
[C] પ્રેમમાું ર્નષ્ફળ જવું
[D] ખૂબ જ દૂ:ખ ર્વું

20). નીચેના વાક્યનો યોગ્ય ર્વકલ્પ પસુંદ કરી રૂઢિપ્રયોગનો અર્થ આપો. : લૌર્લકે જવું
[A] લાડર્ી ઉછેરવું
[B] ખરખરો કરવો
[C] બહારગામ જવું
[D] ભરડો લેવો

27). ‘ચારે હાર્ ભોંયે પડવા’ રૂઢિપ્રયોગનો અર્થ આપો.


[A] ગબડી પડવું
[B] હારી જવું
[C] ગસ્સે ર્વું
[D] બધી રીતે ની: સહાય ર્વું

[4Gujarat.com પરથી તમે તમામ વિષયની ફ્રી pdf ડાઉનલોડ કરી શકો છો]
Page 8 of 26

22). રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો : ઓઢરયો ર્વતવો


[A] સખ દ:ખમાુંર્ી પસાર ર્વું
[B] ઘાત ટળી જવી
[C] માર્ે પડવું
[D] સારો પ્રસુંગ સફળ રીતે પૂરો ર્વો

23). રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો : નાટક ભજવવું


[A] રુંગમુંચ ઉપર જવું
[B] હકીકત છપાવવા િોંગ કરવા
[C] હકીકત જાહેર કરવી
[D] લોકોને સત્ય કહેવું

24). રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો : ઓસાણ ન રહેવું


[A] યાદ ન રહેવું
[B] સરળ ન હોવું
[C] સ્મૃર્ત હોવી
[D] ઈચ્છા ર્વી

25). રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો : શરસુંધાન કરવું


[A] લક્ષ્યને સાધવું
[B] મારામારી કરવી
[C] સુંતાપ ર્વો
[4Gujarat.com પરથી તમે તમામ વિષયની ફ્રી pdf ડાઉનલોડ કરી શકો છો]
Page 9 of 26

[D] લાગણી ર્વી

26). રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો : દાણો ચાુંપી જોવો


[A] દાણો કઠણ રહી જવો
[B] પાણી ઓછું હોવું
[C] મદદ માગવી
[D] પ્રયત્ન કરી જોવો

27). રૂઢિપ્રયોગનો સાચો અર્થ જણાવો : તાસીર ફેરવવી


[A] સ્વભાવ બદલાવો
[B] પઢરર્સ્ર્તી બદલવી
[C] જ્ઞાર્ત બદલવી
[D] નસીબ બદલવું

28). રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો : આુંખ મળી જવી


[A] ઊંઘ આવી જવી
[B] અવસાન પામવું
[C] ખૂબ ર્પ્રય હોવું
[D] ચક્કર આવી જવા

29). ‘પરવારી જવું’ રૂઢિપ્રયોગ કયો અર્થ સૂચવે છે ?


[A] કામમાું છટકારો મેળવવો
[4Gujarat.com પરથી તમે તમામ વિષયની ફ્રી pdf ડાઉનલોડ કરી શકો છો]
Page 10 of 26

[B] બધા કામ પૂરા કરવાું


[C] કામ પૂરું કરવા ઉતાવળ કરવી
[D] બધાજ કામ પૂરા કરી નવરા ર્વું

30). નીચે આપેલ શબ્દનો રૂઢિપ્રયોગનો સાચો અર્થ લખો : પડો વજાડવો –
[A] િોલ વગાડવો
[B] જાણ કરવી
[C] ખબર પાડવી
[D] જાહેરાત કરવી

31). નીચે આપેલ શબ્દનો રૂઢિપ્રયોગઑ સાચો અર્થ લખો : ધૂળમાું મેળવી દેવું –
[A] જમીન દોસ્ત કરી નાખવું
[B] ધૂળ ચટાડવી
[C] ધૂળ ખાતો કરવો
[D] ધોળામાું ધૂળ પડવી

32). ‘કળ વળવી’ – રૂઢિપ્રયોગનો અર્થ આપો.


[A] ભૂખ લાગવી
[B] ડર લાગવો
[C] ર્ચુંતા ર્વી
[D] ર્નરાુંત ર્વી

[4Gujarat.com પરથી તમે તમામ વિષયની ફ્રી pdf ડાઉનલોડ કરી શકો છો]
Page 11 of 26

33). નીચે આપેલ શબ્દનો રૂઢિપ્રયોગનો અર્થ લખો : પગ ટકવો -


[A] અવર જવર બુંધ કરવી
[B] ર્સ્ર્ર ર્વું
[C] જતાું રહેવું
[D] પગ ઉપર ઊભા રહેવું

34). રૂઢિપ્રયોગનો અર્થ શોધીને લખો : ખેલ માુંડવો


[A] રમત રમવી
[B] ખેલની શરૂઆત
[C] ખેલ કરવો
[D] નાટકની શરૂઆત કરવી

35). ર્મુંડા આગડ એકડો માુંડવો -રૂઢિપ્રયોગનો અર્થ લખો


[A] ગર્ણતમાું દાખલા કરવા
[B] શૂન્યમાુંર્ી સજથન કરવું
[C] ર્હસાબ કરવો
[D] સરવાળો કરવો

36). નીચે આપેલ શબ્દનો રૂઢિપ્રયોગનો સાચો અર્થ લખો : ખવાર ર્વું
[A] ગસ્સે ર્વું
[B] પાયમાલ ર્વું
[C] માલામાલ ર્વું
[4Gujarat.com પરથી તમે તમામ વિષયની ફ્રી pdf ડાઉનલોડ કરી શકો છો]
Page 12 of 26

[D] ક્રોર્ધત ર્વું

37). નીચે આપેલ શબ્દના રૂઢિપ્રયોગનો સાચો અર્થ લખો : ‘લોિાુંની મેખ પેસી જવી’
[A] લોખુંડની ખીલી વાગવી
[B] હદયમાું વેદના ર્વી
[C] લોિાની પાટ વાગવી
[D] લોખુંડની વસ્ત પેસી જવી

38). નીચે આપેલ શબ્દનો રૂઢિપ્રયોગનો અર્થ લખો : વામકૂક્ષી કરવી –


[A] જમ્યા પછી સૂઈ જવું
[B] વામન હોવું
[C] જમ્યા પછી ડાબે પડખે સવું
[D] વાનર કસ્તી કરવી

39). નીચે આપેલ શબ્દનો રૂઢિપ્રયોગનો સાચો અર્થ લખો : મનમાું ગાુંઠ વાળવી -
[A] મનમાું વશી જવું
[B] મનમાું ઈચ્છા કરવી
[C] મનોમન નક્કી કરવું
[D] મનોમુંર્ન કરવું

40). ‘પેટ ન આપવું’ રૂઢિપ્રયોગનો અર્થ દશાથવો.


[A] સફળતા મળવી
[4Gujarat.com પરથી તમે તમામ વિષયની ફ્રી pdf ડાઉનલોડ કરી શકો છો]
Page 13 of 26

[B] ખાનગી વાત પ્રગટ ન કરવી


[C] વાત કહેતા ફરવું
[D] આબરૂ વધારવી

41). ‘પૈસાના ઝાડ હોવા’ રૂઢિપ્રયોગનો અર્થ દશાથવો.


[A] ખૂબ મહેનત કરવી
[B] પષ્કળ ધન હોવું
[C] રોમાુંર્ચત ર્ઈ ઊઠવું
[D] ઝાડ પર પૈસા ઉગવા

42). ‘ખાુંડાની ધારે ચાલવું’ : રૂઢિ પ્રયોગનો અર્થ દશાથવો.


[A] સખ: દખનો અનભવ કરવો
[B] મશ્કેલીઓ વધારવી
[C] અત્યુંત ર્વકટ પઢરર્સ્ર્તીમાું જીવવું
[D] રોમાુંર્ચત ર્વું

43). ‘દાુંતે તરણું લેવું’ રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો.


[A] દાુંત ખાટા કરવા
[B] દાુંતર્ી તરણું ખેંચવું
[C] લાચારી બતાવવી
[D] લાચારી ન બતાવવી

[4Gujarat.com પરથી તમે તમામ વિષયની ફ્રી pdf ડાઉનલોડ કરી શકો છો]
Page 14 of 26

44). ‘તળે ઉપર ર્વું’ રૂઢિપ્રયોગનો અર્થ શોધો.


[A] ખૂબ જ ઉતાવળા બનવું
[B] બહાર ન દેખાય તેવું
[C] જમીનર્ી ઊંચે ચાલવું
[D] તાલાવેલી ન હોવી

45). ‘ખાતર પર ઢદવેલ જેવું ર્વું’ રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો.


[A] ખૂબ જ મોઘું હોવું
[B] ખાતરનો અભાવ હોવો
[C] નકશાનમાું વધ નકશાન ર્વું
[D] નકશાન ન ર્વું

46). રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો : છાણાું ર્ાપવા


[A] છાણ ભેંગું કરવું
[B] બળતણ માટે ઉપયોગી હોવું
[C] ખૂબ બદનામ કરવું
[D] પ્રર્સર્દ્ધ મેળવવી

47). નીચેના વાકયનો યોગ્ય ર્વકલ્પ પસુંદ કરી રૂઢિપ્રયોગનો અર્થ આપો. ‘એક કાુંકરે બે પક્ષી
મારવા’
[A] બે ઘોડાવાળી બગી પર સવારી કરવી
[B] એક સાર્ે બે કામ કરવા

[4Gujarat.com પરથી તમે તમામ વિષયની ફ્રી pdf ડાઉનલોડ કરી શકો છો]
Page 15 of 26

[C] મનનું ધાયું કામ પાર પાડવું


[D] ઈચ્છા ન હોવા છતાું કામ કરવું

48). નીચેના વાક્યનો યોગ્ય ર્વકલ્પ પસુંદ કરી રૂઢિપ્રયોગનો અર્થ આપો. : કોણીએ ગોળ લગાડવો
[A] ખૂબ ઠપકો આપવો
[B] ગણકારવું નહીં
[C] કાયથ સાધના લાલાચ આપવી
[D] ગોળ ગોળ કરવું

49). ‘એટેવાળ આવવો’ -રૂઢિપ્રયોગનો અર્થ આપો.


[A] વુંટોળ ફૂુંકાવો
[B] તોફાન આવવું
[C] નડતરરૂપ ર્વું
[D] મદદરૂપ ર્વું

50). નાડ રજાણે તેવું ર્વું -રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.


[A] ઉત્સાહ વધવો
[B] ખૂબ કમાણી ર્વી
[C] મરણ પામવાની તૈયારી હોવી
[D] ઉદાસ ર્વું

[4Gujarat.com પરથી તમે તમામ વિષયની ફ્રી pdf ડાઉનલોડ કરી શકો છો]
Page 16 of 26

51). નીચેના વાક્યનો યોગ્ય ર્વકલ્પ પસુંદ કરી રૂઢિપ્રયોગનો અર્થ આપો. “સોનાનાું ઝાડ ભાળવા”
[A] સોનાનાું દાગીના મળવા
[B] સોનાની વસ્ત આુંચકી લેવી
[C] ખૂબ સમૃર્દ્ધ જોવી
[D] ત્રણમાુંર્ી એકપણ સાચું નર્ી

52). નીચેના પૈકી કયા રૂઢિપ્રયોગનો અર્થ ‘નકામો પ્રયાસ કરવો’ ર્તો નર્ી ?
[A] પાણી વલોણું કરવું
[B] પાણીમાું લીટા કરવા
[C] પાણી માપવું
[D] પાણીની ગાુંસડી બાુંધવી

53). રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો : હોલા જેવું કાળજું હોવું


[A] ખૂબ જ મજબૂત હોવું
[B] દ:ખ ર્વું
[C] અત્યુંત નાર્હુંમત હોવું
[D] ખબ જ ર્હુંમત હોવી

54). રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો : કોઢડયા જેવ કપાળ હોવું


[A] ખૂબ જ બડભાગી હોવું
[B] કમનસીબ હોવું
[C] નસીબનો સાર્ હોવો
[4Gujarat.com પરથી તમે તમામ વિષયની ફ્રી pdf ડાઉનલોડ કરી શકો છો]
Page 17 of 26

[D] જ્ઞાન ર્વું

55). ‘પર્િ મળવી’ : રૂઢિપ્રયોગનો અર્થ દશાથવો.


[A] સહાય મળવી
[B] પોષણ મળવું
[C] સામર્થયથ મળવું
[D] સમર્થન મળવું

56). ‘ઉચાળા ભરવા માુંડવું’ : રૂઢિપ્રયોગનો અર્થ આપો.


[A] ઘરબાર ખાલી કરી નીકળી જવું
[B] બટકા ભરવા
[C] ખૂબ ઉકળાટ ર્વો
[D] પાણી ઉલેચવા જવું

57). આપેલ વાકયનો યોગ્ય ર્વકલ્પ પસુંદ કરી રૂઢિપ્રયોગનો અર્થ આપો : ટહકો પાડવો.
[A] મોર ટહકો કરે
[B] બૂમો પડી બોલાવવું
[C] મીઠાશર્ી બોલાવવું
[D] ન ગમતી વ્યક્ક્તને બોલાવું

58). ‘સોડ તાણીને સૂઈ જવું’ રૂઢિપ્રયોગનો અર્થ જાણવો.


[A] મૃત્ય પામવું
[4Gujarat.com પરથી તમે તમામ વિષયની ફ્રી pdf ડાઉનલોડ કરી શકો છો]
Page 18 of 26

[B] કશુંક માર્ે ઓિીએ સૂઈ જવું


[C] પડખું ફેરવી સૂઈ જવું
[D] ડાબા પડખે ઘસઘસાટ ઊંઘી જવું

59). ‘મનમાું ગાુંઠ વાળવી’ શબ્દનો રૂઢિપ્રયોગનો સાચો અર્થ લખો.


[A] મનમાું વસી જવું
[B] મનમાું ઈચ્છા કરવી
[C] મનોમન નક્કી કરવું
[D] મનોમુંર્ન કરવું

60). ‘માર્ે લેવું’ શબ્દનો રૂઢિપ્રયોગનો અર્થ શોધીને લખો.


[A] ગનો કબલ કરવો
[B] માર્ા પર વજન ઉપાડવું
[C] જવાબદારી સાુંભળવી
[D] જવાબદારીમાુંર્ી છૂટી જવું

61). ‘આુંદોર્લત ર્ઈ ઊઠવું’ : રૂઢિપ્રયોગનો અર્થ દશાથવો.


[A] આશ્ચયથચઢકત ર્વું
[B] ર્ચુંતામકત ર્વું
[C] રોમાુંર્ચત ર્ઈ ઊઠવું
[D] ખૂબ આનુંદમાું આવી જવું

[4Gujarat.com પરથી તમે તમામ વિષયની ફ્રી pdf ડાઉનલોડ કરી શકો છો]
Page 19 of 26

62). ‘જીવ હેઠો બેસવો’ રૂઢિપ્રયોગનો અર્થ શોધીને લખો.


[A] જીવમાું ગૂુંગળામણ ર્વી
[B] ર્નરાુંત અનભવવી
[C] જીવ ઊંડો ઉતરી જવો.
[D] હદયના ધબકારા વધી જવા

63). રૂઢિપ્રયોગનો અર્થ શોધીને લખો : મૂછે તાવ દેવો


[A] મૂછ ને તાવ ર્વો
[B] રઆબ બતાવવો
[C] હદ ર્ઈ જવી
[D] રઆબર્ી જીવી જવું

64). રૂઢિપ્રયોગનો અર્થ શોધીને લખો : બે પાુંદડે ર્વું


[A] આર્ર્થક ર્સ્ર્ર્ત સારી ર્વી
[B] પાુંદડા બે ર્વા
[C] એકના બે ર્ઈ જવું
[D] બેમત ના હોવું

65). રૂઢિપ્રયોગનો અર્થ શોધીને લખો : ‘ઢકર્તથ ધૂળમાું મળી જવી’


[A] પ્રર્તષ્ઠાને મોટે પાયે હાર્ન પહોંચવી
[B] પ્રર્તષ્ઠાને ધૂળ ચડી જવી
[C] પ્રર્તષ્ઠા પરની ધૂળ ખુંખેરી નાુંખવી
[4Gujarat.com પરથી તમે તમામ વિષયની ફ્રી pdf ડાઉનલોડ કરી શકો છો]
Page 20 of 26

[D] પ્રર્તષ્ઠા સાચવવી

66). રૂઢિપ્રયોગનો અર્થ શોધીને લખો : જીભ ન ઉપડવી


[A] દૂ:ખ ર્વું
[B] શરમનો અનભવ ર્વો
[C] વાત કરવામાું ખચકાટ અનભવવો
[D] જીભને દૂ:ખાવો ર્વો

67). નીચે દશાથવેલ રૂઢિપ્રયોગ અને તેના અર્થમાુંર્ી કઈ જોડ ખોટી છે ?


[A] હાર્ હેઠા પડવા : ર્નરાશા મળવી
[B] હાર્ ધોઈ નાખવા : આશા છોડી દેવી
[C] હાર્ કાળા કરવા : કલુંઢકત કામ કરવા
[D] હાર્ દેખાડવા : બળાપો કરવો

68). નીચે આપેલ શબ્દ માટે રૂઢિપ્રયોગનો સાચો અર્થ લખો. : પડો વજાડવો
[A] િોલ વગાડવો
[B] જાણ કરવી
[C] ખબર પડવી
[D] જાહેરાત કરવી

69). નીચે વાકયો યોગ્ય ર્વકલ્પ પસુંદ કરી રૂઢિપ્રયોગનો અર્થ આપો. : રાખ વળી જવી –
[A] ભલાઈ જવું
[4Gujarat.com પરથી તમે તમામ વિષયની ફ્રી pdf ડાઉનલોડ કરી શકો છો]
Page 21 of 26

[B] ઓલવાઈ જવું


[C] અક્ભમાન દેખાઈ આવું
[D] ચૂલામાુંર્ી રાખ સાફ કરવી

70). ‘લાજી મરવું’ શબ્દનો રૂઢિપ્રયોગનો સાચો અર્થ લખો.


[A] શરમાવું
[B] લાજ આવવી
[C] લાજ જવી
[D] લજ્જાખોર

71). ‘લૌઢકકે જવું’ નો યોગ્ય ર્વકલ્પ પસુંદ કરી રૂઢિપ્રયોગનો અર્થ આપો.
[A] લાડર્ી ઉછેરવું
[B] ખરખરો કરવો
[C] બહારગામ જવું
[D] ભરડો લેવો

72). રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો : સુંઘ કાશીએ પહોંચવો


[A] યાત્રાએ જવું
[B] બનારસમાું વાસ કરવો
[C] કામ પાર પાડવું
[D] સુંપ ન હોવો

[4Gujarat.com પરથી તમે તમામ વિષયની ફ્રી pdf ડાઉનલોડ કરી શકો છો]
Page 22 of 26

73). રૂઢિપ્રયોગનો સાચો અર્થ જણાવો : સાડીબાર ન રાખવી


[A] સાડી કબાટમાું રાખવી
[B] સાડીની બાજ ન બદલવી
[C] પરવા ન કરવી
[D] દરકાર કરવી

74). રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો : ઘરભુંગ ર્વો


[A] ઘર તૂટી જવું
[B] ગરીબ હોવું
[C] પત્નીનું મૃત્ય ર્વું
[D] ઠરીઠામ ન ર્વું

75). રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો : છાતી પર લાળા


[A] અત્યુંત દૂ:ખદ ર્સ્ર્ર્ત
[B] ર્હુંમત હોવી
[C] મદાથનગી હોવી
[D] છપ્પન છાતી હોવી

76). નીચેનામાુંર્ી કયા રૂઢિપ્રયોગનો અર્થ હકારાત્મક છે ?


[A] કૂખ લજાવવી
[B] વાત્મા મોણ નાખવું
[C] આકાશ પાતાળ એક કરવાું
[4Gujarat.com પરથી તમે તમામ વિષયની ફ્રી pdf ડાઉનલોડ કરી શકો છો]
Page 23 of 26

[D] ફેરવી તોલળૂ

77). ‘ભીંત ભલવી’ રૂઢિપ્રયોગનો અર્થ દશાથવો.


[A] તદ્દન અવળે રસ્તે ચડી જવું
[B] દીવાલ પર માર્ું પછાડવું
[C] નારાજ ર્ઈ જવું
[D] દીવાલ ભલાવી

78). નીચેના વાકયોનો યોગ્ય ર્વકલ્પ પસુંદ કરી રૂઢિપ્રયોગનો અર્થ આપો. ‘મહેનત ધૂળમાું મળવી’
[A] કરેલું કામ ર્નષ્ફળ જવું
[B] બળીને રાખ ર્વું
[C] કોઈ કામ ન સ્વીકારવ
[D] પ્રયત્નો સફળ ર્વા

79). ‘નાટક ભજવવું’ રૂઢિપ્રયોગનો અર્થ દશાથવો.


[A] સ્ટેજ પર નાટક ભજવવું
[B] જડ બાની જવું
[C] નાટકમાું ભાગ લેવો
[D] હકીકત છપાવવા િોંગી રજૂઆત કરવી

80). રૂઢિપ્રયોગનો અર્થ શોધીને લખો : મર્ત મારી જવી


[A] સહમતી ન બતાવવી
[4Gujarat.com પરથી તમે તમામ વિષયની ફ્રી pdf ડાઉનલોડ કરી શકો છો]
Page 24 of 26

[B] બર્દ્ધ ભ્રિ ર્ઈ જવી


[C] કુંઇ સઝવું નહીં
[D] બર્દ્ધ ચલાવવી નહીં

81). રૂઢિપ્રયોગનો અર્થ શોધીને લખો : ‘માર્ે લેવું’


[A] ગનો કબલ કરવો
[B] માર્ા પર વજન ઉપાડવું
[C] જવાબદારી સુંભાળવી
[D] જવાબદારીમાુંર્ી છૂટી જવું

82). ‘કાને તળે કાિી નાખવું’ રૂઢિપ્રયોગનો અર્થ :


[A] ઠપકો આપવો
[B] કાન વડે ધ્યાનર્ી સાુંભળવું
[C] કાન બહેરા ર્ઈ જવા
[D] કોઈ વાત પર લક્ષ ના આપવું

83). ‘નાની વાતને મોટું સ્વરૂપ અપાઈ જવું’ એવો અર્થ નીચેનામાુંર્ી કયો રૂઢિપ્રયોગ નર્ી
સૂચવતો ?
[A] કાગનો વાઘ ર્વો
[B] આસમાની સલતાની કરવી
[C] રજનું ગજ કરવું
[D] રાઇનો પવથત કરવો

[4Gujarat.com પરથી તમે તમામ વિષયની ફ્રી pdf ડાઉનલોડ કરી શકો છો]
Page 25 of 26

84). રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો : ગામનો ઉતાર હોવો


[A] બધાને બદનામ કરવું
[B] સૌર્ી ખરાબ માણસ હોવો
[C] સૌને સહાય કરવી
[D] સૌર્ી શ્રેષ્ઠ માણસ

85). રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો : ઊભા મેલીને જવું


[A] રાહ જોવડાવવી
[B] ચાલતા ર્ઈ જવું
[C] રાહ ન જોવી
[D] પર્તને છોડીને નાતરે જવું

86). રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો : આુંતરો રાખવો


[A] અુંતરમાું રાખવું
[B] પીડા ર્વી
[C] ભેદભાવ રાખવો
[D] નકશાન ર્વું

87). રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો : આસમાની સલતાનની ઉતરવી


[A] આકાશના રાજા હોવું
[B] આકાશમાુંર્ી નીચે આવવું
[4Gujarat.com પરથી તમે તમામ વિષયની ફ્રી pdf ડાઉનલોડ કરી શકો છો]
Page 26 of 26

[C] ખૂબ જ તડકો હોવો


[D] અણધારી આપર્િ આવી પડવી

88). રૂઢિપ્રયોગનો અર્થ શોધીને લખો : હાર્ મસ્તક પર હોવા


[A] મારવા માટે હાર્ ઉપાડવો
[B] હાર્ર્ી માર્ું દબાબવું
[C] કૃપા કે મહેરબાની હોવી
[D] મસ્તક પર હાર્ મૂકી ધીરજ આપવી

89). રૂઢિપ્રયોગનો અર્થ શોધીને લખો : ‘હર્ેળી ખુંજવાળવી’


[A] ખુંજવાળ આવવી
[B] કઇંક મળવાની આશા રાખવી
[C] હર્ેળીમાું ઘા પડવો
[D] મહેનત કરવી

[4Gujarat.com પરથી તમે તમામ વિષયની ફ્રી pdf ડાઉનલોડ કરી શકો છો]

You might also like