Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 13

સંવત ૨૦૭૭ ના ....... ને વાર ........... , તાર�ખ : ....

મી માહ� :
.......... સને : ૨૦૨૨ ના �ગ્રે� �દને ............

આ ભાગીદાર� નો લેખ કરનાર તે પહ�લા પક્ષના :-

ચેતન ભાઈ દલીચંદ શાહ

�તના: �હ��ુ,ઉ.આ.વ.: ૫૧,ધંધો: વેપાર,

ંુ ઈ બ�ક ની પાછળ,��
રહ�વાસી : ૨૦૮,લક્ષ્મી સદનCHS,ઝવેર રોડ,�બ ુ ડ
ંુ
ંુ ઈ ૪૦૦૦૮૦ .
વેસ્ટ,�બ

આ ભાગીદાર� નો લેખ કરનાર તે બી� પક્ષના :-

જયેશ �ુનીલ�ુમાર ચોધર�

�તના: �હ��ુ,ઉ.આ.વ.: ,ધંધો-વેપાર,

રહ�વાસી- ....................

આ ભાગીદાર� નો લેખ કરનાર તે ત્રી� પક્ષના :-

ુ ાલ વખા�રયા
�ૃણાલ બા�લ

�તના: �હ��ુ,ઉ.આ.વ.: ૩૬,ધંધો-વેપાર,

રહ�વાસી : �મ નં.-૪,વાસણવાલા �બલ્ડ�ગ,હા� બા� ુ રોડ,મલાડ


ુ એપાટર્ મેન્ટ ની બા�ુમાં,મલાડઇસ્ટ ,�બ
ઇસ્ટ,અ�લ ંુ ઈ૪૦૦૦૯૭ .
આ ભાગીદાર� નો લેખ કરનાર તે ચોથા પક્ષના :-

મે�લ ુ ાલ વખા�રયા
ુ બા�લ

�તના: �હ��ુ,ઉ.આ.વ. :૪૨,ધંધો: વેપાર,

રહ�વાસી : �મ નં.-૪,વાસણવાલા �બલ્ડ�ગ,હા� બા� ુ રોડ,મલાડ


ુ એપાટર્ મેન્ટ ની બા�ુમાં,મલાડઇસ્ટ ૪૦૦૦૯૭ ,�બ
� ૂવર્,અ�લ ંુ ઈ.

આ ભગીદાર� નો લેખ કરનાર તે પાંચમાં પક્ષના:-

શેફાલી નવીનચન્દ્ર ઉપાધ્યાય

�તના: �હ��ુ,ઉ.આ.વ. :૩૭ ,ધંધો: નોકર� ,

ુ ખ
રહ�વાસી: B4/૨૦૨,પ્રયોશા પ્રાઈમ,�� ુ સકર્ લ પાસે,કરડવા
રોડ,ડ�ડોલી,�રુ ત ૩૯૪૨૧૦.

આ ભાગીદાર� નો લેખ કરનાર છઠ્ઠા પક્ષના :-

ડોલી પ્રમોદ�ુ માર ચોધર�

�તના: �હ��ુ,ઉ.આ.વ. :૨૨,ધંધો: વેપાર,

રહ�વાસી : ૨૬-૨૭,માધવ પાકર્ રો હાઉસ,ઓમકાર ર� સીડ�ન્સી ની


પાસે,રાંદ�ર,�રુ ત ૩૯૫૦૦૧.

જત આજરોજ આપણે તમામ પક્ષકારો વચ્ચે આ ભાગીદાર�નો લેખ


કર� જણાવીએ છ�એ ક�.........
આપણે તમામ પક્ષકારોએ “ �યા ફાયર ઇન્ડસ્ટ્ર�સ” ના નામથી
૫૪૫,બોમ્બે કોલોની,ભાઠા ગામ,SBI બ�ક ની સામે,�ુરત �કુ ામે ખાતેથી
ફાયર સીસ્ટમ ને લગતા ફાયર હોસ બોક્સ, ફાયર હોસ ર�લ,ફાયર એન્ડ
સેફટ� ઇ�ુપમેન્ટ ના સાધનો મેન્�ફુ �ક્ચ�ર�ગ એન્ડ ટ્ર�ડ�ગ કામકાજ
કરવાનો ધંધો તાર�ખ : ........ ના રોજથી ભાગીદાર�માં શ�ુ કર� લ છે .
આપણે તમામ પક્ષકારો વચ્ચેની ભાગીદાર� બાબતેનો ભાગીદાર�નો લેખ
બનાવવો સવ� પક્ષકારોના �હતમાં હોય ભાગીદાર�નો લેખ બનાવવાનો
બાક� હોય આજરોજ આ ભાગીદાર�નો લેખ બનાવેલ છે .� �ગે ની તમામ
ુ બ છે .
શરતો નીચે �જ

-શરતો –

(૧) ભાગીદાર� પેઢ� � ંુ નામ “�યા ફાયર ઇન્ડસ્ટ્ર�સ” રાખ�.ંુ

(૨) ભાગીદાર� ધંધા� ંુ સ્થળ ૫૪૫,બોમ્બે કોલોની,ભાઠા ગામ,SBI બ�ક ની


ુ ામે રહ�શે.
સામે,�ુરત �ક

(૩) ભાગીદાર� ધંધા નો પ્રકાર ફાયર સીસ્ટમ ને લગતા સાધનો �વા ક�,
ફાયર હોસ બોક્સ, ફાયર હોસ ર�લ,ફાયર એન્ડ સેફટ� ઇ�ુપમેન્ટ ના
મેન્�ફુ �ક્ચ�ર�ગ એન્ડ ટ્ર� ડ�ગ નો રહ�શે.

(૪) ભાગીદાર� ધંધાના નામ,પ્રકાર,સ્થળ ક� અન્ય કોઇપણ ફ�રફાર � ૂડ�


રોકાણ કરનાર બે ભાગીદારો ની લે�ખત સંમતી થી થઈ શકશે સહ�.
(૫) ભાગીદાર� ધંધામાં દર� ક ભાગીદારો� ંુ કામ ઉપર મળતા નફાઅને
�કુ શાન ના ર� સ્� ંુ �જ
ુ બ સરખો �હસ્સો નીચે �જ
ુ બ છે .

ક્રમ ભાગીદારોના નામ નફા માં �હસ્સો

૧- ચેતન ભાઈ દલીચંદ શાહ ૪૦%

૨- જયેશ �ુનીલ�ુમાર ચોધર� ૩૬%

૩- �ણ ુ ાલ વખા�રયા
ૃ ાલ બા�લ ૧૦%

૪- મે�લ ુ ાલ વખા�રયા
ુ બા�લ ૧૦%

૫- શેફાલી નવીનચન્દ્ર ઉપાધ્યાય ૦૨%

૬- ડોલી પ્રમોદ�ુ માર ચોધર� ૦૨%

�ુ લ = ૧૦૦%

(૬) ુ બ � ૂડ� રોકાણ કર� લ


ભાગીદાર� પેઢ�માં બે ભાગીદારો એ નીચે �જ
છે . ભાગીદારોના �ગત દ� વા માટ� ભાગીદાર� પેઢ� જવાબદાર રહ�શે નહ�.

ક્રમ ભાગીદારોના નામ નફા માં �હસ્સો

૧- ચેતન ભાઈ દલીચંદ શાહ ૫૦%

૨- જયેશ �ુનીલ�ુમાર ચોધર� ૫૦%

�ુલ = ૧૦૦%
(૭) ભાગીદાર� પેઢ�માં ભાગીદારોએ કર� લ કય� માટ� નીચેના
ભાગીદારોને વ�ક�ગ પાટર્ નર એટલેક� કામ કરતા ભાગીદારો ગણવા તેમજ
તેઓઓએ પેઢ� માટ� કર� લ કાય� માટ� તેઓને ઇન્કમ ના નફા અને
�ુકશાન માં � ટકાવાર� ન�� થયેલ છે તે �ુકવવાની રહ�શે.

(૮) ભાગીદાર� ધંધા �ગે વેપાર� િશરસ્તા �ુજબના �હસાબના ચોપડા


રાખવા અને તે તપાસવાનો તેમજ તેમાંથી જ�ર� ઉતારા કરવા ફક્ત � ૂડ�
રોકાણ કરનાર ભાગીદારોને અિધકાર રહ�શે સહ�.આ ભાગીદાર� પેઢ�ના
�હસાબી ચોપડા વેપાર� િશરસ્તા �ુજબ અને �ુજરાતી અથવા �ગ્રે�
ભાષામાં રાખવાના રહ�શે. ભાગીદાર� પેઢ�ના �હસાબી ચોપડા પેઢ�ના �ુખ્ય
સ્થળે રાખવાના રહ�શે.

(૯) આપણે ભાગીદારો એ ન�� કયાર્ �ુજબ ભાગીદાર� પેઢ�ના ભાગીદારો

ચેતન ભાઈ દલીચંદ શાહ તથા જયેશ �ુનીલ�ુમાર ચોધર� હાલમાં

ભાગીદાર� પેઢ�માં � ૂડ��ુ ં રોકાણ કર� લ છે �થી ભાગીદાર� પેઢ�નો � નફો

થાય તે નફો અને �ુકશાન વહ�ચણી કરતા અગાઉ ન�� થયા �ુજબ

ચેતન ભાઈ દલીચંદ શાહ તથા જયેશ �ુનીલ�ુમાર ચોધર� ને � ૂકવવાના

રહ�શે અને � ન�� થયા �ુજબની � ૂડ� ભાગીદાર� પેઢ�માં રહ� ત્યારબાદ

જ તમામ ભાગીદારો વચ્ચે નફા અને �ુકશાન ના પ્રમાણમાં નફો

વહ�ચવાનો રહશે.
(૧૦) આપણે ભાગીદારો એ ન�� કયાર્ �ુજબ કોઇપણ ભાગીદાર અન્ય

બી� ભાગીદારોની સંમતી િવના �ટા થઈ શકશે ન�હ તથા ભાગીદાર�

પેઢ�ના કોઇપણ ભાગીદારને અન્ય ભાગીદારોએ �ટા કરવા હોય તો

કોઇપણ �તની નોટ�સ િવના બી� ભાગીદારોની સંમતીથી �ટા કર�

શકાશે અને તેવા �ટા થયેલ ભાગીદારોને પેઢ�ના �હસાબો,લેણા,દ� ણા

સમ�વીને જો કોઈ રકમ �ટા થતા ભાગીદારોને આપવાની અથવા

લેવાની થાય તો ચા�ુ રહ�તા ભાગીદારો પોતાની વ્યવસ્થા થાય તે

�ુજબ આપશે અને �માં �ટા થતા ભાગીદાર� કોઈ તકરાર કરવા

કરાવવાની નથી તેમજ � તે ભાગીદાર� પેઢ� સાથેના �હસાબ ચોખ્ખા કર�

આપવા અથવા લેવા પડશે.

(૧૧) ભાગીદાર� ધંધાના �હસાબના ચોપડા દર વષર્ની ૧- એિપ્રલ થી

૩૧- મી માચર્ �ુજબ વેપાર� પદ્ધિતસર રાખવા અને દર� ક વષર્નો ૩૧- મી

માચર્ વષર્ � ૂ�ંુ થાય એટલે �મ બને તેમ જલ્દ� ભાગીદાર� ધંધોનો �હસાબ

કર� નફો અગર �ુકશાન � હોય તે ન�� કરવા અને તેના ઉપર શરત નં.

૪ માં જણાવ્યા �ુજબ ભાગીદારો ના ખાતે ચોપડા માં હવાલા નાખવા.


(૧૨) ભાગીદારના ધંધા �ગે તમામ ભાગીદારોની સંમતીથી કોઇપણ એક

બ�કમાં યા એકથી વ�ુ બેન્કોમાં ભાગીદાર� પેઢ�ના નામથી ખા� ું અગર

ખાતાઓ ખોલાવી શકાશે અને તે ખા� ું અગર ખાતાઓનો વહ�વટ કરવા

માટ� આપણે સવ� પક્ષકારો પૈક� ફક્ત � ૂડ� રોકાણ કરનાર ભાગીદારની

સહ�થી બેન્કમાંથી નાણા ઉપાડ� શકશે,લેવડ દ� વડ કર� શકશે તેમજ બ�કમાં

કોઈ ખાતાઓ ખોલાવી શક� તેમ તેનો વહ�વટ કર� શકશે અને યોગ્ય લાગે

તે �ુજબ વહ�વટ કર� શકશે.

(૧૩) ભાગીદાર� પેઢ�માં કોઇપણ ભાગીદાર �ટા થવાથી ક� કોઇપણ

ભાગીદારના અવસાન થવાથી ભાગીદાર� પેઢ� બંધ થયેલી ગણાશે

નહ�.પરં � ુ ચા�ુ ભાગીદાર અગર ભાગીદારો ના વારસદારો યા અગર

નવા ભાગીદારો દાખલ કર� સદર�ુ ભાગીદાર�નો ધંધો ચા�ુ રાખવા ઈચ્છે

તો વારસદારોને દાખલ કર� શકશે સહ� પરં � ુ �ટા થતા ભાગીદાર� પેઢ�ના

�હસાબ �કતાબ તેમની � ૂડ� નફો અથવા �ુકશાન િવગેર� તે તાર�ખ

�ુધીના � કઈ �હસાબ હોય તે સમ� લેવાના રહ�શે અને ત્યારબાદ �ટા

થવા�ુ ં રહ�શે સહ�.


(૧૪) ભાગીદાર�ના ધંધા �ગે �ુ ં તમામ કામકાજ ભાગીદારોએ મહ�નત

થી અને કાળ�� ૂવર્ક કરવા�ુ ં છે સહ�. કોઇપણ ભાગીદાર� ભાગીદાર�

પેઢ�ના નામથી �ગત દ� � ું કરવા�ુ ં નથી ક� કોઇપણ ર�તે ભાગીદાર�

પેઢ�ને �ુકશાન થાય તે �ુજબ�ુ ં �ૃત્ય કરવા�ુ ં નથી. આ ઉપરાંત કોઇપણ

ભાગીદાર� મજ�ુર ભાગીદાર� પેઢ�માં રહ�લ પોતાનો �હસ્સો,�હત ક�

લાગભાગ ક� નફા અથવા �ુકશાન નો ભાગ કોઇપણ વ્ય�ક્ત ક� સંસ્થાને

મોગ�જ ક� એસાઇન કરવાનો નથી.

(૧૫) ભાગીદાર� પેઢ� �ગે કોઇપણ બાબતમાં આપણે ભાગીદારો વચ્ચે

મતભેદ યા ઝગડો ઉપ�સ્થત થાય તો તેવા સંજોગોમાં કોઇપણ ભાગીદાર�

કોટર્ નો આશરો લેવાનો નથી,પરં � ુ ઇન્ડ�યન આરબીટ્ર� શન એક્ટ �ુજબ

મતભેદ-ઝગડા �ગે લવાદો નીમી તેમની મારફતે તેનો ફ�સલો કરવાનો

ય કરાવવાનો રહ�શે અને લવાદો � કઈ ફ�સલો કર� તે ભાગીદારો માન્ય

રહ�શે સહ�.
(૧૬) ભાગીદાર� પેઢ�ના ભાગીદારોની સંમતીથી વખતો વખત � કઈ

ફ�રફાર કરવાના થાય અથવા શરતોમાં ફ�રફાર કરવા�ુ ં થાય તે તમામ

ભાગીદારોની સહ�-સંમતીથી થી શકશે સહ�.

(૧૭) કોઇપણ ભાગીદાર� ભાગીદાર� પેઢ�ના નામથી ક� ભાગીદાર� પેઢ�ને

મળ� ું આવે તેવા નામથી સ્વતંત્ર ર�તે ક� કોઈ ભાગીદાર સાથે ક� કોઈ

ત્રા�હત ઇસમ સાથે ધંધો કરવાનો નથી પરં � ુ તે ચાહ� શક� તો અન્ય કોઈ

બી� નામથી ધંધો કર� શકશે સહ� અને તે ધંધાના દ� વા ક� લેણા બાબતે

ભાગીદાર� પેઢ� જવાબદાર રહ�શે ન�હ.

(૧૮) ભાગીદાર� પેઢ� ને લગતા કોઇપણ પ્રકાર ના નાના ક� મોટા િનણર્યો

બે રોકાણ કરનાર ભાગીદારો લઈ શકશે.

એણી િવગતનો આ ભાગીદાર�નો લેખ આપણે તમામ પક્ષનાઓએ

વાંચી,વંચાવી,સમ�,િવચાર�,સ્વેચ્છાએ કોઈના કોઇપણ �તના દાબ-

દબાણ ક� ધાક-ધમક�માં આવ્યા િવના તન-મનની સં� ૂણર્ સાવધ

અવસ્થામાં કર� આપેલ છે ,� હમોને તથા હમારા વંશ,વાલી,વારસોને

ક�ુલ,મં�ુર અને બંધનકતાર્ રહ�શે સહ�.


અત્રે .............................મ� ું તત્રે ....................................શાખ

ુ ાના
ભાગીદાર�નો લેખ કરનારના નામ,ફોટા તથા ડાબા હાથના ��ઠ

િનશાનની યાદ� ::-

સહ� ફોટો ુ ા� ંુ િનશાન


ડાબા હાથના ��ઠ

પહ�લા પક્ષના :-
.......................

ચેતન ભાઈ ડલીચંદ શાહ

બી� પક્ષના :-

.......................

જયેશ �ુનીલ�ુમાર ચોધર�

ત્રી� પક્ષના :-

.......................

�ણ ુ ાલ વખા�રયા
ૃ ાલ બા�લ

ચોથા પક્ષના :-

.......................
મે�લ ુ ાલ વખા�રયા
ુ બા�લ

પાંચમાં પક્ષના :-

.......................

શેફાલી નવીનચન્દ્ર ઉપાધ્યાય

છઠ્ઠા પક્ષના :-

.......................

ડોલી પ્રમોદ�ુ માર ચોધર�

You might also like